સરકારી કર્મચારીઓ જેમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ, મ્યુ. કોર્પો. વિગેરેના કર્મચારીઓને િનવૃત્તિ પેન્શન નકકી કરવામાં આવે છે તે ઘણી મોટી અને સ્માર્ટ...
ધર્મ એટલે ધારણ કરવા યોગ્ય કર્મ, માનવ માટે સાચો ધર્મ માનવધર્મ જ છે. હિન્દુ – મુસ્લિમ વચ્ચેનો સંઘર્ષ અને ભેદભાવ દૂર કરવામાં...
એક દસમાં ધોરણમાં ભણતી છોકરી નામ દિયા….ટીચરે દિવાળી વેકેશનમાં આપેલું તેનું હોમવર્ક બાકી હતું અને હવે કાલે વેકેશન પૂરું થતું હતું તો...
પંજાબના (Punjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain amarinder singh) અટકળો મુજબ પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. કેપ્ટનના સીએમ પદેથી રાજીનામું આપ્યું...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હિંદુત્વની પ્રેરણામૂર્તિ સમાન સાવરકરે ગાંધીજીની સલાહથી બ્રિટીશ સરકારને દયાની અરજી કરી હતી અને તેમને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ થાય...
અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમના નવીનીકરણના મુદ્દે મહારાષ્ટ્રના વર્ધાથી એક યાત્રા નીકળી ગાંધી આશ્રમ આવી હતી. આ ગાંધીજનોની ફરિયાદ અને ચિંતા તે બાબતની...
ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ (CSA) મંગળવારે પોતાના ખેલાડીઓને બાકીની ટી-20 વિશ્વકપ મેચોમાં (T-20 World Cup) ‘બ્લેક લાઈવ્સ મેટર’ ચળવળના (Black Lives Matter) ટેકામાં...
ચીનમાં ૨૦૧૯ના અંતમાં અને ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ ત્યારે કદાચ કોઇએ કલ્પના નહીં...
નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને લોકોને મદદ કરતાં સમાજ સેવકને ફોન ઉપર એસ.પી. તરીકેની ઓળખ આપીને ધમકી આપનાર શખ્સ અને મહિલાને નડિયાદ...
કોવિડ-૧૯ (Covid-19) એ નીચા તાપમાન અને ભેજ સાથે સંકળાયેલ એક ઋતુગત ચેપ (Seasonal Flu) છે, જે ઘણે અંશે સીઝનલ ઇન્ફ્લુએન્ઝા જેવો છે...
નડિયાદ: નડિયાદ રેલ્વે સ્ટેશને ફેરી કરીને પોતાનું અને બે સંતાનોનું ગુજરાન ચલાવતી મહિલાને છેલ્લા લાંબા સમયથી રેલ્વે પોલીસનો કર્મચારી પરેશાન કરતો હતો....
કાલોલ: કાલોલ એપીએમસી સમિતિમાં આગામી ૨૯ ઓક્ટોબરે યોજાનારી ખેડૂત વિભાગમાં ચુંટણી માટે ૨૩ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવતા આંતરિક ઘમસાણનો રસાકસી ભર્યો માહોલ સર્જાયો...
પેગાસસ જાસૂસી કેસની (pegasus spyware case) સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (supreme court) પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું...
સીંગવડ: સિંગવડના સંજેલી રોડ પર મેટ્રોલિંક બસનું હબ સાથે ટાયર નીકળી જતા 30 થી 40 મુસાફરોનો આબાદ બચાવ થયો બારીયા થી રંધીપુર...
નવી દિલ્હી: બાઈક કે મોપેડ પર તમે 4 વર્ષની ઉંમર કરતા નાના બાળકને લઈને જઈ રહ્યાં છો તો તમારે હવે આ નિયમોનું...
કાલોલ : વેજલપુરની ફરહાના અયુબ પાડવા નામની પરણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત જાન્યુઆરી માસમાં જ્ઞાતિના રિવાજ મુજબ તેના લગ્ન વેજલપુરના નાના પટેલવાડા...
કાલોલ, : વેજલપુર પોલીસ મથકે ખડકી ટોલનાકાના સિક્યુરિટી ગાર્ડ તેમજ ગોધરાના ઈદ્રીશ મોહમ્મદ ઝભા એ પોતાની સામસામી ફરિયાદો નોંધાવી જેની વિગત મુજબ...
વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ભાવનગરપુરામાં ગુમ થયેલુ 7 દિવસનું નવજાત બાળક આજે સાતમાં દિવસે બિહારથી મળી આવ્યું છે....
ગોધરા : આંધ્રપ્રદેશ રાજ્યના નેવી ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં આંધ્રપ્રદેશ રાજ્યની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ ટીમ તેમજ સ્થાનિક ગોધરા એસ.ઓ.જી અને એલ.સી.બી.પોલીસ દ્વારા...
આખીય જીંદગી વેંતરા કરીને પણ તમે અને હું કમાઈ નહીં શકું તેટલી રકમ વિશ્વનો સૌથી જાણીતો ઉદ્યોગપતિ અને ઈલેક્ટ્રીક ટેસ્કા કારનું નિર્માણ...
પાદરા : પિયુષ પટેલ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા સુધીરકુમાર દેસાઈ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય ,નાઓએજિલ્લામાં જિલ્લામાં મિલકત વિરુદ્ધના તેમજ ઠગાઈ...
