વ્યારા: વ્યારા સિવિલ હોસ્પિટલમાં ( civil hospital) માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યારાની નવ માસની ગર્ભવતી કોરોના (...
‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક...
“મારું ગામ, કોરોના મુક્ત ગામ”ની રાજ્ચપાલની પ્રેરણાથી શરૂ થયેલી ઝૂંબેશે વેગ પકડ્યો: 13 હજાર ઉપરાંત ગામોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરતપીઆઈબી આયોજિત વેબિનારમાં...
navsari : નવસારી જિલ્લામાં લગભગ અઠવાડિયા કરતાં વધુ દિવસોથી કોવિશિલ્ડ રસી ( covishield vaccine) નો જથ્થો આવતો નથી. આ કારણે 45 વર્ષથી...
surat : શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ( corona ) દર્દીઓને બચાવવા માટે સ્ટિરોઇડથી શરીરમાં ન્યૂટ્રોફિલ ડિસ્ફંકશન થવાને લીધે મ્યુકર માઇકોસિસ...
પશ્ચિમ બંગાળ ( west bangal) ના ઉલટાડાંગામાં દરેક મુદ્દે તેના મંતવ્યો માટે પ્રતિક્રિયા આપતી કંગના રાનાઉત ( kangna ranaut) સામે એફઆઈઆર (...
બીલીમોરા : ગણદેવી તાલુકાના ઘકવાડા ગામે ભગવાનજી કાળીદાસ વેલફેર મેડીકલ સેન્ટરમાં ટ્રસ્ટ અને સહયોગી દાતાઓનાં સથવારે 19 ઓક્સીજન બેડ સાથેની સુવિધાયુક્ત કોવિડ...
navsari : નવસારી જિલ્લામાં કોરોનાના રેપિડ ટેસ્ટ કીટ ( corona rapid test kit) ની ભારે અછત વર્તાઇ રહી છે. જિલ્લામાં દરરોજ 6...
navsari : નવસારી જિલ્લામાં કોરોના ( corona) એ ગુરૂવારે પણ વધુ એક સદી નોંધાવી હતી. જિલ્લામાં ગુરૂવારે કુલ 135 કેસ નવા નોંધાયા...
“Rajbhavan rises in Corona crisis” કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે....
દરરોજ કેટલાય લોકો કોરોના ( corona) ને માત આપીને સાજા પણ થઈ રહ્યા છે અને પહેલા જેમ જ સ્વસ્થ થઈને પોતાના રોજિંદા...
સુરત: શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને બચાવવા માટે સ્ટિરોઇડથી શરીરમાં ન્યૂટ્રોફિલ ડિસ્ફંકશન થવાને લીધે મ્યુકર માઇકોસિસ (Mucormycosis)ના કેસ વધી રહ્યા...
સુરત: સુરત શહેર (SURAT CITY)માં છેલ્લા એક મહિનાથી કોરોના (CORONA)ની ભયાવહ પરિસ્થિતિને કારણે અનેક લોકોના મોત (DEATH) થયા છે તો હજારોની સંખ્યામાં...
જયપુર: રાજસ્થાન (RAJSTHAN)ની જોધપુર સેન્ટ્રલ જેલ (JODHPUR CENTRAL JAIL)માં સજા ભોગવી રહેલા આસારામ (ASARAM)ને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં...
ભોપાલ: દેશમાં કોરોનાવાયરસ (CORONA VIRUS IN INDIA)ના રોગચાળાના બીજા મોજા (SECOND WAVE)માં દવાઅો, ઑક્સિજન (OXYGEN), વેન્ટિલેટર (VENTILATOR) કે હોસ્પિટલમાં પથારી (BED)ના અભાવે...
તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં મોડી રાત્રે કોવિડ વોર્ડમાં લાગેલી આગના કારણે બે નર્સ અને 16 જેટલા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના...
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાના મુદ્દે જુદા જુદા નિયમો હોવાના પગલે ભારે નારાજગી વ્યકત્ત કરાઈ...
