નડિયાદ: ડાકોરમાં આવેલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળાએ સરકારી નોકરી અપાવવાની તેમજ લગ્ન કરવાની લાલચ આપી હોસ્પિટલમાં જ એપ્રેન્ટીસ તરીકે સેવા...
આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે નર્સિંગ કૌશલ્યનો વિકાસ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 170 નર્સિસે ભાગ...
નડિયાદ: ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ સમાન કામ….સમાન વેતન સહિતની વિવિધ આઠ પડતર માંગણીઓ...
ગાંધીનગર: દેશમાં વિપક્ષના રાષ્ટ્રપતિ (President) પદના સંયુક્ત ઉમેદવાર યશવંતસિન્હાએ આજે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) ધારાસભ્યો સાથે મુલાકત કરીને તેમનું સમર્થન માગ્યું હતું....
બર્મિંઘમ: ભારતીય ટીમ (Indian Team) આવતીકાલે અહીં જ્યારે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ (International Match) રમવા માટે મેદાને (Ground) પડશે ત્યારે બધાની નજર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવના (Sports) યજમાન બનવા જઈ રહ્યું છે. આગામી તા.ર૭ મી સપ્ટેમ્બરથી તા.૧૦મી ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રીય...
ગાંધીનગર: મહેસાણા (Mehsana) ખાતે આજથી 10 જુલાઇ સુધી આયોજિત સાયન્ટિફિક એક્સપોનો આરંભ થયો છે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું...
સુરત : મહિધરપુરાના (Mahidharpura) એક બંધ મકાનમાંથી સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો કે...
બારડોલી : સુરત (Surat) જિલ્લા સહિત બારડોલી (Bardoli) તાલુકામાં શુક્રવારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) વરસવાનું શરૂ થયું હતું. ભારે...
હરિયાણા: હરિયાણાના (Hariyana) હિસાર જિલ્લાના ખેદરમાં ગ્રામજનો અને પોલીસ (Police) વચ્ચેની અથડામણમાં એક ખેડૂતનું (Farmer) મોત (Death) થયું છે. પોલીસકર્મીઓ સહિત અનેક...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) અમરનાથ ગુફા પાસે સાંજે 5:30 વાગ્યાની આસપાસ વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે 15 લોકોના મોત થયાની જાણકારી...
ક્રિકેટની રમતમાં એક શ્રેષ્ઠતમ ઉક્તિ છે કે ટીમનો સર્વશ્રેષ્ઠ ખેલાડી કેપ્ટન નથી હોતો, પણ કેપ્ટન તે હોય છે જે પોતાની ટીમના ખેલાડીઓ...
સુરત(Surat): સુરત શહેરમાં શુક્રવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણ(Weather) હિલસ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં માત્ર બે જ કલાકમાં 2.5 ઇંચ...
વડોદરા: વડોદરાના (Vadodara) પાંચ મિત્રોમાંથી (Friend) ત્રણ મિત્રોને વડોદરા-હાલોલ (Halol) રોડ (Road) પર અકસ્માત (Accident) નડતા ત્રણ મિત્રોનાં મોત (Death) નિપજ્યા હતા....
મુંબઈ(Mumbai): સતત ત્રીજા દિવસે ભારતીય(Indian) બજાર ખૂબ જ તેજી સાથે બંધ થયું છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીના કારણે બજાર તેજ રહ્યું...
સુરત (Surat) : સુરત એપીએમસીના (APMC) સંચાલકો દ્વારા કરાયેલા ગોટાળાઓની (Scam) તપાસ કરીને કલમ 44 અન્વયે વહિવટદારની (Administrator) નિમણુંક કરવા માટે સહકારી...
રાજકોટ(Rajkot): ગુજરાત(Gujarat)માં ચોમાસું જામ્યું છે. સુરત(Surat) સહિત અનેક શહેરોમાં ધોધમાર શરુ થઇ ગયો છે. વરસાદનાં પગલે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે....
ઉમરગામ : ઉમરગામથી (Umargam) આશરે 40 કિલોમીટર દૂર આવેલા મહારાષ્ટ્રના (Maharashtra) દહાણુ (Dahanu) સ્થિત સુપ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી ડુંગર (Mahalakshmi Temple Mountain) ઉપરથી...
સુરત (Surat): સુરતના નવા વર્લ્ડ ક્લાસ (World Class) રેલવે સ્ટેશન (Railway Station) (મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેકટ)ના વિકાસ માટે લંબેહનુમાન તરફ જતા...
સુરત (Surat): સુરત શહેર અને જિલ્લામાં આજે ભારે વરસાદ (Rain) વચ્ચે સિઝનમાં પહેલી વાર ઉકાઈ ડેમમાં (Ukai Dam) નવા પાણીની આવકનો પ્રારંભ...
વડોદરા: વડોદરા શહેરના લોકોના માથે હવે ચારે કોર રખડતા ઢોરો ત્રાસ મંડાયો છે.જે માર્ગ પરથી વહીવટી તંત્રના મહાનુભાવો પોતાની વૈભવી કારો લઈ...
