સુરત: (Surat) શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જો કે, આવું થવા પાછળનું મુખ્ય...
કોરોના વાયરસ(CORONA VIRUS)ની બીજી લહેર(SECOND WAVE)માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (DELHI) સહિત અનેક જગ્યાએ ઓક્સિજન(OXYGEN)નો અભાવ જોવા મળ્યો છે. કોવિડ(COVID)ના કેસમાં ઝડપી વધારાને...
‘વેલ્ફેરમાં બહોત બુરી આગ લગી હે…બહોત સે કોવિડ પેશન્ટ કા ઇંતકાલ હો ગયા હે…. જીસકે પાસ ફોર વ્હીલ હો વો જલ્દ સે...
ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. દરમિયાન પંચાયતની ચૂંટણીની મતગણતરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં હજી એટલો ઘટાડો થયો નથી. પરંતુ હોસ્પિટલમાં (Hospital) દાખલ થતા દર્દીઓની સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ...
આજથી ભારતમાં કોરોના રસીકરણ ડ્રાઇવ ( vaccination drive) નો ત્રીજો તબક્કો પ્રારંભ થયો છે. આજે જ્યારે કોરોના ( corona) ભારતમાં ટોચ પર...
નવી દિલ્હી: કોરોના વાયસર(CORONA VIRUS)ના વધતા જતા પ્રકોપના પગલે દેશની તમામ મોટી હોસ્પિટલો(HOSPITALS)માં ઓક્સિજન, પલંગ અને દવાઓની અછત છે. આ રોગચાળામાં એન્ટિવાયરલ ડ્રગ...
કોરોનાના ( corona ) આ બીજા વેવમાં નવસારી જિલ્લો જન પ્રતિનિધિવિહોણો હોય એવી છાપ ઉઠી છે. નવસારીનું વહીવટીતંત્ર જાણે પ્રજા વિમુખ હોય...
ટીવી અને બોલિવૂડ એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી અવસાન થયું છે. તે 52 વર્ષના હતા. અભિનેતા બનતા પહેલા બિક્રમજીત કંવરપાલ આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. 2003...
ખેરગામ : છેલ્લા એક વર્ષથી કોરોના ( corona ( જવાનું નામ લેતો નથી. તેમાં એપ્રિલમાં તો પિક પકડી હોય એવી સ્થિતિ સર્જાતાં...
નવી દિલ્હી: 16 વર્ષોની ‘આત્મનિર્ભર’ (self-reliant) ભારતની નીતિ (Indian policy) હવે ભારતે બદલી છે અને દેશમાં ઑક્સિજન, (oxygen) દવાઓ (medicine) અને સાધનોની...
ગુજરાત સ્થાપનાનો દિવસ (Gujarat founder day) ભરૂચવાસી(people of bharuch)ઓ માટે કાળો દિવસ (black day) બનીને સામે આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી...
ભારતીય શેરબજાર(Indian stock market)માં મે સીરિઝની શરૂઆતના શુક્રવારે એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભારે કડાકો બોલાતા બ્લેક ફ્રાઇડે (black Friday) બની ગયો...
કોરોના ( corona) ના બીજી વખતના આક્રમણ સામે લડવા માટે ભારત દેશ સંપૂર્ણરીતે સજ્જ નથી તે વધતા જતા મોતના આંકડાઓ, હોસ્પિટલમાં બેડ...
bharuch : ગુજરાતના ભરૂચમાં એક કોવિડ 19 ( covid 19) હોસ્પિટલમાં ( hospital) આગ લાગી હતી . આ ઘટનામાં 16 લોકોનાં મોત...
અમદાવાદ: કોરોનાની ( corona ) મહામારીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivie injection) ના મોટા પ્રમાણમાં કાળા...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 14,605 પર પહોંચી ગઈ છે. શુક્રવારે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 23 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ...
સુરત: સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરના કોરોનાના પેશન્ટના રૂંધાઇ રહેલા શ્વાસ હવે જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળતો થયો છે. સુરત જિલ્લા પ્રશાસનના...
સુરત: ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આજે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યુ હતું. તેમાં માંગ કરવામાં આવી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યાર સુધી ઉતારચઢાવવાળુ અભિયાન ધરાવતી મુંબઇ ઇન્ડિયન્સ આવતીકાલે શનિવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) સામે મેદાને પડશે,...
ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતાં બીસીસીઆઇને એવો વિશ્વાસ છે કે ઓક્ટોબરમાં યોજાનારો ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાડી શકાશે, જો...
ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે 75000 ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ...
કોવિડ-૧૯ના બીજા મોજાને રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખાવતા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારથી લઇને પોલીસ વડાઓ સુધીના સત્તાવાળાઓને લોકોને ચૂપ કરી દેવા સામે...