કોરોના મહામારી વકરતાં હવે રાજ્યમાં ૩૬ શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાદવા ઉપરાંત રાત્રી કરફ્યૂનો અમલ કરવા માટે સમગ્ર રાજયમાં સવા લાખથી...
રાજ્યમાં કોરોનાના નવા 12,545 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8053 થયો છે.ગુરૂવારે અમદાવાદ મનપામાં 16, સુરત મનપામાં 9,...
હૈદરાબાદના ઝુમાં ૮ જેટલા સિહોને કોરોના થઈ જતાં હવે રાજ્ય સરકાર ગીરના સિંહોની ચિન્તા કરી રહી છે. ખાસ કરીને ગીરના સિંહો પર...
લંડન : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની 29 મેચ રમાયા પછી કોરોનાની બાયો બબલ (CORONA IN BIO BUBBLE)માં એન્ટ્રી થતાં આઇપીએલને...
રશિયા (RUSSIA)ની કોરોના (CORONA) વાયરસ વેક્સિન (VACCINE) સ્પુટનિકે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે સ્પુટનિક-વી (SPUTNIK-V)નું લાઇટ વર્ઝન (LIGHT...
સુરતઃ (Surat) સુરત શહેરમાં છેલ્લા મહિનાથી ઓક્સિજનને (Oxygen) લઈ ભારે મારામારી સર્જાઈ હતી. અધિકારીઓને કંપનીઓના ગેટ ઉપર દબંગ બનીને ઓક્સિજનના ટેન્કરો રોકી...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં આજે રાજ્યભરના (Gujarat) સિનિયર ડોક્ટરોએ (Senior Doctors) પોતાની માગણીઓ નહીં સ્વીકારાતા કામકાજથી અળગા...
નવી દિલ્હી : દેશ (INDIA)માં કોરોના (CORONA)ની બીજી લહેર (SECOND WAVE)ને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન અધવચ્ચે સ્થગિત કરી દેવાયા...
કોરોનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન અધવચ્ચેથી અટકાવી (STOP IN HALF TOURNAMENT) દેવામાં આવી છે. આઇપીએલની અત્યાર સુધીની સિઝનોમાં પહેલીવાર...
ઇન્ડિયન ગેમિંગ વર્લ્ડ (INDIAN GAMING WORLD) માટે ખુશીના સમાચાર (GOOD NEWS) સામે આવી રહ્યા છે. PUBG મોબાઇલ (PUBG MOBILE) ભારત પરત ફરી...
ત્રીજી વખત પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ની કમાન સંભાળ્યા પછી મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM MAMTA BENARGY)એ કેન્દ્રની કેન્દ્રિય નીતિ (CENTRAL POLICY) પર સવાલ...
ભારત દેશ (INDIA) છેલ્લા એક વર્ષથી કોરોના રોગચાળો ફાટી નીકળવાનો સામનો (SURVIVE FOR CORONA SINCE ONE YEAR) કરી રહ્યો છે, એમ પણ...
દિલ્હી (DELHI)માં કોરોના (CORONA)ના વધતા જતા કેસો વચ્ચે ઓક્સિજન (OXYGEN)ને લઈને જબરદસ્ત રાજકારણ (POLITICS) જોવા મળી રહ્યું છે. આ એક મુદ્દે દિલ્હી સરકાર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વ્યારા: વ્યારા સિવિલ હોસ્પિટલમાં ( civil hospital) માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યારાની નવ માસની ગર્ભવતી કોરોના ( corona) સંક્રમિત મહિલાને પ્રસવની પીડા ઊઠવાની સાથે સાથે તેને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. જેથી તેને ૧૦૮માં ઓક્સિજનના બાટલા ( oxygen ) સાથે સારવાર માટે વ્યારાની કોવિડ ૧૯ની હોસ્પિટલ ( covid 19 hospital) સિવિલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ અહીં આ સરકારી હોસ્પિટલોના બબ્બે વખત પગથિયે ચડી સતત ત્રણ કલાક સુધી રઝડવા છતાં તબીબોએ વ્યારાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ગર્ભવતી ( pregnent) મહિલાઓને સારવાર માટેની કોઇ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું કહી પ્રાથમિક સારવાર સુધ્ધા આપી ન હતી. વાત આટલેથી ન અટકતાં આ ગર્ભવતી મહિલાને વ્યારા સિવિલના બાથરૂમમાં સુધ્ધા જવાની ના પાડી દીધી હતી. જેથી પરિવારજનો આ મહિલાને ૧૦૮માં જ મોંમાંથી ઓક્સિજન બહાર કાઢી પાલિકાના જાહેર શૌચાલયમાં લઇ જવા લાચાર બન્યા હતા.

