કોવિશીલ્ડ ( covishield ) અને કોવેક્સીનને ( covaxin) મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી...
મહાઆપત્તિકાળ સમો ‘કાળમુખો – કાળ’ આજે નહીં તો કાલે જરૂર પૂરો થશે જ. અંધકાર પર પ્રકાશના વિજયરૂપ એક નવો સૂર્યોદય થશે. પરંતુ...
ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં નાઓમી ઓસાકાએ પહેલી જ ગેમમાં રોમાનિઆની પેટ્રિસિયા મારિયાને સીધા સેટમાં હરાવી દીધી. ટુર્નામેન્ટની પરંપરા મુજબ મેચ પત્યા બાદ...
દરેક માનવીના જીવનમાં જીભ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં અમૃત છે તેમ વિષ પણ છે. પોતાની જીભ વડે માનવી ઊંચે આવી શકે...
છેલ્લાં સાત વર્ષમાં મજૂરો, કામદારો, ગરીબી રેખા નીચે જીવનારાં લોકોમાંથી કેટલાની હાલતમાં સુધારો થયો? શિક્ષણ, આરોગ્ય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો? સુધારો...
અત્યારના શાસકો બીજા કોઇ રાજકીય પક્ષને સાંખી શકતા નથી. કેન્દ્ર સરકારે કોંગ્રેસને નામશેષ કરવા અનેક ખેલો કર્યા. અત્યારે ગુજરાતમાં ‘આપ’નો પ્રભાવ સ્પષ્ટપણે...
‘અમે ૧૯૭૦ માં મળ્યા ત્યારે તેમણે તરત જ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેમણે મને જરૂરી સૂચનો આપ્યાં. તેમની આ ઉમદા માનવીય ચેષ્ટા...
ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું ( ARVIND RATHOD) 80 વર્ષની ઉંમરે ગુરુવારે (1 જુલાઈ) નિધન થયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી...
BARDOLI : ચોમાસું શરૂ થતાં જ બારડોલીના રસ્તાઓ પર રખડતાં ઢોરો ખાસ કરીને ગાયોનો ત્રાસ વધી ગયો છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત...
ગુલશન કુમાર ( gulshan kumar) હત્યા કેસ ( murder case) સંબંધિત અરજી પર બોમ્બે હાઈકોર્ટે ( bombay highcourt) પોતાનો ચુકાદો આપ્યો છે....
શિવુભાઈ પુંજાણી નામના બાંસુરીવાદક આઝાદી પહેલાં કરાંચી સિંધમાં ચા-નાસ્તાની દુકાન ચલાવતા હતા અને વચ્ચે સમય મળે ત્યારે બાંસુરી શીખતા હતા. જાણીતા ફિલ્મઅભિનેતા...
ગુરુવારે કેન્દ્ર સરકારની ડિજિટલ ભારત ( digital india) યોજનાને 6 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra...
સુપ્રીમ કૉર્ટે ( supreme court) આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એનડીએમએ)ને કોવિડને ( covid) લીધે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રહેમરાહે વળતર ચૂકવવા...
કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ( corona virus) ચેપ ફેલાતો અટકાવવા માટે કન્ટેનમેન્ટના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત રાખીને નિયંત્રણો ધીમે...
આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ લોકપ્રિયતા, મળતા પ્રેક્ષકો અને આવતી કાલના સ્ટારડમની શકયતા પ્રમાણે સ્ટાર્સ-જોડી બની જ જતી હોય છે. ખાનત્રિપુટી...
કેટલીક અભિનેત્રીઓ એવી હોય છે જેની પાસે અભિનય સિવાયનું ઘણું હોય છે ને તેના આધારે જ તેઓ અભિનયની કારકિર્દીમાં અમુક સમય ટકી...
શ્રધ્ધા કપૂરને એ વાતની ચિંતા થઇ રહી છે કે જે ચાર-પાંચ અભિનેત્રીઓની ચર્ચા થતી રહે છે તેમાં તેનું સ્થાન નથી. કોરોનાના સમય...
આખા વિશ્વને ધ્રુજાવનાર કોરોનાની મહામારીએ ભારતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ જવા છતાં પણ ભારતમાંથી...
SURAT : ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ટેરેસ ઉપર પોતાનાં શાકભાજી ઉગાડો અને કિચન ગાર્ડન’ વિષય ઉપર...
