જો કામ કરતાં જ રહેવું જ હોય તો ફિલ્મ જગતમાં ‘નો એન્ડ’ છે. તમે જેને નિવૃત્ત માની બેઠા તે નવેનામથી નવી ઓળખ...
વિરાટ કોહલી હવે કેપ્ટન તરીકે નિવૃત થયાની સાથે જ અનુષ્કા શર્મા સાથે નવા પ્રોજેકટ શરૂ કરે એવી શકયતા ઊભી થઇ છે. અનુષ્કા...
મોની રોય હવે સુરજ નાંબિયારની પત્ની છે. ‘નાગિન’થી જેની કારકિર્દીએ ફૂંફાડો મારેલો એ મૌની વિશે હવે સવાલ પૂછાય રહ્યા છે કે લગ્ન...
કયારેક અણધારી રીતે પછડાટ મળે છે. કામ ચાલતું રહે પણ દેખાય નહીં તો કરેલા કામનો અર્થ જે સમયે થવો જોઇએ તે ન...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભારતના આશરે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણતાં હતાં. ભારત સરકારે ગયા સપ્તાહે તેમને સહીસલામત યુક્રેન છોડી દેવાની...
આમ તો અમેરિકા ને દુનિયા મહાસત્તા માને છે, આજે કયાં છે મહાસત્તા ? દુનિયા ની સામે જંગ જેવી પરીસ્થિતિ દેખાય છે અને...
વર્તમાન યુગ ટેકનોલોજી યુગ તરીકે ઓળખ પામ્યો છે. ઈન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વની માહિતી દૃશ્ય, શ્રાવ્ય બંને રૂપે પ્રીય બને છે. સોશિયલ મિડિયા...
સોશિયલ મીડીયા પર ઢગલાબંધ સાચી ખોટી તથા ગેરમાર્ગે દોરનારી માહિતીઓ ખડકાતી હોય છે. છેલ્લા વર્ષ દરમ્યાન અકસ્માતથી થતા મૃત્યુ બાબતે એક ખોટી...
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. કાર્યપંકિત તો માનવસમાજના સંદર્ભમાં રચાઇ હતી. આજે માનવે બનાવેલા રોબોટ માનવને એક રીતે બનાવે છે....
એક દરવેશ પાસે એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, ‘બાબા, હું તમારો શિષ્ય બનવા આવ્યો છું.મારે હવે તમારા શિષ્ય બનીને તમારી સાથે...
ગાંધીનગર: ગુજરાત વિધાન સભામાં આજે વર્ષ ૨૦૨૨ માટે બજેટ (gujarat budget-2022)રજુ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી(finance minister) કનુ દેસાઈ (Kanu Desai)બજેટ...
ભાષાગૌરવ અને ભાષાઝનૂન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માતૃભાષા કોઈને પસંદગીથી પ્રાપ્ત થતી નથી. તેમાં કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ હોતા નથી. માતૃભાષાની...
યુક્રેનમાં રશિયાની ઘુસણખોરી સદીની દુર્લભ ઘટનાઓમાંની એક તરીકે ઈતિહાસમાં નોંધાશે, જે વિશ્વને તો અસર કરશે, સાથે ધીમે ધીમે વિશ્વના નક્શાને બદલી નાખશે.યુરોપમાં...
સુરત: (Surat) આઈપીએલની (IPL) ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગે (Chennai Super Kings) SDCAના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટે પસંદગી ઉતારી હતી....
વિકાસ અને ઔદ્યોગિકરણના નામે એટલી હદે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કે તેને કારણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો જોવા...
આણંદ : આણંદના વડોદ ગામે માત્ર આઠ વર્ષના બાળકને પડોશી બાઇક પર લઇ ગયાં બાદ તેને મહીસાગર નદીમાં ડૂબાડી હત્યા કરી નાંખવાના...
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજરોજ અચાનક વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી....
સુરત : સામાન્ય રીતે રોડ પર એક્સિડેન્ટની (Accident) ઘટનાઓ જોવા સાંભળવા મળતી હોય છે પરંતુ બુધવારે સુરત (Surat) શહેરમાંથી પસાર થતી તાપી...