કોરોનાના સમયમાં ડોક્ટરોને યોદ્ધા અને ભગવાન ગણવામાં આવી રહ્યા છે. ત્યારે આવા જ સમયમાં વ્યારાની નવ માસની ગર્ભવતી મહિલા રુચિબેન પિંકેશભાઇ પંચાલ (રહે., વ્યારા-ઉનાઇ રોડ, તા.વ્યારા)ને એકેય ખાનગી હોસ્પિટલોએ એડમિટ ન કરી અને છેવટે વ્યારા સિવિલના તબીબોએ પણ હાથ ખંખેરી લીધા હતા. નવ માસની ગર્ભવતી મહિલા રુચિબેન કોરોનાગ્રસ્ત હોવાથી બ્લડ પ્રેશર વધવાના કારણે શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. બીજી તરફ પ્રસવની પીડા ઊઠતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ અહીં ખાનગી-સરકારી હોસ્પિટલોના પગથિયે તબીબોને કાલાવાલા કરવા છતાં સારવાર આપી ન હતી. અહીં સુધી કે વ્યારાની કોવિડ-૧૯ હોસ્પિટલના તબીબોએ આ ગર્ભવતિ મહિલાને દાખલ કરવા માટે સાફ ઈન્કાર કરી દીધો હત

કોવિડ માટે સુરત સિવિલમાં ક્રિટિકલ કેર બનાવ્યું છે: ડો.નૈતિક ચૌધરી
વ્યારા સિવિલના વડા ડો.નૈતિક ચૌધરીનો ‘ગુજરાતમિત્ર’એ જ્યારે આ બાબતે સંપર્ક કર્યો તો તેમણે આ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવતાં ફરી આ ગર્ભવતી મહિલાને વ્યારા કોવિડ-૧૯ હોસ્પિટલમાં મોકલવા જણાવ્યું હતું. જેથી ફરી વ્યારા કોવિડ હોસ્પિટલ સિવિલમાં આ એમ્બુલન્સ ૧૦૮ દ્વારા ફરી લાવવામાં આવી હતી. પણ ડો.ચૌધરીએ આ ગર્ભવતી મહિલાના પતિને જણાવ્યું કે, કોવિડ માટે સુરત સિવિલમાં ક્રિટિકલ કેર બનાવ્યું છે. વ્યારામાં ઉપર-નીચે લાવવું ને લઇ જવું પડશે, ખાટલા બદલવા પડશે. અહીં દોડધામ વધી જશે. મને લાગે છે ત્યાં સુધી સુરત લઇ જાઓ. વ્યારા કોવિડ-૧૯માં ઓક્સિજન અને વેન્ટિલેટર જે-તે સમય પણ ખાલી મળવા મુશ્કેલ છે.
સગર્ભાને સારવાર મળી શકે તેવી સુવિધા ઉપલબ્ધ નથી

વ્યારા સિવિલ હોસ્પિટલને કાયાકલ્પ યોજના હેઠળ દિલ્હી ખાતે ગુજરાત રાજ્યની સ્વચ્છતા ક્ષેત્રે રાજ્યભરમાં સતત બે વખત પ્રથમ નંબર અપાયો છે. વ્યારા સિવિલમાં સીક ન્યૂ બોર્ન કેર યુનિટ સહિત આધુનિક લેબોરેટરી તેમજ ૬૦થી વધુ આરોગ્યલક્ષી સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાના દાવા કરાયા પણ કોવિડની ગર્ભવતી મહિલાને સારવાર મળી શકે તેવી કોઇ સુવિધા અહીં ઉપલબ્ધ નથી.