લંડન : સ્ટાર ઇંગ્લીશ ઓલરાઉન્ડર (Allrounder) અને 2019ના વર્લ્ડકપ (Worldcup) ફાઇનલના હીરો બેન સ્ટોક્સે સોમવારે (Monday) વન ડે ક્રિકેટમાંથી (One day Cricket)...
કેરળ: કેરળમાં (Kerala) મંકીપોક્સના (Monkeypox ) વધુ એક કેસની (Case) પુષ્ટિ થઈ છે. થોડા દિવસો પહેલા કેરળમાં પણ મંકીપોક્સનો એક કેસ જોવા...
કોટા / કોલ્લમ: NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરીક્ષામાં ચેકિંગના નામે વિદ્યાર્થિનીઓનાં...
સુરત(Surat): રાજસ્થાનથી (Rajashthan) બાઈક પર અફીણ (Opium) લાવી સુરતમાં સપ્લાય કરવાનો ઈરાદો ધરાવતા એક ઈસમને સુરત એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે સરથાણા...
ઓસ્ટ્રેલિયા: મધમાખીઓ (Honey Bee) મધ (Honey) બનાવવાનું એકમાત્ર સાધન છે, પરંતુ વિચારો કે જો કોઈ દેશ નક્કી કરે કે માત્ર મધમાખીઓને જ...
સુરત: દાહોદ(Dahod) પાસે મોડી રાત્રે ગુડ્સ ટ્રેન(Goods train)ના અકસ્માત(Accident)નાં પગલે દિલ્હી – મુંબઈ(Delhi-Mumbai) વચ્ચેનો ટ્રેન(Train) વ્યવહાર ખોરવાયો છે. ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા...
ષાઢ શુક્લ દેવશયની એકાદશી અને ચાતુર્માસ્યનું મહત્ત્વ વિશે આગળ આપણે વાત કરી ગયા. હવે કામિકા એકાદશીનું શું મહત્ત્વ છે તે આપણે જાણીએ...
ગાંધીનગર : સૌરાષ્ટ્રના (Saurashtra) સાગરકાંઠે હવે પોરબંદરથી (Porbandar) 70 કિમી દૂર એક વાવાઝોડાની સિસ્ટમ (storm system) દરિયામાં (Sea) ધૂમરી ખાઈ રહી છે....
ર્વગુણસંપન્ન પત્ની પામીને સત્યવાનને અનેમનોવાંછિત પતિને પામીને સાવિત્રીને ખૂબ આનંદ થયો.પિતાના ગયા પછી સાવિત્રીએ સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો અને વલ્કલ તથા કાષાય...
સુરત(Surat): વેસુ(Vesu) ખાતે રહેતી આધેડ ટ્યુશન શિક્ષિકા(Teacher)ને વર્ષે 40 થી 50 ટકા નફા(Profit)ની લાલચ(lure) આપી 42 લાખ પડાવ્યા હતા. બાદમાં પૈસા નહીં...
સુરત (Surat) : સુરતનો સોફ્ટવેર ડેવલપર (Software Developer) સાત મહિના પહેલા જયપુર (Jaipur) કામ અર્થે ગયો હતો ત્યારે મોલમાં (Mall) સગીરા સાથે...
વડોદરા: ગોત્રી નારાયણ ગાર્ડન વાળા રોડ પર આવેલ ખુલ્લી વરસાદી કાંસમાં બુલેટ સવાર યુવાન ખાબક્યો હતો.સદનસીબે કેનાલ ખાલી હોવાથી જાનહાની થતા ટળી...
વડોદરા: બાળકોના આનંદ પ્રમોદ માટે સયાજી બાગ માં ટોય ટ્રેન ના સ્થાને ખોડલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જોઈ ટ્રેન અને બમ્પર રાઈડ...
વડોદરા: શહેરનાં જાહેર સ્થળો નાગરિકોની નજર ચૂકવીને મોંઘાદાટ મોબાઈલની ઉઠાંતરી કરીને સસ્તા ભાવે વેચવા ફરતા ચાર મોબાઈલ ચોરોને નવાપુરા પોલીસ ની સર્વેલન્સ...
બારડોલી : બારડોલી (Bardoli) ટાઉન પોલીસ મથક વિસ્તારમાં ફરી વખત તસ્કરોએ (smugglers) તરખાટ મચાવ્યો છે. તેનની સહયોગ નગર સોસાયટી અને મારુતિ કોમ્પ્લેક્સમાં...
વડોદરા: વડોદરામાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે બીજી તરફ વરસાદની શરૂઆતથી જ શહેરમાં ઠેર ઠેર દૂષિત પાણીની ઉઠી હતી.તેવામાં અલકાપુરી રોડ...
છોટાઉદેપુર : છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટારવાંટ ગામ પાસે આવેલ હલ્દી મહુડી ત્રણ રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન બિનઅધિકૃત વનસ્પતિ...
પાદરા: એલસીબી પોલીસે વિસ્તારમાં કોર્ડન કરી અલગ અલગ વાહનોમાં ભરાતો પાન પડીકી તમાકુના પાઉચ નો જથ્થો રૂ.53,4000 તેમજ પીકપ વાહન રૂ.3 લાખ,...
જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu – Kashmir)માં ફરી એકવાર ગ્રેનેડ(Grenade) વિસ્ફોટ(explosion) થયો છે. પૂંછ જિલ્લાના મેંધર સેક્ટરમાં ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જે સમયે...
