વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઠંડી એ ભારે જમાવટ કરી દીધી છે કોલ્ડવેવની અસરથી ગાત્રો થીજાવતી ઠંડીમાં શહેરીજનો...
ખંભાત : આ વખતે ઉત્તરાયણ પહેલા ઠંડીની સાથે સાથે સુસવાટા મારતા પવનોનો માહોલ જોતાં ખંભાતના આકાશમાં તેમજ રાજયભરમાં પણ પતંગોની રંગોળી રચાય...
આણંદ : સંતરામપુર ખાતે કારગીલ પેટ્રોલ પંપની સામે રહેતા નિવૃત્ત એસટી કર્મચારી રવિવારની રાત્રે નજીકમાં રહેતી દિકરીના ઘરે ગયાં હતાં. તે દરમિયાન...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવશે તેવી શક્યતા...
આણંદ : આણંદમાં આ વખતે ત્રણ દિવસ ઉત્તરાયણનો માહોલ રહેશે. જોકે, પતંગ રસિકોની આ મજા અબોલ પશુ – પક્ષી માટે સજા બની...
આણંદ: મોગરી ગામના હિન્દૂ સંગઠનો, અગ્રણીઓ અને જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષથી ગ્રામજનો ગાયને ખવડાવવામાં આવતા ધાન્યને એકસાથે ન ખવડાવે...
સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) હવે ચિંતા ઉપજાવી રહી છે. સુરત શહેરમાં દૈનિક કેસની સંખ્યા 2000ની લગોલગ પહોંચી ગઈ...
આણંદ : આણંદ જિલ્લામાં આઠ તાલુકાઓમાં 210 કરતાં વધુ ગામોમાં સ્થાનિક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી સંપન્ન થઇ ગઈ છે....
નડિયાદ: નડિયાદ શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. યુવાઓ અને વૃધ્ધોની સાથે સાથે હવે બાળકો પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં...
બે પૈડાંના વાહનો દેશનાં રસ્તા પર એટલાં દોડે છે કે દુનિયાની કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ભારતમાં આવવાનો મોહ ન છોડી શકે....
સામાન્ય રી તે એવું મનાય છે કે પુરુષને સેક્સ્યુઅલી ઉત્તેજિત થતાં સહેજ પણ વાર લાગતી નથી પરંતુ આ માન્યતા સંપૂર્ણ સાચી છે...
હવે તો મરી જાય છે સંબંધો ખરાબ સમયમાં, પહેલાં મરી જતા હતા સંબંધોને સાચવવાવાળા. સંકટના સમયમાં તમારી નજીકના લોકો તમને કામ નહીં...
કોરોના વાઇરસને કારણે છેલ્લા બે વર્ષમાં થિયેટર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ત્યારે OTT ને ફાયદો થઇ રહ્યો છે. ૨૦૨૧ ના વર્ષમાં...
હા, હથેળીમાં સમાઈ જાય એવડી રિવોલ્વરથી તો ન ધાર્યું હોય એવું પણ બની શકે છે. સ્વિત્ઝર્લેન્ડની એક કંપનીએ આવી સૌથી નાની રિવોલ્વર...
પિતાના ઘરે વર્ષોથી બાજરાના રોટલા બનતાં લગભગ દરેક વ્યક્તિએ જોયાં હશે. આપણને ઘણી વખત એવું કહેવામાં આવતું કે ઘી, ગોળ, રોટલા ખાવ,...
ચન્દ્રકાન્ત બક્ષી કહેતા કે ગાળ એ પુરૂષનો માસિક સ્ત્રાવ છે. એમનું કહેવાનું એ હતું કે ગાળ બોલવાથી પુરુષની દેહશુદ્ધિ થાય છે. મગજનો...
નિયતિ કેવા કેવા ખેલ રચે છે! રુચાએ કેલેન્ડરને પાનું બદલાવ્યું. આજે 5 જાન્યુઆરી,2022 . બરાબર બે વર્ષ થયા. બે વર્ષ પહેલાં કેટલી...
ચીન, ભારત પછી બાંગ્લાદેશ એશિયાનું નવું માર્કેટ બનીને ઉભર્યું છે. વિશ્વમાં જે ગણ્યાગાંઠ્યા દેશો વાસ્તવિક ‘GDP’ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) 8 ઉપર લઈ...
જયારે કંપનીમાં બધું બરાબર ચાલતું હોય અને કંપની બે/ત્રણ વર્ષથી 10- 15%નો ગ્રોથ કરતી હોય છે ત્યારે કેટલીક વખત આંત્રપ્રેન્યોર ડબલ કે...
