નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીના (GautamAdani) નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ...
આટલા વર્ષમાં ન જોવા મળેલ કે સાંભળવા મળેલ બાબત હવે હકીકત બની ગઈ છે. અન્ય રાજ્યમાંથી આવતું ડ્રગ્સ પકડાતુ અને તે પણ...
એક જ ગુરુના બે શિષ્યો પ્રકાંડ પંડિત થયા.એક શિષ્ય, નામ સુગમ. પોતાની નાનકડી જમીન પર ખેતી કરી ખુશ રહે અને જે તેની...
ટાઢું..એટલે મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈંડાં લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે...
ટિકટોક સ્ટાર અને ભાજપનાં નેતા સોનાલી ફોગાટની ગોવાની હોટેલમાં થયેલી હત્યાના પ્રકરણમાં ભારતની સામાજિક જિંદગીનો બિહામણો ચહેરો પ્રગટ થાય છે. સોનાલી ફોગટ...
મુંબઈ: અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મલાડ (Malad) પોલીસે કેઆરકેની ધરપકડ (Arrest) કરી છે....
‘‘શિક્ષકો અને અધ્યાપકો સંશોધન જ કરતા નથી!’’ સાચી વાત છે. તદ્દન સત્ય. જુઓ દેશમાં મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓએ ભારતમાં લોકશાહી સંચાલન સિધ્ધાંતો અને...
યુએનની સુરક્ષા પરિષદમાં વિટો પાવરની એક વિચિત્ર વ્યવસ્થા છે જેના હેઠળ કોઇ પણ ઠરાવ વિટો પાવર ધરાવતો દેશ પોતાનો વિટો વાપરીને ઉડાવી...
પ્રશ્ન: આર્થિક રીતે મારું ભવિષ્ય કેવું છે? કેટલા સંતાનનો યોગ છે? ગર્ભધારણ માટે સમય સૂચવશો તો ગમશે.શ્રૃતિ શુકલ (મુંબઇ)ઉત્તર: આપના જન્મના ગ્રહો...
મંત્રના દોષો જાણીને, એ દોષો નિવારીને કે દોષો નિવારીને મંત્રનો જાપ કરવો હિતાવહ છે. શારદાતિકલતસ્ત્રમાં આ દોષો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.छिन्नो रुद्धः...
ધનવાન થવાની ઇચ્છા સૌની હોય છે અને સૌથી વધુ ધનવાન હોવું એ તો સંજોગ, શકિત અને દૃષ્ટિનું પરિણામ હોય છે. મુકેશ અંબાણી...
મકાન બનાવવા માટે જરૂરી વિન્યાસ, આર્કીટેકચર પ્લાનીંગ અને સ્ટ્રકચરલ ડીઝાઇન તૈયાર થઇ ગયા પછી વારો આવે છે ભૂમિ શુદ્ધિકરણનો અર્થાત્ જે ભૂમિ...
મઘા નક્ષત્ર(૨)મઘા નક્ષત્રમાં શુકદેવજી જનક રાજાના શિષ્ય થયા એ વાત ગયા લેખમાં જોઈ. જનક રાજાએ શુકદેવને પોતાના શિષ્ય બનાવી ઈશ્વર સાથે નાતો...
મોટા ભાગના રાજપૂતોની અટક ‘દેસાઈ’, રાજા રજવાડાઓના સમયમાં રાજસત્તા માટે કરવેરો ઉઘરાવવાની સત્તા રાજપૂતો પાસે રહેતી અને જે કરવેરો એકત્ર થાય એનો...
ગાંધીનગર: રાજ્યમાં હાલમાં યુવા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી (Election) પંચ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં નવા નોંધાયેલા યુવા મતદારોને ભાજપ...
મુંબઇ: આરઆઇએલની ૪૫મી વાર્ષિક સામાન્ય સભામાં આજે આ ગ્રુપના વડા મુકેશ અંબાણીએ પોતાની પુત્રી (Doughter) ઇશાને પોતાના મહાકાય ધંધાકીય જૂથના રિટેલ બિઝનેસના...
નવસારી 🙁 Navsari ) અર્ધ લશ્કર (Army) સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારને વગર વાંકે પોલીસ (Police) સ્ટેશનમાં પૂરી રાખતા ગુજરાત અર્ધ લશ્કર...
કેપ કાર્નિવલ: ફાઇનલ લિફ્ટ ઓફની (Final lift off) તૈયારીઓ વખતે ઇંધણ (Fuel) લીક થતા અને ત્યારબાદ એન્જિનમાં (Engine) સમસ્યા સર્જાતા અમેરિકી અવકાશ...
નવી દિલ્હી: ઈરાકમાં (Iraq) છેલ્લા 10 મહિનાથી કોઈ કાયમી વડાપ્રધાન (PM) નથી આ ઉપરાંત કોઈ કેબિનેટ કે સરકાર નથી. જેના કારણે રાજકીય...
વલસાડ: વલસાડની(Valsad) પ્રખ્યાત સિંગરની (Singar) પારડી પાર નદી પાસે અવારું જગ્યાએથી કારમાં (Car) લાશ(Death body) મળી આવી હતી. આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ(Post...
સુરત : મનપા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં (Nature Park) આગામી પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સિંહબાળનું (Lion Cub) આકર્ષણ ઉમેરાશે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને...
સુરત: રેલવે તંત્ર દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાને લેતા ગણપતિ ઉત્સવ (Ganpati Festival) ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પેશ્યલ ટ્રેન (Special...