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ અને સોજિત્રાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દિપડો હોવાના સગડ મળતાં હતાં. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સતત...
આણંદ : પેટલાદ તાલુકાના પંડોળી ગામે લગ્નના વીસ વર્ષ બાદ એકાએક પતિને પત્ની પર આડા સંબંધનો વ્હેમ પડ્યો હતો અને બુધવારની સવારે...
આણંદ : ઉમરેઠ તાલુકાના શીલી ગામે મંગળવારની મોડી રાત્રે શિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન શંકરની શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન ગીત વગાડવાને લઇ...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને તેના પતિ- સાસરીયાઓ દ્વારા ઘરકામ બાબતે પરેશાન કરીને, દહેજની માંગણી કરીને, તે સગર્ભા હોવાછતાં તેને પિયર મોકલ્યા બાદ...
અંકલેશ્વર: પોલેન્ડમાં રહેતા મૂળ અંકલેશ્વરના એક યુવાને પણ 6 ભારતીય યુવાનોને પોતાના ઘરે આશરો આપ્યો હતો. મૂળ અંકલેશ્વરના સેલારવાડનો વતની વસીમ આશિક...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો ત્રિ-દિવસીય મેળો યોજવા માટેની મંજુરી મળી છે. ત્યારે તંત્ર દ્વારા...
સુરત: (Surat) શહેરના કુખ્યાત ગેંગસ્ટર સજ્જુ કોઠારીની (Sajju Kothari) વિવાદાસ્પદ મિલકતનું (Property) બુધવારે સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન (Demolition ) હાથ ધરવામાં આવ્યું...
નડિયાદ: મહેમદાવાદ નગરપાલિકા દ્વારા શૌચાલયના નામે કરોડો રૂપિયા ચાવ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ એક સ્થાનિક નાગરીક દ્વારા કરવામાં આવ્યા છે. જાગૃત નાગરીક...
કિવ: રશિયાએ આજે યુક્રેનના મુખ્ય શહેરો પર તેના હુમલાઓ વધાર્યા છે. પરંતુ આ યુદ્ધમાં યુક્રેન પણ બરાબર લડત આપી રહ્યું છે. રશિયા...
વડોદરા : રશિયા-યુક્રેનના સાતમા દિવસે વધેલા બોમ્બમારાને કારણે વડોદરા સહિત ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો કીવ અને ખાર્કિવ છોડવાનો વખત આવ્યો છે મોટી...
વડોદરા : પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા બાદ હવે અમુલે દુધના ભાવમાં લિટર દીધ રૂપિયા બેનો વધારો કરતાં બરોડા ડેરી પણ દૂધના ભાવમાં...
વડોદરા : શહેરના ડભોઇ રોડ ઉપર એમ.એમ. વોરા શોરૂમની સામે આવેલ લાકડાના ફર્નિચરનું કામ કરતી સુહાની ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલીસવારે આગ ફાટી...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
જો કામ કરતાં જ રહેવું જ હોય તો ફિલ્મ જગતમાં ‘નો એન્ડ’ છે. તમે જેને નિવૃત્ત માની બેઠા તે નવેનામથી નવી ઓળખ બનાવી શકે છે. નીના ગુપ્તા, શિલ્પાસેટ્ટી, માધુરી દિક્ષીતથી માંડી ઘણા નામો છે આમાં એક અમીષા પટેલનું નામ પણ ઉમેરી લો. ‘કહો ના પ્યારે હ’ યા ‘ગદર’ વખતે તે જેટલી ચર્ચામાં હતી તેટલી હવે નથી પણ તેની કારકિર્દી હજુ પૂરી નથી થઇ. સની દેઓલ સાથે જ ફરી ‘ગદર-2’માં એ જ શકીના તરીકે પાછી વળી રહી છે. આ ઉપરાંત ‘મિસ્ટરી ઓફ ટાટુ’માં તે અર્જુન રામપાલ, ડેઇઝી શાહ, મનોજ જોષી વગેરે સાથે આવી રહી છે. આ ઉપરાંત દેશી મેજિક’માં તે એશા ગુપ્તા, કેઇટ એલેકઝાંડર સાથે આવશે. હજુ વધુ એક ફિલ્મ છે. ‘તૌબા તેરા જલવા’અને ‘ફૌજી બેન્ડ’, આમાં ‘દેશી મેજિક’ની નિર્માત્રી તો તે પોતે જ છે.
