પર્યુષણનું પાવન પર્વ ચાલી રહ્યું છે. જગતમાં જો કયાંય પણ પ્રેમ અને અહિંસાનો સંદેશ જો મળતો હોય તો તે ભગવાન મહાવીર દ્વારા...
એક સાઇકલ રીક્ષાચાલક ખૂબ મહેનત કરે. વહેલી સવારથી મોડી રાત સુધી સાઇકલરીક્ષા ચલાવે અને ઘર ચલાવે.તેનો એકનો એક દીકરો ખૂબ હોશિયાર, એટલે...
બે ટાવરના ગેરકાયદે બાંધકામ સામેના નવ વર્ષના લાંબા યુદ્ધનો ઓગસ્ટ-૨૮ મી ને દિને નવ સેકંડમાં અંત આવ્યો. દેશમાં જમીનદોસ્ત કરાયેલી સૌથી ઊંચી...
સુરત: નાગપુર મંડળમાં (Nagpur Mandal) આવતા રાજનંદગાંવ-કલમનાતીસરી રેલવે (Railway) લાઇનની કામગીરીને કારણે સુરત માલદા ટાઉન એક્સપ્રેસ (Surat Malda) Town Express) , અમદાવાદ-હાવડા...
થોડાં વર્ષો પહેલાંની વાત છે. હું અમદાવાદના એક અખબારમાં ફરજ બજાવતો હતો. બપોરનો સમય હતો. મને એક સિનિયર પત્રકારનો ફોન આવ્યો કે...
ઉત્તર પ્રદેશ: યુપી(UP)માં ભ્રષ્ટાચારCorruption) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્કમટેક્સે(Income Tax) એક સાથે 22 જગ્યાએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,...
દેશના અગ્રણી ઉદ્યોગજૂથ રિલાયન્સમાં વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે એ સોમવારે આ ગ્રુપની મળેલી ૪૫મી વાર્ષિક સાધારણ સભામાં સ્પષ્ટ થઇ...
નડિયાદ(Nadiyad): અમદાવાદ નજીકના નડિયાદના એક ગણેશ મંડળમાં ઉત્સવ (GaneshUtsav) શોક સમાન બની ગયો હતો. ગણેશ ચતુર્થીના (GaneshChaturthi) દિવસે જ મંડપમાં તાડપત્રી બાંધતી...
વડોદરા : શહેરની અતિ સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાતે થયેલા બે કોમના જૂથ વચ્ચે એકાએક પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ...
સુરત : સેલવાસની (Selvas) અંગ્રેજી માધ્યમની શાળાના વાઈસ પ્રિન્સિપાલ (vice principal) તથા શિક્ષકે (Teacher) સ્કૂલની એક વિદ્યાર્થિની (Student) સાથે વારંવાર દુષ્કર્મ (Rape)...
વડોદરા : વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન...
લીમખેડા: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ગામની અઢી વર્ષની બાળકીને તેનો કુટુંબી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી ઝાડી...
સુરત: સુરત(Surat)નાં સરથાણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એડવોકેટ મેહુલ બોઘરા(Mehul Boghra) પર થયેલી હુમલાની ઘટનાનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક ઘટના...
વડોદરા: વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ મન મુકીને વરસ્યો હતો. ત્યારે ઘણા લાંબા સમય બાદ ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ...
વડોદરા: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર આપી હતી તે પહેલા પણ પાલિકા દ્વારા ઠેર ઠેર રખડતા ઢોરને પકડવાની કામગીરી કામગીરી...
આણંદ : તારાપુર તાલુકાના ખાખસર, વલ્લી, સાંઠ, રેલ અને જીણજ ગામના તલાટી કમ મંત્રી તરીકે ચાર્જમાં રહેલા એ.એન. મકવાણાએ પોતાની ફરજ દરમિયાન...
વર્ષના ચંદ્ર પટેલને અમેરિકામાં કાયમ રહેવાની ઘેલછા હતી. એ માટેની એની કોઈ જ લાયકાત નહોતી. 10th પછી એણે ભણવાનું છોડી દીધું હતું....
અમેરિકા: યુએસ (US) સૈન્યએ (Army) એન્જિનમાં આગ લાગવાના જોખમને કારણે 1960ના દાયકાથી તેના લડાયક ચિનૂક હેલિકોપ્ટરના (Chinook helicopter) સમગ્ર કાફલાને ગ્રાઉન્ડ પર...
એન્ટાકર્ટીકા (દક્ષિણ ધ્રુવ) એ પૃથવીની સૌથી દક્ષિણે રહેલો અને પાંચમો મોટામાં મોટો ખંડ છે. આ એન્ટાર્કટિકાનો આશરે 98 ટકા હિસ્સો 1.9 કિ.મી....
કર્ણાટક(Karnataka): કર્ણાટક હાઈકોર્ટે(High Court) હુબલી(Hubli) ઈદગાહ મેદાન(Idgah Ground)માં ગણેશ ઉત્સવ(Ganesh Festival)ની પરવાનગી આપી છે. મોડી રાત્રે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગણેશ ચતુર્થી(Ganesh...
રિતિક રોશન ‘વિક્રમ વેધા’ના ટીઝરમાં સૈફ અલી ખાન કરતાં વધુ પ્રશંસા મેળવી ગયો છે. તેણે પોતાની સ્ટાઇલ અને સંવાદથી પ્રભાવિત કર્યા છે....
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા આસપાસ રળિયામણા ડુંગરોથી ઘેરાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓની કુદ્રષ્ટિ આ ડુંગરો પર પડી...
રાંચી: રાંચીમાં (Ranchi) 29 વર્ષની આદિવાસી દિવ્યાંગ યુવતી પર ભાજપની (BJP) મહિલા નેતા સીમા પાત્રાએ (Seema Patra) સતત 8 વર્ષ સુધી ક્રૂરતા...
આણંદ : મહિસાગર જિલ્લામાં મતદાર નોંધણી ઝુબેશ 12મી ઓગષ્ટથી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર રવિવાર ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરી...
પેટલાદ : પેટલાદમાં ચાલુ વર્ષે જાહેર ગરબાનું આયોજન શરૂ થઈ ગયું છે. કોરોનાકાળ પૂર્વે કેટલાક વર્ષોથી ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના મેદાન ખાતે ગરબાનું...
સોશ્યલ મીડિયા પર વિશ્વના પ્રખ્યાત લોકો સાથે કનેક્ટ થવું આમ તો હવે સામાન્ય છે પરંતુ આ દોસ્તી જરા અનોખી છે! વિચાર કરો...
સંવેદનશીલતા, રોજિંદા નારીવાદ અને સંપૂર્ણ સામાન્ય સમજના પ્રતિભાવમાં માતાઓ અને શ્રીમતી પરનો પ્રતિબંધ મિસ યુનિવર્સ માટે ઉઠાવી લેવામાં આવ્યો છે … વાર્ષિક...
હમણા થોડા વરસોથી અમુક લોકો બરાડા પાડી પાડીને કહી રહ્યા છે કે, ‘તારામાં શકિત છે, તું કંઇપણ અશકયને શકય બનાવી શકે છે....
નોઈડાના સેક્ટર-93 Aમાં આવેલા સુપરટેક એમેરાલ્ડ કંપનીના ‘ટવીન ટાવર’ને 28 ઓગસ્ટ, 2022ના રોજ તોડી પાડવામાં આવ્યા હતાં બંને ટાવરને ધ્વસ્ત કરવા માટે...
‘બેન, આજે કચરો નથી મૂકયો?’ જયાબેને બહારથી બૂમ મારી, એ સાથે જ મીતાબેન સફાળા ચા પીતા ઊભા થઈ ગયા. ‘આજે ફરી કચરો...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
પર્યુષણનું પાવન પર્વ ચાલી રહ્યું છે. જગતમાં જો કયાંય પણ પ્રેમ અને અહિંસાનો સંદેશ જો મળતો હોય તો તે ભગવાન મહાવીર દ્વારા જ મળી રહ્યો છે. આજે આખા વિશ્વમાં યુધ્ધ ચાલી રહ્યાં છે. જયાં ત્યાં રકતોની નદીઓ વહે છે. યુક્રેન, રશિયા, અફઘાનિસ્તાન, તાલીબાન, ચીન, તાઇવાન, ભારત પાકિસ્તાન, ઉ.કોરીયા, દ. કોરીયા વગેરે. આ રકતરંજિત દેશો અશાંતિના સાગરમાં જીવી રહ્યા છે. ત્યારે ભારતમાં જ જન્મ લીધેલા એવા મહાવીર સ્વામીના દેશમાં જ આસપાસના કટ્ટર પંથીઓ સમયે સમયે આતંક ફેલાવીને હિંસા કરી રહ્યા છે. ભગવાન મહાવીર તો ક્ષમાના સ્વામી છે. સદા ક્ષમા કરવા જ કહે છે. આ દેશમાં તો તેમના સૂત્રને કમસેકમ તમે પાળો! વેર વેરથી જ વધે છે તો ક્ષમા વીરોનું ભૂષણ છે. ભગવાન એક રાજપુરુષ હતા. મહેલોમાં જીવેલા પરંતુ ત્યાગ અને તપ દ્વારા લોકોનું કલ્યાણ કરવા દીક્ષા લઇ શરીર પર અનેક કષ્ટોનું આવરણ ઓઢી લીધું. આજે પણ જૈનો અઠ્ઠઇ, માસ ખમણ, ઉપવાસ, બેલા, પાણી વિનાના તપ અને ઉપવાસ વગેરેને અનુસરી કઠીન તપસ્યા કરે છે. શું બીજા લોકો આવું કરી શકે? સ્થિતપ્રજ્ઞો જ આવું કરી શકે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.