નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (India Team) T20 વર્લ્ડ કપની (T20 World Cup) તૈયારી કરી રહી છે ત્યારે ટીમ ઈન્ડિયાને સતત ખરાબ સમાચાર...
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડ(Uttarakhand)માં વારંવાર ભૂસ્ખલન(Landslide) અને હિમસ્ખલન(Avalanche)ની ઘટનાઓ બની રહી છે. પરંતુ રાજ્યની કેદારનાથ(kedarnath) ખીણ(valley)માં છેલ્લા 10 દિવસમાં બે વખત પર્વત સરકવાની ઘટનાઓ...
પંજાબ: પંજાબના (Punjab) ગુરદાસપુર (Gurudaspur) જિલ્લામાં ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી પીટબુલ (Pitbull) કૂતરાએ (Dog) લોકો પર હુમલો કર્યો હતો. માનસિક સંતુલન...
નવી દિલ્હી: એન્ટાર્કટિકામાં ગ્લેશિયરમાંથી (Antarctica Glacier ) લોહીનો ધોધ (Blood Falls) વહી રહ્યો છે. આ ગ્લેશિયરનું નામ છે ટેલર ગ્લેશિયર (Taylor Glacier)....
મહિસાસુરે એક ભૂલ કરી, ભારે ભૂલ. એમાં એનો સર્વનાશ હતો. હેમગિરિ પર ભારે તપ કરીને એણે એ અધિકાર મેળવ્યો હતો, માંગવું હતું...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ આજે 5G સેવા શરૂ કરી અને તેની સાથે જ આજથી દેશના 13 શહેરોમાં 5G સેવા શરૂ...
છેલ્લા બે-અઢી દાયકાથી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવાના સમાચાર આવતા હતા અને અંગ્રેજી માધ્યમની શાળાઓ મશરૂમની જેમ ખૂલી જતી જોતા હતા કેમ...
અમદાવાદ: ગુજરાતીઓ (Gujarat) હાલ નવરાત્રીને (Navratri) પુરજોશમાં ઉજવી રહ્યા છે. આ તહેવાર હવે માત્ર ગુજરાતનો જ નથી પરંતુ દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ...
બજારમાં એટલી બધી બ્યૂટી પ્રોડકટ્સ મળે છે કે આપણે સૌંદર્ય નિખારવા માટે મળતી કુદરતી વસ્તુઓને નજરઅંદાજ કરીએ છીએ. આમાંથી એક કુદરતી ભેટ...
‘મન હોય તો માળવે જવાય’ તેમ જ શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી જેવાં વાક્યો આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. ત્યારે સુરતમાં...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં પારડી (Pardi) નજીક મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 (NH8) ઉપર શુક્રવારે મોડી રાત્રે હરિયાણા (Hariyana) જતા...
નવરાત્રી આવે એટલે મારી પાસે ઉપવાસનું ડાયટ પ્લાન કરાવવા માટે પેશન્ટો આવે. નવરાત્રીમાં ઘણા લોકો નવ દિવસ ફરાળ ખાઈ ને તો ઘણા...
નવી દિલ્હી: પાકિસ્તાન(Pakistan) સરકાર(Government)નું ટ્વિટર(Twitter) એકાઉન્ટ(Account) ભારત(India)માં ફરી એકવાર બ્લોક(Block) કરવામાં આવ્યું છે. મતલબ કે હવે પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં નહીં...
સામગ્રીકાંદા-કાજુની પેસ્ટ માટે2 મધ્યમ કાંદા10 નંગ શેકેલા કાજુ1’’નો ટુકડો આદુ3-4 કળી લસણ1 નંગ લીલું મરચું3 નંગ એલચી1 કપ પાણીકરી માટે2 ટેબલસ્પૂન ઘી1-2...
ભારતને ૧૯૪૭માં આઝાદી મળી તે પછી ૭૨ વર્ષ સુધી ભારતને સૈન્યની ત્રણેય પાંખોના વડાના રૂપમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાની જરૂર પડી...
સુરત SMC ના કેટલાક વિસ્તારમાં ગટરનું અને પીવાનું પાણી ભેગું થતાં ગંદુ અને ગંધાતું પાણી જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે અંગે...
મહાત્મા ગાંધી એકલા જ હતા. શરીર પણ માત્ર 86 પૌંડનું. કોઇ સેના પણ સાથે નહોતી. એમણે કોઇ શસ્ત્ર પણ ઉઠાવ્યું નહોતું. માત્ર...
