વલસાડ : દિલ્હીથી (Delhi) મુંબઇ (Mumbai) કાર (Car) લઇ જતાં શેખ પરિવારને થાક લાગતાં તેઓ વલસાડ હાઇવેના (Valsad Highway ) પારનેરા સુગર...
સુરત: ગ્રીષ્મા મર્ડર કેસમાં સુરતની કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને તા. 21મી એપ્રિલના રોજ દોષિત જાહેર કર્યા બાદ શુક્રવારે તા. 22મી એપ્રિલના રોજથી...
રાજસ્થાન: અલવરના (Alwar) રાજગઢમાં ત્રણ મંદિરો (Temple) તોડી પાડવાની ઘટના સામે આવી છે. ત્યાર બાદ ભાજપે (BJP) કોંગ્રેસ (Congress) સરકાર પર આક્રમક...
સુરત: ટેક્સટાઇલ (Textile) ઉદ્યોગમાં કોલસા (coal ) અને લિગ્નાઇટના (lignite) વપરાશથી વાયુ પ્રદુષણ (Air Pollution) ફેલાવા સાથે નાગરિક આરોગ્ય જોખમાતું હોવાથી બંને...
અમદાવાદ: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા કોંગ્રેસ(Congress)ને મોટો રાજકીય આંચકો લાગી શકે છે. પાટીદાર આંદોલનમાંથી રાજકારણમાં આવેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક...
સુરત: છેલ્લાં બે વર્ષથી ટલ્લે ચડેલા નાનપુરા, લક્કડકોટ સ્થિત મચ્છી માર્કેટના પ્રોજેક્ટ માટે હવે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગે એનઓસી આપી દેતાં આ...
સુરત : (Surat) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા (Freindship) કેળવી પોતે ધનાઢ્ય પરિવારનો (Rich Family) હોવાનું કહી પ્રેમજાળમાં (Love Trap) ફસાવી લગ્ન (Marriage...
નવી દિલ્હી: ભારત(India)ની મુલાકાતે આવેલા બ્રિટિશ(British) વડા પ્રધાન(Prime Minister) બોરિસ જોન્સને(Boris Johnson) વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સાથે ખાસ મુલાકાત કરી હતી....
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી LRD ઉમેદવારો વિવિધ માંગણીઓને લઈને આંદોલન (Protest) કરી રહ્યા હતા. જેનો આજે ઉમેદવારોના હિતમાં સુખદ અંત આવ્યો...
સુરત: કોરોના (Corona) સંક્રમણ પછી વિશ્વના દેશો ચીની (China) પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યા છે. એમાં ફિલીપાઈન્સનો (Philippines) પણ સમાવેશ થાય છે. ફિલીપાઇન્સના...
ભાવનગર: ગુજરાતમાં એક પછી એક પરીક્ષાને લગતી ગેરરીતીના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ગેરરીતી માત્ર સરકારી ભરતી પરીક્ષા અથવા તો કોલેજની...
સોખડા : છેલ્લા નવ મહિનાથી હરિધામ સોખડા મંદિરની ગાદી માટે ચાલતો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં હાઇકોર્ટ દ્વારા વચગાળાના આદેશ કરતાં પ્રબોધ...
સુરત: હરીયાણા (Haryana) રાજ્યમાંથી ઇમ્પોર્ટેડ સ્કોચ-વ્હિસ્કીનો જથ્થો સુરત (Surat) ઘુસાડવામાં આવતા કાર (Car) ચાલકને એસઓજીએ (SOG) ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 3.04...
સુરત: સુરત(Surat)નાં ચોકબજાર(Chok Bazaar)માં આવેલી દરગાહ(Dargah)નો એક વિડીયો બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે તપાસ કરી આ વિડીયો વાયરલ...
વદોરા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં ફરી એકવાર વતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર ઉનાળામાં માવઠાનો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ દ્વારા...
વડોદરા : વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું બ્યુટિફિકેશનનું કામ જળચર જીવો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ત્યારે વધુ એક વખત માછલીઓના...
વડોદરા : ગુજરાતમિત્રએ એક બાદ એક તેના અહેવાલો જાહેર કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ચાલતી ગંભીર પ્રકારની ગેરરીતીનો પર્દાફાશ કરતા જેલના ઉચ્ચ અધીકારીઓ...
સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતની કોર્ટે તા. 21મી એપ્રિલના રોજ આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યો હતો ત્યાર બાદ આજે તા. 22...
વડોદરા: શહેરના વાસણા રોડ ખાતે રહેતા વેપારીના બેંક એકાઉન્ટમાંથી ભેજાબાજોએ બારોબાર રૂ.4.26 લાખ અન્યના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા સમગ્ર મામલો પોલીસ...
હાલોલ: યુ. કે. ના વડાપ્રધાન બોરીસ જોનસન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હાલોલ નજીક આવેલી જેસીબી...
