અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂર કોઇ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું...
તાજેતરમાં સૌરાષ્ટ્રના ‘અદાણી ગ્રુપ’ સંચાલિત મુંદ્રા બંદરેથી બે કન્ટેનરોમાંથી 21000 કરોડની કિંમતનું હેરોઇન (ડ્રગ્સ) પકડાયું છે. આ કન્ટેનરો જે ઇરાનથી આવ્યા હતા....
સુરત: રિંગ રોડ (ring road) પર જૂની સબજેલ (sub jail)વાળી જમીન ઉપર સુરત મહાનગરપાલિકા (SMC)નું નવું વહીવટી ભવન (new Administrative building)નું સપનું...
એક મોચી વર્ષોથી રોજ એક જ જગ્યાએ બેસે અને સરસ ભજન ગાતાં કે ગીતો ગાતાં ગાતાં ચંપલ બુટ બનાવતો.આવતાં જતાં ગ્રાહકોનાં ચંપલ...
ભારતે સ્વચ્છ ભારત મિશનનો બીજા ભાગનો આરંભ કર્યો અને વડા પ્રધાન કહે છે કે આ મિશનનું ધ્યેય ભારતનાં શહેરોને કચરામુકત કરવાનું છે....
ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. બેઠકોની રીતે જુવો તો 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. કોંગ્રેસને...
આ સપ્તાહે સોમવારે એક એવી ઘટના બની ગઇ જેનાથી વિશ્વના ઘણા બધા લોકો ઉચાટમાં પડી ગયા. ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે ફેસબુક,...
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આજે ભાજપની કેન્દ્રિય કારોબારીની જાહેરાત કરી છે. જેમાં 200 કરતાં વધુ પાર્ટીના નેતાઓને સમાવેશ કરાયો છે. ખાસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દેશભરમાં 35 PSA ઓક્સિજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ કર્યા હતાં. જેમાં ગુજરાતમાં પીએમ કેર્સ હેઠળ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ,...
નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫...
કોરોનાના સમયગાળા પછી ખાસ કરીને 3 થી 12 વર્ષના બાળકોમાં આંખના રોગોના પ્રમાણમાં 30 થી 50 ટકાનો વધારો નોંધાયો છે. વધુ પડતા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 14 નવા કેસ સાથે કુલ 20 કેસ નોંધાવા પામ્યાં છે. જ્યારે વલસાડમાં કોરોનાથી વધુ એક દર્દીનું...
સુરત: સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના (Surat South Gujarat) પાંચ જિલ્લાના 21 તાલુકાઓ માટે ખેતીવાડી સહિત પીવા માટે પાણી પુરવઠો પહોચાડતા...
ભારે વરસાદના લીધે ભારતમાં જ ખાનાખરાબી સર્જાય તેવું નથી. કુદરત નારાજ થાય ત્યારે વિકસીત યુરોપીયન દેશોની હાલત પણ કફોડી બને છે. ભારે...
આગામી ટી-20 વર્લ્ડકપ (T-20 WorldCup) દરમિયાન ઓમાન અને યુએઇમાં (UAE Bio Bubble ) બાયો બબલમાં ટ્રાવેલ દરમિયાન ખેલાડીઓની મેન્ટલ હેલ્થ (Cricketers Mental...
વાલિયા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન (Valia Ganesh Sugar Past Chairman And Congress Member) અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની (Sandeep Mangrola 85 crore...
બારડોલી : સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલી સહકારી કાયદાની કલમ 74(સી)ને હાઇકોર્ટ (Highcourt) દ્વારા ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. હાઇકોર્ટના આ ચુકાદા બાદ...
સુરત: સુરત પોલીસ વિભાગના ઇકોનોમી સેલની (Surat Police Economy Cell) આખી કામગીરી શંકાના દાયરામાં છે. ત્યારે આ આખા પ્રકરણમાં પીઆઇ સુવેરા અને...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમસ્ત રાજયભરમાં આગામી અઢારમી ઓકટોમ્બરથી શરૂ થનારી ધોરણ-9થી12ની પ્રથમ પરીક્ષામાં (Exam) બોર્ડે પોતાના પેપર મરજીયાત કરી આપ્યા...
