સુરત: (Surat) શહેરના કતારગામ ખાતે રહેતું વૃદ્ધ દંપત્તિ દિવાળી બાદ ભાવનગરથી (Bhavnagar) ગઈકાલે રો-રો ફેરી સર્વિસમાં સુરત આવ્યું હતું. દરમિયાન બાઈક (Bike)...
નવસારી, વાપી: (Navsari, Vaapi) છેલ્લા બે-ચાર દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂરજદાદાની આવ-જા રહ્યા કરતી હતી. જેને લઈ વાતાવરણમાં ઠંડી-ગરમી...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની (corona) ત્રીજી લહેરે (third wave) પીક પકડી છે. ત્યારે દેશમાં 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર (Budget...
સુરત: (Surat) સુરતના એક ધારાસભ્ય (MLA) વિરુદ્ધ કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આક્ષેપ (Allegation ) કરવામાં આવ્યા છે. આ ધારાસભ્યએ જાહેર રોડ (Road)...
વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બિડેને (US President Joe Biden) 19 જાન્યુઆરી 2022 ના રોજ કહ્યું હતું કે તેઓ સમજી ગયા છે કે...
સુરત: (Surat) રાંદેર ટાઉનમાં પાલિયાવાડ ખાતે રહેતા અઝહરૂદ્દીને રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) કૌટુંબિક ભાઈઓ અબ્દુલ રહેમાન ઉર્ફે સદ્દામ ગુલામ સૈયદ, સલમાન...
સુરત: (Surat) સુરતના કાપડના વેપારીઓના (Textile Trader) સમૂહના સન્માનીય વ્યક્તિ અને ફોસ્ટાના (Fostta) પૂર્વ પ્રમુખ શ્રીકૃષ્ણ બંકાનું (Shrikrishna banka) રવિવારે ચેન્નાઈમાં (Chennai)...
કાનપુરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) કાનપુર (Kanpur) ગ્રામ્ય વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રખડતા પશુઓથી (Stray animals) કંટાળીને ગ્રામજનોએ પાકને...
સુરત: (Surat) મૂળ સુરતના નિવાસી અને ભારતના નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી (Table Tennis Player) હરિમત દેસાઇને (Harmit Desai) ફ્રાન્સના પેરિસમાં લૂંટી...
અંબાજી : રાજ્યમાં કોરોના (corona) મહામારીના પગલે સરકાર દ્વારા જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. શાળા-કોલેજ સહિત મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે...
કેપટાઉન: સાઉથ આફ્રિકા (South Afica) સામે ટેસ્ટ (Test) સિરીઝ 2-0થી હાર્યા બાદ 3 મેચની વન-ડે (One Day) સિરીઝ માં વ્હાઈટ વોશ (White...
સપ્તાહના પહેલાં દિવસે સોમવારે આજે વૈશ્વિક કમજોર સંકેતોના લીધે શેરબજાર લાલ નિશાન પર ખૂલ્યું હતું. 30 શેર્સ ધરાવતું સેન્સેક્સ દિવસની શરૂઆતમાં 181.51...
કબૂતર જ એક એવું પક્ષી છે, જે ઝાડ પર રહેતું નથી, પરંતુ આપણા ઘરની બાલ્કની, બારી, છજું, વગેરે પર બેસી સતત અવાજ...
જગતના માનવસમાજમાં અર્ધી વસ્તી સ્ત્રીઓની છે. એ સ્ત્રી આજે પણ જગતમાં કયાંય સલામત નથી. જરાક એકાંતમાં તે ગઇ નથી કે પુરુષે તેના...
મોટે ભાગે રાજનેતાઓ સત્તાકાળમાં આત્મીયતા સાથે જમીની રીતે વર્તી શકતા નથી. અણીશુધ્ધ પ્રામાણિકતા રહેતી નથી. માત્ર પ્રસિધ્ધિ અને પ્રચારલક્ષી દેખાવ કરે છે...
સુરત : સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે (Meteorological Department) ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની (cold wave) આગાહી આપી હતી. જેમાં...
સુરત: (Surat) સુરત શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે. દેશભરના લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવીને વસવાટ કરી રહ્યાં છે અને...
સાપુતારા, વલસાડ : ડાંગ (Dang) જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીત લહેર (cold wave) વ્યાપી જવા પામી...
કામરેજ: સોનગઢ (Songadh) ખાતે રહેતા ત્રણ મિત્રો મોટરસાઈકલ લઈને કીમ (Kim) -દરગાહ પર દર્શન કરી ઘરે જતાં ધોરણપારડી (Dhoranpardi) પાસે ગુટખા ખાવા...
