ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200...
ગાંધીનગર: અસરકારે પોતાના વીજ મથકોની ક્ષમતા વધારવાના બદલે, અદાણી ઉદ્યોગ ગૃહ પાસેથી વીજળી ઊંચા ભાવે ખરીદીને તેને ફાયદો કરાવ્યો છે, તેવા આક્ષેપ...
સુરત: (Surat) વરાછામાં આવેલા કિરણ એક્સપોર્ટમાં (Kiran Export) હેડ તરીકે કામ કરતા કર્મચારીએ ભુલથી રાખેલા હીરાના (Diamond) પેકેટને પરત આપી દીધા બાદ...
ગાંધીનગર: તાજેતરમાં કચ્છના સીર ક્રીક વિસ્તારમાં સતત પાકિસ્તાની માછીમારીની બોટ તથા ધૂસણખોરી કરી રહેલા પાક માછીમારોને પકડવાની ધટનાઓ વધતાં આજે બપોરે બીએસએફના...
ગાંધીનગર: દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુવારે સવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે...
ગાંધીનગર: રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટર્સ વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ કરાયો છે. વિધાનસભામાં...
ગાંધીનગર: રાજ્યની (Stat) વસ્તી ૩ કરોડની હતી ત્યારે જે મહેકમ હતું, તે જ મહેકમ આજે સાડા છ કરોડની વસ્તીએ છે. આજે મહેકમ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોરોનામાં અનાથ, નિરાધાર થયેલા માતા કે પિતાને ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના માટે મળેલી અરજીઓ અંગેના કોંગ્રેસના (Congress)...
ભરૂચ: હાલમાં જ વાલિયાના પીઆઈ (PI) સહિત વાલિયા, આમોદ અને ઉમલ્લા સાત પોલીસકર્મીઓની (Police) એકઝાટકે ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ વડાએ બદલી કરતાં...
ભરૂચ: નવી દિલ્હી (New Delhi) સતત બીજા વર્ષે વિશ્વમાં (World) સૌથી વધારે પ્રદૂષિત (Pollucted) રાજધાની શહેર તરીકે સમાવેશ થયો છે. વર્ષ-૨૦૨૧માં મધ્ય...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બુધવારે શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ પર્ણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ નીમાબેન ભાવુક થઈ...
દેલાડ: મૂળ મહિસાગરના સંજય શંકર બરજોડ (ઉં.વ.૨૪) છેલ્લા આઠ મહિનાથી ઓલપાડના (Olpad) કારેલીની મધુવન રેસિડેન્સીમાં જીવરાજભાઈના મકાનમાં ભાડેથી (Rent) રહે છે અને...
ઓલપાડ: ઓલપાડના (Olpad) બરબોધન (Barbodhan) ગામે આવેલા બાપુનગરમાં (Bapunagar) રહેતી મહિલાને લઘુમતી મહિલાઓએ જાહેર રસ્તામાં આંતરી માર મારતાં પોલીસ ફરિયાદ (Police Complaint)...
મેલબોર્ન, તા. 23 (એપી) : વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ આજે બુધવારે રમતજગતને આશ્ચર્યનો મોટો આંચકો આપીને માત્ર 25...
નવી દિલ્હી: (New Delhi) રશિયા અને યુક્રેનના યુદ્ધ (RussiaUkraineWar) વચ્ચે ક્રૂડ ઓઈલની (Crude Oil) કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની...
કોલકાતા: બીરભૂમ હિંસા કેસમાં બુધવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં મમતા સરકાર પાસેથી સ્ટેટસ...
શ્રીલંકા: શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી અને આર્થિક સંકટના કારણે લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી છે. આ લોકો પોતાનો દેશ છોડીને ભારત જઈ...
સુરત: (Surat) કલર-કેમિકલ, કોલસા, લેબર ચાર્જમાં ધરખમ વધારો થતાં પ્રોસેસર્સનો (Processors) જોબ ચાર્જમાં (Job Charge) મીટરે એક રૂપિયાનો ભાવ વધારો કરવાની ફરજ...
સુરત : ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી, કોર્ટમાં (Court) હત્યાનો વીડિયો (Video) રજૂ કરાયો હતો...
સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયને (electrician) બાંધકામ માટે લોન લેવા કસ્ટમર કેરમાં (Customer care) ફોન કરતા ઠગબાજે તેની પાસે એપ્લિકેશન...
સુરત: (Surat) વરાછામાં સોસાયટીની દુકાનમાં (Shop) સ્પા (Spa) મસાજ શરૂ કરીને તેમાં યુવતીઓના દેહનો વેપાર કરવામાં આવતો હતો. વરાછા પોલીસે આ કુટણખાના...
દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે પુષ્કર સિંહ ધામીની શપથવિધિ હતી. પરંતુ બુલડોઝર બાબાના નારા ગુંજી રહ્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાન ચૂંટણી (election) પહેલા જ પાર્ટીઓમાં પક્ષ પલટો જોવા મળે છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીને (APP) મોટો ઝટકો...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી...
સુરત: રાંદેર વિસ્તારમાં ઘર કંકાસથી કંટાળેલી મહિલાએ છુટાછેડા લીધા પછી તેનો પૂર્વ પતિ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. સાજીદે સ્ત્રીના વેશમાં...
વડોદરા: વડોદરામાં (Vadodra) નેશનલ હાઈવે (National Highway) પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય વિદ્યાર્થીનીની કરપીણ હત્યા (Murder) કરાયેલ લાશ મળી આવી છે....
નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. હવે માત્ર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રહેશે. જો...
આણંદ : આણંદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક વરસથી ભાજપનું એક હથ્થુ શાસન છે. આ શાસન દરમિયાન વારંવાર વિકાસ થતો હોવાનું ફુલગુલાબી ચિત્ર રજુ...
નડિયાદ: ગાંધીનગર નાર્કોટીક્સ સેલની ટીમે મહેમદાવાદમાં જાહેર માર્ગ રસ્તા પર રીક્ષા ઉભી રાખી ગાંજાનું વેચાણ કરતાં બે યુવકોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં....
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર ટી.પી. સ્કીમ નંબર ૨ અને ફાઇનલ પ્લોટ સર્વે...
ઈરાનમાં સત્તાનો મોટો ફેરફાર: મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર
14,300 ફૂટની ઊંચાઈએ રંગોની ઉજવણી:
ઈરાનમાં સ્કૂલ પર હુમલા બાદ વિદ્યાર્થી-સ્ટાફના અંતિમ સંસ્કાર
ચંદ્રગ્રહણને કારણે ભારતીય ટીમે પ્રેક્ટિસ સેશનમાં ફેરફાર કર્યો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: દવાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી જાણો ભારતમાં શું મોંઘુ થશે?
Share Market Updates: પ્રી-ઓપનિંગ દરમિયાન બજાર ધડામ, સેન્સેક્સ 1700 અને નિફ્ટી 500 પોઈન્ટ ઘટ્યો
દેશભરમાં આનંદ અને ઉત્સાહ સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી
ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બાકી: ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે આયાત માર્ગ બંધ
ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં: પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ
બાર કાઉન્સિલની મજાક? 50 જણાના સ્ટાફનો નાસ્તો પણ ન આવે એટલા નજીવા ખર્ચમાં ચૂંટણી યોજવા આદેશ!
ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પ્રભાવ: 2100+ ભારતીયો 7 ફ્લાઇટ્સથી પરત, કાશ્મીરમાં કાલે પણ પ્રતિબંધ યથાવત
તુમ્બાડ 2’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની થશે ધમાકેદાર એન્ટ્રી, સોહમ શાહ સાથે ફરી જીવંત થશે ‘હસ્તર’ ની રહસ્યમય દુનિયા
યુદ્ધ વચ્ચે આત્મવિશ્વાસનો સંદેશ: UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ દુબઈ મોલમાં જનતા વચ્ચે દેખાયા
વડોદરા : ધૂળેટીના તહેવારમાં મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ, છતાં ગયા તો કાર્યવહી થશે
સંસ્કારી નગરીના મંત્રી ‘ગુજરાતી’ માં નાપાસ? મનીષા વકીલ સામે શિવસેનાનો ઉગ્ર વિરોધ અને રાજીનામાની જીદ
ચોથા દિવસે પણ મિડલ-ઈસ્ટમાં ધમાસાણ યુદ્ઘ યથાવત: જાણો આજના મોટા અપડેટ્સ
ઈરાન હવે વાતચીત ઇચ્છે છે, પરંતુ મોડું થઈ ગયું: ટ્રમ્પનો દાવો, ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ ખતમ
જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મગરો અને પશુઓના વસવાટમાં મેડિકલ વેસ્ટનું ‘ઝેર’ ઘોળાયું!
બહુચર્ચિત બોગસ નાર્કોટિક્સ ડ્રગ્સ કેસના આરોપી રમેશ પાર્થસિંહ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
આણંદમાં સ્વચ્છતાના અભાવે બે હોટલ સિલ કરાઇ
વડોદરાના માંજલપુરમાં ATMમાં ‘ભભૂકી’ આગ: લાખોની રોકડ સાથે મશીન સ્વાહા!
પીએમ મોદીની યુટ્યુબ ચેનલે 30 મિલિયન પાર કર્યા, વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા તરીકે મજબૂત સ્થાન
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન માજિદ ઈબન અલ-રેઝાનું યુદ્ધમાં મોત, બે દિવસ પહેલા જ પદ સંભાળ્યું હતું
અમેરિકા-ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ કેટલો લાંબો ચાલશે? ટ્રમ્પ અને નેતન્યાહૂએ કહ્યું અઠવાડિયા સુધી…
ચિંતા ન કરો, હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: હોર્મુઝ સંકટ વચ્ચે ભારત પાસે 45 દિવસથી વધુનો સ્ટોક
ભારતીયોની સુરક્ષા મુદ્દે PM મોદી એલર્ટ: ઓમાન-કુવૈત સહિત ખાડી દેશોના નેતાઓ સાથે વાતચીત
મોદી-શાહને ટાર્ગેટ કરી બોમ્બ ધમકી આપનારો આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો
આંધ્રપ્રદેશ એસએસસી માટે હોલ ટિકિટ ઓફિશ્યલ વેબસાઇટ પરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે
તુષાર ઘેલાણી કેસમાં વળાંક: તપાસને પ્રાથમિકતા, આરોપી જેલમાં જ રહેશે, જામીન અરજી નામંજૂર
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલી સૈન્ય લેબનોનમાં પ્રવેશ્યુ: 30,000થી વધુ લોકોએ પોતાના ઘર છોડ્યા
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200 કરોડના ખર્ચે ચાર માર્ગીકરણ કરાશે.
વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, વલસાડથી ઉમરગામ થઈને નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરંબદર, દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાંથી પસાર થતાં અને કચ્છના નારાયણ સરોવર સુધીના 1600 કિમીના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાતના કોસ્ટલ હાઈવેના વિકાસના પ્રોજેકટ હાથ ધરાશે.
રાજ્યમાં 1200 નવી બસ ખરીદાશે
વાહન વ્યવહાર વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે, ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસીડી આપવા 106 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. રાજ્યમાં જુદી જુદી 1200 નવી બસો ખરીદવા માટે 367 કરોડની જોગવાઈ કરાઈ છે