વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં...
વડોદરા: વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદો સાથે મેયર દ્વારા બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદી નાગાણી સાફ-સફાઈ જે...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 121 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,964 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશન નગરમાં ગઈકાલે રાત્રે કર્ફયુના સમયે અંગત અદાવત રાખી બે જૂથો વચ્ચે છુટા હાથની...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો રસી લઈને કોરોનાનાં સંક્રમનથી બચે તે માટેના પ્રયાસો આદરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. જ્યારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ...
બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન...
નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના...
પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં...
તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મનપા (Corporation) દ્વારા નવી નવી સ્ટ્રેટેજીઓ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત્ત...
રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે મા-અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં છે. જેમાં...
સુરત: (Surat) સુરત શહેરમાં ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ખળભળાટ છે. ભાજપના (BJP) કાર્યકર્તાઓના કારસ્તાન એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની...
ગાંધીનગર: રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર...
રાજપીપળા: નર્મદા જિલ્લા (Narmada District) આરોગ્ય અધિકારીએ ભાજપ (BJP) શાસિત નર્મદા જિલ્લા પંચાયત (Jilla Panchayat) આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરી પરમારના પતિ રજનીકાંત...
વલસાડ: (Valsad) વલસાડ હાઈવે પર ડિઝલનો (Diesel) કાળો કારોબાર કરી રહેલા લોકો વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. રાજ પુરોહીત ઢાબાની બાજુમાં 50...
સુરત: (Surat) તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ (Trust) રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક...
સુરત: (Surat) વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે...
કોલકત્તા: ભારતીય કિસાન સંઘના નેતા (Farmer Leader) રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી....
સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો રેલના (Metro Rail) પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના કોરિડોર માટે સોઈલ ટેસ્ટિંગ અને પાઈલિંગની કામગીરી ચાલી રહી છે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધિવત રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી...
તૃણમુલ કોંગ્રેસના સાંસદ (MP) અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અને તેના પતિ નિખિલ જૈન વચ્ચેના સંબંધોમાં અણબનાવના સમાચાર છેલ્લા કેટલાક...
મુંબઈ: (Mumbai) ચોમાસાના (Monsoon) પહેલા જ વરસાદમાં (Rain) મુંબઈ પાણી પાણી થઈ ગયું છે. રસ્તાઓ ડૂબી જતા ભારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા...
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ( jatin prashad) ભારતીય જનતા પાર્ટીનો ( bhartiy janta party) હાથ ઝાલી લીધો...
surat : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ( corona ) કપરા સમયમાં પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી ( birthday celebration) કરવાનો ટ્રેન્ડ શરૂ...
ગુજરાતમિત્ર ફકત સમાચારની જ પૂર્તિ નથી. 31મી મે એટલે ગુ.મિત્રના પ્રિય લેખક ભગવતીકુમાર શમરાની જન્મ તારીખ. કાકા ખૂબ લખતા, દરેક વિષયો પર...
આજની પેઢી માટે મોબાઇલ એક અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઇલથી બધા જ સમાચાર મળી રહે છે. વિશ્વના કોઇપણ ખૂણામાં બનતા બનાવોની...
પાવાગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું વિશેષ ચેકિંગ અભિયાન, અખાદ્ય સામગ્રીનો નાશ
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નવાયાર્ડ વિસ્તારમાં રહેતો માથાભારે દિલીપ ઠાકોર ઉર્ફે કેરી અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાયા છે. અને પાછા પણ પાસા પણ થઈ ચૂકી છે. શહેર ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક મહિલા તેમને પીછો કરી અવારનવાર છેડતી કરનાર અંગે ફરિયાદ નોંધાવી. દિલીપ ઠાકોર ઉર્ફે કેરી કે જે વારંવાર ફરિયાદીને પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાનગતિ કરી રહ્યો હતો તથા અવારનવાર ઝઘડા કરી હતો તેથી ફરિયાદી ખૂબ જ હેરાન થઈ આજરોજ આપઘાત કરવા માટે દિલીપ ના ઘર આગળ ગઈ હતી.
ફરિયાદી દિલીપ ઠાકોર ને સમજાવવા ગઈ હતી ત્યારે દિલીપ ઠાકોર ઉશ્કેરાઇ ગયો અને મહિલા સાથે ઝપાઝપી કરી લાત તેમજ મુક્કા થી તેને ખૂબ જ માર્યો હતો. દિલીપ કેરીએ મહિલાના છાતીના ભાગે હાથના નખોરીયા ભરી લીધા હતા. મહિલા ને ના ભાઈ ને પણ દિલીપ ઠાકોર અને પુત્ર પ્રતિકે મહિલા અને તેના ભાઇ ને ખુબ જ ઢોર માર માર્યો હતો.ફતેગંજ પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસ આવીને તેની સામે દિલીપ ઠાકોર ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો.હાલ દિલીપ ઠાકોર ની શોધખોળ ચાલી રહી છે. ઉપરાંત પોલીસે તેના અંગે ગુનો દાખલ કર્યો છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકોમાં જ ફતેગંજ પોલીસે દિલીપ ઠાકોરના પુત્ર પ્રતીક ઠાકોરને ગણતરીના કલાકોમાં જ તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડયો હતો. તેનો આર ટી પી સી આર કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મહિલાએ જણાવ્યું હતું કે દિલીપ ઉર્ફે ઠાકોર ઉર્ફે કરી ખૂબ માથાભારે છે અને એક વેબ પોર્ટલ ચેનલ સાથે પણ સંકળાયેલો છે. મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી.