નવી દિલ્હી : ભારતના (India) સૌથી સફળ સ્પીનરોમાંથી (Off Spinner) એક એવા ઓફ સપીનરે હરભજન સિંહે (Harbhajan sinh) શુક્રવારે ક્રિકેટના (Cricket) તમામ...
સુરત: (Surat) એક બાજુ મહાનગરપાલિકા (Municipal Corporation) તિજોરીનું (treasury) તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું (Parsimony) ગાણું ગાઇ ઘણાં લોકોપયોગી કાર્યો પર...
સુરત: (Surat) અમરોલી (Amroli) ખાતે આવેલી કોલેજમાં (College) સ્પોર્ટ્સ ડેની (Sports Day) ડીજે પાર્ટી (DJ Party) પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ (Students) અને...
સુરત: (Surat) કાપડ ઉદ્યોગના (Textile Industry) ૨૧ સંગઠનો સાથે કેન્દ્રના નાણાં મંત્રી (Finance Minster) નિર્મલા સિતારમને (Nirmala Sitaraman) જીએસટીના (GST) ૧૨ ટકાના...
સુરત : મળ સાફ (Stool clean) કરવાના કૌભાંડમાં (Scam) સુરત મનપાના (SMC) ડ્રેનેજ વિભાગના (Drainage) અધિકારીઓ દ્વારા હાથ ગંદા કરવાના કૌભાંડમાં હજુ...
સુરત: તમારી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે આરસી બુક નથી. તો ચિંતા કરશો નહીં. ગુજરાતના વાહનવ્યવહાર કમિશનરે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો...
નવસારી : (Navsari) નવસારીમાં સાસરીયાઓએ (In-laws) પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારતા હતા. જ્યારે પતિએ (Husband) બીજા લગ્ન (Second marriage) કર્યા બાદ...
નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતો સામે કાર્યવાહી કરવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. આ...
આણંદ : સોજિત્રા નગરપાલિકા પ્રજાની સુખાકારીને લઇ કેટલી બેદરકારી છે તે સમગ્ર નગરજનોને પાણી પુરુ પાડતી ટાંકીની હાલત જોઇને ખ્યાલ આવે છે....
કાનપુર: (Kanpur) કાનપુરના એક બિઝનેસમેનના ઘરમાંથી રૂપિયા 150 કરોડથી વધુની રોકડ આવકવેરા (Income Tax) અને જીએસટીના (GST) અધિકારીઓને મળી આવી છે. અહીં...
વડોદરા : ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ વખત એક સાથે બે કેસોથી ઓમિક્રોન વેરીએન્ટએ એન્ટ્રી કરી હતી. હાલ આ સીલસીલો આજે પણ યથાવત જોવા...
દાહોદ : દાહોદ એલસીબી પોલીસે પીપલોદ ટોલ નાકા પાસેથી આઇસર ટેમ્પામાથી રૂ. ૨૬૩૦૧૪૫/- ની કિંમતના અફીણના ઝીંડવા ઝડપી પાડી સાથે એક ઇસમને...
દાહોદ : દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ...
સેલિબ્રેશનનું તો બસ બહાનું જ જોઈએ એટલે સુરતીઓ તૈયાર જ હોય ? કોણ એમ જો કોઈ પૂછે તો દરેકને ખ્યાલ આવી જ...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર નોકરીના બહાને રૂા. 1.58 લાખ પડાવી લેનાર યુવકને સલાબતપુરા પોલીસે પકડી (Arrest) પાડ્યો હોવાનો કિસ્સો...
ક્રિસમસ નજીક આવી રહી છે. કોરોનાકાળની ખરાબ યાદો સાથેના બે વર્ષ વિતાવ્યા બાદ નવી આશા અને નવા ઉમંગ સાથે સુરતીઓ આતુર છે,...
રાજકોટ: હેડ કલાર્ક પરીક્ષા પેપરલીક કાંડ ( Head clerk Paper leak )બાદ હજી એક પેપર લીકનો કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ (Rajkot)ની...
સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરથાણાથી સરસાણાના પહેલાં રૂટ માટે ઠેરઠેર ખોદકામ કરી દેવાયું છે, ત્યાં નડતરરૂપ...
વડોદરા: મધ્ય ગુજરાતમાં (Madhya Gujarat) દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના (Vadodara) વડસર...
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona)એ ફરી માથું ઊંચક્યું છે. આ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે....
ભારત એટલે તહેવારોનો દેશ. તહેવારો આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે દરેક ધર્મના રીતિ-રિવાજો, પ્રથા, પ્રધ્ધતિ મુજબ દરેક ધર્મના તહેવારો આગવું મહત્ત્વ ધરાવે...
