વડોદરા: (Vadodra) સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર...
દિલ્હી: (Delhi) રવિવારે બંગાળની ખાડીમાં (Bay Of Bagal) નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી સંભાવના છે. આને લીધે, આગામી ત્રણ-ચાર દિવસ દેશના અનેક...
25 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશમાં ( uttar pradesh) વસ્તી સ્થિરતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ( state goverment) નવી વસ્તી નીતિની ઘોષણા...
સુરત: સુરત શહેરમાં બપોરે એક કલાકમાં જ સવા બે ઇંચ વરસાદ ખાબકતાં અડધું શહેર પાણી પાણી થઈ ગયું હતું. જોકે, શહેરના અન્ય...
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની આજે યોજાયેલી બેઠકમાં કોરોનાની (CORONA) ત્રીજી તરંગની ( THIRD WAVE) સંભવિત તૈયારીઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી...
surat : દોઢ વર્ષ બાદ સુરતમાં ફીઝિકલ કાર્યવાહી શરૂ થઇ છે, ત્યારે સુરતની કોર્ટમાં ( surat court) કેસનું લાંબુ લિસ્ટ ( case...
ભગવાન જગન્નાથની ( god jagannath ) ઐતિહાસિક 144મી રથયાત્રા ( rathyatra) સોમવારે પરંપરાગત રીતે કોરોના ( corona) સમય હોવાથી કર્ફ્યૂ ( curfew)...
બોલીવૂડના ( BOLLYWOOD) સ્ટાર દંપતિ ( STAR COUPLE) કરીના કપૂર અને ( KARINA KAPOOR) સૈફ અલી ખાને ( SAIF ALI KHAN) પોતાના...
સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) શુક્રવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ( SOCIAL MEDIA PLATFORM) ઉપયોગ બીજાને બદનામ કરવા માટે થઈ...
મિનિમલ મેકઅપ આજકાલ ટ્રેન્ડમાં છે અને એ લોકપ્રિય થવાનાં ઘણાં કારણો છે. મિનિમલ મેકઅપ કરવાથી તમારી ત્વચા સહેલાઈથી શ્વાસ લઇ શકે છે....
ક્યારના ઓરડામાં આંટા મારતા રઘુભાઈને સૂઝ નહોતી પડતી કે, પહેલાં ખાઈ લેવું કે પહેલાં ન્હાઈ લેવું! આમ સીધું રઘુભાઈ વિશે કહીએ તો...
સામગ્રી 1 કપ મગની દાળ 1’’નો ટુકડો આદુ 2 નંગ લીલાં મરચાં 1 ટેબલસ્પૂન સેઝવાન સોસ 1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ 1 કપ...
તમે ઓફિસમાં તમારા હેલ્પફુલ નેચર માટે લોકપ્રિય છો. તમારા આ સ્વભાવને કારણે તમે નાઇસ કલીગ કહેવાવ છો પરંતુ કદાચ પ્રોફેશનલી તમે પાછળ...
આપણે જયારે ન્યૂઝપેપરમાં, સોશ્યલ મીડિયામાં જાણીએ કે ડ્રાઇવરલેસ કાર કે રોબોટ દ્વારા સર્જરી ત્યારે આપણને આનંદ સાથે આશ્ચર્ય થાય કે વિજ્ઞાન ખૂબ...
વાળના નિષ્ણાતો મુજબ, દિવસના લગભગ ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું એ સામાન્ય બાબત છે. જો એનાથી વધુ વાળ ખરતાં હોય તો નીચે...
આપણે કબૂલીએ કે ન કબૂલીએ પણ એ હકીકત છે કે માતાની સરખામણીએ પિતાને અન્યાય થાય છે કારણ કે બાળકના ઉછેરમાં માતા-પિતાની જુદી...
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની ( CORONA) બીજી લહેર ( SECOND WAVE) ચાલુ જ છે તેની વચ્ચે કેરળમાં ઝીકા વાઇરસ ( ZIKA VIRUS)...
વડોદરા: ગોલ્ડ-ડાયમંડ મોંઘીદાટ દવાઓના વેચાણ કરવા આખી બનાવટી કંપની ઓનલાઈન ઉભી કરીને વિવિધ તરકીબો દ્વારા લાખો કરોડો રૂિપયાની છેતરપિંડી કરતી નાઈજીરીયન ગેંગની...
વડોદરા: કોરોના સંક્રમનને પગલે કોરોનાની બીજી લહેરમાંથી બોધપાઠ લઈને તંત્ર દ્વારા અષાઢી બીજને દિવસે નીકળતી ભગવાન જગગન્નાથજી ની શોભાયાત્રા માટે મંજૂરી આપી...
અમૂલ ( amul) પછી હવે મધર ડેરીએ ( mother dairy) પણ ગ્રાહકોને ચોંકાવી દીધા છે. દિલ્હી-એનસીઆરમાં ( delhi ncr) મધર ડેરી દૂધના...
વડોદરા: નેશનલ સર્વિસ સ્કીમ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમ.એસ.યુિન.ને વર્ચ્યુઅલ સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજવા બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત...
આણંદ : ઉમરેઠ પોલીસે ડાકોર રોડ પર આવેલી ચેક પોસ્ટ પર બાતમી આધારે વોચ ગોઠવી રોકેલી ગાડીમાં તપાસ કરતાં 5.19 કિલોગ્રામ ગાંજાનો...
નડિયાદ: ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજી રવિવારે એકમના શુભ પર્વે નગરયાત્રાએ નીકળશે. તે પહેલાં પોલીસ અને પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી...
વિરપુર: વિરપુર તાલુકાના કલસીપુરા (પાંટા)ના 26 વર્ષિય યુવક પર અજાણ્યા શખસોએ હુમલો કરો તેનું ગળુ દબાવી, બોથડ પદાર્થ મારી હત્યા કરી નાંખી...
આણંદ : ઉમરેઠ નગરપાલિકાનાં અગાઉનાં પ્રમુખ દ્વારા ખરીદવામાં આવેલી કારમાં નવો મોડ આવતા સમગ્ર મામલો દિલચસ્પ બન્યો છે. આણંદ ડીસ્ટ્રીકટ જજ કે.કે.શુક્લાની...
વડોદરા: એસઓજી પીઆઈ અજય દેસાઈનાવપત્નીના ગૂમ થવાના 35 િદવસ બાદ પણ પોલીસને શોધખોળની એક પણ કડી મળી નથી. વડોદરા ઉપરાંત અમદાવાદ પોલીસની...
આપણે અત્યારે ૨૧ મી સદીમાં જીવી રહ્યા છીએ. પરંતુ કેટલાક માણસોના વિચારો ૨૧૦૦ વર્ષ પૂર્વેના હોઇ શકે. કેટલાક માણસો એવું વિચારી શકે...
વિશ્વ ઝુનોસિસ દિવસ .પ્રાણીઓમાં ને પ્રાણીઓમાં ફેલાતો ચેપ “ઝુનોસિસ” અને પ્રાણીમાંથી માણસમાં ફેલાતો ચેપ “ ઝુનોટિક” કહેવાય. કોરોનાના ઉદ્ભવ અને થિયરીએ આ...
આજના વિકસિત શિક્ષિત સમયમાં પણ સ્ત્રી વર્ગને ઘણું જ સહન કરવાનું આવે છે તે શું ઉચિત છે? કોઇ વ્યકિતની પુત્રી (દીકરી)ને પરણાવીને...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ડાયમંડ સિલ્ક સીટી નર્મદનગરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાતાં સાંસદ દર્શના જરદોષને...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા: (Vadodra) સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર વિદ્યાર્થીઓનું ગ્રુપ મહી નદીમાં ન્હાવા ગયા હતા જે પૈકી એક વિદ્યાર્થીની (Students) અને એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના (S G Hospital Medical College) બીજા વર્ષમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ રસૂલપુર ગામે પિકનિક કરવા ગયા હતા.

