એક દિવસ આશ્રમમાં કોઈ વાતે શિષ્યો વચ્ચે ઝઘડો થયો અને વાત એટલી વધી ગઈ કે મોટા ભાગના શિષ્યો બે જૂથમાં વહેંચાઇ ગયાં...
વાળી લંગોટી ને દાનતુ ખોટી, માયામાં ચિત્તડું ચઢે, ભગવા પે’રીને કરે ભવાડા, ભગવાન એમ કાં મળે-મનખો.- દાસ સવો. અધ્યાત્મપથ-સમ્યક ભકિતનો માર્ગ સ્વીકારનારા...
વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા. સરકાર વતી...
સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર...
જો કોઈ નગર, શહેર, રાજ્ય કે પછી દેશની પ્રગતિ કરવી હોય તો તે પ્રદેશોને સૌથી વધુ રસ્તા સાથે જોડો. જેમ જેમ રસ્તા...
દરેક શાકભાજી સાથે ભળી જતું કંદમૂળ એટલે બટાકા. બટાકા ખાસ કરીને બાળકોને તો પ્રિય હોય જ છે અને એ બારેમાસ મળી રહેતા...
ગાંધીનગર: આજે શહીદ દિન નિમિત્તે અમદાવાદ ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આત્મનિર્ભર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200...
ગાંધીનગર: અસરકારે પોતાના વીજ મથકોની ક્ષમતા વધારવાના બદલે, અદાણી ઉદ્યોગ ગૃહ પાસેથી વીજળી ઊંચા ભાવે ખરીદીને તેને ફાયદો કરાવ્યો છે, તેવા આક્ષેપ...
સુરત: (Surat) વરાછામાં આવેલા કિરણ એક્સપોર્ટમાં (Kiran Export) હેડ તરીકે કામ કરતા કર્મચારીએ ભુલથી રાખેલા હીરાના (Diamond) પેકેટને પરત આપી દીધા બાદ...
ગાંધીનગર: તાજેતરમાં કચ્છના સીર ક્રીક વિસ્તારમાં સતત પાકિસ્તાની માછીમારીની બોટ તથા ધૂસણખોરી કરી રહેલા પાક માછીમારોને પકડવાની ધટનાઓ વધતાં આજે બપોરે બીએસએફના...
ગાંધીનગર: દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુવારે સવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે...
ગાંધીનગર: રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટર્સ વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ કરાયો છે. વિધાનસભામાં...
ગાંધીનગર: રાજ્યની (Stat) વસ્તી ૩ કરોડની હતી ત્યારે જે મહેકમ હતું, તે જ મહેકમ આજે સાડા છ કરોડની વસ્તીએ છે. આજે મહેકમ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોરોનામાં અનાથ, નિરાધાર થયેલા માતા કે પિતાને ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના માટે મળેલી અરજીઓ અંગેના કોંગ્રેસના (Congress)...
ભરૂચ: હાલમાં જ વાલિયાના પીઆઈ (PI) સહિત વાલિયા, આમોદ અને ઉમલ્લા સાત પોલીસકર્મીઓની (Police) એકઝાટકે ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ વડાએ બદલી કરતાં...
ભરૂચ: નવી દિલ્હી (New Delhi) સતત બીજા વર્ષે વિશ્વમાં (World) સૌથી વધારે પ્રદૂષિત (Pollucted) રાજધાની શહેર તરીકે સમાવેશ થયો છે. વર્ષ-૨૦૨૧માં મધ્ય...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બુધવારે શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ પર્ણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ નીમાબેન ભાવુક થઈ...
દેલાડ: મૂળ મહિસાગરના સંજય શંકર બરજોડ (ઉં.વ.૨૪) છેલ્લા આઠ મહિનાથી ઓલપાડના (Olpad) કારેલીની મધુવન રેસિડેન્સીમાં જીવરાજભાઈના મકાનમાં ભાડેથી (Rent) રહે છે અને...
ઓલપાડ: ઓલપાડના (Olpad) બરબોધન (Barbodhan) ગામે આવેલા બાપુનગરમાં (Bapunagar) રહેતી મહિલાને લઘુમતી મહિલાઓએ જાહેર રસ્તામાં આંતરી માર મારતાં પોલીસ ફરિયાદ (Police Complaint)...
મેલબોર્ન, તા. 23 (એપી) : વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ આજે બુધવારે રમતજગતને આશ્ચર્યનો મોટો આંચકો આપીને માત્ર 25...
નવી દિલ્હી: (New Delhi) રશિયા અને યુક્રેનના યુદ્ધ (RussiaUkraineWar) વચ્ચે ક્રૂડ ઓઈલની (Crude Oil) કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની...
કોલકાતા: બીરભૂમ હિંસા કેસમાં બુધવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં મમતા સરકાર પાસેથી સ્ટેટસ...
શ્રીલંકા: શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી અને આર્થિક સંકટના કારણે લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી છે. આ લોકો પોતાનો દેશ છોડીને ભારત જઈ...