ફિલ્મ જગતમાં ઘણીવાર એવું બને છે કે સુપર ડૂપર સફળફિલ્મ સાથે એન્ટ્રી મારે અને સ્ટારડમ મેળવે ત્યારબાદ ગાયબ થઇ જાય. ભાગ્યશ્રીનું પણ એવું થયેલું, વિજયેતા પંડિતનું પણ એમ બનેલું. સફળતાને આગળ વધારવી તે પણ એક પડકાર હોયછે.અમિષા પટેલે ઋતિક રોશન સાથે એન્ટ્રી મારેલી. આજે ઋતિક ટોપ સ્ટાર છે પણ અમીષા એ સ્થાને પહોંચી ન શકી. અમીષા ધારતે તો ટી.વી.શ્રેણી યા વેબ સિરીઝમાં પણઆવી શકી હોત પણ એવું કરી ન શકી. બીજું તો ઠીક તે બે-ત્રણવાર પ્રેમમાં પડી તેમાંય સફળ ન રહી પરંતુ અમીષા વિશે કહી શકાય કે તેણે હથિયાર હેઠા નથી મુકયા. ભલે તેના નામે ‘કહો ના પ્યાર હૈ’, ‘ગદર’ અને ‘હમરાઝ’ની જ સફળતા ચઢી હોય પણ હારીને બેસી ન રહેવાય. તેણે તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક સમય મુખ્ય હીરોઇન હતી અને પછી સાઈડ રોલ કર્યા, કેમિયો કર્યા અને 2019માં તો તે બિગબોસ-1માં બિગબોસ હાઉસની માલિક તરીકે આવી હતી.
તે ઇવેન્ટ યા શોમાં મહેમાન તરીકે ય દેખાતી રહી છે ને મોકો મળે ત્યારે રેમ્પ વૉક પણ કરી લે છે. હવે તે 46 વર્ષની થઇ છે જરૂર પણ બ્યુટી ખાસ ગુમાવી નતી તેની બે ત્રણ ફિલ્મો અડધીથી વધુ બની ચુકી હતી પણ ઉંચે મુકાઈ ગઈ. એવી ફિલ્મમાં એક રન ભોલા રન’ છે જે નીરજ વોરાના દિગ્દર્શનમાં બની રહી હતી પણ નીરજ વોરા જ ન રહ્યા. એજ રીતે સંજયદત્ત સાથે ‘ચતુર સીંઘ ટુ સ્ટાર’ હતી તે પણ પૂરી ન થઈ શકી. પચી તેને રાજકુમાર સંતોષીની ‘પાવર’ મળી. એમાં તો અમિતાભ બચ્ચન, સંજય દત્ત, અનિલકપૂર, અજયદેવગણ પણ હતા. શૂટિંગ શરૂ થયું ખરું પણ આગળ ન વધી શકયું. કયારેક સંજોગો જ સારા નથી હોતા. અમીષાની ટેલેન્ટનો વાંક કાઢી શકાય એમ નથી. અમીષા પાસે અત્યારે પાંચ ફિલ્મ છે પણ તેને સૌથી વધુ આશા ‘ગદર-2: ધ કથા કન્ટિન્યુઝ’ પાસે જ છે. તેનો હીરો સની પણ પૌઢ થઇ ચુકયો છે. તો પણ આશા એ પિલ્મ પાસે જ રહેશે. જો ફરી તે ચાલી ગઈ તો વધુ નહીં તોય થોડી નવી ફિલ્મો સાથે સ્વમાન મેળવશે.