સુરત (Surat) : સુરતના ડ્રીમ સિટી વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સની નજીક આવેલા ખજોદ ગામમાં (Khajod) શુક્રવારે સવારે બાણફળિયા ખેતરમાંથી દીપડો (Leopard) દેખાતા...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના હાડાની સરણના તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના કરૂણ મોત નિપજ્યાં હતાં. આ ઘટનાના પગલે ગામમાં શોકનું મોજુ ફરી...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ (ATM) તોડી ચોરીનો પ્રયાસ કરનાર ઓ.એન.જી.સી.ના (ONGC) કર્મચારીને (Employee) ભરૂચ એલસીબીે (Bharuch LCB)...
સમાજનાં બીજાઓ કરતાં ઊંચા દેખાવાની જાણે હરિફાઈ ચાલી લાગે છે. સાયકલ નાણાંકીય સધ્ધરતાની નિશાની ગણાતી. કોઈવાર બસમાં મુસાફરી કરી લેતાઅને તે પણ...
સરકાર પ્રત્યે અસંતોષ આંતરિક બળવો ફાટી નિકળવાના એંધાણ છે, મોંઘવારી, બેકારી, વસ્તી વધારો, શસ્ત્ર દોડ, લાંચ રુશ્વત વિગેરે અજંપાથી પીડાતી પ્રજા સરકાર...
સુરત (Surat) : લાલગેટ (Lalgate) પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે રવિવારે મોડી રાત્રે હત્યા (Murder) કેસના આરોપી ફૈયુ સુકરીએ (Fayu Sukari)...
વ્યારા: ઉકાઈ (Ukai) જળાશયમાં (Dam) 70 ટકાથી વધારે પાણી ભરાયાં છે. જેથી ઉપરવાસમાં વધુ વરસાદનાં (Rain) કારણે પાણીની આવકમાં જો ધરખમ વધારો...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં સોમવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો હતો. 55 મુસાફરો(Passengers) સાથેની બસ(Bus) ખરગોન(Khargon) અને ધાર(Dhar) જિલ્લાની સરહદે(border) નર્મદા નદી(Narmada River)માં પડી...
સુરત(Surat) : પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા પહેલી વખત ગોલવાડમાં (Golwad) લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં અશાંતધારા (Ashantdhara) મુદ્દે રજૂઆત કરનાર...
બિહાર(Bihar): શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તમામ શિવ(Shiv) મંદિરો(Temple)માં ભીડ જામે છે. શિવભક્તો(Devotees of Shiva) ભગવાન ભોલેનાથના જલાભિષેક કરી રહ્યા છે. કોરોના(Corona)ના કારણે...
1857માં લંડનમાં ફિલોલોજિકલ સોસાયટી નામની સંસ્થાએ એક સંપૂર્ણ પરિપૂર્ણ અંગરેજી શબ્દકોષની કલ્પના કરી યોજના એટલી મોટી હતી કે 20 વર્ષ પસાર થયા...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લંડન : સ્ટાર ઇંગ્લીશ ઓલરાઉન્ડર (Allrounder) અને 2019ના વર્લ્ડકપ (Worldcup) ફાઇનલના હીરો બેન સ્ટોક્સે સોમવારે (Monday) વન ડે ક્રિકેટમાંથી (One day Cricket) નિવૃત્તિ (Retirement) લેવાનો આશ્ચર્યજનક નિર્ણય જાહેર કરીને કહ્યું હતું કે ત્રણે ફોર્મેટમાં રમવું તેના માટે શક્ય નથી. 31 વર્ષિય સ્ટોક્સ હવે આવતીકાલે મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે પોતાના ઘરઆંગણેના મેદાન ડરહમ પર પોતાની અંતિમ વન ડે ઇન્ટરનેશનલ રમશે. સ્ટોક્સની વન ડે ઇન્ટરનેશનલ કેરિયરને લોર્ડસમાં ન્યૂઝીલેન્ડ સામે 2019 વર્લ્ડકપ ફાઇનલમાં તેના પ્લેયર ઓફ ધ મેચના પ્રદર્શન માટે યાદ કરાશે. તેણે એ મેચમાં નોટઆઉટ 84 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમ પોતાનો પહેલો 50 ઓવરનો વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી. ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સે 104 વન ડે મેચમાં 2919 રન બનાવ્યા છે અને બોલીંગમાં 74 વિકેટ પણ ઉપાડી છે.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના નિવેદનમાં સ્ટોક્સના હવાલાથી એવું કહેવાયું હતું કે હું મંગળવારે ડરહમમાં ઇંગ્લેન્ડ વતી મારી પોતાની અંતિમ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે આ એક ખુબજ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેં મારા સાથીઓની સાથે ઇંગ્લેન્ડ વતી રમવાની દરેક પળનો આનંદ માણ્યો છે. અમારો પ્રવાસ જોરદાર રહ્યો છે. તેણે કહ્યું હતું કે જેટલો મુશ્કેલ આ નિર્ણય રહ્યો છે તેટલું એ સત્ય પચાવવું મુશ્કેલ નથી કે હું હવે આ ફોર્મેટમાં મારા સાથીઓને 100 ટકા આપી શકવા સક્ષમ છું. તેણે કહ્યું હતું કે મારા માટે ત્રણે ફોર્મેટમાં રમવું શક્ય નથી.