માંડવી: માંડવી (Mandvi) -કીમ (Kim) રોડ પર આવેલા ઉશ્કેર (Ushker) ગામેથી વાઘના (Tiger) ચામડા (skin) સાથે ત્રણ આરોપીને વન વિભાગે (Forest Department)...
સુરત (Surat) : સચિન પોલીસે સચિન (Sachin) વિસ્તારમાં એક મકાનમાં સંડાસમાં (Toilet) તપાસ કરી ત્યાં ત્રિશુલ (Trishul) જેવા બનાવેલા ચોરખાનામાંથી (Secret Room)...
વડોદરા :પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 1મી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનો સંપૂર્ણ અમલ કરાવવા...
સંતરામપુર: મહીસાગર (Mahisagar) જિલ્લાના સંતરામપુર (Santrampur) તાલકામાં મધરાત્રે અચાનક મકાન ધરાશાયી (House Collapses) થઈ જતા દાદી (Grandmother) અને 2 વર્ષની પૌત્રીનું (Granddaughter)...
સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ પાટિયા પાસે વરસાદી પાણીને (Rain Water) કારણે ગટરનું (Drainage) ઢાંકણું બેસી ગયું હતું. જેને લઇને બાઇક ઉપર નીકળેલો...
આણંદ : બોરસદના કણભા પ્રમુખપુરા સીમ વિસ્તારમાં પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને અમીયાદ જ્યોતીગ્રામ ફિડર પર આવેલા ટ્રાન્સફોર્મને ભારે નુકશાન કર્યું હતું....
નવી દિલ્હી: જાપાન(Japan)ના પૂર્વ વડાપ્રધાન(EX PM) શિન્ઝો આબે(Shinzo Abe)નું નિધન(Death) થયું છે, સવારે ચાલુ ભાષણ દરમિયાન તેઓને ગોળી(Shoot) મારવામાં આવી હતી. આજે...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) તા.9 જુલાઈ (July) સુધી ઓરેન્જ એલર્ટ (Orange Alert) વચ્ચે જિલ્લાના માછીમારો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. ભાડભૂત...
વ્યારા: તાપી (Tapi) જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી. એ.આર.ટી.ઓ.એ છેલ્લા ત્રણ માસ દરમિયાન માર્ગ અકસ્માત (Accident)...
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
નડિયાદ: ડાકોરમાં આવેલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળાએ સરકારી નોકરી અપાવવાની તેમજ લગ્ન કરવાની લાલચ આપી હોસ્પિટલમાં જ એપ્રેન્ટીસ તરીકે સેવા આપતી 28 વર્ષીય ડોક્ટર યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશ્ચર્યજનક બાબતે એ છે કે, સન 2016માં મહેમદાવાદ ખાતે યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના ડો.અજય વાળાને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે બેસ્ટ ડોક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડાકોરમાં રહેતી 28 વર્ષીય ડોક્ટર યુવતી ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં એપ્રેન્ટીસ તરીકે સેવા આપતી હતી. દરમિયાન આ યુવતિ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા (રહે.આણંદ) ના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે તબીબી કામ અર્થે અવારનવાર મુલાકાત થતી હતી. જે દરમિયાન ડો.અજય વાળાએ તે યુવતીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી, સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. જેથી સરકારી નોકરીની લાલચ ઉપરાંત સિનિયર ડોક્ટર પાસેથી કંઈક નવું શીખવા અને જાણવા મળશે તેવા આશય સાથે યુવતી ડો.અજય વાળાના સંપર્કમાં રહેવા લાગી હતી. બીજી બાજુ ડો.અજય વાળા અવારનવાર યુવતીને પોતાની ઓફિસમાં બોલાવતો હતો અને એકલતાનો લાભ લઈ અડપલાં કરતો હતો.
ડો.અજય વાળાએ લગ્ન કરવાની લાલચ આપી આ ડોક્ટર યુવતીને હોસ્પિટલના ક્વાટર્સમાં તેમજ આણંદ ખાતે આવેલા પોતાના મકાનમાં લઈ જતો હતો અને ત્યાં અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ મામલે ભોગ બનનાર યુવતી અને તેના પરિવારજનોએ ગુરૂવારના રોજ ડાકોર પોલીસમથકમાં જઈ નરાધમ ડો.અજય વાળા સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ડો.અજય વાળા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


યુવતીને છુટાછેડા લેવા દબાણ કરતો હતો
ભોગ બનનાર યુવતીના થોડા મહિનાઓ અગાઉ અન્ય યુવક સાથે લગ્ન થયાં હતાં. જે બાદ પણ ડો.અજય વાળા અવારનવાર ડોક્ટર યુવતિ ઉપર બળજબરીપૂર્વક જાતિય અત્યાચાર ગુજારતો હતો. તેમજ છુટાછેડા લઈ લેવા પણ દબાણ કરતો હતો. ડોક્ટરના ત્રાસથી યુવતીનું જીવન બરબાદ થાય તેવો ઘાટ સર્જાયો હતો. ડો.અજય વાળા એકાદ-બે વાર યુવતિની સાસરીમાં પણ પહોંચી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.