ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં કોરોનાના(corona) કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)આજે સોમવારે સવારે અચાનક જ ગાંધીનગર...
કેન્દ્ર સરકાર જ્યારે કન્યા માટે લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષની કરવા માગે છે ત્યારે દિલ્હીની હાઇકોર્ટે એક ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે...
સુરત: (Surat) ક્રિસમસના (Christmas) દિવસે મહિલાઓએ ઘરે તૈયાર કરેલી વસ્તુના વેચાણના નામે એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરી ડીજે પાર્ટીમાં (DJ party) ઝૂમી રહેલા...
રાષ્ટ્ર આખાને સોગિયું બનાવતો સરમુખત્યાર.. વડીલો વાપરે છે એ શબ્દપ્રયોગ કરીએ તો ‘બહુ બારીક સમય આવી ગયો છે.’ અર્થાત ‘મુશ્કેલીઓ આવી રહી...
સુરત: (Surat) શહેરના રાંદેર ઉગત રોડ પર પ્રભુદર્શન સોસાયટીમાં મોપેડ નીચે બેઠેલા કુતરાને (Dog) માર મારી ગુણમાં પેક કરીને સોસાયટીની બહાર ફેંકતો...
યુક્ત રાષ્ટ્ર દ્વારા જેને ‘માનવાધિકારોના સૌથી ઘાતકી ઉલ્લંઘનકર્તા’નું બિરુદ મળ્યું છે તે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ વડા કિમ જોંગ-ઉન દુનિયામાં તેમની ચિત્ર-વિચિત્ર શાસન...
સુરત: (Surat) ભાઠેના ખાતે રહેતા યુવકને મહોલ્લામાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ (Love) હતો. યુવતીએ પ્રેમસંબંધ તોડી અન્ય યુવક સાથે નિકાહ કરી...
છેવટે સત્તાવાર રીતે લગ્નગાળો પૂરો થયો. પહેલાં રોગચાળો અને પછી લગ્નગાળો એટલે માણસોની દોડાદોડ ચાલુ જ રહી. કોરોના જેવા રોગચાળામાં પહેલું મોજું...
ગ્રાહકની હાલત દિવસે દિવસે બદતર બનતી જાય છે. બજાર, રેલવે, શૈક્ષણિક ક્ષેત્ર, બેંકિગ વિભાગ કે પછી જાહેરજનતા સાથે સંકળાયેલ અન્ય વિભાગો. દુકાનદારે...
સુરત : સુરતમાં (Surat) એક મહિલા પીએસઆઈનું (Women PSI) પ્રેમ પ્રકરણ (Love Affair) આજકાલ ભારે ચર્ચામાં છે. મહિલા પીએસઆઇએ પ્રેમી સાથે લગ્ન...
લખનઉ: ભારત પર હુમલો કરનારની ખેર નહીં રહે. આત્મનિર્ભર ભારત (Aatmnirbhar Bhart) હવે શસ્ત્ર (Weapon) બનાવવામાં પણ નિર્ભર બની રહ્યો છે. ત્યારે...
નવી દિલ્હી: (New Delhi) 3 જાન્યુઆરીથી દેશમાં 15 થી 18 વર્ષના બાળકોને (Children) કોરોનાની રસી (Corona vaccine) આપવામાં આવશે. અત્યારે ભારતમાં (India)...
લોકસભાના વર્તમાન સત્રમાં પુછાવેલ એક પ્રશ્નના જવાબમાં એવી માહિતી બહાર આવી છે કે ગુજરાતમાં 3,43,918 રખડતાં ઢોર છે અને ગુજરાતના આ બાબતે...
આપણે આપણાં બાળકોને ડોકટર, ઇજનેર બનાવી રહ્યા છીએ. પરંતુ સાચું શિક્ષણ આપી રહ્યા નથી. બાળકોની નાનપણથી પૂરી થતી જીદ મોટા થઇને એક...
નવી દિલ્હી: કોવિડ-19 (Covid-19)ના તથા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના વધી રહેલાં કેસોને જોતા દિલ્હી સરકારે ફરીથી સોમવારથી રાત્રી કર્ફ્યુ (Night curfew) લાદવાનો...
અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી મુકત થઇ ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થયાને પંચોતેર વર્ષ થયાં. દેશની આઝાદી માટે પ્રાણ પાથરી દેનારની સંખ્યા લગભગ આઠ લાખ...
કોરોના કાબૂમાં આવી ગયો ત્યારે પણ લોકો તો કાબૂમાં રહીને જ મર્યાદામાં જ તેમના પ્રસંગો ઉજવી રહ્યાં હતા પરંતુ જો કોઇ બેકાબૂ...
તા. 6.12.21ના ગુ.મિ.માં નેહા શાહનું ચર્ચાપત્ર યોગ્ય વિચારપૂર્વક લખાયું છે અને સમજવા જેવું છે. બીજા બધા ધર્મોમાં સંસાર ત્યાગ વિષે લખ્યું છે...
ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત...
આપણાં લોક લાડીલા અને ભક્તોના પરમ આરાધ્ય દેવ જેવા પ્રધાનમંત્રીશ્રીની યાદશક્તિનું શું કહેવું ? એમણે જન્મ લીધેલો ત્યારથી ગાંધી બાપુ – નહેરૂ...
રાજયભરમાં હેડ કલાર્કની પરીક્ષાનુ પેપર ફૂટી જવાના કારણે 85,000 જેટલા ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. રાજય સરકારે આ પરીક્ષાનું પેપર રદ કરીને...
આજે રાજયમાં અંશત: વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જયારે ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે હવામાન વિભાગે ચેતવણી આપી હતી...
સુરત: (Surat) શહેરના વેસુ ખાતે નંદની એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય ધીરજ વિનોદ ચૌધરી બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા હતા. ગઈકાલે પરિવારના સભ્યો એક...
ગાંધીનગર: (Ahmedabad) અમદાવાદ હવે કોરોનાની (Corona) ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે , જેના પગલે અમદાવાદના માથે જોખમ તોળાઈ રહ્યું છે....
સુરત: (Surat) પાસોદરા ખાતે રહેતી પરિણીતાને ઓનલાઈન સાઈટ ઉપર પાર્ટ ટાઈમ જોબના (Job) બહાને ભેજાબાજે 2.09 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આ ઠગ...
સુરત: (Surat) ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ખોડલધામ – કાગવડમાં (Khodaldham Kagwad) માતાજીને સ્થાપનાને ૫ વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે શ્રી...
અંકલેશ્વર: (Ankleshwar) સરદાર પાર્કમાં આવેલા આભૂષણ જ્વેલર્સની (Abhushan Jewelers) પાછળ પરમ ફૂટવેરના ગોડાઉનનું (Godown) શટર તોડી બાકોરું પાડી સોના-ચાંદીની પોણા કરોડ ઉપરાંતની...
વાપી: (Vapi) કોવિડ-19ના સખત ભરડા દરમિયાન પશ્ચિમ રેલવે વિભાગે (Railway Department) તમામ ટ્રેનો (Train) બંધ કરી દીધી હતી. હવે કોરોના કેસમાં આંશિક...
ભારતીય ક્રિકેટ ટીમના (India cricket Team) દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે જે સમજૂતી...
સુરત: (Surat) શહેરમાં થર્ટી ફર્સ્ટ (31st Party) માટે ટેમ્પોમાં પાણીના કેરબામાં પાણીની જગ્યાએ દારૂની (Alcohol) બોટલની હેરાફેરી કરનારાઓને પીસીબી અને એસઓજી પોલીસે...
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં કોરોનાના(corona) કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)આજે સોમવારે સવારે અચાનક જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની (Civil Hospital) મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં કોવિડ(covid) અને ઓમિક્રોન (Omicron)વોર્ડની મુલાકાત લઈને સુવિધા અને સારવાર અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રીના બદલે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા આવી પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટરો સાથે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝિટથી (Surprise visit) હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો.
CMની સરપ્રાઈઝ વિઝિટથી હોસ્પિટલનો સ્ટાફ હરકતમાં
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝિટથી હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. તેમણે હોસ્પિટલમાં કોવિડ વાર્ડ અને ઓમિક્રોન વાર્ડની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે હોસ્પિટલના ICU વાર્ડની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ સફાઈ કર્મીથી લઈને RMO સાથે ચર્ચા કરી હતી. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી અને સાથે જ હોસ્પિટલની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના કર્મીઓ સાથે વાત કરી સાફ સફાઈ, દવાઓ અને દર્દીઓને અપાતી સુવિધા અંગે પણ સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં 24 કલાકમાં 177 નવા કેસ નોંધાયા, 948 એક્ટિવ કેસ
રાજ્યમાં નવેમ્બર મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ નોંધાયા છે. જ્યારે 66 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં એક હજારની નજીક 948 એક્ટિવ પહોંચી ગયા છે. જોકે આજે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યના 13 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ આજે અમદાવાદમાં સૌથી વધુ 52 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધવા લાગી છે. બહારથી આવતા મુસાફરોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને વધતા અટકાવવા કડક નિયમોના આદેશ આપ્યા છે. સાથે જ બહારથી આવતા મુસાફરોનું સતત ચેંકિગ કરવામાં આવી રહ્યું છે.