નવી દિલ્હી (New Delhi): ગત મહિનાથી ભારત પર કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ પણ સાથે સાથે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ...
બિહાર ( BIHAR) ના ગયા જિલ્લાના બેલાગંજમાં ફાલ્ગુ નદીના કાંઠે પસાર થતા લોકોને ત્યાંથી પસાર થતા લોકોને એક સુગંધ તેમની તરફ ખેંચે...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) સત્તાથી પીછેહઠ કર્યા બાદ પત્ની મેલાનીયા ટ્રમ્પ ( MELANIA TRUMP) સાથેના સંબંધો કડવા બન્યા છે....
એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના ( CORONA) ના કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે નવા પ્રકારો ચિંતાનો વિષય બની રહ્યા છે. તેમાંથી...
લખનૌ (Lucknow): મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) શૂટિંગ દરમિયાન ખૂબ હોબાળો મચી ગયો હતો. શુક્રવારે કોંગ્રેસના (Indian National Congress-INC)...
ભારત અને અન્ય દેશોમાં કોરોનાનું (Corona Pandemic) જોર ભલે ઓછું થઇ ગયુ હોય પણ જો લંડન, દક્ષિણ આફ્રિકા અને યુરોપના દેશોની વાત...
જો તમે લાઇસન્સ (License) અથવા વાહન સંબંધિત કાર્ય કરો છો તો તમારા માટે આ સમાચાર તમારી માટે છે. ભારત સરકાર કેટલાક નિયમોમાં...
દેશની રાજધાની દિલ્હી (DELHI)માં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલે ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુ (DIP SIDDHU) અને ઇકબાલ સિંહ આજે ક્રાઇમ બ્રાંચની ટીમ...
રોહતક ( ROHATAK) ના એક અખાડામાં કોચ ( COACH) અને કુસ્તીબાજો ઉપર ગોળીબાર ( FIRING) ની ઘટના સામે આવી છે.આ ઘટનામાં બે...
કહેવાય છે કે મોત (DEATH)નો કોઈ ભરોષો નથી હોતો ક્યારે કઈ રીતે કયા સ્વરૂપમાં આવી જાય તેની કોઈને ખબર હોતી નથી, આવી...
કિસ ડે 2021: વેલેન્ટાઇન વીક (VALENTINE WEEK) માં 13 FEB ના રોજ કિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે, યુગલો સંબંધોમાં...
ગરબાડા: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ના સંકલિત બાળવિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો સહિત ગામડાઓમાં ૦ થી ૬ વર્ષના નાના...
મોડાસા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોમાં થનગનાટ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે....
મોડાસા: બાયડ તાલુકાનુ સાઠંબા એક વિકસિત ગામ છે,ગામમાં જીનો,માર્કેટ યાર્ડ,તથા મોટા પ્રમાણે ક્વોરી ઉદ્યોગો અને સહકારી સંસ્થાઓ આવેલી છે, તેમજ આજુબાજુ મોટા...
લુણાવાડા: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાત પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યૂ ચૂંટણી યોજાવાની...
વડોદરા: હાલ કોરોનાની મહામારી પછી જયારે બજેટ બહાર આવ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી...
વડોદરા: સામાજિક વનીકરણ વિભાગે ખેડૂતો તેમના ખેતરમાં ખેતીના પાકો ની સાથે વૃક્ષ ઉછેર કરે તેવા હેતુસર એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષ...
વડોદરા: વાઘોડિયાના નવાપુરા ખાતેના એક ખેતરમાં સંતાડેલા 4.216 કિગ્રા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી 58,296 રૂપિયાનો મુદ્દામાલ...
વડોદરા: ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ લોકોના કામો કરવાને બદલે ઉધ્ધત જવાબો આપ્યા હતા. આ તોછડાપણુ ભાજપના નવા ઉમેદવારોને નડી રહયું છે. ચુંટણી ટાણે...
વડોદરા: શહેરના ગોત્રી-સેવાસી રોડ િસ્થત ઈસ્કોન હાઈટસની ગલીમાં ખોદકામ દરમિયાન શુક્રવારે સમી સાંજે ગેસલાઈન લીકેજ થતાં પ્રચંડ અગ્ની જવાળાઓથી ઉત્તેજના વ્યાપી ગઈ...
આવતા માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત તામિલનાડુ, કેરળ અને આસામમાં પણ ચૂંટણીઓ આવી રહી છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જેટલો ઉહાપોહ જોવા મળે...
