ભરૂચ: (Bharuch) જીંદગી બચાવવા (Life Saving) માટે રક્તદાન (Blood Donate) કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળી છે, ત્યારે ભરૂચ...
નવસારી: (Navsari) નવસારી આરટીઓની (ARTO) કચેરી જાણે ભ્રષ્ટાચારનો (Corruption) પર્યાય બની ગઇ છે. એમ તો નવસારી આરટીઓ કચેરીમાં ચાલતા કારભારની જવાબદારી એઆરટીઓ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Corona second wave)નો ખતરો ઓછો થઈ રહ્યો છે, અને કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે...
સુરત: (Surat) વરાછામાં બે મંદિરમાં (Temple) ચોરી (Theft) કરનાર બે યુવકને પોલીસે પકડી પાડ્યા છે. ફૂટપાથ ઉપર જ રહીને રાત્રિના સમયે માત્ર...
પેરિસ : દીપિકા કુમારી, અંકિતા ભગત અને કોમોલિકા બારીની બનેલી ભારતીય મહિલા રિકર્વ (Indian women curve) ટીમે શનિવારે પેરિસમાં વર્લ્ડ કપ (archery...
સુરત: (Surat) હજીરામાં આર્સેલર મિત્તલના (ArcelorMittal) નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ(એએમએનએસ) દ્વારા રિઝર્વ ફોરેસ્ટની સર્વે નંબર 434/એ/1પીટી અને 179નો કબ્જો છોડાવવા રાજ્યના મુખ્યમંત્રી,...
સુરત: (Surat) શહેરના કોસાડ વિસ્તારમાં આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના (ICICI Bank) એટીએમને (Bank ATM) ગઈકાલે રાત્રે બે અજાણ્યાઓએ તોડી ચોરીનો (Theft) પ્રયાસ કર્યો...
જમ્મુ એરપોર્ટ સંકુલ (J&K air force center) (એરફોર્સના તકનીકી ક્ષેત્ર) માં રવિવારે (27 જૂન) બપોરે 2 વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે...
કોલકાતા (Kolkata)માં બનાવટી રસીકરણ (Vaccination) શિબિરો યોજનારા અને આઈએએસ અધિકારી (IAS officer) હોવાનો દાવો કરનાર દેબંજન દેબે પોલીસને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું...
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટી (AAP)નાં મહિલા કોર્પોરેટર (Councilor) ઋતા દુધાગરા દ્વારા ભાજપ (BJP)ના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતા આક્ષેપ કરવામાં આવ્યાં છે....
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) આજે 27 મી એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત (Man ki bat)ના...
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ અયોધ્યા (Ayodhya)ની વિકાસલક્ષી યોજનાની સમીક્ષા (Review) કરતા કહ્યું હતું કે આ મંદિર નગરીમાં...
આપના નેતા મનીષ સિસોદિયા રવિવારે સુરત આવ્યા હતા. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવીજી...
ગુજરાત (Gujarat)માં આપ (AAP)ની એન્ટ્રી ભાજપનો માથાનો દુઃખાવો બની રહ્યો છે. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ...
સુરત: નર્મદ યુનિ. (VNSGU)માં શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષા (Online exam) એક રીતે તો સફળ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પણ આ પરીક્ષામાં...
સુરત જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ના પીપોદરા ઓવરબ્રિજ ઉપર એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતી કોઈ અજાણી કારને સો...
કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટીનો આર.સી.સી. રસ્તો ત્રણ મહિનામાં તૂટી જતાં આમ આદમી પાર્ટી અને નગરસેવક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે....
ડેડિયાપાડાના કુનબાર ગામની સીમમાં આવેલી વન વિભાગની નર્સરી પર વન વિભાગના કર્મીઓ ઉપર કુનબાર ગામના 30 જણાના ટોળાએ હુમલો કરી સરકારી મિલકતને...
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શાસ્ત્રી રોડ પર ગાંધીનગર સોસાયટીના રહીશોની માગને આધારે ટ્રાન્સફોર્મર મૂકવાની કરવામાં આવી રહેલી કામગીરી બારડોલી નગરપાલિકાએ અટકાવી...
અંકલેશ્વરના લોઢણ ફળિયા વિસ્તારમાં 10થી વધુ મકાનોમાં વરસાદથી ઘરોમાં ઝરણાંં ફૂટી રહ્યા છે. લોઢણ ફળિયાને અડીને સરકારી અનાજના ગોડાઉન તેમજ જિલ્લા પંચાયત...