કિદામ્બી શ્રીકાંતની બેડમિન્ટન કેરિયરે તેને આકાશી ઉડ્ડયન કરાવવાની સાથે જમીન પર ચત્તોપાટ પાડી નાંખવા સુધીનો પ્રવાસ કરાવ્યો છે. એક સમયે વર્લ્ડ રેન્કિંગમાં...
છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ વિવાદોમાં સપડાતું રહ્યું છે. કોરોના કાળમાં આઇપીએલ રમાડવા મામલે થયેલો વિવાદ હોય કે પછી ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના...
ભારતીય ક્રિકેટમાં ટીમના બે ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ કંઇ આજનું નથી. એ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ભૂતકાળમાં સુનિલ ગાવસ્કર અને કપિલ...
ભારતના ટોપ 3 બેન્ડમાં સુરતના રઝાક બેન્ડનો સમાવેશ, એક સદીથી વધુ સમયથી છે કાર્યરત મોજીલા સુરતીઓ ખાવાપીવાની સાથે સંગીતના પણ શોખીન છે....
સ્લોટ્સમા ફિટનેસ અને ન્યુટ્રીશનું ખાસ ધ્યાન રખાય છે. આથી શોર્ય ફિટ રહેવા માટે વેજિટેરિયન હોવા છતાં એગ્સ ખાય છે. નાનપણથી જ શિસ્તપૂર્વક...
રામના નામે પથરા તરે, તો રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ કેમ ન તરે? થોડા સમય પહેલાં અયોધ્યામાં બંધાઇ રહેલા શ્રી રામ મંદિર નજીકની...
આજના આપણા સમાજની સૌથી મોટી સમસ્યા એ છે કે જે વાત અશિક્ષિત અને અલ્પશિક્ષિત માણસો જલ્દી સમજી શકે છે તે વાત ઉચ્ચ...
તાજેતરમાં ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં એક સમાચાર બહુ ચર્ચાસ્પદ બન્યા છે અને સમાચાર એ છે કે કર્ણાટક વિધાન સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના...
આધુનિક જમાનાની સ્ત્રી પોતાને આધુનિક બનાવવાના પ્રયત્નો કરતાં કરતાં જ્યારે તે પોતાને રેસના ઘોડા સમાન દોડાવવાની કોઈક હરીફાઈમાં ઊતરી જાય છે ત્યારે...
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
નવી દિલ્હી : ભારતના (India) સૌથી સફળ સ્પીનરોમાંથી (Off Spinner) એક એવા ઓફ સપીનરે હરભજન સિંહે (Harbhajan sinh) શુક્રવારે ક્રિકેટના (Cricket) તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ (Retirement) લેવાની જાહેરાત કરી હતી. પંજાબના આ 41 વર્ષિય ખેલાડીએ પોતાની જોરદાર કેરિયરમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વન ડેમાં 269 વિકેટ અને 28 ટી-20 ઇન્ટરનેશનલમાં 25 વિકેટ (Wicket) લીધી છે.
હરભજને એક ટ્વિટ (Tweet) કરીને જણાવ્યું હતું કે હું એ રમતને અલવિદા કહી રહ્યો છું, જેણે મને જીવનમાં બધુ જ આપ્યું છે. તમામ સારી બાબતો હંમેશા સમાપ્ત થાય છે. હું એ તમામનો આભાર માનવા માગીશ કે જેમણે આ 23 વર્ષ લાંબી કેરિયરના પ્રવાસને શ્રેષ્ઠતમ અને યાદગાર બનાવ્યો છે. હરભજને 1998માં શારજાહમાં ન્યુઝીલેન્ડ સામેની વન ડેથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું અને તેણે ભારતીય ટીમ વતી ઢાકામાં યુએઇ સામે પોતાની છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

હરભજનની કેરિયરનો હાઇ પોઇન્ટ ગણવામાં આવે તો તેણે 2001માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લીધી હતી. જેમાં એક હેટ્રિક પણ સામેલ છે, જે ટેસ્ટમાં કોઇ ભારતીય દ્વારા લેવાયેલી પહેલી હેટ્રિક રહી હતી. તેણે કહ્યું હતું કે દરેક ક્રિકેટરની જેમ મને પણ ફરી ભારત વતી રમવાની ખેવના હતી પણ નસીબમાં કંઇ બીજુ લખાયેલું હશે. હરભજને એવું પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હું સક્રિય ક્રિકેટ રમતો ન હોવાથી અંતે મેં આ નિર્ણય લીધો હતો.
હરભજન સિંહની બોલિંગ કેરિયર
ફોર્મેટ મેચ વિકેટ શ્રેષ્ઠ ઇકોનોમી સ્ટ્રાઇકરેટ 5વિકેટ 10વિકેટ
હરભજન સિંહની બેટિંગ કેરિયર
ફોર્મેટ મેચ રન સર્વોચ્ચ એવરેજ સ્ટ્રાઇકરેટ 100 50