જેમ રામમંદિર માટે જ વર્ષો પહેલાં દેશના ઘરેઘરથી ઇંટ ઉઘરાવેલી તેમ અત્યારે એ જ રામમંદિર સાકાર કરવા ઘરેઘરથી ધન ઉઘરાવવામાં આવે છે....
ડુમસથી સુરત તરફ સ્પોર્ટબાઇક ઉપર સો કી.મી.ની ઝડપે, બે યુવકો આવી રહ્યા છે. યુવકોની આ બાઇક કાર સાથે અથડાય છે. સ્પીડ 100...
ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તમામ પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારની પસંદગીને લઈને ક્યાંક ગમો-અણગમો સામે આવ્યો છે....
વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે કે જે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં...
‘ગુજરાતમિત્રે’ આ વર્ષે જે પ્રકારની ટુર્નામેન્ટ યોજી છે તે પ્રતિવર્ષ યોજવી જોઇએ. તેનાથી સ્થાનિય ક્રિકેટને મદદ થશે અને વિવિધ સમાજો એક થશે....
GANDHINAGAR : કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આત્મનિર્ભર બજેટ ગણાવે છે પરંતુ તે માટે આપણા નાણા મંત્રી નિર્મલા સીતારામનજી ( NIRMALA SITARAMAN)...
કોરોના સંકટના આ યુગમાં ભારત ઘણા દેશોને કોવિડ -19 (Covid-19) રસી મફતમાં આપી રહ્યું છે. તેમ છતાં ઇન્ડિયા બાયોટેક (India Biotech) ની...
એક પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર હતા અને તેમની ખાસિયત હતી કે તેઓ પોતાની વાત ભારેખમ શબ્દોમાં નહિ પણ સરળતાથી હળવી મજાક સાથે સમજાવતા...
ઉત્તર પ્રદેશના ( UTTAR PRADESH) કન્નૌજ ( KANNOJ) જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના તાલગ્રામ વિસ્તારમાં આવેલી આગ્રા લખનઉ એક્સપ્રેસમાં...
પાલિકાએ મારેલું સિલ તોડી ફાર્મસી નો સમાન લઈ ગયા
જીડીપી વૃદ્ધિદર બે વર્ષના નીચલા સ્તરે, દેશનો બીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ ઘટીને 5.4 ટકા
આખરે યોગેશ પટેલની જીદ સામે સ્થાયી અધ્યક્ષ ઝૂક્યા, માંજલપુરની બાકીની ફૂટપાથ સાંકડી કરાશે
દારૂની હેરાફેરીનો નવો માર્ગ, દરિયાઈ માર્ગેથી આવી રહ્યો હતો વિદેશી દારૂ અને..
છોટાઉદેપુરની પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા
6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ
હરણી બોટ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અધિકારીની નિમણૂક કરવા હાઈ કોર્ટનો આદેશ
ગોથાણના પેટ્રોલપંપ પર નાઈટ કર્મચારી ઊંઘતા રહ્યા અને ચોર રોકડા લઈ ફરાર
કચ્છના સામખ્યાળી હાઈવે પર 1.47 કરોડના કોકેઈન સાથે પંજાબના ચાર શખ્સોની ધરપકડ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે? આવતીકાલે થશે નિર્ણય, સરકારે કહ્યું પાકિસ્તાન નહીં જાય ભારત
દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, AAP સાથે ગઠબંધન નહીં કરે
પિતાના નિધનથી અભિનેત્રી પર તુટી પડ્યો દુઃખોનો પહાડ, લખ્યું- આપણે ફરી મળીશું..
શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો
કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 12નાં મોત, 18 ઘાયલ: બાઇક સવારને બચાવતા બસ રેલિંગ સાથે અથડાઇ પલટી ગઇ
વડોદરા : ઈકેવાયસી માટે વાલીને વિદ્યાર્થીને લઈ કડકડતી ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
વરસાદી કાંસની કામગીરી અધુરી છોડનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ
SC: સંભલ મસ્જિદનો સર્વે રિપોર્ટ ખોલવામાં નહીં આવે, ટ્રાયલ કોર્ટે 8 જાન્યુ. સુધી કોઈ કાર્યવાહી ન કરવી
વડોદરામાંથી કુલ રૂ.30ની લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ફસાયો
નાસ્તામાં આપેલી સેન્ડવીચ બીનઆરોગ્યપ્રદ જણાશે તો પારુલ યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરાશે
મુંબઈમાં મહાયુતિની બેઠક રદ: એકનાથ શિંદે અચાનક સતારા જવા રવાના, CM અંગે નિર્ણય 1 ડિસેમ્બરે
PFના રૂપિયા સીધા ATMમાંથી કાઢી શકાશે, આવી રહ્યો છે નવો પ્લાન..
સુરતમાં સગા બાપે 18 વર્ષની દીકરીની બેરહેમીથી હત્યા કરી, કારણ જાણી ચોંકી જશો
વડોદરા : આખરે કોર્પોરેશનના તંત્રને આવ્યું બ્રહ્મજ્ઞાન, 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કામગીરી શરૂ
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો, આ દિગ્ગજ બેટ્સમેન પ્રેક્ટિસમાં પાછો ફર્યો
ચાંદીના લકી માટે સુરતમાં મર્ડર, બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી એકને રહેંસી નાંખ્યો
‘હિન્દુઓના અધિકારની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે…’, બાંગ્લાદેશ ઈસ્કોનનું મોટું નિવેદન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો
નવી દિલ્હી (New Delhi): ગત મહિનાથી ભારત પર કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ પણ સાથે સાથે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ તોળાવા લાગ્યુ હતુ. જો કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ ઓછા થવા લાગ્યા હતા. પણ થોડા દિવસ પહેલા ફરીથી દેશમાં બર્ડ ફ્લૂએ ફરી માથુ ઉચક્યું હતું. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા આઇસીએઆર (Indian Council of Agricultural Research) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (National Institute of High Security Animal Diseases -NIHSAD) એ મંગળવારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરમાં (NAVAPUR) બર્ડ ફ્લૂથી (BIRD FLU) 12 વધુ મરઘા ફાર્મમાં પક્ષીઓના મોતની પુષ્ટિ કરી છે. આની સાથે મરઘાંના પાકના પ્રભાવિતોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. આ પછી નવાપુરમાં મંગળવારે વહીવટીતંત્રે એક લાખથી વધુ મરઘાને મારવા રાજ્યને અલગ પાડી દીધું હતુ.
આજે સમાચાર આવ્યા છે કે અહીં બર્ડ ફ્લૂનો કહેર વધી ગયો છે. નવાપુરમાં કુલ 29 પોલ્ટ્રીમાંથી 24 પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફ્લૂ ફેલાયો હોવાનું જાણવા મળ્યુ છે. જણાવી દઇએ કે આ સમાચાર આવતા જ 24 પોલ્ટ્રી ફાર્મમાં 5.10 લાખ પક્ષી અને 19 લાખ ઇંડાંનો જેસીબી મશીન દ્વારા નાશ કરવામાં આવ્યો છે. વધુમાં નવાપુર તાલુકામાં 28 મરઘાફાર્મમાં 9.50 લાખ જેટલા મરઘા છે. નવાપુરમાં અત્યાર સુધી 4 મરઘાફાર્મમાં લગભગ 4 લાખ મરઘાઓનું કલિંગ (Culling) કરવમાં / મારી નાંખવામાં આવ્યા છે.
અહીં દેશી મરઘાં અને બતક સહિતનાં તમામ પક્ષીઓને તાત્કાલિક ધોરણે સરકારી વાહનમાં જમા કરવાની તંત્રએ સ્થાનિક લોકો અને વેપારીઓને સૂચના આપી છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નાસિકના પશુપાલન કમિશનરે નવાપુર તહસીલની મુલાકાત લીધી હતી અને મરઘાં ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓ અને અધિકારીઓને બર્ડ ફ્લૂથી વાકેફ કર્યા હતા. તે જ સમયે વેપારીઓએ આ નુકસાનને પહોંચી વળવાની માંગ કરી છે.
2004 અને 2005 ની વચ્ચે માત્ર એચ5એન1 બર્ડ ફ્લૂના વાયરસને રોકવા માટે એશિયામાં 100 મિલિયનથી વધુ મરઘીઓની હત્યા કરાઇ હતી. જો કે આનાથી તે ખેડુતોનું ઘણું નુકસાન થયું હતું જેમની આજીવિકા મરઘાં ઉછેરથી છે. સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (Food and Agriculture Organization-FAO) ના નિયમો અનુસાર, જો બર્ડ ફ્લૂ અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવાની સંભાવના હોય તો પક્ષીઓની હત્યા કાયદેસરની છે.