Columns

ભૂમિ – મકાનમાં રોકાયેલ, ફસાયેલ નાણાને કેવી રીતે કઢાવવા?

જ્યારે જમીન અથવા મકાનમાં ધંધામાં નાણા ફસાઇ જાય, ત્યારે નીચેનો મંત્ર ‘’સમખ ગ્રહયરો’’ ‘મંગળનું પ્રધાન સ્થાપન’ ગોઠવીને કરવો. લાલ વસ્ત્ર પર મસૂરની દાળમાં મંગળાકૃત્રિ દોરીને ઉપર ‘મંગળયત્ર’ કળશ સ્થાપિત કરવો. પ્રખ્યાત નીચેના સવાલાએ મંત્રોની આહતિ આપવી અથવા તો જપ યજ્ઞ કરવો.
ઓમ હ્રીન ભૂમિપુત્રાય નમ: II

જો જન્મના ગ્રહો નબળા હોય, ત્યારે ‘વાસ્તુ પંચમ’નો કોઇ સંભવિત દોષ ટાળીને મંગળ – શનિ બળવાન કરી, વાસ્તુયંત્ર સ્થાપિત કરી, ચંડીયજ્ઞ, નવગ્રહ શાંતિ વગેરેનો શાસ્ત્રોક્ત પ્રયોગ કરી ઘર – મકાનનું સુખ પ્રાપ્ત કરી શકાય. કુંડળીમાં કેવા āગ્રહોથી જમીન જાગીરના સુખોś જોખમાય છે?
(1) જ્યારે કુંડળીમાં ચોથા ભાવનો સ્વામી. બારમાં એટલે કે વ્યય સ્થાનમાં આવે તો વ્યક્તિને નવું મકાન ખરીદવાથી કે નિર્મિત કરવાથી નવા નવા મકાન સંબંધી દુ:ખો આવે છે. એક સરખું કોઇને કોઇ મરમ્મતનું કામ નીકળ્યા કરે છે. ક્યારેક સોફા, તો ક્યારેક પડદા, કયારેક પ્લમ્બીંગ તો ક્યારેક વીજળીને લઇને કારીગરો બોલાવતા રહેવુ પડે અને આ ખર્ચાઓ પૂરા જ ના થાય. જાતકને 50 ઘર નિમિત્તે નવું – નવું સૂઝતું જાય અને કારીગરો આ ઘરનું બારણું જ ના છોડે.

(2)જન્મકુંડળીમાં રાહુ જીવનના અલગ – અલગ પાસાઓને તેની સ્થિત અનુસાર ખરાબ કરતો હોય છે. જો આ રાહ જ ચતુર્થ સ્થાનમાં બેઠો હોય તો જાતક મકાને સંબંધી દુ:ખી રહેતો હોય છે. તેમાંય જો રાહુ સૂર્ય, મંગળ અને ચંદ્ર જેવા ગ્રહ સાથે બેસી ગ્રહણદોષ કે શ્રાપિતદોષ કરતો હોય તો તો આવી જ બને! જો રાહુ કુંડળીમાં કોઇ પણ અંશે પિતૃદોષ ઉતપન્ન કરતો હોય તો પણ મકાન – મિલકત સંબંધી તકલીફ વેઠવી પડે. જાતકને અવાર – નવાર નાગના સ્વપ્ન આવતા હોય તો પણ આ દોષ ગર્ભિત હોય શકે. આવા લોકોથી ભૂલથી પણ સ્મશાન, કબ્રસ્તાન કે હત્યાદોષ કે શલ્યદોષ વાળી ભૂમિ ઉપર મકાન બની જતું હોય છે. આવા મકાન ઘણીવાર ભૂતિયા બની જતા હોય છે. આવા લોકોએ રાહુ શાંતિ માટે ઘરમાં શિવલિંગ અને મા સરસ્વતિની સ્થાપના જરૂર કરવી. નિયમિત આ સ્થાપનાને માનષ – શ્રધ્ધાપૂર્વક પૂજવી. રક્તપિત્તયા રો કે કોઠીને લોકોને સવલત મળે, તે પ્રમાણે યથાશક્તિ દાન – પૂણ્ય કરવું. ઘરમાં મોરના પીંછા રાખવા. એનાથી અનાયા પૂછે છે કે ઘણા લોકોને એકથી વધારે સુંદર અને કિંમતી આવાશોનો લાભ મળતો હોય છે. આવા જાતકોની કુંડળીમાં કેવા સુંદર – સુંદર યોગો હશે?