નાના હતા ત્યારે કાળા ડિબાંગ આકાશ તરફ આશ્ચ્રર્યથી ઉઘાડા મોં અને પહોળી થઈ ગયેલી આંખે દૂર દૂર વિસ્મયથી આપણે બધા તાકી રહેતાં...
ભારત અને ચીન ખરેખર દોસ્ત છે કે દુશ્મન? આપણને સતત એવું જણાવવામાં આવે છે કે, ચીનથી ભારતને સૌથી વધુ ખતરો રહેલો છે....
બાલ્ટીમોર(Baltimore): તબીબી વિશ્વમાં પ્રથમ વખત ડોક્ટરોએ (Doctor) એક ડુક્કરનું (Pig) હ્રદય (Heart) એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ (Transplant) કર્યું હતું જેથી તેનો જીવ બચી...
અમદાવાદ(Ahmedabad): અમદાવાદ શહેરના ઇન્કમટેક્ષ સર્કલ (Incometax Circle) પાસે સોમવારે (Monday) મોડી સાંજે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારી પર ગોળીબાર કરી સનસનાટી ભરી...
અમદાવાદ(Ahmedabad) : જંગલની જમીન (Forest Land) ઉપરનું દબાણ નિયમિત કરીને AMNSને પધરાવી દેવાનું રાજ્યના સૌથી મોટા જંગલ જમીન કૌભાંડના પુરાવાઓ આપતાં કોગ્રેસના...
સુરત(Surat): કોરોનાનું (Corona) સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં (City) માત્ર 10 જ દિવસમાં કોરોનાની સંખ્યા 100 થી 2000 પર પહોંચી છે....
અમદાવાદ(Ahmedabad): રાજ્યની યુનિવર્સિટીઓમાં (University) ઓફલાઈન પરીક્ષાઓ (Offline Exzam) લેવાના મામલે મંગળવારે (Tuesday) ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થીઓ (N.S.U.I Student) દ્વારા દેખાવો યોજવામાં...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra patel) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા...
સુરત: (Surat) અડાજણ ખાતે રહેતા એમબીબીએસનો (MBBS) અભ્યાસ પૂર્ણ કરી પીજી નીટની પરીક્ષા (Exam) આપનાર તબીબે મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતા નાસીપાસ...
ગાંધીનગર(Gandhinagar) : ઉત્તરાયણ (Uttrayan) પર્વ દરમિયાન પતંગની (Kite) દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને (Bird) બચાવવા તેમજ તેમની સારવાર (Treatment) માટે રાજ્યભરમાં તારીખ ૧૦મી...
ભરૂચ(Bharuch): ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને (Snowfall) પગલે તાપમાનનો પારો ગગડી જતાં રાત્રિનું તાપમાન 9.5 ડિગ્રીએ પહોંચતાં લોકો ઠુંઠવાઇ ગયા હતા. મંગળવારે...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઠંડી એ ભારે જમાવટ કરી દીધી છે કોલ્ડવેવની અસરથી ગાત્રો થીજાવતી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાઈ રહ્યા છે તેમાંય ઠંડા પવનોની ગતિ વધતા લોકો નાછૂટકે ઘરમાં રહેવા મજબૂર થયા છે. મંગળવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 9 ડીગ્રી સિંગલ ડિઝિટમાં જ રહ્યો હતો જેને પગલે લોકોને ગરમ વસ્ત્રો તથા તાપણાના સહારે દિવસ પસાર કરવો પડ્યો હતો ત્યારે હજુ બે-ત્રણ દિવસ આવી જ ઠંડી પડશે તેવી પણ આગાહી વર્તાઈ રહી છે. ઉત્તરભારતમાં સતત હિમવર્ષાને પગલે શહેર-જિલ્લામાં ઠંડી એ પગ જમાવી લીધા છે આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટમાં રહ્યો હતો બીજી તરફ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે.
જેના કારણે પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં શહેરીજનો ગરમ વસ્ત્રો અને આપણા ના સહારે ઠંડીથી બચવાના રાજ કરતા નજરે પડ્યા હતા. બીજી તરફ ઠંડીના કારણે ઘરે ધરે શરદી-ખાંસી અને સામાન્ય તાવના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન વડોદરા સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગાત્રો થિજાવતી ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે.16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. એટલે કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ કડકડતી ઠંડી પડવાની આગાહી છે.