વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન (Shanghai Cooperation Organization) (SCO)ની સમિટ પહેલાં દ્વિપક્ષીય મંત્રણા કરી...
ગાંધીનગર : રિસર્ચ અને ઈનોવેશન (Research and Innovation) ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવા આગામી 17 સપ્ટેમ્બર...
ગાંઘીનગર: રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી તા. ૧૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું...
ભરૂચ: આગામી ૧૦મી ઓક્ટોબરે ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર ખાતે દેશના પહેલા બલ્ક પાર્કના ભૂમિપૂજન માટે PM નરેન્દ્ર મોદી આવશે. બીજી વખત પ્રધાનમંત્રી...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નજીક નેશનલ હાઇવે (National Highway) ઉપર વર્ષા હોટલ (Varsha Hotel) પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પોચાલકે રિક્ષાને ટક્કર મારતાં...
વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં ગુરુવારે રાત્રે ધોધમાર (Heavy) વરસાદ (Rain) પડ્યો હતો, જેમાં ડોલવણમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ...
સાપુતારા : મહારાષ્ટ્રનાં (Maharastra) નાસિક તરફથી ટ્રેકટરનો સામાન ભરી સુરત (Surat) તરફ જઈ રહેલી પીકઅપ વાન ન. એમ.એચ.15.ટી.વી.7483 જે શામગહાનથી વઘઇને સાંકળતા...
સુરત: (Surat) રાજ્યના 6 શહેરોમાં યોજાનાર 36માં નેશનલ ગેમ્સમાં (National Games) સુરત પણ સહભાગી થનાર છે. જે અંગે પ્રશાસન દ્વારા જોરદાર તૈયારીઓ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં આગામી દિવાળીના (Diwali) તહેવારને અનુલક્ષીને હંગામી ફટાકડાના (Fireworks) લાયસન્સ (License) મેળવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી...
પારડી : પારડી (Pardi) તાલુકાના ખડકી હાઇવે (Highway) ઓવરબ્રિજ પર ફરી ખાડા પડવાના કારણે આજરોજ સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં વરસાદી તાંડવથી સાપુતારા (Saputara) ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડી હતી. જ્યારે આહવા વઘઇ માર્ગમાં તોતિંગ વૃક્ષ ધરાશઈ થતા...
મુંબઇ: અદાણી (Adani) પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo), મારફત અંબુજા (Ambuja) સિમેન્ટ્સ (Cements) લિ. અને એસીસી...
સુરત: સોશિઅલ મીડિયા (Social Media ) ઉપર બે દિવસ અગાઉ વાયરલ (Viral)થયેલા વિડીયો (Video)અંતર્ગત ઉધના (Udhna)પોલીસે (Police ) ત્રણ યુવકોની અટકાયત કરી...
ગાંધીનગર: ગુજરાત સરકારે (Gujarat Government) પેન્શન (Pension) મામલે મોટો નિર્ણય લીધો છે. જૂની પેન્શન યોજનાની સરકારી કર્મચારીઓની માંગણી સરકારે સ્વીકારી લીધી છે....
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ટીવી સિરિયલમાં સતત 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. એક દાયકા વીતી ગયા પછી...
ટેક્સટાઇલ મંત્રાલયના (Textile Ministry) 23 સંશોધન પ્રોજેક્ટ્સમાં કૃષિ, સ્માર્ટ ટેક્સટાઇલ (Smart Textile), હેલ્થકેર, સ્ટ્રેટેજિક એપ્લિકેશન્સ અને પ્રોટેક્ટીવ ગિયર્સમાં સ્પેશ્યાલિટી ફાઇબર પરના 12...
ચીન: ચીનમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. મધ્ય ચીનના શહેર ચાંગશામાં લગભગ 200 મીટર એટલે કે 656 ફૂટ ઉંચી બિલ્ડીંગમાં...
મહેસાણા: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે. દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી...
નવી દિલ્હી: સંજુ સેમસનને (Sanu Samson) આગામી T20 વર્લ્ડ કપ 2022 (T20 WorldCup 2022) માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) 46.67 કરોડ રૂપિયાની ડિપોઝિટ રોકવાના કેસમાં કેટલાક ચોક્કસ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ્સ (ગેટવે)...
નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર્સ જેકલીન ફર્નાન્ડીઝ ( Jacqueline Fernandez) અને નોરા ફતેહીની (Nora Fatehi) દિલ્હીમાં (Delhi) EDએ પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election)નું રણશીંગુ ફૂંકાઈ રહ્યું છે. ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે(Election Commission Of India) પણ તૈયારીઓ શરુ કરી દીધી...
મુંબઈ(Mumbai): લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા'(Taarak Mehta Ka Ooltah Chashmah) ચાહકો માટે સારા સમાચાર છે. વર્ષોની લાંબી રાહનો અંત આવવાનો છે....
સુરત: સુરતના (Surat) દેવધ ગામ નજીક કુંભારિયા જવાના રસ્તા પર કેળાંના ખેતરમાં યુવતી પર નરાધમો દ્વારા કરાયેલા ગેંગરેપ (Gang Rape) કેસને સુરત...
સુરત: સુરતમાં (Surat) અમદાવાદ (Ahmadabad) જેવી ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નવનિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં (Palladium Residency) 14મા માળે...
મુંબઈમાં રાત્રે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈ(Mumbai) સહિત થાણે અને પાલઘર(Thane and...