સુરત: (Surat) કલર-કેમિકલ, કોલસા, લેબર ચાર્જમાં ધરખમ વધારો થતાં પ્રોસેસર્સનો (Processors) જોબ ચાર્જમાં (Job Charge) મીટરે એક રૂપિયાનો ભાવ વધારો કરવાની ફરજ...
સુરત : ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી, કોર્ટમાં (Court) હત્યાનો વીડિયો (Video) રજૂ કરાયો હતો...
સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયને (electrician) બાંધકામ માટે લોન લેવા કસ્ટમર કેરમાં (Customer care) ફોન કરતા ઠગબાજે તેની પાસે એપ્લિકેશન...
સુરત: (Surat) વરાછામાં સોસાયટીની દુકાનમાં (Shop) સ્પા (Spa) મસાજ શરૂ કરીને તેમાં યુવતીઓના દેહનો વેપાર કરવામાં આવતો હતો. વરાછા પોલીસે આ કુટણખાના...
દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે પુષ્કર સિંહ ધામીની શપથવિધિ હતી. પરંતુ બુલડોઝર બાબાના નારા ગુંજી રહ્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાન ચૂંટણી (election) પહેલા જ પાર્ટીઓમાં પક્ષ પલટો જોવા મળે છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીને (APP) મોટો ઝટકો...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો

એક દિવસ આશ્રમમાં કોઈ વાતે શિષ્યો વચ્ચે ઝઘડો થયો અને વાત એટલી વધી ગઈ કે મોટા ભાગના શિષ્યો બે જૂથમાં વહેંચાઇ ગયાં અને એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા.વાત હજી વધારે વધી અને એક બે શિષ્યો મારામારી કરવા લાગ્યા.ઝઘડાનો અવાજ સાંભળી ગુરુજી ત્યાં આવ્યા અને જોયું તો મોટા ભાગના શિષ્યો બે જૂથમાં વહેંચાઇ જઇને એક બીજા સાથે તું તું મેં મેં અને હાથાપાઈ કરી રહ્યા છે.પહેલાં તો કોઈનું ગુરુજી પર ધ્યાન ન પડ્યું અને ઝઘડો ચાલુ જ રહ્યો.પણ જેમ જેમ શિષ્યોનું એક પછી એક ગુરુજી પર ધ્યાન પડવા લાગ્યું, તેઓ ચૂપ થઈ બાજુ પર હટતાં ગયા અને થોડી વારમાં બધા ચૂપ થઇ ગયા.
ગુરુજી બોલ્યા, ‘આ શું આજે તો તમે બધાએ મળીને મને સજા આપી.શું મેં તમને આ રીતે ઝઘડો કરવાનું અને આવી રીતે મારામારી કરવાનું શીખવ્યું છે?’ બધા શિષ્યો શરમથી માથું નીચે ઝુકાવીને ઊભા હતા. ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના આવા વર્તનથી મને બહુ દુઃખ થયું છે.હવે મારી આ બે વાત ખાસ યાદ રાખજો.પહેલી વાત જીવનમાં જયારે પણ કંઈ ન ગમતું થાય, કોઈ કંઈ અણગમતું બોલે, કોઈ તમારો સાથ ન આપે, કોઈ તમારો વિરોધ કરે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારી વાત સાથે સંમત ન થાય…..જયારે જયારે ઝઘડો થવાના સંજોગો ઊભા થાય ત્યારે ખાસ યાદ રાખજો કે ઘણું બધું સંભળાવી દેવાનું મન થાય ત્યારે ચૂપ રહેવું.એક શબ્દ પણ બોલવો નહિ.મૌન રહેવાથી ઘણા ઝઘડા ટાળી શકાય છે અને પોતાની મનની શાંતિ અને સંબંધોમાં સુમેળ જળવાઈ રહે છે.’
એક શિષ્ય ચૂપ ન રહી શક્યો. તેણે પૂછ્યું, ‘ગુરુજી આપણે ચૂપ રહીએ, છતાં સામેવાળા આપણું અપમાન કરતાં જ રહે અને ચૂપ ન થાય તો શું કરવાનું…’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, આપણે ચૂપ જ રહેવાનું, કારણ કે ચૂપ રહેવા જેવો ઉત્તમ કોઈ જવાબ નથી અને આપના ચૂપ રહ્યા બાદ પણ સામેવાળી વ્યક્તિ અપમાન કરતો જ રહે તો તેને માફ કરી ત્યાં એક મિનીટ પણ ઊભા રહ્યા વિના ચાલ્યા જવું.આપણું કોઈ અપમાન કરે કે ખરાબ કરે તો તેને માફ કરી દેવો.માફી આપવાથી ઉત્તમ કોઈ સજા જ નથી.જો તમે દરેક સંજોગોમાં ચૂપ રહેતાં શીખશો અને તમારી સાથે ખોટું કરનારને માફ કરી દેતાં શીખશો તો ક્યારેય ઝઘડા નહિ થાય અને તમારા મનની શાંતિ અકબંધ રહેશે.’ગુરુજીએ બે મહત્ત્વની વાત શીખવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.