ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ઘરમાં એકલી રહેલી પરણિતાની નજીકમાં રહેતા શિક્ષકે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરતા ચકચાર મચી જવા...
દાહોદ,સુખસર,ફતેપુરા : દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો...
હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર દિલીપકુમારે યરવડાની જેલમાં રહીને મહાત્મા ગાંધીના સમર્થકો સાથે ઉપવાસ પણ કર્યા હતા, તેની બહુ ઓછા લોકોને ખબર હશે....
આપણા મોરારજી દેસાઇની એક ખૂબીનો જોટો દુનિયામા બીજો જડે તેમ નથી. એવા સમર્થન નેતાની યાદમાં આજે દેશમાં એક પણ પુલ નથી. એક...
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી નવી અધિસૂચના મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક શાસનના સભ્યો સહિત કોઇ પણ રાજકીય નેતા...
અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. હવે રથયાત્રાના સાતેક દિવસ જ બાકી...
વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે...
દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો...
ઉનાળાના દિવસો હતા અને બહુ ગરમી વધી રહી હતી.સુરજ જાણે આગ ઓકી રહ્યો હતો અને આ વધતી જતી ગરમીને કારણે જંગલમાં આગ...
કાયદો શસ્ત્ર છે કે ઢાલ? આ સવાલ હંમેશાં પૂછાતો આવ્યો છે. એક જાણીતી ઉક્તિ મુજબ ‘કાયદો ગધેડો છે.’ એટલે કે તેને પોતાની...
એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કોંગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો...
જેની કેટલા સમયથી ચર્ચાઓ ચાલતી હતી તેવા કેન્દ્રીય પ્રધાનમંડળનું આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તરણ કર્યું. આમ તો વિસ્તરણ કહેવા કરતાં નવિનીકરણ કર્યું...
વડોદરા : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે, શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ ,ડીઝલ દૂધ અને રાંધણ ગેસ ના ભાવ વધાતા આજે વિરોધ પ્રદશન...
વડોદરા: ગત સપ્તાહે દાંડિયા બજાર ખારીવાવ રોડ ઉપર સેનેટાઈઝર ના ગેરકાયદેસર ચાલી રહેલા વિહાન એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં આગ લાગી હતી .થોડા સમય અગાઉ...
શહેરા: શહેરા તાલુકામાં 100 થી વધુ શિક્ષિત બેરોજગાર યુવાનોને જી.આઇ.એસ.એફ મા સિક્યુરિટી ની નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનારા બે ઈસમો સામે તાલુકા...
વડોદરા : શહેરના માંડવી રોડ પર જાની શેરીમાં દુકાનમાં ગેસ બોટલ લીકેજ થવાના કારણે આગ લાગતા શોર્ટ સર્કિટથી વધુ આગ પ્રસરતાં ફાયરબ્રિગેડનો...
વડોદરા : વડોદરા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી તેમજ તળાવોના બ્યુટીફીકેશન પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.જેની સામે...
તાપીના ડોસવાડામાં વેદાંત ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક કંપનીના લોક સુનાવણી મુદ્દે તાપી કલેક્ટર તેમજ કંપનીના ઓથોરાઈઝ્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવા ભીલ ફેડરેશન ઓફ...
માંડવીના કરંજ ગામની સીમમાં ગેરકાયદે બાયો ડીઝલનો 5000 લીટરનો જથ્થો બાતમીના આધારે સુરત એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં માંડવી મામલતદારે કાર્યવાહી...
પલસાણાની દસ્તાન ફાટક ઉપરના રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીના વિરોધમાં બુધવારે એક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેના સમર્થકો દ્વારા પાંચ દિવસના પ્રતીક...
ભરૂચના જંબુસર નગરપાલિકા ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં શહેરમાં મીઠું પાણી પૂરું પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યો તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં...
ઝઘડિયાના ગોવાલીના નર્મદા કિનારે કેટલાક સમયથી કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ખનન માફિયા છડેચોક મોટાપાયે રેતી કાઢી રહ્યા છે. બુધવારે ઝઘડિયાના પ્રાંત અધિકારી, ભૂસ્તર...
ઔદ્યોગિક નગરી અંકલેશ્વર-ઝઘડિયા થઈને નર્મદાનું જિલ્લા પેલેસ રાજપીપળાને જોડતી બ્રોડગેજ રેલવે હાલ બંધ હોવાથી ફરીવાર ચાલુ કરવા લોકમાંગ ઊભી થઇ છે. આ...
તેલંગાણાના દવાના ઉત્પાદક દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત સુરત અને...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં બુધવારે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અમદાવાદમાં આગામી તા.12મી જુલાઈ – અષાઢી બીજના રોજ...
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી...
ઉમરગામ, સાપુતારા: મોંઘવારીના (Inflation) વિરોધમાં કોંગ્રેસે (Congress) ઉમરગામમાં જનચેતના યાત્રા રેલી કાઢતા પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તમામને જામીન ઉપર...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓ પછી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોધાયું નથી....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ આકરો તડકો અને ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવે...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમા આપી દીધા છે ત્યારે કેબીનેટના (Cabinet) આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ઘરમાં એકલી રહેલી પરણિતાની નજીકમાં રહેતા શિક્ષકે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પરીણિતાએ શહેરા પોલીસ મથકે આરોપી શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે રહેતી પરણીતા પોતાના ઘરમાં એકલી હતી. તે સમયે તેમના નજીકના ફળિયામાં રહેતો શિક્ષક હિતેશભાઈ પુનાભાઈ બારીયા એકલતાનો લાભ લઇને પરણિતાના ઘરમાં આવીને પરિણીતા પાસે પાણી માગ્યું હતું આથી પરણિતા રસોડામાં પાણી લેવા ગઈ હતી
તે દરમિયાન આજુબાજુ કોઈ પણ ન હોવાથી શિક્ષકે હાથ પકડીને તું મને બહુ ગમે તેમ કહીને ગળે વળગી ગયો હતો.આથી પરણિતા ગભરાઈ જતા હિતેશ પુનાભાઈ બારીયાના ચુંગાલમાંથી ગમે તે રીતે છુટી જઈને ઘરની બહાર આવી ગઈ હતી.અને બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ જતા હિતેશ પાછલા દરવાજે ભાગી ગયો હતો.પરણિતાએ ગભરાઈ જઇને તેના સાસુ સસરાને તેમજ તેના પતિને બનેલા સમગ્ર બનાવની હકીકત ફોન દ્વારા જણાવતા તેની સાસુ થોડીવારમા ઘરે આવી ગઈ હતી.જ્યારે પરણિતાને ખરાબ નજરે જોનાર હિતેશ બારીયા થોડી વારમા પરણિતાના ઘર પાસે ફરી આવીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.