સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા તરફ થઈ અને નાના આંબલીયા ગામે મળતા રસ્તા ઉપર નાળુ બનાવવામાં આવ્યું તેના પર મોટા ખાડા...
વડોદરા: હરિધામ સોખડામાં ભક્તોનું ઘોડાપૂર સોખડા મંદિર ખાતે બીજા દિવસે પણ અગાઉથી નિર્ધારિત વિસ્તારોના હરિભક્તો અક્ષર નિવાસી પૂ. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન...
વડોદરા : વિશ્વામિત્રી નદી જે પ્રદૂષિત થઈ છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે તેને લઈને પર્યાવરણવાદી અને પૂર્વ ધારાસભ્ય...
વડોદરા: હવે જ્યારે કોલેજો 50 ટકા ક્ષમતા સાથે ખુલી ગઈ છે ત્યારે વિધાર્થી સંગઠનો વિધાર્થીઓના પ્રશ્નોને લઈને યુનિવર્સીટીના સત્તાધીશો ને આવેદનપત્ર આપીને...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયેલ કોરોનાગ્રસ્ત તેમજ પેરાલીસીસથી પીડિત મહિલા દર્દીની સારવાર કરવામાં ફરજ...
વડોદરા: રાવપુરા વિસ્તારમાં આવેલી પાલિકાએ કુમારશાળા નંબર 1 ને તાળા મારી રોડ શાખાની કમાણી કરી આપતી કચેરી બનાવી. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓ...
વડોદરા : વધુ એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી કરાઈ રહી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.વડોદરા શહેરમાં...
સ્ટાર ભારતીય મુક્કેબાજ (Star Indian boxer) લવલીના (Lovlina) બોરગોહેને શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલ (Semifinal)માં જગ્યા બનાવી છે. આ સાથે, લવલીનાએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo...
વડોદરા: મહાનગરપાલિકામાં 15 વર્ષ થી સફાઈ કર્મચારી તરીકે જશવંત સોલંકી ને 2018માં અલકાપુરી વિસ્તારમાં ગટરની કામગીરી કરતી વખતે પગમાં ઇજા પહોંચતાં તેને...
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પ્રેમીને મોંઘી ગિફ્ટ આપવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો...
રાજ્યમાં કોલેજો અને શાળાના ૯થી ૧૨ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે, પરંતુ સરકારી કાર્યક્રમોની...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપામાં,...
રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર...
કચ્છ જિલ્લાનાં ઘોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળવું એ માત્ર ગુજરાત માટે જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે, પરંતુ...
સુરત : મજૂરાગેટ વિસ્તારમાં આવેલી નંદીની વેટરનિટી હોસ્પિટલ અને પાંજરાપાળ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં કૂતરી ગુમ થવા બાબતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીને...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો (Indistries) ચોમાસાની ઋતુનો ગેરફયદો ઉઠાવી પ્રદૂષિત પાણી (Polluted water)...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા કલેક્ટરના (District Collector) માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કોડની (Flying Squad) રચના કરી શહેરના કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં સર્વેની કામગીરી તેમજ...
નવી દિલ્હી: (Delhi) આ શૈક્ષણિક વર્ષથી નીટ (NEET) યૂજી (UG) અને પીજી (PG) માટે આરક્ષણ લાગુ થશે. સરકારે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક તબીબી...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)ના સાતમા દિવસે ભારતે (India) સારી શરૂઆત કરી હતી. સ્ટાર બેડમિન્ટન (Badminton) ખેલાડી પીવી સિંધુએ મહિલા સિંગલ્સની છેલ્લી 16 મેચમાં...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા નવી પહેલ કરીને સુમન હાઇસ્કુલોમાં (High School) ધોરણ-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં...
સુરત: (Surat) આખા દેશમાં મુંબઈ પછી જો કોઈ શહેરમાં ગણેશોત્સવની (Ganesh Utsav) મોટાપાયે ઉજવણી થતી હોય તો તે સુરત શહેર છે. અમદાવાદની...