સુરત: (Surat) 6 જાન્યુઆરી-2022ના રોજ સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી ઉન ખાડીમાં મુંબઈની (Mumbai) હાઈકેલ (high chel) કંપનીનું ઝેરી કેમિકલ (Toxic chemical)...
અંકલેશ્વર: ગોવાથી (goa) અમદાવાદ (Ahmadabad) લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં (train) સીટ નીચે મૂકેલી 3 બેગમાં રહેલાં સોના-ચાંદીના દાગીના, કપડાં...
સુરત: (Surat) સુરત પોલીસમાં (Police) બદલીમાં (Transfer) ક્યારેય ન જોવા મળેલો ગેરવહીવટ હાલમાં જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી ગંભીર બાબત એ...
સુરત: (Surat) કાપડ બજારમાં (Textile market) વેપારીઓને ચીટર (Cheater) પાસેથી નાણાં મળશે કે નહીં તેનો નિર્ણય પોલીસ (Police) કરતાં ટાઉટો લેતા હોવાની...
માંડવી: માંડવીમાં (Mandavi) લગ્નપ્રસંગે (marriage) પીઠીમાં હાજરી આપવા ગયેલી 12 વર્ષીય પુત્રી ઘરે નહીં પહોંચતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. દરમિયાન આસપાસ...
ભારતીય ટીમના માજી કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાની એકપણ ઝલક તેનું એક વર્ષ પુરૂ થવા છતાં અત્યાર સુધી જોવા...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મહંમદ રિઝવાનને 2021નો શ્રેષ્ઠ મેન્સ ટી-20 ક્રિકેટર જ્યારે ઇંગ્લેન્ડની મહિલા ટીનની ઓપનર ટેમી બ્યુમોન્ટને...
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલે રવિવારે અહીં એડ્રિયન મનારિનોને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં 14મી વાર પ્રવેશ...
અહીં અંડર 19 વર્લ્ડકપની પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ચાર વારના ચેમ્પિયન ભારતે અગકૃષ રઘુવંશી અને રાજ બાવાની આક્રમક સદીઓની મદદથી ટૂર્નામન્ટનો સર્વોચ્ચ...
અહીં રમાયેલી ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડિ કોકની અર્ધસદી ઉપરાંત રસી વાન ડેરડુસાનની અર્ધશતકીય ઇનિંગની મદદથી 287 રને ઓલઆઉટ થઇને...
સુરત: (Surat) નાનપુરામાં રહેતો અને માથાભારે સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાંચની...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
સુરત: (Surat) શહેરના કતારગામ ખાતે રહેતું વૃદ્ધ દંપત્તિ દિવાળી બાદ ભાવનગરથી (Bhavnagar) ગઈકાલે રો-રો ફેરી સર્વિસમાં સુરત આવ્યું હતું. દરમિયાન બાઈક (Bike) લઈને ઘરે આવતી વખતે કવાસ ગામ પાસે ટ્રક અડફેટે અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ઇચ્છાપોર પોલીસે (Police) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

મૂળ ભાવનગરના મહુવા તાલુકામાં તરેડ ગામના વતની અને સુરતમાં કતારગામ ખાતે અવધુતનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય નટવરભાઇ પિતાંબરભાઇ જાતે કાકલોતર ગઈકાલે સવારે તેમની પત્ની લાખુબેન તથા તેમની બાઈક (જીજે-05-ઈએલ-4318) લઈને ઘોઘા બંદરે આવ્યા હતા. ઘોઘાથી રો-રો ફેરી સર્વિસમાં સુરત હજીરા ખાતે રાત્રે આવ્યા હતા. જ્યાં બાઈક ઉતારીને પત્ની સાથે તેઓ કતારગામ ખાતે જતા હતા ત્યારે મોરા ત્રણ રસ્તાથી કવાસ પાટિયા તરફ જવાના રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લીધા હતા.
બાઈકને ટક્કર મારતા નટવરભાઈ અને તેમની પત્ની નીચે પટકાયા હતાં. લાખુબેનના માથા ઉપરથી ટ્રક્નું ટાયર ફેરવી કચડી નાખતા તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વધુમાં દંપત્તિ દિવાળી પહેલા વતન ભાવનગર ગયા હતા. ગઈકાલે રો-રો ફેરી સર્વિસમાં સુરત આવ્યા અને આવતાની સાથે ઘરે પહોંચે તે પહેલા જ મહિલાને મોત મળ્યું હતું. નટવરભાઈ નિવૃત્ત જીવન જીવે છે. તેમનો પુત્ર રત્નકલાકાર છે. ઇચ્છાપોર પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.