અમદાવાદ રાજ્યની જુની રાજધાની દરિયાપુર જિમખાનામાં ‘જુગારનગરી’ પકડાઈ? ક્યારથી કાર્યરત હશે કે તેના સંચાલકે દેશના નેતાઓ 20 IPS ના ફોટાઓ લટકાવેલા એ...
વડા પ્રધાન બન્યા પછી મુદત ધરાવતું કંઈક નવું કરવાના ઉત્સાહમાં નોટબંધી જેવો વ્યાપક અને અજાણી અસર ધરાવતો નિર્ણય તેમણે એકલપંડે લઈ પાડયો...
ચાર-ચાર પેઢીને ઘેલું લગાડયું આ અભિનયસમ્રાટે દેવ-દિલીપ-રાજ. આ ત્રણેનું સીને-જગત પર હતું. રાજ એક અલગારી અદાકાર, એક એકટીંગનો બાદશાહ ને ત્રીજો હતો...
એક્ટીંગની યુનિવર્સિટી ટ્રેજેડીકિંગ દિલીપકુમારે તા. 7-7-21 ના રોજ 98 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. દિલિપ સા’બના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે...
એક ઘનઘોર જંગલ હતું.એક માણસ તેમાંથી પસાર થઈ રહ્યો હતો અંધારું થઈ ગયું હતું અચાનક તેને સિંહની ત્રાડ સાંભળી અને ડરીને તે...
પ્રધાન મંડળની લગભગ દરેક પુનર્રચના જૂના કે નવા પ્રધાન માટે લોકોની શું લાગણી છે તેને ધ્યાનમાં રાખવાને બદલે રાજકીય ગણતરીથી જ થતી...
દીકરો જલદી લગ્ન કરી લે તો સારું. હાશ, આપણી જવાબદારી પૂરી. બહુ વર્ષો સંસારના ઢસરડા કર્યા. બસ, હવે તો આપણી જિંદગી જીવવી...
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે, સમયસર શરૂ થઇ જશે અને ઇશાન ભારતના વિસ્તારોને બાદ કરતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે...
સુખસર: હાલ ચોમાસુ વરસાદની સીઝન શરૂ થતાની સાથે જ ફતેપુરા એમજીવીસીએલના જવાબદારોની ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતાં વીજ પ્રવાહ પ્રત્યે બેદરકારી ઉડીને આંખે...
દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામે પરણિતા યુવક સાથે ભાગી ગયાં બાદ તેના પ્રથમ પતિ તથા તેની સાથે અન્ય છ થી સાત...
ગોધરા: મોરવા હડફ ના કસનપુર ગામના પટેલ ફળિયાના એક રહેણાંક મકાનમા આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચીને આગને...
વડોદરા : પાલિકાના ગ્રીનબેલ્ટ સંસ્થાઓને ખેરાત કરવાનું સુનિયોજિત આયોજન ખુલ્લું પડી ગયું. ભૂતકાળમાં અપાયા 46 પ્લોટમાં સાંસદ હતા પણ લાભા લીધી. વનીકરણ...
ડભોઇ : કલેકટર કચેરીની ખાણ અને ખનીજ શાખાને ડભોઇ તાલુકાના કરનેટ (ઝવેરપુરા) ગામે ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ખનિજ ના બિન અધિકૃત...
ડભોઇ : કલેકટર કચેરીની ખાણ અને ખનીજ શાખાને ડભોઇ તાલુકાના કરનેટ (ઝવેરપુરા) ગામે ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ખનિજ ના બિન અધિકૃત...
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપ થી અમિત નગર સર્કલ તરફના માર્ગ ઉપર જમીન સંપાદન દરમ્યાન 4.91 કરોડનું વળતર સંસ્થાને ચૂકવવા...
દાહોદ: (Dahod) દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી...
વડોદરા: સમગ્ર રાજયમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં આરટીઈ અંતર્ગત ધો.1ના પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન...
વડોદરા: એક તરફ રાજય સરકાર વધુ લોકોને રસી લે તે માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી તરફ લોકો રસી લેવા માટે...
રાજ્યની યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોમાં ખાલી જગ્યાઓ માટે સહાયક અધ્યાપકની ભારતીય પ્રક્રિયા માટેના...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ (Population Control) માટે ખરડો રજૂ કર્યો છે. જેમાં ખાસ કરીને સબસિડી, નોકરી, બઢતી અને સ્થાનિક...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જો કે હવે પીએમ મોદી આગામી તા.૧૬મીના રોજ...
સુરત: (Surat) ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ ઉદ્યોગકારોનું...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Saurashtra Kutch) લો પ્રેશર સિસ્ટમ સરકીને આવી રહી છે, જેના પગલે મંગળવારે દિવસ દરમ્યાન...
નવસારી: (Navsari) નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) પી.કે.હડુલાએ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી 20મી જુલાઈના સવારના 6 કલાક સુધી...
નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ભારતના 119 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર...
નવી દિલ્હી: (Delhi) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે કોઈ પણ પ્રકારના વાહનનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ (RTO)...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં સુરતના આભવા અને નવસારીના ઉભરાટને જોડતો મીંઢોળા નદી (Mindhola River)...
સુરત: (Surat) હવામાન વિભાગની ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે શહેરમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ચોર્યાસી તાલુકામાં બે ઇંચ...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજને (Golden Bridge) સમાંતર નર્મદામૈયા બ્રિજનું નામ આપી અષાઢી બીજના દિવસે નાયબ...
સામાન્ય રીતે પડોશી દેશ ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે અવાર-નવાર યુદ્ધ (War) ચાલતું જ રહે છે ત્યારે આ વખતે આ યુદ્ધ ફરી એક વખત...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
અમદાવાદ રાજ્યની જુની રાજધાની દરિયાપુર જિમખાનામાં ‘જુગારનગરી’ પકડાઈ? ક્યારથી કાર્યરત હશે કે તેના સંચાલકે દેશના નેતાઓ 20 IPS ના ફોટાઓ લટકાવેલા એ પણ કોઈ જુગારીના ધ્યાનમાં ન આવેલું? નાના છોકરાઓ ઊંઘમાં પથારી ખરાબ કરે, જ્યારે મોટા જાગતાં પથારી ખરાબ કરે એનો ઉત્તમ નમૂનો ? કેવું કહેવાય – દેશની સરકારી કચેરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં દેશ નેતાઓના ફોટા હોય છે. જ્યારે જુગારનગરીમાં આવી બૌદ્ધિકોને આમાં કાંઈ અજુગતું લાગ્યું જ ન હશે ! કે પછી દેખતા આંધળા થઈને ફરે છે. ‘મેરા ભારત મહાન’ ગાંધીનગરની પડોશમાં આટલો મોટો વિકાસ થયો એ પણ ‘ગુજરાત મોડેલનો’ એક ભાગ જ કહેવાય ખરું કે નહિં. DYSP જ્યોતિ પંકજ પટેલને દિલથી અભિનંદન અને નૈતિક હિંમત દર્શાવી એ ખરેખર વખાણવાયોગ્ય છે. એટલે કે હજુ પ્રામાણિક અધિકારીઓ છે ખરા! ચીખલી – કિરીટ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.