(1) જો કુંડળીમાં ચોથું સ્થાન એટલે કે લેવું એ સગી માના ખોળામાં બેસવા જેવું આસાન અને આહલાદક હોય છે. મિત્રો, આ હકીકત છે. જે ઘરમા જનેતા છે, માન – જળવાતું નથી, દુ:ખ પહોંચાડાય છે તે પોતાના અને વારસોના ભૂમિ – ભવન – વાહનના સુખમાં વિઘ્ન નાખે છે. આવા લોકોની પાસે ભૂલથી આ સુવિધાઓ આવી પણ જાય તો પણ નિરંતર ભોગવી શકતા નથી. અકળ ઘટનાઓ દ્વારા, આ સુખ ત્યાગવું પડે છે. ઘરમાં મા અને મા તુલ્ય સ્ત્રીઓનું સન્માન કરો. એમની આંતરડી ઠારો. એમની અમી નજર ઘરના ખૂણે ખૂણામાં સમૃધ્ધિની છોળ ઉછારશે. આથી કુંડળીમાં ચોથું સ્થાનને માતૃસ્થાન કહ્યું છે. એ સસરા પક્ષમાં સસુરજીનું પણ આ જ સ્થાન છે. તેમની પણ ઇજ્જત સન્માન જાળવી રાખો.
(2) કુંડળીમા ચોથી સ્થાનનો માલિક નવમાં સ્થાનમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં કે અગિયારમાં સ્થાનમાં એટલે કે લાભ સ્થાનમાં હોય અથવા વિપક્ષે ભાગ્ય સ્થાન કે લાભ સ્થાનનો માલિક ચોથા સ્થાનમા હોય તો પણ ભૂમિ – ભવન  વાહનનું સુખ મળતું રહે છે.
(3) જો ચતુર્થશ અને લાભેશ વચ્ચે પરિવર્તન યોગ બને તો તો પૂછવું જ શું?
(4) જો ચતુર્થ અને દ્વિતીયેશ (બીજા સ્થળનો માલિક પરિવર્તન યોગમાં હોય તો પણ ખૂબ પ્રોપર્ટીઓ બનાવે છે. એ જ રીતે ચતુથેશ, પ્રથમ સ્થાન સાથે પર પરિવર્તનમાં હોય તો પણ જમીન – જાગીરનું અનહદ સુખ પ્રાપ્ત થાય છે.

(અહીં કુંડળીનું જ્ઞાતિ ના ધરાવતા લોકો માટે….
આવી કુંડળી બધા એ જોઇ હશે. અહીં લખેલ નંબરમાં કોઇને કોઇ ગ્રહની માલિકી હોય છે, જે પણ ઘણાને ખબર હશે. ઉપરોક્ત ઉદાહરણમાં ‘4’ નંબરનો માલિક ચંદ્ર ‘1’ નંબર સાથે બેઠેલો છે અને ‘1’ નંબરનો માલિક મંગળ ‘4’ નંબરમાં… એટલે ચતુર્થ સ્થાનમાં બેઠેલો છે અને પરસ્પર પરિવર્તનયોગ કહેવાય. આવા લોકોને ઉત્તમ પ્રકારની સુવિધાવાળી ભૂમિ, વાહન અને ભવન (મકાન) મળતાં રહે છે.

Most Popular

To Top