રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 4, આણંદમાં 3, રાજકોટ મનપામાં 2,...
Diwali decoration-3
Diwali decoration-2
Diwali decoration-1
આજે કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકારનું મન એકદમ ખુલ્લું છે. ગઈકાલે રાત્રે ખુદ ગૃહ...
સુરત: (Surat) આ વખતે કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશનમાં (Swachhata Mission) વરસો પછી બીજા નંબરે આવ્યા બાદ જાણે તંત્રવાહકોએ સફાઇ મુદ્દે ફરી નાદારી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ 28મી ઓકટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા રાજભવન પહોંચશે. તેજ દિવસે રાષ્ટ્રપતિ તથા ગુજરાત હાઈકોર્ટના...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) પોલીસ કર્મચારીઓના (Police Employee) ગ્રેડ પેની (Grade-Pay) માગણીનો મુદ્દો દિવસે દિવસે વેગ પકડતો જાય છે. આજે ત્રીજા દિવસે આ...
નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ એક ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. ઉપરાંત...
સુરત: (Surat) ગુજરાતના ગરબા (Garba) દેશ અને દુનિયામાં ધૂમ મચાવે છે. ગુજરાતીઓને ગરબા રમવા માટે કોઈ બહાનાની જરૂર નથી. દરેક પ્રસંગમાં ગુજરાતીઓ...
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને (Shahrukh Khan Son Aryan Khan) આજે પણ જામીન (Bail) મળ્યા નથી. મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) હવે 28...
સુરત: સુરતના કાપડ ઉદ્યોગકારો માટે ખુશખબર છે. મંત્રી દર્શના જરદોષે સુરતના કાપડ ઉદ્યોગકાર ભાઈઓને દિવાળીની ભેંટ આપી છે. દર્શના જરદોષે કાપડ મંત્રાલયનો...
સુરત: (Surat) ફટાકડાના ઉત્પાદનમાં કી-રો મટિરિયલ ગણાતા ગન પાઉડર, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલની કિંમત વધતાં આ દિવાળીએ ફટાકડા (Crackers) મોંઘા (Expensive)...
સુરત: (Surat) યોગમાં (Yoga) પોતાના યોગદાન બદલ ગુજરાતમાં રબર ગર્લ (Rubber Girl) તરીકે જાણીતી સુરતના અડાજણની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થિની અન્વી...
સુરત: (Surat) કાપોદ્રામાં હીરાના કારખાનામાં (Diamond factory) કામ કરતા એક કારીગરે કારખાનાના મેનેજરની (Manager) પાસેથી રૂા. 30 હજાર 20 ટકા વ્યાજે લીધા...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. શહેરમાં હાલમાં...
સુરત: પીપલોદ (Surat Piplod) ખાતે આવાસમાં રહેતા જમીન દલાલનો પત્ની (Wife) સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. પત્નીએ બાળકીને મેળવવા કોર્ટમાં (Court) કરેલી...
સુરત: આફ્રિકા, બોત્સવાના, કેન્યા, રશિયા સહિતના દેશોમાં કોરોનાને (Corona) લીધે હીરાના ઉત્પાદનમાં (Diamond Production) અસર થઇ છે. વિશ્વના આ દેશોમાં આવેલી ડાયમંડ...
રાજસ્થાનમાં (Rajshthan) હાલ બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે મંગળવારે આવી જ એક...
આઠ વર્ષ પહેલા આજના દિવસે એટલે કે આઠ વર્ષ પહેલા ભાજપના (BJP) વડાપ્રધાન પદના (Prime Minister) ઉમેદવાર નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર...
ઘણા કમર્ચારીઓ નોકરી બદલવા ઉચ્છુક હોય છે પરંતુ પહેલા ઇન્ટરવ્યુંમાંથી બહાર ફેંકાઈ જાય છે. એનું મુખ્ય કારણ નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા કર્મચારીને...
દમણ: ઉમરગામની (Umargam) પરિણીતાના (Wife) પતિએ (Husband) પેટ્રોલ (Petrol) છાંટી તેણીને જાહેર રસ્તા પર સળગાવવાનો (Fire) પ્રયાસ કર્યા બાદ રસ્તા પર લોકોએ...
હમણાં સિંધુ બોર્ડર પર અમુક નિહંગ શીખો દ્વારા એક દલિત વ્યકિતની ગુરુ કાન્ય સાહેબનું અપમાન કરવાના અપરાધની સજા રૂપે, નિર્મમ હત્યા કરવામાં...
શા માટે શુક્ર ગ્રહ સૂર્યની નજીકનો ગ્રહ ન હોવા છતાં તેનું તાપમાન ૪૭૧ અંશ સે. સુધી પહોંચે છે? તેનું કારણ એ કે...
ચીન એક વિશાળ અને મજબૂત દેશ છે. તેની ૨૨,૧૦૦ કિલોમીટર લાંબી સરહદ ભારત સહિતના ૧૪ દેશોને સ્પર્શે છે. તેમાંની ૩૪૮૮ કિલોમીટર લાંબી...
મોબાઈલમાં ફોરવર્ડનો ફુલ ટાઈમ બિઝનેસ ચાલે છે. પોતાનું કોઇ નવું સર્જન હોય અને બીજાને ફોરવર્ડ કરીએ તો સારી વાત છે. પરંતુ એકની...
સુરત: દિવાળીની (Diwali) સિઝન પહેલા કાપડ માર્કેટમાં (Textilei Market) શરૂ થયેલી તેજી ચાલુ રહેતા વેપારીઓને (Traders) કોરોનાના (Corona) દોઢ વર્ષ પછી સારો...
ત્રણ ઇંચની સિગારેટ છ મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. મૃત્યુ તરફ નિશ્ચિત ધકેલતો એક ઘૂંટ ૪૦૦૦ ભયાનક રસાયણોનાં કણો ફેફસામાં પહોંચાડે છે....
ગુજરાતમિત્ર દૈનિકની તારીખ ઓગણીસમી ઓક્ટોબર, મંગળવારની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વઢવાણિયા ગામનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે. તેના ભાગરૂપે...
સરકારી કર્મચારીઓ જેમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ, મ્યુ. કોર્પો. વિગેરેના કર્મચારીઓને િનવૃત્તિ પેન્શન નકકી કરવામાં આવે છે તે ઘણી મોટી અને સ્માર્ટ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 4, આણંદમાં 3, રાજકોટ મનપામાં 2, વલસાડમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 1 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ મનપા-ગ્રામ્યમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 173 છે. 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 168 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. આજે 15 કોરોનાના દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,220 દર્દીઓ સાજા થયાં છે. જેમાં 3 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,481ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 18-45 વર્ષ સુધીના 34,135ને પ્રથમ અને 1,44,643ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે 45 વર્ષથી વધુ ઉંમરના 10,704ને પ્રથમ અને 58,733ને બીજો મ મળી કુલ 2,49,699 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,95,77,967 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.