બોરસદના ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી, છતાં વિશ્વાસના પગલે દાન જાહેર કર્યું આણંદ : આણંદ જિલ્લાના બોરસદના વતની...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ભારે વરસાદ(Heavy Rain)નાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર આખું શહેર...
વિમાનમાં કેબીન કુ.ની ભરતી માટેના ઇન્ટરવ્યૂ દિલ્હીમાં યોજવામા આવેલ, તેમાં નોકરી વાંચ્છુઓની ખૂબ લાંબી ક્તારો જોવા મળી. કેબીન કુ.માં કામ મેળવવા માટે...
ભારતીય લશ્કરમાં ચાર વર્ષના ટૂંકા ગાળા માટે સાડા સત્તર વર્ષથી તેવીસ વર્ષ સુધીના યુવાનોને ‘અગ્નિપથ’ યોજના હેઠળ નોકરીઓની ઓફર કરવામાં આવી છે....
દેશમાં કેન્દ્ર સરકારના ED દ્વારા કરાતા કેસ અને દરોડાઓની ચર્ચા વિરોધ પક્ષો દ્વારા આજે સતત થઇ રહી છે. ત્યારે ED એ આજદિન...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર (Dharmapur) અને કપરાડા (Kaprada) તાલુકામાં થયેલા ભારે વરસાદને (Rain) પગલે પૂરની (Flood) સ્થિતી સર્જાઇ છે. ઉપરવાસના...
ખળખળ વહેતી ગંગા નદી અને હરિદ્વારવાસીઓનો એક ખાસ નાતો છે. ગયા વર્ષે મિત્રો સાથે ‘વેલી ઓફ ફલાવર્સ’ના ટ્રેકીંગમાં જવાનું થયું ત્યારે 2...
એક એકદમ બીઝી બિઝનેસમેન એક પળની પણ ફુરસદ નહિ.એક મીનીટના લાખો કમાય.સતત મીટીંગો માટે દુનિયાભરમાં પ્રવાસ કરે.મોડી રાત સુધી મીટીંગ અને ઘરે...
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘમહેર થઈ છે ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદે (Rain) તાંડવ મચાવ્યું છે. અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોડેલીમાં ભારે વરસાદના...
સૌરાષ્ટ્રમાં પાણીની અછત લગભગ સામાન્ય છે. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રમાં 14 વખત પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પાણી માટે મોટાં રમખાણો અને...
નેપાળની શેર બહાદુર દેઉબા સરકારે અમેરિકા સાથેના સૈન્ય અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમ સ્ટેટ પાર્ટનરશીપ પ્રોગ્રામ (એસપીપી)માં આગળ નહીં વધવાનો નિર્ણય જાહેર કર્યો...
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે આભ ફાટ્યું હતું. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટી કરાવામાં આવી...
ભરૂચ(Bharuch) : ભરૂચ બી ડિવિઝન પોલીસ (Police) મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર (B.M. Parmar) હાલ વોડદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે...
સુરત(Surat): ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સામાન્ય વરસાદ (Rain) ભલે હોય પણ કેચમેન્ટ (Catchment) વિસ્તારમાં પડી રહેલા વરસાદથી આજે રવિવારે ડેમમાં સિઝનમાં...
સુરત (Surat) : મોટરસાઇકલની (Bike) ચોરી કરીને તેના સ્પેરપાર્ટસ (Spare parts ) અલગ પાડી દઇને વેચી દેતા ત્રણ ઇસમને સલાબતપુરા પોલીસે પકડી...
વડોદરા: સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘમહેર થઈ છે ત્યાં મધ્ય ગુજરાતમાં વરસાદે (Rain) તાંડવ મચાવ્યું છે. સમગ્ર મઘ્ય ગુજરાતમાં પૂર (Flood) જેવી પરિસ્થિતી...
સુરત (Surat) : પાંચ વર્ષ સુધી સ્થાનિક લોકો સાથેના વિવાદ બાદ આખરે જેમતેમ પૂર્ણ થયેલો પાલ-ઉમરા બ્રિજ (Pal Umra Bridge) એક વર્ષ...
સુરત (Surat): રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષના સફળ પ્રયાસને પગલે સુરતીઓ માટે એક ખુશખબર છે. ઇતિહાસમાં પહેલીવખત નિઝામુદ્દીન તિરૂવંત્થપુરમ્ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસ અને...
અજમેર: અજમેરના (Ajmer) કેટલાક ખાદીમો દ્વારા આપવામાં આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોની અસર હવે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં ઝિયારત માટે...
વલસાડ: રાજ્યમાં ભારે વરસાદના (Rain) કારણે કેટલાક જિલ્લામાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં ભારે વરસાદના કારણે નાની...
ઓસ્ટ્રેલિયામાં (Australia) યોજાનારા ટી-20 વર્લ્ડ કપને (T-20 Worldcup) હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તમામ ટીમોએ પોતાની...
ગોવા: મહારાષ્ટ્ર (Maharastra) કટોકટી બાદ હવે ગોવામાં (Goa) કોંગ્રેસના (Congress) ધારાસભ્યોમાં વિભાજન થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના (Party)...
આસામ: દેશભરમાં કાલી (Kaali) ફિલ્મ (Film) પોસ્ટર (Poster) વિવાદ વચ્ચે આસામમાંથી (Assam) એક નવો મામલો સામે આવ્યો છે. ભગવાન શિવ (Shiv) અને...