ઇઝરાયેલની સૌથી ખરાબ કચડાકચડીની કરૂણાંતિકાઓમાંની એક એવી ઘટનામાં ગઇ રાત્રે ૪પ લોકોનાં મોત થયા હતા તથા અન્ય ૧પ૦ને ઇજા થઇ હતી જ્યારે...
ચીની પ્રમુખ ઝિ જિનપિંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રોગચાળા સામે લડવા માટે ભારત સાથે સહકાર વધુ મજબૂત બનાવવાની...
સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર (CENTRAL GOVT) દ્વારા 1લી મે થી 18 થી વધુની વયના લોકોને કોરોના વેક્સિન (CORONA VACCINE) આપવાની શરૂઆત (STARTING)...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statu of unity) સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તા તો બનાવી દીધા...
શુક્રવારે સુપ્રીમ કોર્ટ ( supreme court) માં દેશમાં કોરોના ( corona) સંકટ અંગે સુનાવણી શરૂ થઈ છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ડી વાય...
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ (INTER NATION PUBLICITY) પ્રાપ્ત કરી ચૂકેલા અને રાષ્ટ્રીય સ્તરે 50 થી વધુ મેડલ (MORE THAN 50 NATIONAL MEDAL) જીતનાર બાગપતનાં...
surat : શહેરમાં કોરોનાના ( corona) દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનને ( remdesivir) લઇ માથાકૂટ હજી યથાવત રહેવા પામી છે. કલેકટર દ્વારા આજે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: (Surat) શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જો કે, આવું થવા પાછળનું મુખ્ય કારણ શહેરમાં કોરોનાનું વધેલું સંક્રમણ નહીં, પરંતુ સુરત બહારથી સારવાર માટે આવતા દર્દીઓ હોવાનું જણાયું છે. કેમ કે, એક અંદાજ મુજબ શહેરમાં સારવાર લઇ રહેલા કુલ દર્દીઓમાં 50 ટકાથી વધુ દર્દી સુરત બહારના એટલે કે વાપી-વલસાડ, સૌરાષ્ટ્ર (Saurashtra), રાજસ્થાન (Rajasthan) અને મહારાષ્ટ્રના છે. ત્યારે હવે શહેરમાં બહારથી આવતા દર્દીઓ (Outside Patients) પર નજર રાખવા ટોલનાકાં પર વોચ ગોઠવવા આયોજનક કરાયું છે. આ ઉપરાંત હાલમાં શહેરમાં કોમ્યુનિટી કોવિડ સેન્ટર તેમજ શહેરની હોસ્પિટલોમાં બહારના કેટલા દર્દીઓ ક્યાં ક્યાં દાખલ છે તેની વિગતો રજૂ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામં આવી છે. આ વિગતમાં (Detail) કઇ જગ્યાએ કયાં શહેરના, સૌરાષ્ટ્ર, ડિસ્ટ્રિક્ટવાઈઝ ક્યાં-ક્યાં શહેરના કેટલા પેશન્ટ એડમિટ છે, તેની માહિતીનો પણ સમાવેશ કરાશે.

ડાયમંડ-ટેક્સટાઇલ ઉદ્યોગ, સ્કૂલ-કોલેજ જેવા સુપર સ્પ્રેડરોમાં વેક્સિનેશન માટે એક્શન પ્લાન બનશે
શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત કાપડ અને ડાયમંડ ઉદ્યોગ થઇ રહ્યો છે. ત્યારે હવે 1લી તારીખથી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન મૂકવા માટે છૂટ મળી ગઇ હોવાથી મનપા દ્વારા શહેરમાં સૌથી વધુ જે ઉદ્યોગો કોરોનાથી અસરગ્રસ્ત થઇ રહ્યા છે તે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઝડપથી કામધંધા પર ચડી શકે એ માટે તેમને વેક્સિન આપવા માટે એક્શન પ્લાન બનાવશે. તેમજ તેમાં 18 વર્ષથી ઉપરના હોય તેવા તમામ લોકોમાં પ્રાયોરિટી નક્કી કરાશે.

નવી સિવિલમાં ઓપીડી શરૂ કરાઈ
સુરત: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજિંદા સરેરાશ વપરાશ ૫૫થી ૬૦ મે.ટન સામે ૪૬ મે.ટન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જ્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજિંદા ૩૫ મે.ટન સામે ૨૫ મે.ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજન પૂરવઠો ઓછો મળતાં વેન્ટિલેટર, બાયપેપ અને ઓક્સિજનની જરૂરિયાતમંદ ગંભીર દર્દીઓને સારવાર માટે દાખલ કરવા અશક્ય હોવાના કારણે હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવાયા હતા. જેમાં શુક્રવારે સવારથી બંને હોસ્પિટલમાં કોરોના સારવાર માટે આવેલા નવા દર્દીઓને દાખલ કરાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે ૬૮ દર્દીને સારવાર આપીને ૩૧ ગંભીર દર્દીને દાખલ કર્યા છે.