સુરત: (Surat) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો (GST) કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી કાપડ ઉદ્યોગ પર ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરને લઇ કાપડ ઉદ્યોગકારો (Textile...
સુરત: (Surat) વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર...
દિલ્હી (Delhi)વિધાનસભા સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસ(Congress)ના કાર્યકરોએ ગુરુવારે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી જ્યારે સત્ર શરૂ થયું ત્યારે...
દેશમાં કોરોના રસીકરણ (Corona vaccine) શરૂ થયાને છ મહિનાથી વધુ સમય વીતી ગયા છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રસીના...
અક્ષયકુમાર રિયલ લાઇફ એકશન સ્ટાર છે. કોરોનાનો પ્રભાવ ઓછો થયા પછી જેની લાગલગાટ બબ્બે ફિલ્મ રજૂ થવાની છે તે અક્ષયકુમારની 27મીએ ‘બેલબોટમ’ને...
માનુષી છિલ્લર ફિલ્મોમાં આવી તો ગઇ છે પણ તેનો પગ ગોળ પૈંડા પર પડી ગયો છે એટલે જયાં છે ત્યાં જ ફર્યા...
કોરોના દરમ્યાન અનેકની હાલત બગડી ગઈ હતી એટલે હવે પોતાની ફિલ્મ રજૂ થાય તો જાણે નવી ઈનિંગ શરૂ થતી હોય તેવું બધા...
ઝારખંડ : મોર્નિંગ વોક પર ગયેલા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઉત્તમ આનંદ (ADJ Uttam anand)ની હત્યાના કેસ (Murder case)માં પોલીસે ગિરિડીહથી આરોપી...
કાજોલ તો હવે કયારેક જ ફિલ્મોમાં દેખાય છે તો બીજી કાજલ અગ્રવાલ જગ્યા બનાવવા મથી રહી છે. તેલુગુમાં તેની ફિલ્મો સફળ રહે...
લો બોલો! ફૂલો સાથે ભૂલથી 2 લાખ રૂપિયા પણ પધરાવી દેતા ફાયર બ્રિગેડ લાગી કામે, ભારે જહેમત બાદ શોધી પરત આપ્યા
યુટિલિટીઝ માટે ‘Approved Liquid Fuel’ વાપરવાની તાત્કાલિક મંજૂરી
યુદ્ધનો આંચકો ગુજરાત સુધી: મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ થવા લાગી
ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી યાત્રાનો પ્રારંભ
વડોદરા જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતું આયોજન, કુલ ₹1820.62 લાખના 667 વિકાસકામોને લીલીઝંડી
ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચવા વિચાર કરી રહ્યાં છે
નાગરિકોની સમસ્યાઓનો હાઈટેક ઉકેલ: AI આધારિત MP ઓફિસ પોર્ટલ શરૂ
ચોમાસા નહીં, હવે ઉનાળામાં પણ સુરતમાં ભુવા, ફાયર ઓફિસ સામે પાલિકાએ કર્યું બેરિકેડિંગ
ગાજરાવાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 15 ખેલીની ધરપકડ
ફ્લિપકાર્ટમાં ફરી છટણી: વાર્ષિક પ્રદર્શન સમીક્ષા દરમિયાન 300 કર્મચારીઓને છૂટા કર્યા
ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારત સજ્જ: ઓમાનની ખાડીમાં તૈનાત થયું શક્તિશાળી INS સુરત
માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની ચેતવણી અપાઈ
સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં થયેલો હોબાળો સોસીયલ મીડિયામાં વાઈરલ
ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ શકે છે: સરકારે તમામ તેલ કંપનીઓને ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે PM મોદીની વર્ચ્યુઅલ બેઠક
શાહરુખ ખાનની કિંગમાં બોલિવૂડનો મહાસંગમ? સૌરભ શુક્લાનો મોટો ખુલાસો
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી ઓલ ઇન્ડિયા ટોપર
પાલ-ઉમરા બ્રિજ પર મધરાતે ભયંકર અકસ્માત,ડૉક્ટરને ઝોકું આવતાં કાર બેકાબૂ?, 5 લોકો ઈજાગ્રસ્ત
ટ્રમ્પના ટેરિફ વિવાદમાં કોર્ટની કડક ટિપ્પણી, કંપનીઓને 14.5 લાખ કરોડ રૂપિયા પાછા આપવા આદેશ
તેલના કુવાઓ પર કોણ કરી રહ્યું છે હુમલા? ઈરાનનો ઈઝરાયલ પર આરોપ
સાયબર ઠગોની ગુપ્ત ‘ગાદલા ગેંગ’નો પર્દાફાશ
‘Sanju Samson ban’ કેમ ટ્રેન્ડમાં? હેલ્મેટ ફેંકવાની ઉજવણી પર ICC નિયમો શું કહે છે
ગુજરાતી ત્રિપુટીનો જાદુ, ઇંગ્લેન્ડના હાથમાંથી જીત છીનવી ભારત ફાઇનલમાં
સુરતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જોરદાર ઉત્સાહ:
અમેરિકા-ઇઝરાયલના હુમલાથી ઇરાનમાં ભારે વિનાશ: 3000 ઘરો તબાહ, ટ્રમ્પ ઉવાચ: મારા વગર ઇરાન નવો સુપ્રીમ લીડર પસંદ ન કરી શકે
પાંડેસરામાં ચપ્પુની અણી પર ધમકી!બાળક સામે ગુંડાગર્દી, વીડિયો વાયરલ થતા વિસ્તારમાં ફફડાટ
ગુજરાતમાં ૩૭ આઈપીએસ અધિકારીઓની એકસાથે બદલી
ઉચ્ચ શિક્ષિત ૩૩ યુવાનો BAPSની સંત પરંપરામાં જોડાયા
રાજકોટ 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
રાજ્ય સરકારે આવશ્યક યાદીમાં 150 નવી દવાઓનો ઉમેરો કર્યો
સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા તરફ થઈ અને નાના આંબલીયા ગામે મળતા રસ્તા ઉપર નાળુ બનાવવામાં આવ્યું તેના પર મોટા ખાડા પડી જઈને કીચડ થઇ જતાં રસ્તા પર અવરજવર બંધ થઈ જવા પામી સીંગવડ તાલુકાના મલેકપુર કટારા ફળિયા ના જવાનો રસ્તો તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આ રસ્તો નહીં બનાવતા તે રસ્તો ખખડધજ હાલતમાં થઈ ગયો જ્યારે તેના ઉપર નાના આંબલીયા ગામે નીકળતા રસ્તાઓ પર નાળુ બનાવવામાં આવ્યું આ નાળા પર કોન્ટ્રાક્ટર દ્વારા આર.સી સી નહિ ભરીને તેને ખાલી માટીથી પુરણ કરી દેતા ચોમાસામાં પાણી પડતાં નાળા ઉપર કીચડ થઇ અને નાળા ઉપર ખાડા પડી જતા આવતી જતી ગાડીઓ ફસાઈ જવાનો ભય રહેતો હોય છે જ્યારે ચાલીને જવા વાળા ને પણ તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.
જ્યારે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ટૂંક સમયમાં બની જશે તેમ કહેવામાં આવ્યું હતું પરંતુ આ રસ્તા પર આજદિન સુધી ડામર રોડ બનાવવામાં નહીં આવતા આવતા જતા ગાડીવાળાને સાકરીયા ફાટકે ફરીને જવાનો વારો આવ્યો છે.જો આ રોડ બનાવવામાં આવે તો ગાડીઓ વાળા ને ચાર કિલોમીટર જેવો ગોળ ફરવાનો વારો નહીં આવે અને મેથાણ જવા વાળા ને પણ સીધો રસ્તાનો ઉપયોગ કરવા મળે તેમ છે જ્યારે આ નાળા પર આરસીસી ભરાઈ જતું તો નાની મોટી ગાડી વાળાને નીકળવા માટે તકલીફ નહીં પડતી માટે આ નાળા પર આરસીસી થઈ જાય તેવી આજુબાજુના લોકોની તથા ત્યાંથી નીકળતા વાહન ચાલકોની માંગ છે.