સુરત: (Surat) સુરતના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલના (Metro Rail) કોરિડોર માટે જોરશોરથી કામગીરી ચાલુ થઇ ચૂકી છે. ત્યારે હવે ધીમે ધીમે આ...
બારડોલી : બારડોલીમાં દહેજની માગણી કરી ચારિત્ર્ય પર શંકા કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ ફોન પર બે વખત તલાક તલાક બોલી...
સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટસમાં (Textile Market) ઉઠમણું કરી ફરી બેસ્ટ લેભાગુ કાપડના વેપારીઓ (Traders) સામે પગલાં ભરવા ફોગવાએ અભિયાન છેડ્યું છે....
સુરત: (Surat) કોરોનાકાળમાં હોસ્પિટલોમાં (Hospital_ બનેલી આગ સહિતની દુર્ઘટના બાદ કોર્ટ દ્વારા હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય...
ઘેજ: ચીખલી તાલુકાના ઘેજ ગામના યુવાન ખેડૂતે કમાલ કરી દેખાડી છે. શેરીડના પાક બાદ ફાજલ સમયમાં ખેતરમાં ગાંઠ રોપીને 4 જ મહિનામાં...
ગયા રવિવારે ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીની (Lakhmipur Khiri) ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. કોંગ્રેસના (Congress Priyanka and Rahul Gandhi) પ્રિયંકા અને રાહુલ ગાંધી...
જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં બે શિક્ષકોની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. (Terrorist Attack in Kashmir 2 teachers death) આ હૂમલા માટે પાકિસ્તાનને...
ભાજપે રાષ્ટ્રીય કારોબારીની નવી યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો...
હજુ લખમીપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચઢાવવાની ઘટનાના પડઘાં શાંત પડ્યા નથી ત્યાં તો અંબાલામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ભાજપના એક...
જાપાન (Japan) સતત ત્રીજા વર્ષે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley passport index)માં ટોચ પર છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે વિશ્વના સૌથી વધુ...
કેટલાંકને કયારેક નિવૃત્તિ નથી હોતી, અમિતાભ બચ્ચન એમાનાં એક છે. તેના નિવૃત્ત ન થવાનું કારણ તેમની હજુ પણ ન થાકતી ટેલેન્ટ છે...
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂર કોઇ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અનમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! હાલનાં સામાજિક દૂષણો ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો અનામતની જરૂર રહેતી નથી. સમાજ સાચા અર્થમાં સમાજ બનશે. સ્ત્રીઓ અંધશ્રદ્ધામાં-કુરિવાજોમાં આજે પણ સંડોવાયેલી છે. સમાજના ડરના કારણે તેઓ કુરિવાજો અપનાવે છે.
પરંતુ સમય બદલાઈ રહ્યો છે. ધીમે ધીમે અંધશ્રદ્ધામાંથી મુકત થવું જોઇએ તો જ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ થશે. તેના માટે સ્ત્રીઓને નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન આપવું જોઇએ અને કુરિવાજો, કુપ્રથાઓ વગેરેથી દૂર રાખી યોગ્ય કેળવણી આપવી જોઇએ. જેથી નારીઓ અંધશ્રદ્ધામાંથી ધીમે ધીમે મુકત થવા લાગે અને સાક્ષર બનવા લાગે, જેથી તે પોતાનું કુટુંબ સમાજમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે. આજના યુગમાં સ્ત્રી-કેળવણીનું અનેરું મહત્ત્વ છે. વધુ સમજદાર પુત્રો, પુત્રવધૂઓ, પત્નીઓ, સુશીલ માતાઓ મળી શકે તેમ છે. કેળવણીના કસબને કારણે જ આજના સમાજમાંથી કુપ્રથાઓનો અંત આવ્યો છે.
અમરોલી – પટેલ આરતી જે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે