હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને...
સામાન્ય રીતે ક્રોધ એટલે ગુસ્સો. કોઈ વ્યકિતને વાતવાતમાં ગુસ્સો આવે અથવા સ્વભાવ જ ગુસ્સાવાળો હોય, ક્રોધને મનુષ્યનો વેરી કહ્યો છે. વ્યકિતએ કરેલા...
ઘરના પ્રવેશદ્વારે-બારણે ‘ભલે પધારો’નાં તોરણો અદૃશ્ય થઈ ગયાં છે. આવો, પધારો એમ કહી આદરમાન, સન્માન આપવાની રસમ ભૂલાતી જાય છે. નવું વર્ષ...
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વધુને વધુ આક્રમક બની રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં તો રોજે રોજ 1000થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં...
ભારતમાં બિમારુ રાજયોનો કાલ્પનિક સમૂહ ત્રણેક દશકથી અસ્તિત્વમાં છે. મતલબ કે બિમારુ શબ્દપ્રયોગ વ્યવહારમાં આવ્યો છે. બિમારુ એટલે બિહાર, મધ્ય પ્રદેશ, આન્ધ્ર...
હાલમાં અર્થતંત્ર સરળ રીતે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જીએસટી કલેક્શન દર મહિને રૂ. 1,30,000 કરોડની નજીક પહોંચી ગયું છે,...
એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં કહ્યું, ‘શિષ્યો, તમે અહીં મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો.પણ યાદ રાખજો, માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી.જીવનમાં જ્ઞાન...
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ (District Collector Tushar Sumera) શનિવારના રોજ આકસ્મિક મુલાકાત લીધી હતી....
રાજપીપળા: ભારતીય ટ્રાઈબલ પાર્ટીના (BTP) ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા (Chhotu Vasava) અને મહેશ વસાવા (Mahesh Vasava) વિરુદ્ધ આદિવાસી ડોવરી ભાષામાં (tribal Dovari...
શ્રી કૃષ્ણને બદલે દેવકીના ખોળામાં મૂકેલી કન્યાને કંસ તો મારી ન શકયો, એ તો આકાશમાં ઊડી ગઇ અને જતાં જતાં કહેતી પણ...
અમેરિકામાં વરસ બદલાતાં શિયાળાના પ્રથમ બરફનું આગમન થયું. કેટલાંક કલાકોમાં જ પાંચથી દસ ઇંચ બરફ જામી ગયો હતો. એક તરફ પ્લેનો અટવાઈ...
‘વાદે વાદે જાય તે તત્વબોધ:’ભીખુ પારેખકૃત ‘Debating India: Essay on Indian Political Discourse’ Oxford University Press, 2015.’ઉપરોકત સંસ્કૃત ટાંચણનો અર્થ એ છે...
ભારતમાં સોશ્યલ મીડિયા એટલું શક્તિશાળી થઇ ગયું છે કે તે સરકાર બનાવી શકે છે તેમ સરકાર ઉથલાવી પણ શકે છે. વર્ષ 2014માં...
ભરૂચ: NGTના પ્રિન્સિપલ બેન્ચ સમક્ષ, નવી દિલ્હી બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર(Breakish Water Research Center) -સુરત દ્વારા અરજી નં.૭૦/૨૦૨૧ (ડબ્લ્યૂઝેડ) ગુજરાત રાજ્ય પ્રદૂષણ...
2020ના મે મહિનામાં રુબી પટેલનું અવસાન થયેલું અને હમણાં ચોથી જાન્યુઆરીએ બરજોર પટેલ પણ ગયા. ગુજરાતી પારસી રંગભૂમિ પર જ તેની સમાંતર...
કહે છે કે મૂરખને માથે શિંગડાં નથી ઊગતાં , પણ મૂરખ જો શિક્ષિત હોય- જાણીતી બૅન્કના મોટા હોદ્દા પરથી તાજેતરમાં જ માનભેર...
રતીય સંસ્કૃતિમાં ડોર બેલ ન હતા. ડેલીએ સાંકળો ખખડાવવાનો રિવાજ હતો અને જેમને ડેલીબંધ મકાનો ન હોય, ત્યાં મોટે ભાગે દરવાજા વિના...
ગાંધીનગર(Gujarat) : ગુજરાતના (Gujarat) શહેરોની વિકાસ વૃદ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા (India) રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
સુરતઃ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની (corona third wave ) શરૂઆત થઈ ચૂકી છે. માત્ર આઠ જ દિવસમાં શહેરમાં કોરોનાના 5 હજારથી વધુ...
કોવિડની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં (Gujarat) લોકો કોરોનાના (Corona) ઈન્ફેકશનથી બચવા અનેક તકેદારી લઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ...
એક તરફ કે જયાં કોરોના (Corona) અને ઓમિક્રોન (Omicron) દેશમાં તાંડવ કરી રહ્યા છે, ત્યાં સમાચાર (News) મળી રહ્યા છે કે કોરોનાના...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતાં તંત્રની સાથે હવે લોકો પણ ચિંતિત બની રહ્યાં છે. રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતત વધતા...