સુરત : (Surat) સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી (JivanBhartiSchool) મો.વ.બુનકી બાળભવન દ્વારા બાળકોમાં પર્યાવરણ (Environment) માટે જાગૃતિ આવે તે હેતુ થી...
વડોદરા: વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમા઼ રહેતા અને ટીમ રીવોલ્યુશનના પ્રમુખ સ્વેજલ વ્યાસ તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ચાર શખસો...
સુરત: હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Hazira Area Development Authority) વિસ્તારમાં આવેલા હજીરા, દામકા, મોરા,જુનાગામ અને કવાસમાં સ્ટીલ કંપનીના (Steel Company) સ્લેગ (Slag)...
આણંદ : આણંદ જિલ્લાના કુદરતે આપેલી લખલૂંટ સંપત્તિને ભૂમાફિયાઓનું ગ્રહણ લાગી ગયું છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી ખાણ – ખનિજ વિભાગના ધૃતરાષ્ટ્ર...
સુરત: વરાછા ઝોન(Varachha Zone)માં આવેલા પુણા(Puna) લેક ગાર્ડન(Lack Garden)નું કામ મનપા(SMC) દ્વારા પૂર્ણ કરી દેવાયું છે. તેમ છતાં શહેરીજનો માટે આ ગાર્ડન...
આણંદ : આણંદના ચાવડાપુરામાં રહેતી પરિણીતાને જીયાણુંના આણાને લઇ સાસરિયાએ ત્રાસ આપી સામાન બહાર ફેંકી દીધો હતો. આ અંગે પરિણીતાએ પતિ, સસરા,...
આણંદ : પેટલાદના અર્જુન ફળીયામાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ શખસને પોલીસે રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ તમામ શખસ સામે પોલીસે કાયદેસરની...
નડિયાદ: ખેડા જિલ્લામાં હાલ લગ્નસરાંની સિઝન ચાલું થઈ ગઈ છે. આવનાર અખાત્રીજના દિવસે ઠેર-ઠેર લગ્નો યોજાશે. જે દરમિયાન બાળલગ્ન થતું અટકાવવા માટે...
નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર તાબે જોરાબંધ ગામની સીમમાં ખેતરના શેઢા બાબતની તકરારની રીસ રાખી ખેતપાડોશીની પત્નિની હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની...
સામાન્ય રીતે વાંચનની વાત આવે ત્યારે હંમેશા એક લાકડાની ખુરશી ઉપર બેઠેલા એક દાદાનું ચિત્ર માનસ પટ ઉપર ઉપસ્થિત થઇ જાય છે....
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
વલસાડ : દિલ્હીથી (Delhi) મુંબઇ (Mumbai) કાર (Car) લઇ જતાં શેખ પરિવારને થાક લાગતાં તેઓ વલસાડ હાઇવેના (Valsad Highway ) પારનેરા સુગર ફેક્ટરી નજીક આવેલી ધ ગ્રાન્ડ પલાસ હોટલ બહાર પાર્કિંગમાં (Parking) કાર ચાલુ રાખી અંદર પરિવારના ત્રણ સભ્યો ઊંઘી ગયા હતા. તે દરમિયાન સર્વિસ રોડ (Service Road) પરથી પસાર થતાં એક રાહદારીએ કારમાં આગ લાગી હોવાનું જોતા તેણે કારમાં સુતેલા સભ્યોને ઉઠાડ્યા હતા. તાત્કાલિક તમામ બહાર નીકળી જતા પરિવારના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગેની જાણ વલસાડ ફાયર અને રૂરલ પોલીસની ટીમને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા હુસેન શેખ તેમના પરિવાર સાથે પોતાની કાર નં.એમ એચ. 01/ડી.પી.2218ને લઈ દિલ્હી ગયા હતા. દિલ્હીથી પરત થતાં શુક્રવારે સવારે મુંબઈ તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વલસાડ નજીકના પારનેરા પારડી હાઇવે સુગર ફેક્ટરી પાસે ધ ગ્રાન્ડ પલાસ નામની હોટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી આરામ કરવા માટે કાર ચાલુ રાખી પરિવારના ત્રણ સભ્યો ઊંઘી ગયા હતા. દરમિયાન કારના એન્જિનમાં આગ લાગી હોવા છતાં સૂઈ ગયેલા કોઈને પણ જાણ સુદ્ધાં આવી ન હતી. જોકે આજ સમયે સર્વિસ રોડ પરથી જઇ રહેલા એક રાહદારીની નજર કાર ઉપર પડતા તેણે કાર સળગેલી જોતા તેણે તરત જ અંદર ઊંઘેલાને જગાડતા તમામ કારમાંથી બહાર નીકળી આવતા આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે વલસાડ ફાયર બ્રિગેડ અને રૂરલ પોલીસની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ ની ઘટનામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. કારમાંની અંદર રાખેલા કપડાં થતા અન્ય સામાન પણ બળી ગયો હતો. જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.