સુરત : (Surat) સુરતની કોર્ટે એક પોલીસ ઈન્સ્પેક્ટરની (PI) ધરપકડ (Arrest) કરવા આદેશ (Order) કરતા સુરતના પોલીસ મહેકમમાં ખળભળાટ મચી ગયો છે....
આણંદ : ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરાયેલા પથ્થરમારામાં સ્લીપર મોડ્યુલ ખુલ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં ખુલેલી હકિકતમાં ખુદ પોલીસ પણ...
આણંદ : ખંભાતના યુવક સહિત અનેક રોજગાર વાંચ્છુઓને ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પેનલ્ટી અને કોર્ટના નામે ધમકાવી...
સુરત: (Surat) ભારતમાં વિમાનની (Plane) જેમ બુલેટ ટ્રેન (Bullet Trian) ચાલશે. બુલેટ ટ્રેનની આમ તો સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાકની રહેશે પરંતુ...
નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં જાહેરમાં જુગાર રમી રહેલા ૧૨ ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડતો મુખ્ય આરોપી પોલીસને...
નડિયાદ: નડિયાદના ચકચારી તાન્યા પટેલ અપહરણ અને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી, તેના નાના ભાઇ અને તેની માતાને નડિયાદ કોર્ટે છેલ્લા શ્વાસ સુધી...
ભરૂચ: દહેજ(Dahej) કેમિકલ યુનિટમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં 6 કામદારનાં મોત થયાં હતાં. સમગ્ર પ્રકરણમાં DISH (ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ) વિભાગે...
વડોદરા : બે માસ પૂર્વે પાલખી પાર્ટીપ્લોટમાં લગ્ન સમારંભમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરનાર માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ તપાસનો ધમધમાટ આરંભ થયો...
વડોદરા : સમા પોલીસ સ્ટેશનના PI એન.એચ.બ્રહ્મભટ્ટના છત્રછાંયા હેઠળ તેમજ તેઓની હપ્તાબાજીના કરણે? તેમના વિસ્તારમાં ખૂલ્લે આમ વિદેશી દારૂ તેમજ દેશી દારૂના...
અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે ગુરુવારે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ગર્ભવતી મહિલાને ટોઈલેટમાં અચાનક ડિલીવરી થઈ હતી. ત્યાર...
વડોદરા : ભાજપ ના શાસનમાં એક સપ્તાહથી કૌભાંડોની હારમાળા સર્જાઇ રહી છે બેફામ બની ગયેલા કોર્પોરેટરોના કલંકિત કૃત્યો નો અવિરત પર્દાફાશ થઇ...
બીલીમોરા : આગામી 15મીએ મુખ્યમંત્રી(CM) રેલવે(Railway) ઓવરબ્રિજનું લોકાર્પણ અને વાઘરેચ ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત કરવા બીલીમોરા(bilimora) આવી રહ્યા છે. તે માટે નગરપાલિકાએ છપાવેલી...
સાવલી : સાવલી તાલુકાના ગોઠડા ગામે ગત રાત્રે થયેલ કોમી અથડામણમાં સાવલી પોલીસ મથકે બે કોમના સંડોવાયેલા શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ...
ભારતને અંગ્રેજોથી આઝાદ થયાને ૭૫ વર્ષ થયાં તે પછી પણ ભારતની પ્રજા અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવી શકી નથી. ભારતમાં અંગ્રેજી પદ્ધતિના...
આપણા દેશમાં ધાર્મિક સ્થાનો દેવળો ખૂબ છે. હમણાં મારા પર એક મેસેજ મોબાઇલમાં આવ્યો. એક છોકરો પરદેશથી ભણીને આવ્યો. તેના પિતાએ કહ્યું,...
તાજેતરમાં વીર નર્મદ દ.ગુ. યુનિવસીર્ટીના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઘર, સોસાયટી, કોલેજ આજુબાજુ પાણીના કુંડા મૂકવાની શુભ શરૂઆત કરી છે તે વિદ્યાર્થીઓનો...
ઘેજ : ચીખલી(Chikhli)ની પ્રાથમિક શાળા(Primary School)ના શિક્ષકો(teachers)નાં માનવતા ભર્યા કામની ચારેય તરફ વાહવાહી થઇ રહી છે. ચીખલી તાલુકાના ઘોડવણીમાં ખેતરમાં અકસ્માતે દાઝી...
તાજેતરમાં ચર્ચાપત્રી શ્રી રમેશ મોદી દ્વારા એક સામાન્ય રીક્ષાચાલક કાલુની ઈમાનદારી દર્શાવતું ચર્ચાપત્ર વાંચ્યું. એ રીક્ષાચાલકની ઈમાનદારીને સલામ. આવા બે કિસ્સા અહીં...
વર્ષોથી માનવી ભાઈચારા માટે લઘુમતી અને બહુમતી કોમો ખભે ખભા મિલાવી શાંતિના માહોલમાં વેપાર ધંધો પણ વિક્સ્યો અને બે પાંદડે થયા. એકબીજાની...