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર – ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં...
રાજયમાં આજે ઓમિક્રોનના કેસનો વિસ્ફોટ થયો છે. આજે નવા 32 કેસ સાથે ઓમિક્રોનના કુલ કેસ વધીને 236 કેસ થયા છે. હાલમાં રાજયમાં...
ગાંધીનગર: (Gandhinagar) અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપરથી સરકીને આવેલી સાયક્લોનિક સર્ક્યૂલેશનની સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ હવે ઉત્તર ભારત તરફ સરકી જતાં આજે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શનિવારે સવારે અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોનું નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રી આજે સવારે ગાંધીનગરથી...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું (Corona) સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. શહેરમાં આઠ જ દિવસમાં કોરોનાના કેસ 10 ગણા વધી ગયા...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લામાં ઉત્તર ગુજરાત સહિત સુરત અને અમદાવાદના મોટી ઉંમરના યુવાનો નર્મદા જિલ્લાની નાની ઉંમરની આદિવાસી યુવતીઓને ખરીદી લગ્ન (Marriage)...
નવી દિલ્હી: (New Delhi) જેમનો નવેસરથી વિકાસ (Develop) કરાયો છે તેવા રેલવે સ્ટેશનો (Railway Station) પર લાંબા અંતરની ટ્રેનોમાં (Long Distance Train)...
પલસાણા: (Palsana) કામરેજના ડુંગરા ગામે રહેતી યુવતીનાં લગ્ન (Marriage) હરિપુરા ગામે રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ આ દંપતી કેનેડા ખાતે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને ૨૦૦૧ માં શાળાની ખુલ્લી જગ્યામાં એક નવીન પ્રકારના કિચન ગાર્ડનની યોજના શરૂ કરેલ, જેમાં અંદાજે એક વીંઘા જમીનમાં ઘણી જાતનાં શાકભાજી ઉગાડાતાં. કોવિડની મહામારીમાં જાહેર કરાયેલ લોકડાઉન દરમિયાન એક વર્ષથી વધુ સમય માટે સ્કુલ બંધ રહી તેમજ કોરોના વાયરસને કારણે સરકારી નિશાળોમાં અપાતું મધ્યાહ્ન ભોજન પણ બંધ કરાયું હતું. લોકડાઉન જાહેર થતાં વિદ્યાર્થીઓનાં ગરીબ માતાપિતાની આવક પણ બંધ થવાને કારણે એ સૌ માતાપિતા ચિંતિત હતાં કે કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું. પરંતુ નિશાળના આચાર્ય દ્વારા ચાલુ કરાયેલ કિચન ગાર્ડન જેમાં તાંદળજાની ભાજી, મેથીની ભાજી, ગાજર સહિત ઘણાં પ્રકારનાં શાકભાજી ઉગાડાતાં, જેમાંથી વિદ્યાર્થીઓનાં કુટુંબીજનોને વિના મૂલ્યે તાજાં શાકભાજી પૂરાં પડાતાં. જેથી એ સૌને તાજાં શાકભાજી સ્વરૂપે અત્યંત પૌષ્ટિક ખોરાક પ્રાપ્ત થતો.
માણસની મૂળભૂત જરૂરિયાતની પૂર્તિ શાળાના આચાર્યશ્રી તરફથી થઇ જવાને કારણે કોઇ પણ વિદ્યાર્થીના અભ્યાસમાં રૂકાવટ નહોતી ઊભી થઇ અને કુલ પીસ્તાળીસ વિદ્યાર્થીઓમાંના કોઇ પણ વિદ્યાર્થીએ શાળા નહોતી છોડી. વિદ્યાર્થીઓને પણ શાકભાજી ઉગાડવા અને બગીચાને વ્યવસ્થિત રાખવાના કામમાં પ્રશિક્ષિત કરવામાં આવે છે. છેલ્લાં વીસ વર્ષથી આચાર્યશ્રીના ઉમદા પ્રયત્નોને કારણે નિશાળના અંદાજે એક હજાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સહિત ઉત્તમ ભોજનનો લાભ પ્રાપ્ત થયો જે હજુ પણ પ્રાપ્ત થાય છે. થોડા દાનેસરીઓ દ્વારા નિશાળમાં વહેતા રહેતા દાનની રકમમાંથી વિદ્યાર્થીઓને સારાં કપડાં અને મેડીકલ કીટ પણ મળી રહે એની પણ આચાર્યશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે. આચાર્ય ફક્ત જરૂરિયાતમંદ કુટુંબોને જ મદદ નથી કરતા, પરંતુ એ કુટુંબોનાં બાળકોમાં સેવાના બીજનું રોપાણ પણ કરે છે, જે બીજ એ શાળાનાં બાળકોમાં નિ:સંશય અંકુરિત થશે જ. જે બહેતર સમાજના રૂપમાં પરિણમી શકે.
સુરત- હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.