વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ગામે પિયરમાં પિતાને ત્યાં રહેવા આવેલી પરિણીતા ગુમ થતાં પતિએ પત્ની ગુમ થયા અંગેની પોલીસ (Police) ફરિયાદ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ઢોરને કારણે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે જ ઢોર પકડવાની કામગીરી જોરશોરથી કરીને પાલિકાની...
વડોદરા : વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીને આત્મવિવાહ કરવાનો નિર્ણય કરવાની સાથે વડોદરા શહેરમાં આ ચર્ચા એ લગ્નનો વિરોધ નોંધાઈ રહ્યો...
અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના તેમની પત્ની સાથેના વિવાદો હવે જગ જાહેર થયા છે, ત્યારે શુક્રવારે...
વડોદરા : શહેરની નજીક નંદેશરી જીઆઇડીસી માં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમા સમી સાંજે રહસ્યમય સંજોગોમાં તબક્કાવાર બ્લાસ્ટ સાથે ગગનચુંબી આગ ફાટી નીકળતા...
વેકેશન પૂરું થવાની તૈયારી છે અને ઘણાની સ્કૂલ્સ તો ચાલુ પણ થઇ ગઇ હશે ખરું ને? વેકેશનમાં તમે બધા કશે ને કશે...
તા. 5 જૂનને દર વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે આપણે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત રહીએ...
ગાંધીનગરઃ લાંબી રાહ જોયા બાદ આખરે આજે શનિવારે તા. ૪ જૂનના રોજ ધો. ૧૨ કોમર્સનું (Commerce) પરિણામ (Result) જાહેર થયું છે. ધો....
કેમ છો?વેકેશનનો થાક ઊતરતાં જ સ્કૂલની તૈયારી ચાલુ થઇ ગઇ હશે… સ્કૂલ બેગ, બુકસ – કંપાસ, સ્ટેશનરી, લંચબોકસ, યુનિફોર્મ અને શૂઝ… સ્કૂલ...
સામગ્રી :1 કપ છીણેલું પનીર1/2 કપ પાણી નિતારેલું દહીં1/2 ટીસ્પૂન લાલ મરચું1/2 ટીસ્પૂન ગરમ મસાલો2 ટેબલસ્પૂન સમારેલા કાંદા2 ટેબલસ્પૂન સમારેલાં કેપ્સિકમ2 ટેબલસ્પૂન...
ધો. 10 અને ધો.12 સામાન્ય પ્રવાહનાં પરિણામો આવી ગયાં. સૌ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ. છેલ્લાં પાંચ – છ વર્ષમાં ધો.10 પછી...
કેરીના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ વિશે આપણે વિસ્તૃત ચર્ચા ગત અંકે કરી. કેરી ફાયદાકારક તો છે જ પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય...
ખાદી ભારતની આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલી છે. ખાદીએ માત્ર ભારત જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે. ખાદી...
સુરત: (Surat) લાલગેટ વિસ્તારમાં મેડીકલ સ્ટોર (Medical Store) ચલાવતી આધેડ મહિલાને પીઠના ભાગે પથ્થરની કાંકરી મારી છેડતી કર્યા બાદ એક રિક્ષાચાલકે (Rickshaw...
વાપી: (Vapi) કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી તમામ ટ્રેનો (Train) ધીરે ધીરે પાટે દોડી રહી છે. ત્યારે હજુ પણ કેટલીક લોકલ અને એક્સપ્રેસ...
હૈદરાબાદ: હૈદરાબાદમાં એક સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. સગીરા પોતાના મિત્રો સાથે એક હાઈ પ્રોફાઈલ પબ પાર્ટીમાં ગઈ હતી. જ્યાં...
ગાંધીનગર: આખરે ગુજરાત બોર્ડના ધો. 12 કોમર્સ અને ધો. 10ના પરિણામની તારીખ જાહેર થઈ છે. ધો. 12 કોમર્સનું રિઝલ્ટ આવતીકાલે તા. 4...
જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓની થઇ રહેલી હત્યાઓના પગલે કાશ્મીરી પંડિતો તેમના ઘર છોડી રહ્યા છે. ઘાટીમાં સતત થતી હત્યાઓનાં પગલે હવે તેઓની...
કાનપુર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની હાજરી છતાં કાનપુરમાં શરૂ થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સમયાંતરે...
જમ્મુ: થોડા મહિના પહેલા એક ફિલ્મે દેશમાં સનસનાટી ફેલાવી દીધી હતી. આ ફિલ્મનું નામ હતું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’. કાશ્મીર ફાઈલ્સની વાર્તા જંગલની આગની જેમ...
સુરત: (Surat) સરથાણા પોલીસ સ્ટેશન (Police Station) માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અગાઉ વરાછા ઝોન-બીમાં ટી.પી 22 નિલકંઠ હાઈટસ પાસે જગ્યાની ફાળવણી...
જમ્મુ(Jammu): કાશ્મીર(Kashmir)માં એક પછી એક હિંદુ(Hindu)ઓની હત્યા(Murder)ની ઘટના સામે આવી રહી છે. માત્ર મે મહિનાની વાત કરીએ તો આ એક મહિનામાં 8...
અમદાવાદ: કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકીનો બે દિવસ અગાઉ વિડીયો વાયરલ થયો હતો. જે બાદ વિવાદ શરુ થતા તેઓએ પત્રકાર પરિષદ કરીને...
સુરત(Surat): સુરતી પ્રજાને ખાણીપીણી અને ફરવાની શોખીન માનવામાં આવે છે. પરંતુ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ સુરતીઓ આગળ છે તેનું તાજું ઉદાહરણ સુરતના એક...
સુરત: (Surat) સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમા મહેન્દ્ર રામોલિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈને આવેદનપત્ર મોકલી સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) વીજ ધાંધિયા...
હાલમાં રેલવેમાં એક જ માસનો પ્રવાસ પાસ કાઢી આપવામાં આવે છે. સરકારી તંત્રે હવે ત્રણ માસનો પાસ કાઢી આપવો જોઇએ. દૈનિક નોકરી...
નવી દિલ્હી: EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ને ફરીથી સમન્સ (Summons) પાઠવ્યું છે. તેમને 13 જૂને પૂછપરછ માટે સમન્સ...
થોડા સમય પહેલાં અમદાવાદ નજીક રહેતા એક બ્રાહ્મણ રીક્ષાચાલકની દીકરીએ એના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટમાંથી જ્ઞાતિ, ધર્મ અમે જાતિનો ઉલ્લેખ રદ કરાવેલ. સ્નેહા...
ભારતીય ન્યાય પ્રણાલી કેવી છે, તે અંગે એક ખૂબ જ અર્થપૂર્ણ વાત જાણવા મળી, જે એક દૃષ્ટાંત રૂપે સમજાવવામાં આવી છે. જે...
સિંગતેલના ડબ્બાના 3000 રૂપિયા થયા અને કપાસિયાના તેલના ભુસા અને ભજીયા બનાવનાર વેપારીઓ તરત ભાવ વધારવામાં કૂદી પડ્યા. સરકાર મસ્જિદ અને આંતરરાષ્ટ્રીય...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ગામે પિયરમાં પિતાને ત્યાં રહેવા આવેલી પરિણીતા ગુમ થતાં પતિએ પત્ની ગુમ થયા અંગેની પોલીસ (Police) ફરિયાદ નોંધાવી પ્રેમી સાથે ભાગી ગયાની શંકા વ્યક્ત કરી છે.
મોસાલી ગામે રહેતા સજાઉદીન સદરૂદીન પઠાણની પુત્રી હિનાનાં લગ્ન આજથી ૧૪ વર્ષ પહેલાં સુરત ખાતે રહેતા મહંમદ ઝુબેર મલેક સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન બે સંતાન અવતર્યાં હતાં, જેમાં મોટો પુત્ર અતિક ધો.7માં ભણે છે અને પુત્રી મહેરીન ધો.4માં ભણે છે. પત્ની થોડા દિવસ પહેલાં મોસાલી ખાતે પિયરમાં સુરતથી આવી હતી. તા.31ના રોજ 6 કલાકે હિના ઘરના સભ્યોને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઇ હતી.
જે અંગેની જાણ તેના સાળા સિરાજભાઈએ સુરત હિનાના પતિને કરી હતી. તેમણે તમામ જગ્યાએ શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આખરે માંગરોળ પોલીસમથકમાં પતિ મહંમદ ઝુબેર મલેક દ્વારા ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુમ થયેલી હિના મધ્યમ બાંધાની, મોં ગોળ, ઊંચાઈ ૫ ફૂટ, ડાબી આંખ લકવાના કારણે નાની થઈ ગઈ છે, હિન્દી અને ગુજરાતી ભાષા બોલે છે તેવી માહિતી પોલીસને અપાઈ હતી. વધુમાં પતિ મહંમદે ફરિયાદમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી સુરત ખાતે રહેતો સૈયદ રજા નામના ઈસમ સાથે હિના પ્રેમસંબંધ ધરાવતી હતી. આ બાબતે સૈયદને ઠપકો પણ આપવામાં આવ્યો અને સાસરી અને પિયર પક્ષે હિનાને પ્રેમસંબંધ નહીં રાખવા કહ્યું હતું.
વાગરાના મુલેરથી બે પરપ્રાંતીય ઝોલાછાપ ડોક્ટર ઝડપાયા
ભરૂચ: લાલ-પીળી દવાઓના અખતરાના આધારે દવાખાના ખોલી ઇલાજના નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં બે ઝોલાછાપ ડોક્ટરોને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યા છે. આ બે ઝોલાછાપ કોઇપણ પ્રકારની તબીબી ડિગ્રીઓ વગર દર્દીઓને માત્ર દવાઓ જ નહીં પણ ઇન્જેક્શન પણ લગાડવા માંડ્યાં હતાં. સ્પેશિયલ ઓપેરેશન ગ્રુપે બંને ઝોલાછાપ તબીબની ધરપકડ કરી વાગરા પોલીસને સુપરત કર્યા છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પીઆઈ વી.બી.કોઠિયાને વાગરા તાલુકામાં ઝોલાછાપ તબીબો હાટડીઓ ખોલી ઈલાજના નામે લોકો ઉપર અખતરા કરી રહ્યા હોવાની બાતમી મળતા ટીમ રવાના કરવામાં આવી હતી. વાગરાના મુલેર ગામે રેડ પાડતાં મોનીતલ મનોરંજન હાજરા (હાલ રહે., મુલેર, મૂળ રહે., બરનબેડિયા, તા.ધાનતલા, જિ.નદિયા, વેસ્ટ બંગાલ (કોલકાતા) જે કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી વિના મેડિકલનાં સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સાથે કુલ રૂ.૧૦,૬૫૧નો મુદ્દામાલ સાથે તેમજ સોહાગ પ્રણયદાસ (રહે.,મુલેર, મૂળ રહે.,પુરબા પારા, જિ.નદિયા, વેસ્ટ બંગાળ, કોલકાતા) પાસે પણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન મળી કુલ રૂ.૧૭,૭૭૫નો મુદ્દામાલ કબજે કરી ઝડપાઈ ગયા હતા. બંને ઈસમ વિરુદ્ધ વાગરા પોલીસને બે ગુના નોંધીને સુપરત કરતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.