ડિરેક્ટર : રંજન ચંડેલ કલાકાર : વામિકા ગબ્બી, ઝોયા હુસેન, પવન મલ્હોત્રા, પૂર્વા પરાગ રેટિંગ : 3 /5 ડિઝની હોટસ્ટાર ઉપર આઠ...
ડાન્સ રિયલિટી શો ‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’માં દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર ગેસ્ટ તરીકે જોવા મળશે. શોના સ્પર્ધકો અભિનેત્રીનાં જાણીતાં સૉન્ગ્સ પર ડાન્સ...
નટુકાકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, તેઓ તેમના અંતિમ શ્વાસ...
સુરત: છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ટેનામેન્ટના ( man darvaja tenament) રહીશોને આવાસો ખાલી કરવા માટેની નોટિસ ( notice) આપવા છતાં આવાસો...
ભૂતકાળના ગૌરવને ફરી જીવંત કરવાનું કામ પણ પૂણ્યનું છે ને તે અત્યારે ‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’ વડે થઇ રહ્યું છે. જેકસન શેઠીના દિગ્દર્શનમાં બનેલી...
હાલમાં જ અજય દેવગણે જાહેરાત કરી છે કે તેઓ સાઉથની ફિલ્મની હિન્દી રીમેક બનાવી રહ્યા છે , તેલુગુ ફિલ્મ Naandhiની હિન્દી રીમેક...
કાર્તિક આર્યન કોઈ સત્યનારાયણની કથા કરાવી રહ્યો છે. આ તો અહીં વાત થઈ રહી છે કાર્તિકના આગામી પ્રોજેક્ટ વિશે અને તેની જાહેરાત...
અહાના કુમરા ચાહે છે કે તે પણ મોની રોયની જેમ હવે ફિલ્મોમાં જ દેખાતી થાય પણ લાગે છે કે હજુ તેણે વેબ...
મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની ( twitter) સેવાઓ ફરી એકવાર અટકી ગઈ છે. ટ્વિટરના ડેસ્ક વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓએ પેજ...
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી અને ત્યારપછી તે ‘ઝીરો માંથી હીરો થઈ શકયો નથી. તે એવો બચાવ કરી શકે કે કોરોનાને...
એમએસયુ નાશૈક્ષણિક અને સંશોધન વિભાગ દ્વારા માઇન્ડફુલનેસ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન
આત્મહત્યા કરનાર બિલ્ડરના પત્નીએ લાશનું પી.એમ.કર્યા વિના લાશ સોંપવા રજૂઆત કરી…
જ્યાં ગેંગરેપ થયો હતો તે રોડ પર પોલીસ ચોકી મૂકવામાં આવી
વાડી પોલીસ મથકની બાજુમાં આવેલી ગાદલાની દુકાનમાં આગ..
અલીરાજપુરમા આધેડનુ ઝાડ પરથી પટકાતા સારવાર દરમ્યાન મોત…
વડોદરા : તુ બીજા લગ્ન કરવાની છે તેમ કહી ડાઇવોર્સી પત્ની પર પૂર્વ પતિનો હુમલો
વડોદરામાં હવે પીએમની સુરક્ષા માટે એસપીજીના કમાન્ડો મેદાનમાં
કેનેડાના ટોરોન્ટોના અકસ્માતમાં બોરસદ અને લુણાવાડાના 3 NRIના મોત
શહેરમાં આઇટી વિભાગની સતત ત્રીજા દિવસે તપાસ જારી…
આજવા રોડની કાન્હા રેસીડેન્સીમાં ફરી પાણીના ધાંધિયા સર્જાયા
સંતુષ્ટી શેક એન્ડ મોર અને સયાજી હોટેલના નમૂના નાપાસ
દાહોદના નકલી એનએ પ્રકરણમાં એકાએક પોલીસ ફરિયાદનો દોર શરૂ થયો
દેશમાં 27 અલગ-અલગ ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકી, ધમકીના કેસ ઓછા નથી થઈ રહ્યા
સાબીર મલિક મોબ લિંચિંગ કેસમાં મોટો ખુલાસો, જે મામલે હત્યા થઈ તપાસમાં તે ગૌમાંસ ન નિકળ્યું
કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા
દાહોદ જિલ્લાના 22 પીએસઆઇની આંતરિક બદલી
પાંચ વર્ષમાં ભારતમાં વકફની મિલ્કતો વધીને 8.7 લાખ થઈ ગઈ, મોદી સરકારે વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની યોજના બનાવી
પૂણે ટેસ્ટમાં ભારત ભારે સંકટમાંઃ ન્યુઝીલેન્ડની લીડ 300 પાર પહોંચી, હજુ અડધી ટીમની બેટિંગ બાકી
વાત નિવેદનોથી આગળ વધતી નથી ત્યારે શું ટ્રુડોની ભારત સાથેની લડાઈ માત્ર દેખાડા પૂરતી જ છે?