વડોદરા: કોવિડ પેન્ડેમિક દરમિયાન દર્દી વહેલો સાજો થાય તે માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખડેપગે સેવા આપનાર નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ...
વડોદરા: દિવાળીની પૂર્વ સંધ્યાએ એમએસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય, એસકેએસડી જૈના એકેડમી અને શ્રી અલકાપુરી જૈન સંઘના સયુક્ત ઉપક્રમે વડોદરના ઇતિહાસમાં પહેલીવાર તા.28થી...
રાજ્યના છેવાડાના ગામો, તાલુકા કેન્દ્રો, જિલ્લા કેન્દ્રો અને મહાનગરોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કુલ ૭૧ લાખ ૭૫ હજાર થી વધુ લોકોને ઈમરજન્સી...
રાજ્યની ૬૮૮૦ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર- ૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાંટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા...
ગ્રે઼ પે વધારવાની માંગણી સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વોરની પાછળ ભાજપની અંદરના જ જાણભેદુ કામ કરી રહ્યાં હોવાની માહિતી સચિવાલયમાંથી...
રાજયમાં પોલીસ કર્મચારીને ગ્રેડના મામલે કેટલાંક વિધ્ન સંતોષી તત્વો ઉશ્કેરી રહ્યાં છે ત્યારે પોલીસ કર્મીઓને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહેલા તત્વોની સામે પગલા...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જર્મન એમ્બેસેડર વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ જુર્ગેન મોરહર્દે વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી.જર્મન એમ્બેસેડરએ...
સુરત: (Surat) દેશનાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની હોય તે રાજ્યોમાં વિમાન સેવા શરૂ કરવા માટે સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સનો ઉપયોગ વધી...
સુરત: (Surat) કોવિડ મહામારીને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે સતત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં આરોગ્ય...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
સરકારી કર્મચારીઓ જેમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ, મ્યુ. કોર્પો. વિગેરેના કર્મચારીઓને િનવૃત્તિ પેન્શન નકકી કરવામાં આવે છે તે ઘણી મોટી અને સ્માર્ટ રકમ હોય છે અને તબકકાવાર વર્ષમાં રાબેતા મુજબ બે વાર મોંઘવારી ભથ્થાનો ઉમેરો થતો જાય છે. આમ નિવૃત્તિ સમયે દા.ત. ૧૫૦૦૦/- હોય તો તે દર વર્ષના મો.ભથ્થાની રકમ ઉમેરાતા ૨૦,૦૦૦/- સુધી વધારો થઇ જાય છે. ઘણીવાર નિવૃત્તિ સમયે કર્મચારીનો પગાર હોય તે કરતા હાલમાં અપાતી પેન્શનની રકમ ડબલ થઇ ગઇ હોય છે.
ફકત એક વર્ષ માટે ધારાસભ્ય તરીકે નિમણુંક પામનાર વ્યકિત સંસદ સભ્ય તરીકે નિમાય તો તેને ધારાસભ્ય તરીકેનું તથા સંસદ સભ્ય તરીકેનું પેન્સન બેવડા પેન્શનનો તથા ઉત્તરોત્તર વધારો મેળવે છે. જયારે ઇ.પી.એસ. ૯૫ નાં પેન્શનદારોએ પણ દેશનાં હિતમાં આમ જનતાની સેવા સાથે સંકળાયેલી રહી ૩૦ – ૩૫ – ૩૮ વર્ષ સેવાકાર્ય કર્યુ હોય છે. તેમને નિવૃત્તિ સમયે માત્ર રૂા. ૨૫૦૦ થી ૨૭૦૦ વધારેમાં વધારે પેન્શન નકકી થાય છે. તે તેના મૃત્યુ સુધી કોઇ વધારો થતો નથી. પેન્શન વધારાનાં સુધારણા અંગે વર્ષોથી દિલ્હીમાં શાંત આંદોલન કરી પેન્શન વધારા માટે સરકારને રજુઆત કરવામાં આવે છે.
પરંતુ સરકારશ્રી આ બાબતે અસ્પૃશ્ય અને ઓરમાયુ વર્તન દાખવી કોઇપણ રિસ્પોન્સ આપવામાં આવતો નથી. શું કર્મચારીઓએ દેશની પ્રગતિ કે લોકસવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપ્યો નથી. ધારાસભ્ય – સંસદ સભ્યનાં બેવડા મોટી મોટી રકમના પેન્શન તથા સેન્ટ્રલ ગવર્નમેન્ટ – સ્ટેટ ગવર્નમેન્ટના મોટી રકમના અને ઉત્તરોત્તર વધારો થતા પેન્શન ચુકવતા સરકારી તિજોરી પર અસર થતી નથી. રેલ્વેનાં કર્મચારીના હેન્ડસમ પગાર ધોરણ છતાં તે મુજબ ૮૭ દિવસનું દિવાળી બોનસ જાહેર થાય છે. જયારે ઇ.પી.એસ. ૯૫ નાં પેન્શનરોના પેન્શન વધારાથી સરકારી તિજોરીને અસર થઇ જશે? આ પેન્શનરો તથા તેના કુટુંબીજનોએ પણ સરકારશ્રીને વોટ આપી બહુમતીથી સરકાર ચુંટાય છે. તો શા માટે ઇ.પી.એસ. ૯૫ નાં પેન્શનરોને અન્યાય કરવામાં આવે છે?
સુરત – રોબીન ઓલીવર દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.