સોનગઢના ડોસવાડા જીઆઇડીસીમાં હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કંપનીનો પાયો નંખાય તે પહેલાં જ વિવાદમાં સપડાઇ છે. આ કંપની શરૂ થતાં પહેલાં ગુજરાત પ્રદૂષણ...
સાયણમાં વારંવાર અસામાજિક તત્ત્વો દ્વારા મારામારી જેવા અનેક ગુનાઓ બનતા આવ્યા છે. ત્યારે ગત રાત્રે સાયણ સુગર રોડ પર આવેલા અનુપમા ડ્રીમ...
સુરત: કોરોના વાયરસ (Corona virus) તેનું સ્વરૂપ ખુબ જ ઝડપથી બદલી રહ્યું છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે તરખાટ મચાવ્યો...
સુરત: દ.ગુ.ની વીર નર્મદ યુનિ. (VNSGU)એ આખરે ઓનલાઇન એકઝામ્સ (Online exam) લેવામાં સફળતા મેળવી છે. યુનિ.ની ઓનલાઈન એક્ઝામમાં આજે 89 ટકા વિદ્યાર્થીઓ...
આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છેત્યારે હવે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ હવે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાવ્હાલાઓને મળીને સરકારની કોરોના કાળમાં...
ગુજરાત ઉપર હાલમાં કોઈ સોમાસુ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે શનિવારે રાજયમાં વલસાડ , નવસારી , છોટા ઉદેપુર , તાપી , દાહોદ...
પહેલા રાજય સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી યથાવત રહેશે તેવી જાહેરત કર્યા બાદ હવે તેમાં યુ ટર્ન લઈ લીધો છે. કોરોનાકાળમાં...
સુરત: (Surat) સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતીના સભ્યોની ચૂંટણી (Election) વખતે ગઈકાલે મનપાની (Corporation) મુખ્ય કચેરીમાં થયેલી ધમાલમાં મનપાના સિક્યુરિટી વિભાગ દ્વારા...
જમ્મુ-કાશ્મીર (J & K)ના પૂર્વ મુખ્ય પ્રધાન (Former cm) અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba mufti)એ કહ્યું છે કે કેન્દ્ર સરકારે આત્મવિશ્વાસ...
‘આયુષ્યમાન ભારત’ યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પિટવામાં આવ્યો હતો. પરંતુ તેનો પરપોટો કોરોના મહામારીમાં ફુટી ગયો છે તેવો...
અગાસમાં બેકાબૂ બાઈકે બાળકોને અડફેટે લીધા , એકનુ મોત, એક સારવાર હેઠળ
30.80 લાખની ભારતીય ચલણી નોટની હેરાફેરી કરતા રીક્સામાં બે ઈસમો ઝડપતી ભરૂચ LCB
ગુમાનદેવ ત્રણ રસ્તા પર ગલ્લો ચલાવતા મહિલા પર હુમલો કરાવનાર ખુદ તેનો પતિ નીકળ્યો
રૂંઢ ગામેથી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો
શિનોર: સેગવા ચોકડીથી મોટા ફોફળિયા ગામ વચ્ચે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં 3ના મોત
ગુજરાતમાં આનંદ ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી, PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી
દાહોદ: નકલી એનએના પ્રકરણમાં સરકારી અઘિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ
વડોદરા : કલાલી ગામમાં અસ્થિર મગજના યુવકને માર મારતા મોત, 5 કુટુંબીની ધરપકડ
૨૦૦ પરિવારના જીવ ૭-૮ બેફામ છાકટા બનેલા નબીરાઓના કારણે લાગેલી આગથી તાળવે ચોંટયા
મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 235 રન પર ઓલઆઉટઃ જાડેજાએ 5 અને સુંદરે 4 વિકેટ લીધી
આજથી ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ 60 દિવસ પહેલા થશે, નવેમ્બરથી આવ્યા આ 5 મોટા ફેરફારો
PMની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયનું નિધન, 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
શહેરનો કચરો ઉઠાવતા ડોર ટુ ડોર ના ડ્રાઇવરોને ઘરે જ દિવાળીમા અંધારું?