લોરેન્સ બિશ્નોઈના 7 શૂટર્સ પકડાયા, ભાઈ અનમોલ પર 10 લાખનું ઈનામ જાહેર
બાબા સિદ્દીકીના પુત્ર જીશાન કોંગ્રેસ છોડી NCP-અજિત જૂથમાં જોડાયાઃ બાંદ્રા પૂર્વથી ચૂંટણી લડશે
રતન ટાટાની 10,000 કરોડની મિલકત કોને મળશે?, વસિયતમાં મોટો ખુલાસો, રસોઈયા અને ડોગનું પણ નામ
ઉત્તરકાશી મસ્જિદ વિવાદ: તણાવ બાદ કલમ 163 લાગુ, વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી
સાવધાન, બજારમાં વેચાતું આવું લસણ ખરીદશો નહીં, તે ખાવાથી કેન્સર થઈ શકે છે!
ટેન્શન દૂરઃ ભારત-ચીને સરહદ પરથી સેના હટાવી, ડેમચોકમાં 5 ટેન્ટ તોડી પડાયા
ભારત કઈ રીતે બનશે AI હબ?, ચીપ ઉત્પાદક કંપનીના સીઈઓએ જાહેર કર્યું રહસ્ય
સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર પરિવારનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો, વિધવા ભાભીએ જેઠ વિરુદ્ધ ફરિયાદ કરી
હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ સરકારે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર કર્યા
સુરતમાં નિલેશ કુંભાણી સામે ગુસ્સો અકબંધ, દિવાળીની શુભેચ્છાના પોસ્ટર પર લખાયું ગદ્દાર
ભારતની પૂણે ટેસ્ટમાં સ્થિતિ કફોડી, 156 પર ઓલ આઉટઃ કોહલી ફૂલટોસ બોલ પર બોલ્ડ થયો
કોવિશીલ્ડ ( covishield ) અને કોવેક્સીનને ( covaxin) મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ( serum institute of india) રસી ( vaccine) કોવિશીલ્ડ લેનારા લોકો હવે યુરોપીયન દેશોની મુસાફરીએ જઈ શકશે. યુરોપીયન સંઘના સાત દેશો અને સ્વિટ્ઝરલેન્ડે ભારતની કોરોના રસી ( corona vaccine) કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે.
આ દેશોમાં મળી મંજૂરી
કોવિશીલ્ડને સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેકિયા, ગ્રીસ, આઈસલેન્ડ આયરલેન્ડ, અને સ્પેનમાં પણ મંજૂરી મળી ચૂકી છે. અત્રે જણાવવાનું કે કોવિશીલ્ડ રસી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ વિક્સિત કરી છે. જેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે.
આ અગાઉ એવા સમાચાર હતા કે ભારતે યુરોપીયન દેશોને સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી લેનારા બાદ મળેલા સર્ટિફિકેટને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ભારત પણ ઈયુના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટને માનશે નહીં. ભારતે ઈયુના 27 સભ્ય દેશોને કહ્યું હતું કે કોવિશીલ્ડ તથા કોવેક્સીન રસી લગાવી ચૂકેલા ભારતીયોના યુરોપના પ્રવાસની મંજૂરી આપવા પર તેઓ અલગ અલગ વિચાર કરે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વેક્સિનના ગ્રીન પાસ બાબતે ભારતે યુરોપિયન યુનિયન (EU)ના દેશોને કડક ચેતવણી આપી હતી. સૂત્રો મુજબ, ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જો યુરોપિયન દેશોની મેડિકલ એજન્સી (EMA) કોવિશીલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ નહીં કરે તો અમે પણ આ દેશોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય ગણીશું નહીં. એવામાં યુરોપિયન દેશોના નાગરિકોને પણ ભારતમાં ક્વોરન્ટીન કરવામાં આવશે.
યુરોપિયન સંઘે પોતાના ‘ગ્રીન પાસ’ યોજના હેઠળ પ્રવાસીય પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે જૂથના 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનની વેક્સિન લીધેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા અંગે તેઓ અલગ-અલગ વિચાર કરે.