ચંદીગઢ: પંજાબના (Punjab) ફિરોઝપુરમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકનારાઓ પર ફક્ત 200 રૂપિયા દંડ (Fine) ફટકારવામાં આવ્યો. પંજાબ પોલીસે કુલગઢી પોલીસ મથકમાં જે એફઆઈઆર...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના હનુમંતીયા ગામે તા.૭મી જાન્યુઆરીએ મધ્ય રાત્રિના સમયે ઈંટના ભઠ્ઠા ઉપર કામ કરતા મધ્યપ્રદેશના એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) શહેરોની વિકાસ (Development) વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વધુ એક કદમ ઉઠાવ્યું છે. રાજ્યના 3 શહેરોની...
દમણ: (Daman) સંઘ પ્રદેશમાં ધીરે ધીરે વધી રહેલા કોરોનાના (Corona) કેસને લઈ સ્વાસ્થ્ય વિભાગની સાથે દમણ પ્રશાસન સચેત થઈ જવા પામ્યું છે....
સુરત: (Surat) કોરોનાની ત્રીજી લહેરની માઠી અસર સુરતના મેન મેઈડ ફાયબર આધારિત કાપડ ઉદ્યોગ (Textile Industries) પર પડી છે. ઉત્તર, દક્ષિણ અને...
નવી દિલ્હી : ભારતના (India) પાંચ રાજ્યમાં (5 State) ચૂંટણીની (Election) તારીખો (Date) આજે કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર (Announce)...
સુરત: (Surat)પાંડેસરા ઈન્ડ. કો ઓ. સોસાયટી લી. તથા પાંડેસરા સીઈટીપીના મેનેજર રમણભાઈ મહેતાનું (Raman Mehta) 91 વર્ષની દીર્ઘ વયે ગઈકાલે સવારે નિધન...
સુરત: (Surat) અઠવા ઝોનના પાર્લે પોઈન્ટ વિસ્તારના સંગમ એપામેન્ટના એક જ ઘરમાં રહેતા પાંચ વ્યક્તિઓ શુક્રવારે કોરોના પોઝિટિવ આવતાં આ વિસ્તાર ક્લસ્ટર...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) બીજી લહેર કરતા પણ વધારે ઘાતક (Dangerous) સાબિત થઈ રહી છે. શહેરમાં છેલ્લા...
સુરતઃ (Surat) શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કોઝવે સર્કલ નજીક શુક્રવારે સાંજે બે ગેંગ (Gang War) સામસામે આવતાં તલવારો (Sword) ઊછળી હતી. તલવારો...
સુરત: સુરત અને મુંબઈ હીરાના પ્રમુખ કેન્દ્રો છે. સુરતમાં તૈયાર થતા પોલિશ્ડ હીરા મુંબઈના બજારથી દેશ-વિદેશમાં સપ્લાય થાય છે. સુરતના હીરાના નાના...
ઝઘડિયા: ઝઘડિયાના (Jhagadia) ભીમપોરમાં (Bhimpore) ૩૦થી વધુ ગ્રામજનોએ કલેક્ટરને (Collector) સંબોધીને લખેલી ફરિયાદ રાજપારડી પોલીસને (police) આપીને જણાવ્યું હતું કે, ભીમપોર ગામમાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) વધતા કેસ વિસ્ફોટક બની રહ્યા છે. ત્યારે મેડિકલ (Medical) પરથી મળતી કોરોના કિટ (Kit) લોકો ઘરે જ...
ભરૂચ: દોલતપુર (Doltpur) ના યુવાન ખેડૂતની વાલિયામાં (Walia) પાર્ક કરેલી ઈનોવા કાર (Innova car) ધોળે દિવસે ભર બજારમાં બાઈક (bike) પર કોઈક...
સુરત: (Surat) લોકોને જાતજાતની શિખામણ આપતાં મનપાના (SMC) કોર્પોરેટરો (Corporators) ખુદ કેટલી બેજવાબદારી (Irresponsibility) બતાવી રહ્યાં છે તેનું ઉદાહરણ ભાજપના કોર્પોરેટર વિજય...
વડોદરા : શહેરમાં કોરોનાએ તોફાની ઈનિંગ રમવાની શરૂઆત કરી દીધી છે.વીતેલા 2 દિવસમાં ધમાકેદાર બેટિંગ કરી શુક્રવારે કોરોનાએ બે સદી પુરી કરવા...
જંબુસર: જંબુસર નગરપાલિકાની (Jambusar Municipality) બે જગ્યામાં દુકાનદારોએ ૨૭ દુકાન પર ગેરકાયદે કબજો કરવાના મુદ્દે મુખ્ય અધિકારીએ કડક હાથે નોટિસ (notice) આપ્યા...
રાજકોટ: રાજ્યમાં કોરોનાના (Corona) કેસ ચિંતાજનક હદે વધવા માંડ્યા છે. કલસ્ટર, કન્ટેઈન્ટમેન્ટ ઝોન જેવા શબ્દો ફરી જીવનનો ભાગ બનવા લાગ્યા છે. ઠેરઠેર...
સુરત: સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ લેતા સરકારી કોન્ટ્રાકટરો (Government contractors) દ્વારા રો-મટિરિયલ્સના (Raw-Materials) વધેલા ભાવોને કારણે આવતીકાલે તા.8મીથી કોઈપણ સરકારી ટેન્ડરો (Government tenders)...
વડોદરા : પંજાબની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા જેમાં ગત રોજ ભાજપ દ્વારા મંત્રીઓની ઉપસ્થિતિમાં કીર્તિ સ્તંભથી ભગતસિંહ સુધી મોદીજીના દીર્ધાયુષ્ય પ્રાર્થના...
ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘનું વિસર્જન થયું તે પછી જે દેશ સૌથી વધુ સમૃદ્ધ ગણાતો હતો તે કઝાખસ્તાનમાં સરકાર સામે બળવો...
સુરત: (Surat) ન્યૂ વીઆઇપી રોડ ઉપર પોલીસના (Police) મારથી બચીને પોલીસની વાનમાંથી કૂદી ગયેલો યુવક કોમામાં સરી પડ્યો હતો. આ ઘટનાને લઇને...
મારું પિયર ક્યાં? ખોવાઈ ગયું છે પિયર મારું, ખોવાયો આવકાર મીઠો માવતરનો! સિધાવી ગયાં મા ને બાપ પછી પડઘો છવાઈ ગયો માવતરનો!...
ભારતના ગિરનાં જંગલોમાં વસવાટ કરતા સિંહો, જગતભરમાં મશહુર છે. ગિરના જંગલોનું પર્યાવરણ સિંહો માટે ખૂબ જ માફકસરનું રહે છે. એટલે સિંહ જેવું...
દરેક વ્યકિતને અંગત જીવન હોય છે. તેના વ્યવહારો અને હકીકતોમાં કેટલીક બાબતો અંગત હોય છે. બધાં લોકો ‘સત્યના પ્રયોગો’ કરનાર રાષ્ટ્રપિતા ગાંધીજી...
સરળ ભાષામાં ઝેનોબોટ એટલે એક રોબોટ બીજા રોબોટને પેદા કરી શકે તે! અત્યાર સુધી કોઇ પણ વૈજ્ઞાનિકે હલનચલન કરતા રોબોટ માટે જૈવિક...
હિન્દુ ધર્મની માન્યતા મુજબ હાલ ધનુર્માસ ચાલે છે અને તે મકરસંક્રાંતિએ પૂર્ણ થશે.અલબત્ત ધનુર્માસ ધાર્મિક આસ્થાની સાથે ખગોળીય ઘટના સાથે પણ જોડાયેલો...
નાનકડો રૂશાન મોટો થતો હતો. આજે તેનો અગિયારમો જન્મદિવસ હતો.તેની ઈચ્છા હતી સરસ રીતે જન્મદિવસ ઉજવવાની. માતા પિતાએ બધી તૈયારી કરી લીધી...
સુરત: કોરોના (Corona) મહામારીના પગલે શહેરમાં રાત્રિ કર્ફ્યુંનો (Night curfew) સમય વધારી દેવામાં આવ્યો છે. ત્યારે બુટલેગર (Bootlegger) અને અસામાજિક તત્વોને (Antisocial...
કોણ કહે છે કે કોરોના પ્રતાપી નથી? કોણ કહે છે કે ઓમિક્રોન યશસ્વી નથી? આ વાયરસે ગુજરાતમાં એટલો બધો પ્રભાવ ઊભો કર્યો...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ચંદીગઢ: પંજાબના (Punjab) ફિરોઝપુરમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકનારાઓ પર ફક્ત 200 રૂપિયા દંડ (Fine) ફટકારવામાં આવ્યો. પંજાબ પોલીસે કુલગઢી પોલીસ મથકમાં જે એફઆઈઆર દાખલ કરી છે તેમાં આઈપીસીની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમ હેઠળ જામીન પોલીસ સ્ટેશનથી જ મળી જાય છે અને દંડની રકમ 200 રૂપિયા હોય છે. પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર (FIR) માં કોઈ પણ આરોપીનું નામ નથી. એટલે સુધી કે તેમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવા સુદ્ધા ઉલ્લેખ નથી. ભાજપનો આરોપ છે કે પંજાબ પોલીસે (Police) ઘટનાના 18 કલાક બાદ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં જવાની ચર્ચા થવા લાગી ત્યારે એફઆઈઆર દાખલ કરી છે.
એક બાજુ જ્યાં આ મામલે રાજકીય પક્ષો વચ્ચે ખુબ નિવેદનબાજી થઈ રહી છે ત્યાં પંજાબ પોલીસની કાર્યવાહી પર ચર્ચાએ જોર પકડ્યું છે. ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો રોકવાની સજા માત્ર 200 રૂપિયા છે. આવું એટલા માટે છે, કારણ કે પંજાબ પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાવ્યો છે એમાં IPCની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમમાં સજા 200 રૂપિયા છે. એમાં જામીન પણ પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય છે. આરોપીએ કોર્ટ સુધી પણ જવાની જરૂર નથી.
પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચરમસીમા પર છે. આ કડીમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક રેલી દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે પીએમ માટે ‘તુ’ નું સંબોધન કર્યું. તથા સોશિયલ મીડિયા ઉપર પણ વાર કરવામાં પાછળ ન હટ્યા. જણાવી દઈએ કે ગુરુવારે વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાના બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે ભટિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પ્યારેઆના ગામ પાસે ફ્લાઈઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.
પંજાબની ચન્ની સરકાર દ્વારા ઈન્સ્પેક્ટર બિરબલ સિંહના નિવેદન પર કેસ નોંધાયો છે. એમાં કહેવામાં આવ્યું છે કે તે DSP સુરિંદર બાંસલની સાથે સિક્યોરિટી રૂટ પર ફિરોઝપુર ગયા હતા. જ્યારે તે પોલીસ સ્ટેશને જઈને કૃષિ ભવનના નજીકના રૂટ પર ડ્યૂટી કરી રહ્યા હતા તો માહિતી મળી કે ફિરોઝપુરથી મોગા રોડ પર ગામ પ્યારેઆના પુલ સેમનાલા પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ ધરણાં કરી રહ્યા છે. જેને પગલે રસ્તો બંધ છે. તેઓ અઢીથી 3 વાગ્યાની વચ્ચે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, એ પછીથી અજ્ઞાત વ્યક્તિઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.