મહીસાગર નદીને કિનારે બરોડા મેડિકલ કોલેજના સ્ટુડન્ટનું એક ગ્રુપ પિક્નિક મનાવવા માટે ગયું હતું. શનિવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા. આ ગ્રુપની એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. મોતને ભેટેલી સિદ્ધિ શાહ અને અમોઘ શાહ ન્યૂ મેડિકલ હોસ્ટેલમાં રહેતાં હતાં અને એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. બંને મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે, જેમના પરિવારજનોને તેમના મોત વિશે જાણ કરાઈ હતી.

મેડિકલ કોલેજના 12 તબીબી સ્ટુડન્ટસનું ગ્રુપ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીમાં ન્હાવા ગયું હતું. દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હતા. બીજા અનેક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા. પરંતુ પાણીમાં દૂર સુધી ગયેલા વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. નદીમાં ડૂબી રહેલા એક વિદ્યાર્થીનો જીવ ગામલોકોએ બચાવી લીધો હતો. વિદ્યાર્થીઓનું મોત નીપજતાં સાથી સ્ટુડન્ટો સહિત બરોડા મેડિકલ કોલેજમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
મહી નદીના વહેતા પાણીમાં તણાઇ રહેલા સ્ટુડન્ટોએ બચાવો…બચાવો..ની બુમરાણ મચાવતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતાં, જેમણે એક સ્ટુડન્ટને બચાવી લીધો હતો, જ્યારે સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતા થઇ ગયાં હતાં. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યાં હતાં. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. જોકે, ડૂબી ગયેલાં બંને સ્ટુડન્ટ સયાજી હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં તેમનું મોત નીપજ્યું હતું.

લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી અત્યારસુધીમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદીકિનારે ઊંડા પાણીમાં ન જવા માટેની સૂચના આપતાં બોર્ડ પણ લગાવાયાં છે. આમ છતાં પિક્નિક મનાવવા જતા લોકો નદીના ઊંડા પાણીમાં નાહવા માટે ઊતરે છે અને મોતને ભેટતા હોય છે.