વડોદરા: રાજ્ય અને દેશમાં વર્તમાન સમયમાં ઔધોગિક આઇટીઆઇ કરેલા કુશળ કરીગરોનું મહત્વ છે. આપણા દેશમાં કુશળ અને કૌશલ્યબધ્ધ કારીગરોની તંગી નિવારવા મોટી...
સુરત : વરાછા (Varachha)માં રહેતા એક વેપારી (fraud merchant)એ તેના પાડોશી વેપારીને મુંબઇ (Mumbai)માં 12 એકર જમીન ખરીદવા માટે રોકાણ કરવાનું કહીને...
સુરત : એક સમયે માત્ર ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિટી (Diamond city) તરીકે ઓળખાતા સુરત (Surat)ની આજે અનેક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ (Global identity)...
સોમવારે અષાઢી બીજના દિવસે મેઘરાજાએ 14 કલાકમાં હાંસોટ વિસ્તારમાં એક ઇંચ વરસાદ ખાબકતાં ધરતીપુત્રોને રાહત થઇ હતી. ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય...
ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3થી 4 બાળક બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર...
અષાઢી બીજના પાવન પર્વે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા સીમિત રહી હતી. ભરૂચના સમસ્ત ભોંય જ્ઞાતિપંચ દ્વારા આયોજિત રથયાત્રાનું માત્ર મંદિર...
નવી દિલ્હી: કોવિડ-19ના રોગ માટે કારણભૂત કોરોનાવાયરસ (Corona virus) સાર્સ કોવ-ટુનો ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) એક મોટી ચિંતાની બાબત છે અને તેની...
સુરત: શહેર (Surat)ની વીર નર્મદ દ.ગુ.યુનિ. (VNSGU)એ નેશનલ એજ્યુકેશન પોલિસી (National education policy) અંતર્ગત મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણાવી તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને...
સોમવારે સુરત જિલ્લા સહકારી સંઘ ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે યોજાઈ હતી, જેમાં પિયત સહકારી મંડળીઓમાં સને ૨૦૨૦-૨૧માં ભારૂંડી સિંચાઈ...
પલસાણાના દસ્તાન નજીક અધૂરા ફ્લાય ઓવર બ્રિજ મામલો ઉગ્ર બની રહ્યો છે. એક સપ્તાહથી ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું...
બારડોલી નગરપાલિકાના કથિત કચરા કૌભાંડને ઉજાગર કરવા બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ ખુદ વજન કાંટાથી લઈ ડમ્પિંગ સાઇટ સુધીની કામગીરીનું...
ભાવનગરની સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે સોમવારે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું...
રાજભવન દ્વારા એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને જીવનજરૂરી કીટ પહોંચાડવાના લક્ષ્યાંકની સિદ્ધિ સાથે કોરોના સેવાયજ્ઞનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં દાતાઓનો આભાર...
કોરોના મહામારીને કારણે અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત અષાઢી બીજના રોજ સોમવારે 144મી જગન્નાથ રથયાત્રા રથયાત્રા ભાવિક ભક્તો, ગજરાજો, ભજન મંડળીઓ, આખાડાઓ...
રવિવારે રાત્રે યુરો 2020 ની ફાઇનલ (Euro 2020 final) રમાય હતી. આ મેચમાં ઇટાલી (Italy)એ પેનલ્ટી શૂટઆઉટ (Penalty shootout) પર ઇંગ્લેન્ડને 3-2થી પરાજિત...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાલ વેક્સિનેશનના કેમ્પો યોજી રસીકરણની (Vaccintion) કામગીરીમાં પક્ષપાત અને પ્રાંતવાદની રાજનીતિ રમાતાં તેમની કામગીરી...
નાસા (NASA)એ ભારતીય મૂળની ઇન્ટર્ન (Indian intern) પ્રતિમા રોયની હિન્દુ દેવી-દેવતાઓ (Devotees) સાથેની એક નવી તસવીર પોસ્ટ (Tweet) કરી છે, યુએસ સ્પેસ...
વાપી: (Vapi) વલસાડ જિલ્લામાં (Valsad District) સોમવારે અષાઢી બીજના દિવસે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35 મીમી અને વલસાડમાં 27 મીમી વરસ્યો હતો....
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ આતંકવાદી સલાઉદ્દીન (Syed Salauddin)ના પુત્રોને સરકારી નોકરીથી બરતરફ કરવા અંગે નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું...
ગૃહમાં ટ્રસ્ટ વોટ (Trust vote) ગુમાવ્યા બાદ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહેલા વડા પ્રધાન કેપી શર્મા ઓલી (PM Oli)ને મોટો ફટકો પડતાં...
જકાર્તા: ઇન્ડોનેશિયા (Indonesia) માં કોરોના (corona) રોગચાળો કાબૂ બહાર ગયો છે અને દેશમાં આ દિવસોમાં ઓક્સિજનની તીવ્ર તંગી (oxygen crisis)નો સામનો કરવો...
દેશમાં કોરોના (Corona in India) ચેપની બીજી તરંગમાં (Second wave) હજુ કેસોની સંખ્યા વધઘટ થવાની ચાલુ જ છે. જો કે નિષ્ણાંતોના અનુમાન મુજબ...
સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો...
વસ્તી નિયંત્રણ (Population control) અંગે ઉત્તર પ્રદેશ સરકાર (UP Govt)ની નવી નીતિ (Policy)ની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર (Cnetral govt)તેના પર કાયદો લાવવાની...
બ્રિટિશ અબજપતિ સર રિચાર્ડ બ્રેન્સને ( richard brense) વિશ્વની પ્રથમ ખાનગી અવકાશયાત્રા ( Leisure travel) સફળ રીતે કરી બતાવીને એક ઇતિહાસ સર્જી...
સંપત્તિનો સંગ્રહ અને સંપત્તિને વધારતા રહેવું એ આપણા જીવનની સૌથી મોટી ગતિવિધિઓમાંથી એક છે. આપણો મોટાભાગનો સમય અને પ્રયાસો આ ગતિવિધિમાં જ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામે સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે 66 લાખ ચોરસ ફુટમાં 2600...
સુરત: (Surat) સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની છ મુખ્ય રથયાત્રાઓ (Rathyatra) અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા: રાજ્ય અને દેશમાં વર્તમાન સમયમાં ઔધોગિક આઇટીઆઇ કરેલા કુશળ કરીગરોનું મહત્વ છે. આપણા દેશમાં કુશળ અને કૌશલ્યબધ્ધ કારીગરોની તંગી નિવારવા મોટી સંખ્યામાં આઇટીઆઇ ખોલવામાં આવી છે. અહીં તાલીમાર્થીઓને સિદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ સહિત સ્કીલ ડેવલપમેન્ટ ઉપર કામ કરવામાં આવે છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેતૃત્વ હેઠળ રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળ વડોદરા જિલ્લાની પ્રમાણિત તરસાલી આઇટીઆઇમાં રોજગારલક્ષી કુશળ તાલીમ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સંસ્થા ખાતે કારીગર તાલીમ યોજના હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશન ટ્રેનિંગ અને ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશન ટ્રેનિંગ દ્વારા રાજ્યકક્ષાના રોજગારલક્ષી વ્યવસાયોનું સંચાલન આઇટીઆઇ તરસાલી દ્વારા થાય છે. વડોદરા જિલ્લો ઔધોગિક ક્ષેત્ર માટે મહત્વનું કેન્દ્ર છે. મિકેનિકલ, કેમિકલ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર, ઈલેક્ટ્રીશિયન અને ઇલેક્ટ્રોનિક, રેફ્રીજરેશન, કન્સટ્રકશન, સેક્ટરની ઇન્ડસ્ટ્રીમાં કૌશલ્યબધ્ધ, કુશળ તાલીમાર્થીઓ પૂરા પાડવામાં તરસાલી આઇટીઆઇનો મહત્વનો ફાળો છે.
રોજગારલક્ષી તાલીમ માટે ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિંયરશીપ મંત્રાલય હસ્તકની ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ ન્યુ દિલ્હીના ધારાધોરણો મુજબ સંસ્થા ખાતે નિર્માણ પામેલાં નવનિર્મિત મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં વિવિધ વ્યવસાયો ચાલુ કરવામાં આવશે.વિવિધ ઔધોગિક ક્ષેત્રની નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ પ્રતિવર્ષ પ્લેસમેન્ટ માટે તરસાલી આઇટીઆઇમાં યોજાતા રોજગાર ભરતી મેળા દ્વારા ૯૦% તાલીમાર્થીઓને રોજગારીની તકો આપે છે. કોરોના કાળમાં સંસ્થા ખાતે ઓનલાઇન પ્લેસમેન્ટ ભરતી મેળા દ્વારા પણ અનેક તાલીમાર્થીઓને રોજગારીની તકો આપવામાં આવી છે. તાલીમાર્થીઓને એક વર્ષ/ બે વર્ષ ટ્રેડની પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ નજીકના એકમમાં એપ્રેન્ટિસ તરીકે ૧ વર્ષની તાલીમ માટે આઇટીઆઇ તરસાલી દ્વારા ભરતી કરવામાં આવે છે.