બાર્બી ડોલ્સ ઘણાં વર્ષોથી વિશ્વભરના બાળકોનું પ્રિય રમકડું છે. ખાસ કરીને નાની બાળકીઓ બાર્બીને નવાં કપડાં પહેરાવવામાં ખૂબ જ એન્જોય કરે છે....
સામાન્ય સંજોગોમાં માણસો પોતાની વસ્તુઓ, દાગીના, પિયાનો, ફર્નિચર કે વાહનો ભાડે આપી વધારાની આવક ઊભી કરતાં હોય છે. વિવાહ અને વેવિશાળમાં રાજા...
અમેરિકાના નોન – ઈમિગ્રન્ટ વિઝા ત્યાં દરેક પ્રકારનું કાર્ય કરવા માટે પ્રવેશતી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે. એ સર્વેની લાયકાત અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન...
ગાંધીનગર: ભરૂચના (Bharuch) દહેજ PCPIRમાં રૂ. ૬૦૦ કરોડના રોકાણ (Invest) સાથે આકાર પામેલા નવિન ફલોરિન ઇન્ટરનેશનલના નવા પ્લાન્ટનો ગાંધીનગરથી (Gandhinagar) વિડીયો કોન્ફરન્સ...
સુરત: ગુરૂપૂર્ણિમા (Gurupurnima) એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ (Birthday). ગુરુમાં ગુ નો અર્થ “અંધકાર” અને રુ નો અર્થ “પ્રકાશ”...
સુરત: ભરૂચના (Bharuch) ઝઘડીયા ખાતે રહેતો કેતુલ પરમાર નામનો વ્યક્તિ ટી.જી. સોલાર નામની કંપનીમાં (Company) ભાડેથી ફોર વ્હિલ કાર (Car) રાખવાનો કોન્ટ્રાકટ...
સુરત: સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હવામાન વિભાગે આપેલી ભારે વરસાદની (Monsoon) આગાહી વચ્ચે ઉપરલાસમાં આવેલા રેઈન ગેઝ સ્ટેશનોમાં...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં અંબિકા નદી (Ambika River) અને પૂર્ણા નદી ગાંડીતુર બનતા જિલ્લો આખો તળાવમાં ફેરવાઈ ગયો છે. જેના પગલે નવસારી...
નવી દિલ્હી: શ્રીલંકાના (Shrilanka) રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામું (Resignation) આપતા પહેલા શરતો (Condition) મૂકી છે. તેમણે પરિવાર (Family) સાથે પોતાની સુરક્ષાની માંગ...
અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ભારેથી અતિ ભારે વરસાદ (Rain) થઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પૂરની (Flood) સ્થિતિ સર્જાય છે, ત્યારે અસરગ્રસ્તોની...
વાપી : વાપી (Vapi) ટાઉન વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો (Friends) તેમના અન્ય એક મિત્રનો પારડી હાઈવે (Pardi Highway) પર અકસ્માત (Accident) થતાં...
સુરત: (Surat) શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારે પણ વરસાદનો (Rain) જોર યથાવત રહ્યો હતો. જિલ્લામાં સર્વત્ર મેઘમહેરને પગલે સરેરાશ...
અમદાવાદ: છેલ્લાં કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટેભાગના જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતી ઉદ્ભવી છે. ત્યારે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે...
બારડોલી : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain) કારણે બારડોલીથી (Bardoli) પસાર થતી મીંઢોળા નદીમાં (River) પાણીની સપાટી વધી રહી છે. ત્યારે તકેદારીના...
ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના (South Gujarat) જિલ્લાઓમાં મુશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે...
વલસાડ : વલસાડમાં (Valsad) ઔરંગા નદીમાં (River) આવેલા પૂરની (Flood) સૌથી માઠી અસર ઔરંગા નદી પર બનાવેલા પુલની થઇ છે. વલસાડ શહેરના...
ભરૂચ: (Bharuch) વાગરા તાલુકામાં ધોધમાર વરસાદ (Rain) પડતા જનજીવન પર ભારે અસર પડી છે. વાગરાના વસ્તી ખંડાલી રોડ પર વેગનઆર કાર (Car)...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં (Dang District) છેલ્લા પાંચ દીવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં (Rain)...
નવી દિલ્હી: યુએસ (US) સ્પેસ એજન્સી (Space Agency) નાસાના (NASA) જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે (James Webb Space Telescope) બ્રહ્માંડની (Universe) એક એવી...
બાંધકામ અધૂરું રાખનાર યા ખામીભર્યું બાંધકામ કરનાર બિલ્ડર/કોન્ટ્રાકટર ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે સેવામાં ખામી બદલ દોષિત ઠરી ગ્રાહકને વળતર ચૂકવવા જવાબદાર ઠરશે....
સુરત: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના લીધે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનો જે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ દેશના અન્ય રાજયમાં...
નવસારી: નવસારી(Navsari)ની કાવેરી(Kaveri) – પૂર્ણા(Purna) અને અંબિકા(Ambika) નદીઓ(River)એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં...
સુરત (Surat): સુરતનાં કેબલ સ્ટેઈડ બ્રિજ(Cable stayed Bridge) પરથી એક યુવકે તાપી નદી(Tapi River)માં મોતની છલાંગ લગાવી હતી. આ યુવકે પહેલા કેબલ...
કિર્ગિસ્તાન: માનવી એમ તો પ્રકૃતિને ઘણીવાળ હળવાશમાં લેતો હોય છે. પરંતુ પ્રકૃતિ જ્યારે રોદ્ર સ્વરૂપ દેખાડે છે ત્યારે તેનાથી કોઈ બચી શકતું...
સુરત(Surat) : સુરતના કતારગામ (Katargam) અને ચોક વિસ્તારને જોડાતા ઓવર બ્રિજ (Over Bridge) નીચે સુરત મનપા (SMC) દ્વારા સંચાલિત સિટી બસને (City...
સુરત (Surat): ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં સડસડાટ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસ સહિત ઉકાઈના કેચમેન્ટ એરિયામાં છેલ્લાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ...
ઝઘડિયા : અંકલેશ્વર ઝઘડિયાના લીંભેટ ગામની એક ઘટના સામે આવી છે જ્યાં મહિલા સહિત પાંચ શખ્સોએ એક યુવકના ઘરમાં ઘૂસી મારામારી કરી...
રાજપીપળા: ઉપરવાસના સાગબારા (Sagbara) અને ડેડીયાપાડા (Dadiapada) તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના (Heavy Rain) કારણે કરજણ (Karjan) જળાશયની (Dam) સપાટી 108.52 મીટરે નોંધાઇ...
સુરત(Surat): સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં આજે મંગળવારે સવારે એક ડાયમંડ (Diamond) કંપનીના (Company) ચોથા માળે આગ (Fire) લાગી હતી. કોલ મળતા જ...
ગાંધીનગર: રાજયમાં વરસાદે(Rain) કહેર મચાવ્યો છે. ભારે વરસાદ(Heavy Rain))ના પગલે નદી-નાળાં છલકાઈ ગયાં છે. ડેમ(Dam) પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. તો...
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
બાર્બી ડોલ્સ ઘણાં વર્ષોથી વિશ્વભરના બાળકોનું પ્રિય રમકડું છે. ખાસ કરીને નાની બાળકીઓ બાર્બીને નવાં કપડાં પહેરાવવામાં ખૂબ જ એન્જોય કરે છે. અત્યાર સુધી બાર્બીનું આપણે ફોરેનર રૂપ જોયું છે. એ જ બાર્બી હવે નવા રૂપમાં આવી રહી છે! મેકઅપ બ્રાન્ડ લાઈવ ટિન્ટેડના સ્થાપક અને CEO દીપિકા મુત્યાલાએ સોશ્યલ મીડિયા પર બાર્બીનો નવો લૂક શેર કર્યો છે, જે ભારતીય મહિલાઓની પરંપરાગત પોશાક અને ઘરેણાં પહેરેલી શૈલીમાં જોવા મળે છે. તેણીએ કાનની બુટ્ટી, બંગડીઓ પહેરી છે અને સાથે પાવર સૂટ પહેર્યો છે. જો કે, બાર્બી કંપની મેટેલે 1980માં બ્લેક બાર્બી બનાવી હતી પરંતુ ભારતીય વસ્ત્રોમાં આ પહેલી બાર્બી છે. બાર્બીનું આ રૂપ પહેલી વખત જોવા મળ્યું છે!

બાર્બીની પોસ્ટ શેર કરતી વખતે દીપિકાએ તેમાં લખ્યું છે – 2022ની બાર્બીને મળો. તેની ત્વચા રંગીન છે. આંખો મોટી છે અને આઇબ્રો બોલ્ડ છે. તેણીએ પાવર સૂટ સાથે ઇયરિંગ્સ અને ચૂડીઓ પહેરી છે. વિશ્વ પર કબજો કરવા માટે તૈયાર છે. તેણીએ તમામ સાંસ્કૃતિક અવરોધોને તોડી નાખ્યા છે. તેનું લક્ષ્ય નિયતિ કરતાં ઊંચું છે. બાર્બી કરુણા અને દયાની મૂર્તિ છે. વિશ્વમાં પરિવર્તન લાવવાની ઇચ્છા આ નવી બાર્બી છે.
દીપિકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેણે ધ બાર્બી સાથે વિમેન્સ હિસ્ટ્રી મંથ એટલે કે માર્ચમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે, આ અનોખી ઢીંગલી બનાવવા માટે ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મારા માટે દક્ષિણ એશિયાઈ અમેરિકન છોકરીઓ માટે પણ બાર્બી હોવી મહત્ત્વપૂર્ણ હતી, જેઓ પોતાનો રસ્તો જાતે બનાવી રહી હોય અને પોતાના સપનાને વાસ્તવિકતામાં ફેરવતી હોય તેવું લાગે. જો કે, દીપિકાએ જણાવ્યું કે, આ ઢીંગલી અત્યારે માર્કેટમાં વેચાણ માટે આવી નથી. હું આભારી છું કે મારી ટીમે આવી ઢીંગલી બનાવી છે.
તમને જણાવી દઈએ કે દીપિકા મુત્યાલા દક્ષિણ એશિયાઈ બ્યૂટી ઉદ્યોગસાહસિક છે અને ટિન્ટેડ બ્રાન્ડની સંસ્થાપક છે. ટીન્ટેડ કોસ્મેટિક્સ સુંદરતા સંબંધિત વસ્તુઓ બનાવે છે. ટીન્ટેડની સ્થાપના દીપિકાએ 2018માં કરી હતી. દીપિકા અને તેની કંપની દાવો કરે છે કે તેઓ દરેક રંગની એટલે કે દરેક સ્કીન ટોનના લોકોની સુંદરતાનું ધ્યાન રાખે છે. દીપિકા મુત્યાલાનો એક વીડિયો 2015માં વાયરલ થયો હતો, જેમાં તેણે તેના ડાર્ક સર્કલને રેડ લિપસ્ટિકથી કવર કર્યું હતું. આ જ વીડિયો બાદ દીપિકા ચર્ચામાં આવી હતી. દીપિકાની કંપની લાઇવ ટીન્ટેડે બાર્બી કંપની મેટલ સાથે મળીને આ દેશીગર્લ એટલે કે દેશી બાર્બી ડોલ તૈયાર કરી છે.