મહેસાણા: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે. દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી...
નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani) ચેરપર્સન અને ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) એમેઝોનના (Amazon) જેફ બેઝોસને (Jeff Bezos) પાછળ છોડીને વિશ્વના બીજા...
સુરત(Surat) : હત્યાના (Murder) ગુનામાં (Crime) ડાઈંગ ડેકલેરેશન (Dyeing Declaration ) ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે, પરંતુ સુરતની કોર્ટમાં (Court) આજે એક...
સુરત(Surat) : વરાછા(Varachha), પુણા(Puna) સહિતના વિસ્તારોમાંથી પસાર થતી કોયલી ખાડી(Koyli Bay) રિ-મોલ્ડિંગ(Re-moulding), રિ-સ્ટ્રકચર(Re-structure)નો પ્રોજેકટ ત્રણ તબક્કામાં હાથ ધરાઇ ચુકયો છે. અગાઉના કામ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન (Shanghai Cooperation Organization) (SCO)ની સમિટ પહેલાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. પુતિને પીએમ મોદીને રશિયા (Russia) આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથેની દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે આજે પણ વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે, ખાદ્ય સુરક્ષા, ઇંધણ સુરક્ષા, ખાતરની સમસ્યાઓ છે. આપણે રસ્તાઓ શોધવા પડશે. તમારે પણ પહેલ કરવી પડશે.
#WATCH | I know about your position on the conflict in Ukraine & also about your concerns. We want all of this to end as soon as possible. We will keep you abreast of what is happening there: Russian President Putin during a bilateral meet with PM Modi
— ANI (@ANI) September 16, 2022
(Source: DD) pic.twitter.com/jkSBQzcqtO
પીએમ મોદીએ કહ્યું કે આજનો યુગ યુદ્ધનો નથી. લોકશાહી, મુત્સદ્દીગીરી અને સંવાદ વિશ્વને કેવી રીતે સ્પર્શે છે તે અંગે અમે તમારી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે. હું તમારો અને યુક્રેનનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે સંકટની શરૂઆતમાં જ્યારે અમારા હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. તમારી મદદ અને યુક્રેનની મદદથી અમે અમારા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં સફળ થયા છીએ. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી અમે દરેક ક્ષણે એકબીજાની સાથે છીએ. બંને દેશો આ ક્ષેત્રની સુધારણા માટે સતત કામ કરી રહ્યા છે. આજે SCO સમિટમાં તમે ભારત માટે જે લાગણી વ્યક્ત કરી છે તેના માટે હું તમારો આભારી છું.
અમારી યાત્રા 2001 થી ચાલુ છે: PM
પીએમ મોદીએ કહ્યું કે અમારી યાત્રા 2001થી ચાલુ છે. 22 વર્ષમાં અમારો સંબંધ ખૂબ જ મજબૂત બન્યો છે અને તે વધુ મજબૂત થવાનો છે. આખી દુનિયા આપણા અતૂટ સંબંધથી વાકેફ છે. આપણે સાથે મળીને કામ કરવાનું છે.
યુક્રેન સંકટ પર પુતિને કહ્યું..
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન કહ્યું કે હું યુક્રેનમાં સંઘર્ષ પર તમારી સ્થિતિ અને તમારી ચિંતાઓથી પણ વાકેફ છું. અમે ઇચ્છીએ છીએ કે આ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. ત્યાં શું થઈ રહ્યું છે તે વિશે અમે તમને માહિતગાર રાખીશું.
પીએમ મોદીના જન્મદિવસનો ઉલ્લેખ કર્યો
પુતિને પીએમ મોદીને કહ્યું કે આવતીકાલે તમારો જન્મદિવસ છે. અમારી રશિયન સંસ્કૃતિમાં એડવાન્સ શુભેચ્છાઓ આપવામાં આવતી નથી પરંતુ હું તમને કહી દઉં કે હું તમારા જન્મદિવસ વિશે જાણું છું. હું તમને શુભેચ્છા પાઠવું છું. આ દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા.
SCOનું પ્રમુખપદ ભારતને સોંપવામાં આવ્યું
ઉઝબેકિસ્તાને શુક્રવારે ભારતને આઠ સભ્યોની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું અધ્યક્ષપદ સોંપ્યું. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે સમરકંદમાં 22મી SCO સમિટની અધ્યક્ષતા કરી. ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાન વ્લાદિમીર નોરોવે ટ્વીટ કર્યું, “SCO સમરકંદ સમિટ પછી, ભારત સંગઠનના પ્રમુખ તરીકે 2023 માં આગામી SCO સમિટનું આયોજન કરશે. અમે આ જવાબદાર મિશનના અમલીકરણમાં અમારા વ્યૂહાત્મક ભાગીદાર ભારતને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.
આ નેતાઓ SCOમાં જોડાયા
આ વર્ષે આ કોન્ફરન્સમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મધ્ય એશિયાના દેશોના અન્ય નેતાઓએ હાજરી આપી હતી. SCO ની શરૂઆત જૂન 2001 માં શાંઘાઈમાં કરવામાં આવી હતી અને તેમાં આઠ પૂર્ણ સભ્યો છે. જેમાં છ સંસ્થાપક સભ્યો ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 2017માં તેમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાયા હતા. ઈરાનને સમરકંદ સમિટમાં SCOના કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું છે.