ભાવનગર: અમદાવાદના (Ahmedabad) ધોલેરા પીપળી નજીક ટ્રક (Truck) અને ઇકો કાર (Car) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં ત્રણ...
નવી દિલ્હી: શ્રીલંકામાં (Sri Lanka) ચાલી રહેલી આપત્તિ વચ્ચે, ભારતના (India) વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jayshankar) એક નિવેદન આપ્યું છે. તેમણે...
ભારતીય સિનેમામાં (Indian Cinema) ઘણા એવા કલાકારો છે, જેમણે પોતાની આવડતથી ફિલ્મી (Film) દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ફેમસ એક્ટ્રેસ...
વડોદરા: વરસાદની (Mosoon) ઋતુની શરૂઆતની સાથે જ વડોદરાના (Vadodra) આરોગ્યતંત્રમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં વરસાદી વાતાવરણમાં સીઝનલ રોગ (Disease) થવા સામાન્ય વાત...
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi) રવિવારે સ્વામી આત્મસ્થાનંદના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મા કાલી (Maa Kaali)...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South Africa) જોહાનિસબર્ગમાં એક બારમાં અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હતો. આ ફાયરિંગમાં 14 લોકોના મોત (Death) થયા છે...
સુરત: શહેરમાં દિવસભર વરસાદી (Rain) વાતાવરણ વચ્ચે બપોર બાદ કેટલાક વિસ્તારમાં મુશળધાર તો કેટલાક વિસ્તારમાં મંદ મંદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો....
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
આણંદ : આણંદ જિલ્લાના બોરસદના વતની અને છેલ્લા 51 વર્ષોથી અમેરિકામાં એરિઝોનામાં સેડોના સ્થિત ભટ્ટ પરિવાર કુંજુબહેન ભટ્ટ, તેમના 2 ભાઈ હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) ચારુસેટ હોસ્પિટલને 2 લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જોકે, ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી. પરંતુ વિરેન્દ્રભાઈ પટેલ સાથેના સંબંધો અને વિશ્વાસના કારણે આ દાન આપ્યું છે.
બોરસદના રહેવાસી અને અમેરીકા સ્થિત કુંજુબહેન ભટ્ટ, તેમના 2 ભાઈ હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા તેમના માતાપિતા તારાબહેન અને નટવરલાલ ભટ્ટની સ્મૃતિમાં યાદગીરીરૂપે અને આરોગ્ય ક્ષેત્રે ઉમદા અને સમાજોપયોગી સત્કાર્યો કરવાનો અને દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તેમની તરફથી ચારુસેટ હોસ્પિટલને 2 લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટના સદગત પિતા નટવરલાલ ભટ્ટ સામાજિક અગ્રણી અને પરિવારમાં અને સમુદાયમાં વહાલાભાઈ તરીકે જાણીતા હતા. તેમના પરિવારે આજીવન સંઘર્ષ કર્યો છે.
કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ અમેરિકામાં 1970માં આવ્યા પછી કેલિફોર્નિયા અને ત્યાર બાદ એરિઝોનામાં સ્થાયી થયા હતા.પરિવાર પ્રત્યેની સમર્પિતતા અને પ્રતિબધ્ધતાના કારણે તેઓએ અમેરિકામાં સમગ્ર પરિવારને સ્થાયી કર્યો છે. તેઓ અમેરિકામાં આવ્યા ત્યારથી કેળવણી મંડળના ટ્રસ્ટી-સીએચઆરએફના વાઈસ પ્રેસિડન્ટ-ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય વિરેન્દ્રભાઈ પટેલ સાથે સંકળાયેલા છે. ભટ્ટ પરિવારે વિરેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીત દરમિયાન ચારુસેટને દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેઓ વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રમાણિક્તા-સંવાદિતા-પારદર્શિતાના સિદ્ધાંતોથી આકર્ષાઈ દાન આપવા પ્રોત્સાહિત થયા હતા. જેના પરિણામે તેઓએ 2 લાખ ડોલરનો દાનનો ચેક અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં જમા કર્યો હતો. આ પરિવારનું આ માતબર દાન સમાજ માટે આરોગ્યલક્ષી પ્રવૃતિઓ કરવામાં મદદરૂપ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા વર્ષ 2012માં રજિસ્ટર્ડ થયેલી છે. આ ફાઉન્ડેશનમાં દર વર્ષે નાના મોટા દાન અમેરિકામાં વસતા વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવે છે. યુએસએમાં ચારુસેટ કેમ્પસની વિવિધ સામાજિક-શૈક્ષણિક-આરોગ્યલક્ષી પ્રવૃતિઓ એનઆરઆઈ- એનઆરજીના ધ્યાનમાં આવતી હોય છે અને તેઓ કેમ્પસ ડેવલપમેન્ટ,સ્કોલરશીપ,ગોલ્ડ મેડલ,ચેર અને એન્ડોવમેન્ટ ફંડ માટે નિયમિતપણે દાન આપતા હોય છે. અમેરિકામાં ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ વિરેન્દ્રભાઈ પટેલ, વાઈસ પ્રેસિડન્ટ સમીર વી. પટેલ અને સેક્રેટરી પંકજ બી. પટેલ છે. નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધીમાં 5 મિલિયન ડોલર ચારુસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં દાન આપવામાં આવ્યું છે.