જસપ્રીત બુમરાહ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટનો ભાગ નહીં હોય, BCCI એ આપ્યું આ ચિંતાજનક અપડેટ
શહેરમાં શ્વાસની બિમારીના દર્દીઓમાં પચ્ચીસ ટકાનો વધારો…
દિવાળીમાં યૂપી ગૂંગળાયું, AQI રિપોર્ટમાં દિલ્હી પણ પાછળ રહી ગઈ
લીલવાના શોખીન સુરતીઓના નવા વર્ષનો સ્વાદ બગડશે, પાપડીને લઈ આવ્યા માઠાં સમાચાર
દિલ્હીમાં ડબલ મર્ડરઃ દિવાળીની ઉજવણી કરતા કાકા-ભત્રીજાને ગોળી મારી
દિવાળી આવી પરંતુ ઠંડી ન આવી, શહેરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી…
અમદાવાદના મિરઝાપુરમાં આવેલા કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી
ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાની મદદે ઉતર્યા તેનાથી મોટો ભડકો થશે?
ગુજરાતમિત્રની વૈવિધ્યતા
અનાથાશ્રમમાં ઉછરેલી જ્યોતિ આજે CEO
પરાવલંબી અને સ્વાવલંબી સર્જન
કેનેડાના વિદેશ મંત્રીએ ક્યા આધારે ભારતના ગૃહ મંત્રી પર આરોપ મૂક્યો?
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાંનિધ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ૨૧૦૦ દીપક પ્રજ્વલિત કરાયા
સુરતના દંપતીના લગ્નને કોર્ટે ‘વ્યર્થ’ ઠેરવ્યા, જાણો કેમ?
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય હેડકવાર્ટરમાં પોલીસ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી
કાળી ચૌદશે કકળાટઃ વિજલપોરમાં જેઠાણીએ ગર્ભવતી દેરાણીના પેટમાં લાત મારી, ભાઈઓ વચ્ચે તલવાર ઉછળી
ડભોઇમાં વેપારીઓના ઘરે દિવાળી પર્વે ચોપડા પૂજન
ભરૂચ: (Bharuch) જીંદગી બચાવવા (Life Saving) માટે રક્તદાન (Blood Donate) કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં એક શ્વાનનું (Dog) લોહી લઈ બીજા શ્વાનનો જીવ બચાવાયોનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના સાયબેરીયન હિસ્કીમાંથી 50 મિલી બ્લડ એકત્ર કરી ભરૂચના સ્વિટીને ચઢાવી તેનો જીવ વેટરનરી તબીબ ડો. કૃણાલ લેઉવાની મદદથી બચાવી લેવાયો હતો.
અંકલેશ્વરના તબીબ નિલેશ દેસાઈના પુત્ર ઉપર ભરૂચની નંદેલાવ સોસાયટીમાંથી એક કોલ આવ્યો હતો. નંદેલાવ સોસાયટીના માત્ર 2 મહિનાના સ્વીટી નામના ડોગને ઇન્ફેક્શનના કારણે શરીરમાં લોહી ઘટીને માત્ર 2 મિલી થઈ ગયું હતું. તબીબ પાસે દોઢ વર્ષનું સાયબેરીયન હસ્કી ડોગ હોય ભરૂચમાં આ જ જાતિના શ્વાનના બચ્ચાનો જીવ બચાવવા લોહીની તાતી જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. જેથી માનવતાની દ્રષ્ટિએ અંકલેશ્વરના તબીબના સાયબેરીયન હસ્કી બ્રિડના પાલતુ શ્વાનના રક્તદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના સાયબેરીયન હિસ્કીમાંથી 50 મિલી બ્લડ એકત્ર કરી ભરૂચના સ્વિટીને ચઢાવી તેનો જીવ વેટરનરી તબીબ ડો. કૃણાલ લેઉવાની મદદથી બચાવી લેવાયો હતો.
આમ ભરૂચમાં શ્વાને રક્તદાન કરીને અન્ય શ્વાનનો જીવ બચાવવામાં મદદ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.માણસો માટે રક્તદાનના કાર્યક્રમો યોજાતા હોય છે. અને માણસોને અનેક કારણેસર રક્તની જરૂર પડતી હોય છે. પરંતુ શ્વાનને રક્તની જરૂર પડી હોવાની ઘટનાઓ ખુબ જ ઓછા સમયે સામે આવે છે. જિલ્લામાં હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આ પ્રથમ કિસ્સાએ અનોખી પ્રેરણા પ્રદાન કરી છે.