સુરત: શહેરમાં દે’માર વરસાદને (Rain) કારણે આ વર્ષે રસ્તાઓની (Road) હાલત બદ્દતર થઈ છે. રસ્તાઓ પર જ્યાંને ત્યાં ખાડાને કારણે લોકો ત્રાહિમામ...
વાંકલ: માંગરોળ તાલુકાના કોસાડી ગામનો સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજીને પોલીસે વહેલી સવારે મોસાલી કનવાડા માર્ગ પર 20 કિલો ગૌમાંસ સાથે ઝડપી...
સુરત : તારાપુરથી 200 કિલોમીટર દૂર સુરત (Surat) સુધી સ્પોર્ટસ બાઈક (Sports Bike) ઉપર આવી વહેલી સવારે તથા રાત્રે વોકમાં નિકળતા માણસોને...
સુરત : વડોદરાના (Vadodra) કાપડ વેપારી અને સુરતના (Surat) કાપડ દલાલે રિંગરોડના કાપડ વેપારી પાસેથી રૂા.36 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ...
ભરૂચ: ભરૂચના (Bharuch) સ્ટેશન (Station) રોડ ઉપર જૂના (Old) એસટી ડેપોમાં (S.T.Depot) નવનિર્માણ પામી રહેલા સિટી (City Centar) સેન્ટર પાછળ નવનિર્માણ બાંધકામ...
સુરત : મોજશોખ માટે ચોરી (Stealing) કરેલી બુલેટ (Bullet) મોટર સાયકલ લઈને ફરતા રત્નકલાકારને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની...
સુરત : વરાછા (Varacha) ખાડી મહોલ્લા ખાતે રહેતી અને છુટક મજુરી કામ કરતી 44 વર્ષિય મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી જઇ ફાંસો (Suiside)...
સુરત : વરાછા (Varacha) સીતાનગર પાસે મહિલા વેપારીની કારનો (Car) કાચ (Glass) તોડીને અજાણ્યો રૂા.3.50 લાખ ભરેલી બેગ (Bag) ચોરી કરી ફરાર...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
નવી દિલ્હી: ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીના (GautamAdani) નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના પાંચ સૌથી મોટા અબજપતિઓની યાદીમાં ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ જેવા દિગ્ગજોને પાછળ છોડીને ગૌતમ અદાણીએ આ સ્થાન પર કબજો જમાવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ એશિયન વ્યક્તિએ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં (BlumbergBillionersIndex) 137 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સના રિપોર્ટ મુજબ અદાણી અબજોપતિની યાદીમાં વિશ્વમાં ટોપ થ્રીમાં સ્થાન જમાવ્યું છે. 137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ ફ્રાન્સના બર્નાડ અરનોલ્ટને પાછળ છોડી દીધા છે. હવે ગૌતમ અદાણીથી આગળ માત્ર એલન મસ્ક અને જેફ બેજોસ જ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સની યાદીમાં પહેલા સ્થાને એલન મસ્ક છે. તેઓની નેટવર્થ 251 બિલિયન ડોલર એટલે કે અંદાજે 20 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે નંબર ટુ પર જેફ બેજોસ છે. બેજોસની સંપત્તિ 153 બિલિયન ડોલર એટલે કે 12 લાખ કરોડ રૂપિયા છે.
મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર થઈ ગયા
અદાણીના સૌથી નજીકના ભારતીય હરીફ મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાડો નોંધાયો છે. મુકેશ અંબાણી પતન સાથે ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં 11મા સ્થાને છે. બીજી તરફ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ 20માં સ્થાને સરકી ગયા છે. મુકેશ અંબાણી ટોપ ટેનમાં સ્થાન મેળવી શક્યા નથી. 91.9 અબજ ડોલર (73.43 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી 11માં સ્થાને છે.
અદાણીની સંપત્તિ રોકેટ ઝડપે વધી રહી છે
ટોચના 5 અબજપતિઓની યાદીમાં ગૌતમ અદાણી એકમાત્ર એવા વ્યક્તિ છે જેમની સંપત્તિમાં વધારો નોંધાયો છે. તે જ સમયે, બાકીના ચાર અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો થયો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022માં જ અદાણીની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે. આ અગાઉ ગયા મહિને બ્લૂમબર્ગ બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાને હતા. બિલ ગેટ્સના સ્થાને તેઓ ચોથા નંબરના અમીર વ્યક્તિ બન્યા હતા. એક મહિનામાં અદાણી એક ક્રમ ઉપર ચઢ્યા છે. 2022માં અદાણીની સંપત્તિમાં 60.90 અબજ ડોલરનો વધારો થયો છે, જે બીજા લોકોની સરખામણીએ પાંચ ગણી વધારે છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં અદાણીએ પહેલીવાર ફેબ્રુઆરી 2022માં મુકેશ અંબાણીને પછાડ્યા હતા. હાલમાં અદાણી જૂથની કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડે વિશ્વપ્રધાન કોમર્શિયલ લિમિટેડનો 100 ટકા ઈક્વિટી હિસ્સો રૂ. 114 કરોડમાં હસ્તગત કર્યો હતો. આ હસ્તાંતરણ બાદ અદાણી ગ્રુપે NDTVમાં 29.18 ટકા હિસ્સો ખરીદવાનો મોકો લીધો હતો. ન્યૂઝ ચેનલમાં વધુ 26 ટકા હિસ્સાની ખરીદીની ઓપન ઓફર પણ મુકી હતી.