નડિયાદ: નડિયાદ તાલુકાના અલીન્દ્રા તેમજ સલુણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સ્થાનિક...
આણંદ: નડિયાદ સ્થિત કૅથલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે કેથોલિક શ્રદ્ધાળુઓના મૂયેલાઓના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ રત્ના...
દાહોદ: દાહોદ પોલીસ ઉઘતી રહી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર...
કાલોલ: કાલોલ તાલુકાના એક ગામનો યુવકે મંગળવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેની શોધખોળ કરવા માટે...
ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનો દરિયા કિનારો નશાખોરીનો હબ બની રહ્યું છે, અને રાજ્યની ભાજપ...
રાજ્યમાં ધોરણ 1 થી 5 ના શાળાના વર્ગો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ કરાશે નહીં. બાળકોના આરોગ્યની ચિંતા રાખીને આ અંગે આરોગ્ય...
રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’...
ગોવા ખાતે તા. 20 થી 28 નવેમ્બર 2021 દરમ્યાન કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકસ્ટિંગ મંત્રાલય અને ગોવા રાજ્ય સરકાર દ્વારા યોજાનાર 52મા...
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે હજુયે મક્કમ હાથે પગલા ભરવા સરકારે મન...
સંઘપ્રદેશ દમણમાં (Daman) વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ પૂજાની (Chath Puja) ધાર્મિક પરંપરાઓ સાથે વિધિવત ઉજવણી કરાઈ હતી. પ્રશાસન દ્વારા કોવિડના જરૂરી નીતિ...
મુંબઈ: (Mumbai) ક્રિકેટ કિંગ સચિન તેંડુલકરની (Sachin Tendulkar) પત્ની અંજલિનો (Anjali) આજે એટલેકે 10 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. સચિને આ અવસરે મુંબઈની...
બારડોલી: (Bardoli) અમેરિકા (America) સહિત વિદેશમાં વસેલા ભારતીય મૂળના લોકો પણ ધામધૂમથી દિવાળીની (Diwali Festival) ઉજવણી કરી રહ્યા છે. બિનનિવાસી ભારતીયોએ (NRI)...
સુરત: સુરત શહેરની ઘણા નામે ઓળખ ઊભી થઈ છે. સુરત શહેરને ઘણા સમયથી ડાયમંડ સિટી (Diamond City) તેમજ ટેક્સટાઈલ સિટી (Textile City)...
સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ.એ (South Gujarat University) હવે બનારસ યુનિ.ના પગલે પગલે સુરતમાં પણ હિન્દુ વિભાગ શરુ કરવા પ્રયાસ શરુ કરી...
પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રોહિત શર્માના (Rohit Sharma) નેતૃત્વવાળી આ ટીમમાં સંતુલનનો અભાવ જોવા...
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને...
શાહરૂખ ખાનના (Shahrukh Khan Son) પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મુખ્ય સાક્ષી વિજય પગારેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે....
બેન્ગોર (યુકે): અમેરિકામાં (America) કરાયેલી નવી શોધમાં (Research) સામે આવ્યું છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-2થી સંક્રમિત થયા હતાં આ વાયરસ માનવમાં...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઇ 1988માં સુધારો કરી ઓટોરિક્ષા (Auto Rickshaw) માટે મિનિમમ ભાડુ 1.2 કિલોમીટર માટે 18...
સુરત: (Surat) પોલિએસ્ટર સ્પન યાર્ન પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી (Anti dumping duty) લાગુ કરવાના ડીજીટીઆરના ચૂકાદા પછી ગઇકાલે કેન્દ્રના ટેક્સટાઇલ...
સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલા સુરતમાં ફરવાલાયક સ્થળોની બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા દ્વારા...
ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનું (Drugs) દૂષણ ચલાવી લેવાશે નહીં. ડ્રગ્સ રેકેટ ચલાવનારા માફિયાઓ પર પોલીસની (Police) નજર છે. રાજ્યના જે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં...
શહેરના ચોકબજાર સોનિફળિયા સ્થિત પ્રસિદ્ધ શૂટિંગ-શર્ટિંગની પેઢી ટીનએજર્સ ટેલરના માલિક નટુભાઈ ટેલરનું સોની ફળીયા ખાતે પાલિકાની ડ્રેનેજ ગાડીની અડફેટે નિધન થયું છે....
સુરત : વેસુમાં બલ્લર હાઉસ સ્થિત આગામી 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા 74 સામુહિક દીક્ષા ઉત્સવ માટે નિર્મિત અધ્યાત્મ નગરી, જ્યાં...
મહિલાઓના (Women) ટૂંકા વસ્ત્રો (Short Clothes) પહેરવા પર પ્રતિબંધ (Ban) મૂકાતો હોય એવું જોવા અને સાંભળવા મળ્યું છે પરંતુ તમે ક્યારેય એવું...
છઠનો તહેવાર કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે છઠનો તહેવાર 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. 8મી નવેમ્બરથી છઠ...
આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) માંડ શાંત પડ્યો ત્યાં હવે રાજકીય યુદ્ધ (Political War) શરૂ થઈ ગયું છે. નવાબ...
સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત (Surat) મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ (Parle point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન તેમજ...
હજુ થોડા સમય પહેલાં પંજાબ ડ્રગ્સ (Drugs) માટે બદનામ હતું. સરહદ પારથી પંજાબમાં ડ્ર્ગ્સ ઠલવાતું હતું જે બાદમાં આખાય દેશમાં પહોંચાડવામાં આવતું...
વડોદરા : વડોદરા કોર્પોરેશનમાં 25 વર્ષથી શાશન કરતા ભાજપના સત્તા પક્ષ દ્વારા છેલ્લી બે ટર્મથી આવી રહેલા મેયર તેમની ઓફિસ રીનોવેશન કરાવી...
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
નડિયાદ: નડિયાદ તાલુકાના અલીન્દ્રા તેમજ સલુણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત સર્જનાર વાહનના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામમાં આવેલ ઈન્દિરાનગરી સામે નવા બની રહેલાં જી.ઈ.બી સબસ્ટેશનમાં કડિયાકામની મજુરી કરતાં નિકુલભાઈ હઠીલા મંગળવારના રોજ મોડી સાંજના સમયે ઈન્દિરાનગરી નજીક રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ અજાણ્યાં ફોરવ્હીલ ગાડીના ચાલકે નિકુલભાઈને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ચંપાબેન શંકરભાઈ હઠીલાની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના હાથજમાં રહેતાં હાર્દિક નટવરભાઈ વાઘેલા અને તેનો નાનો ભાઈ હિરેન ગત રવિવારના રોજ બપોરના સમયે એક્ટિવા નં જીજે ૨૩ એકે ૩૬૨૦ લઈને નડિયાદ જવા નીકળ્યાં હતાં. સલુણ ગામની સીમમાં આવેલ યોગીરાજ પાર્ટીપ્લોટ નજીકથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં તે વખતે એક્ટિવા ડગમગવા લાગ્યું હતું. જેથી તેઓએ ડિવાઈડર પાસે એક્ટિવા ઉભુ રાખ્યું હતું અને એક્ટિવાના ટાયરમાંની હવા ચેક કરતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતાં બાઈક નં જીજે ૦૬ એનડી ૩૧૨૮ ના ચાલકે હાર્દિક વાઘેલાના એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવાની હવા ચેક કરતાં હાર્દિક અને તેના ભાઈ હિરેન તેમજ બાઈક પર સવાર બે ઈસમોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે હાર્દિક નટવરભાઈ વાઘેલાની ફરીયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.