નવસારી : કબીલપોર(Kabilpore) ગામે સરકારી તળાવમાંથી ટેન્ડરીંગ કરી માટી ઉલેચવાના કામમાં ઇજારદારને લાભ અપાવી ગ્રામપંચાયત(Gram Panchayat)ને આર્થિક નુકસાન પહોચાડનારા સામે કાર્યવાહી કરવાની...
રામનવમી આવી એટલે ભગવાન શ્રી રામના અનેક ગુણો સ્મરણમાં આવ્યા. આજે એક ગુણની વાત કરું તો એ છે નિઃસ્વાર્થ મૈત્રી અને પ્રેમ. ...
આપણા રોજિંદા વ્યવહારમાં અનેક જાતનાં ફોર્મ ભરવાં પડતાં હોય છે. આવાં ફોર્મમાં નામ સહિત અન્ય વિગતો ભરવાની આવે ત્યારે તેમાં લિંગની સામે...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જતાં જતાં એક નિવેદન કર્યું હતું કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી અને...
ભારતમાંથી જાણે કોરોનાએ વિદાય લઈ લીધી છે. કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન તો ઠીક પણ લોકો માસ્ક પહેરવા માટે પણ તૈયાર નથી. કોરોના...
પુણે : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 23મી મેચમાં (Match) શિખર ધવન અને કેપ્ટન મયંક અગ્રવાલની અર્ધસદી તેમજ અંતિમ ઓવરોમાં...
સુરત: યુક્રેન – રશિયા યુદ્ધને (Russia-Ukrain War) લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સીએનજીના (CNG) ભાવ વધતા ભારત સરકારની કંપની ગેઇલ ઇન્ડિયા દ્વારા આયાતી ઇપીએમ...
વાપી : વાપીના (Vapi) ગુંજન વિસ્તારમાં એસબીઆઈના (SBI) એટીએમમાંથી (ATM) નાણાં કાઢતી મહિલાને (Women) મદદ (Help) કરવાના બહાને એટીએમ કાર્ડ (ATM Card)...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં સીટીએમ (CTM) વિસ્તારમાંથી એસ.ઓ.જી.ની ટીમે (S.O.G team) મેફેડ્રોન ડ્રગ્સનો 60.700 ગ્રામ જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ (Arrest)...
ગાંધીનગર : 150 બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરીએ પહેલા કોંગ્રેસ (Congress) તથા આપના (AAP) નેતાઓ...
વાપી : વાપી (Vapi) ટાઉન પોલીસની ટીમે (Police team) પેટ્રોલિંગ દરમિયાન ડાભેલ પોલીસ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી એક શંકાસ્પદ ઈકોવાન નં. GJ-15-CG-5263ને...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
સુરત : (Surat) સુરતની કોર્ટે એક પોલીસ ઈન્સ્પેક્ટરની (PI) ધરપકડ (Arrest) કરવા આદેશ (Order) કરતા સુરતના પોલીસ મહેકમમાં ખળભળાટ મચી ગયો છે. કોઈ ગુનો (Crime) કર્યા વિના જ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડના હૂકમથી પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા છે.
જ્વેલર્સ સાથે થયેલી ઠગાઇના ગુનામાં કોર્ટમાં જુબાની આપવામાં ઠાગાઠૈયા કરતી સરથાણા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ આર.એમ.સરોડે સામે કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટના સમન્સ (Summons) કે નોટિસનો (Notice) જવાબ નહીં આપનાર સરોડેને કોર્ટમાં (Court) હાજર કરવા મુદ્દે બિનજામીનપાત્ર વોરંટ (Warrant) ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
આ કેસની વિગત મુજબ સરથાણાના સિલ્વર ચોક પાસે વાસ્તુ રેસિડેન્સીમાં રહેતા હસમુખભાઇ વિનુભાઇ ગજેરા સરથાણામાં જ પુષ્પરાજ જ્વેલર્સના નામે સોનાનો વેપાર કરે છે. તેમની પાસેથી પૂણા સ્થિત કારગીલ ચોક પાસે કેવટનગરમાં રહેતા બહાદુર ઉર્ફે અનિલ દેવચંદભાઇ દૂધાત અવારનવાર સોનુ ખરીદતો હતો. તે જ્યારે પણ સોનુ ખરીદતો ત્યારે અમુક ટકા રકમ જ ચૂકવતો હતો એમ કરીને ધીરે ધીરે આ રકમ રૂપિયા 75 લાખ ઉપર પહોંચી ગઇ હતી. આ બાબતે સરથાણા પોલીસમથકમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ પીઆઇ આર.એમ. સરોડે કરી રહ્યાં હતાં.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ પિયુષ માંગુકિયા હાજર રહ્યા હતા, આ કેસમાં સમન્સ પાઠવી પીઆઇને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું. પીઆઇ સરોડેએ સમન્સનો જવાબ આપ્યો ન હતો અને કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતા હોવાથી તેમને જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરાયો હતો, તેમ છતાં પણ તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આખરે ફરિયાદીના વકીલે પીઆઇ સરોડેની ધરપકડ કરી તેમને કોર્ટમાં હાજર રાખવા માટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી મંજૂર રાખીને પીઆઇ આર.એમ. સરોડેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું.