તાજેતરમાં એવા અખબારી અહેવાલો વાંચવા જોતા મળ્યા કે આજના સમયમાં ભારત સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ પૂરૂં પાડવાની યોજના ચલાવી રહી...
સુરત અને ગુજરાતનો વિકાસ માટે કેન્દ્રની નરાચહ રાવ સરકારે હવાલાકાંડની સુરત-મુંબઇ-અયોદ્યામાં તોફાન કરી સુરતમાં કોંગ્રેસના સભ્યો પક્ષ પલટો કરવી બીજેપી ગયા હતા....
જે માણસ દેશ માટે જાન કુરબાન કરવા અમેરિકન નાગરિકત્વ છોડીને ખાસ શ્રી લંકામાં આવ્યો હતો એ આજે જાન બચાવવા માટે અમેરિકા નાસી...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ફરી ધોધમાર વરસાદ(Rainfall) શરુ થયો છે. વીજળીના કડાકા સાથે એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે....
‘ગુજરામિત્ર’ માટે કુંજવિહારી મહેતાનું નામ ખૂબ અંગતતાથી ભરેલું છે. એમના જીવનનાં લગભગ અડધા કહી શકાય એટલા વર્ષ તેમણે આ અખબારમાં ‘શિક્ષણ અને...
આ શહેર કયારેક એની મૂલ્યવાન વ્યકિતઓથી અને એની જાજવલ્યમાન સંસ્થાઓથી ઓળખાતું. એની પાસે ઊંચી પરંપરાઓ અને બૌધ્ધિક સંપત્તિ હતાં અને એના પ્રથમ...
સુરત: શહેરના ભૂમાફિયાઓ (Land mafia) અત્યાર સુધી તેમની પાર્ટીને છેતરતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા...
આખરે જેનો ડર હતો તે જ થયું. શ્રીલંકાએ આર્થિક દેવાળું ફૂંક્યા બાદ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી જતાં રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા...
સુરત(Surat): સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની પૂણાની સ્કૂલમાં ગેરવર્તન (Misbehave) કરનારા પ્રિન્સપાલ (Principal) સામે પગલા ભરવાને બદલે તેમની બદલી કરી...
વડોદરા : વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પોરથી વડોદરા જવાના રોડ પર આવેલ સર્વિસ રોડની દીવાલ અચાનક જ ધરાશાઈ થતા લોકોમાં...
વડોદરા : આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે તત્કાલ વડોદરા દોડી આવેલા પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે...
સુરત(Surat): ઓલપાડની (Olpad) કે.વી.માંગુકિયા દિવ્ય જીવન વિદ્યાલયમાં બપોરે લંચના સમયે બે વિદ્યાર્થી (Students) મજાક મસ્તી કરતા હતા. એ સમયે એક વિદ્યાર્થીએ ધોરણ-5ના...
વડોદરા : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી કુખ્યાત ગણાતો અનીલ ઉર્ફે એન્થોની છોટાઉદેપુર પોલીસના જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે તેના...
વડોદરા: શહેરમાં મગળવારના બપોર બાદ પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં મગરોએ દેખા દીધી હતી. જેમાં કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આવેલ તળાવની પાછળ...
સાવલી: સાવલી તાલુકાના મોકસી ગામના સરપંચે પોતાની વિધવા ભાભીને કામ અપાવવાનું બહાનું કરીને ખેતરમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કરતા ભાદરવા પોલીસ મથકે...
વડોદરા: દર વર્ષે વડોદરા શહેરમાં પહેલા જ વરસાદે આખું શહેર જળબંબાકાર થઈ જાય છે જે અગાઉ 2005 હોય 2010 હોય કે 2016...
વડોદરા: દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડીપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં નાગરિકોના 100 કરોડ પહેલાજ વરસાદે નુકસાન...
સુરત(Surat) : ઉપરવાસમાં વરસાદનું (Rain) જોર ઘટતા ઉકાઇ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઘટીને સાંજે 40 હજાર ક્યુસેક થઇ ગઇ હતી. ટેસ્કામાં...
નવસારી: નવસારી(Navsari)માં ભારે વરસાદનાં કારણે પૂર(Flood) આવ્યું છે. નવસારીની ત્રણેય નદીઓએ(River) રૌદ્ર સ્વરૂપો ધારણ કર્યું છે. જેના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ...
હાલોલ: હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણધામ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બે લાખ ઉપરાંત નારાયણભક્તો પ.પૂ.બ્રહ્મલીન શ્રી નારાયણ બાપુજીને ગુરુવંદના કરવા...
ગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે નવીન બનાવેલ ગટર પેહલા વરસાદ માં તૂટી જતાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ. સીમલીયા બુઝર્ગ ગામે ગટર ના...
આણંદ : આણંદ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ગયા સપ્તાહે યોજાયેલા આણંદ અને બાકરોલના ભરતી મેળામાં 145 ઉમેદવારને રોજગારી આપવામાં આવી હતી. આ...
બિહાર(Bihar): પટના(Patna)ના ફુલવારી શરીફ વિસ્તારમાં બે આતંકવાદી(Terrorist) ઝડપાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તેઓના નિશાન પર વડાપ્રધાન મોદી(PM Modi)ની બિહાર મુલાકાત હતી....
આણંદ : બોરસદ તાલુકામાં પડેલા વરસાદના કારણે બે દુધાળા પશુ અને 12 ગદર્ભ મળી કુલ 14 પશુ મૃત્યુ પામ્યા હતા. જે અતંર્ગત...
આણંદ : રાજ્યભરમાં સહકારી બેંકમાં એક સમયે નામના મેળવનારી ચરોતર નાગરિક બેંક ફડચામાં ગયા બાદ રિકવરીની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જરૂરી...
નડિયાદ: અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમા….આ દિવસે ગુરૂપૂજનનું વિશેષ મહત્વ હોવાથી મંદિરો, ગુરૂગાદી તેમજ આશ્રમોમાં ગુરૂપૂજન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ જામે...
અક્ષય ઓબેરોય જન્મ્યો છે અમેરિકાના ન્યુજર્સીમાં પણ હવે હિન્દી ફિલ્મો અને વેબસિરીઝનો ભાગ છે. ભારતીય મૂળના જે અભિનેતા યા અભિનેત્રી વિદેશમાં જન્મ્યા...
સની લિઓન અત્યારે અભિષેક કપૂરની ‘ઓહ માય ઘોસ્ટ’ (OMG) સાથે નવી કારકિર્દીની તૈયારી કરી રહી છે. ‘રોક ઓન’, ‘કાઇપો છે’, ‘કેદારનાથ’, ‘ચંડીગઢ...
બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા રામ ગોપાલ વર્મા આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ‘લડકી’ને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ...
સમંથા રુથ પ્રભુ હમણાં મુંબઇના ફિલ્મ જગતમાં ખૂબ ચર્ચામાં રહે છે. પતિ સાથે છૂટાછેડા લેવા કાંઇ સારી વાત નથી હોતી, પણ સમૅન્થાએ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાજેતરમાં એવા અખબારી અહેવાલો વાંચવા જોતા મળ્યા કે આજના સમયમાં ભારત સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ પૂરૂં પાડવાની યોજના ચલાવી રહી છે. સ્પષ્ટ થાય છે આજે દેશમાં 81 કરોડ લોકો ગરીબી રેખા નીચે સબડી રહ્યા છે જે આંકડો આપણા દેશ અને સમાજ નીચે સબડી રહ્યાં છે જે આંકડો આપણા દેશ અને સમાજ માટે માત્ર ચોંકાવનારો જ નહીં પરંતુ ભયંકર લજ્જાસ્પદ છે. આજની સરકારે 81 કરોડ જેવી માતબર આમજતાનું કારમું અમાનવીય શોષણ કરાવીને અંબાણી-અદાણી જેવા માત્ર અર્ધો ડઝન ઉદ્યોગપતિઓના ધનભંડારોને છલકાવી દેવાનું કામ કર્યું છે. કમસેકમ આમજનતાનું સર્વાંગી શોષણ કરીને ધનવાનોના ખજાના છલકાવી દેવામાં તો આપણો દેશ વિશ્વના અન્યદ ેશોને નાપાક પ્રેરણા આપી રહ્યો છે જ.
આ અહેવાલથી આપણા વડાપ્રધાનની છાતી છપ્પનમાંથી સાંઇઠની થઇ જતી હોય તો નવાઇ નહીં. પ્રશ્ન અહીં એ થાય કે આ રીતે ભારતની આમજનતા ગરીબીના મહાન ખતરામાં છે કે હિંદધર્મ? દેશના વડાપ્રધાન, ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન વગેરે તમામ પ્રધાનો હિંદુઓ છે. લશ્કરની ત્રણેય પાંખના વડાઓ, મુખ્ય પોલીસ અધિકારીઓ, વરિષ્ઠ વહીવટી અમલદારો, મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વગેરે તમામ હિંદુઓ જ છે, છતાંય આજે હિંદુ આમજનતા અને હિંદુધર્મ જો ખતરામાં હોય તો તે માટે જવાબદાર કોણ હોઇ શકે? શું મંદિર-મસ્જિદ વિવાદો કરવાથી આ પ્રશ્ન હલ થઇ જવાનો છે?
કડોદ – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.