મોટે ભાગે આપણે ત્યાં એવો રિવાજ છે કે કોઇને પણ ચાંદલો કરવો હોય કે રોકડમાં ભેટ આપવી હોય તો જે રકમ આપવાની...
એક ટ્રેનમાં બે અજાણ્યા મુસાફરો વાતો કરી રહ્યા હતા.ક્યાં ઉતરવાના છો? પ્રશ્નથી થતી શરૂઆત અનેક પ્રશ્નો સુધી લંબાતી.એક ભાઈ એકલા હતા.પાસે લેપટોપ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ દિલ્હી(Delhi)ના પ્રગતિ મેદાનથી 5G ઇન્ટરનેટ સેવા(Internet service)ની ઔપચારિક જાહેરાત કરી છે. આ સાથે ભારત 5G સેવા...
ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર છેલ્લાં દસ વર્ષમાં કેટલો વધ્યો છે તે નીચેના કોઠા...
કોંગ્રેસનો કાયાકલ્પ કાર્યક્રમ કમસેકમ અત્યારે તો કળણમાં ફસાઇ ગયો લાગે છે. અશોક ગેહલોતે પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી જવાનો વિકલ્પ પસંદ કરવા સાથે...
વર્ષોથી જે રીતે કોંગ્રેસમાં હાઈકમાન્ડનું નાક દબાવવા માટે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવતી હતી તેવી ટેકનિક અપનાવવામાં રાજકારણની રણનીતિના માહેર ગણાતા અશોક ગેહલોત...
વડોદરા: નવલી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ફૂલોની માંગમાં પણ વધારો થતા ફુલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. વરસાદને પગલે ગુલાબનો...
નવી દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) શુક્રવારે ચાર યુક્રેનિયન (Ukrainian) પ્રદેશો (Country)ને રશિયા સાથે મર્જ (Marge) કરવાની જાહેરાત કરી...
વડોદરા: વડોદરા શહેરના વાસણા રોડની દેવ નગર સોસાયટીમાં ઘરેલુ ગેસના બોટલમાં સવારના પહોરમાં પ્રચંડ ધડાકા સાથે આગ પણ ફેલાતા બે લોકોના કમકમાટી...
વડોદરા: વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું હતું. જ્યારે વિસ્તારની ૧૧ મહિનાની બાળકીનું ડેન્ગ્યુના લીધે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બીજા...
વડોદરા: નવી દિલ્હીની સૃષ્ટિ મનચંદા અને મલ્લિકા કુલશ્રેશ્ઠ આમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકેલી જીમ્નાસ્ટ છે પરંતુ નેશનલ ગેમ્સમાં તેઓ પહેલીવાર હરીફાઈ...
સુરત: ગુજરાતના બે મોટા મહાનગરના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે, સુરતના (Surat) પાલિકા કમિશનર બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) પણ બદલી કરવામાં...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રેપો રેટમાં વધારો કર્યા બાદ દેશની ઘણી બેંકોએ પણ પોતાની લોન મોંઘી કરી દીધી છે....
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (India Team) T20 વર્લ્ડ કપની (T20 World Cup) તૈયારી કરી રહી છે ત્યારે ટીમ ઈન્ડિયાને સતત ખરાબ સમાચાર મળી રહ્યા છે. દીપક હુડ્ડા (Deepak Hooda) બાદ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પણ ઈજાગ્રસ્ત (Injured) થયો છે અને હવે તે વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે પ્રશ્ન યથાવત છે. આ દરમિયાન ચર્ચા ચાલી રહી છે કે ઉમરાન મલિકને (Umran Malik) T20 વર્લ્ડ કપ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી શકે છે. વર્લ્ડ કપ પહેલા ઉમરાન મલિકે પોતાનું પર્ફોર્મન્સ બતાવવાનું શરૂ કરી દીધું છે.
શનિવારથી શરૂ થયેલી ઈરાની ટ્રોફી ભારત અને સૌરાષ્ટ્રની ટીમો આમને-સામને છે. અહીં ભારતની જોરદાર બોલિંગ જોઈને સૌરાષ્ટ્ર પોતાના ઘૂંટણ ટેકવી દીધા. અને માત્ર 98 રન કરી આખી ટીમ જ આઉટ થઈ ગઈ. ભારત તરફથી મુકેશ કુમાર અને ઉમરાન મલિકના ઝડપી બોલે સૌરાષ્ટ્રના છક્કા છોડી દીધઆ હતા. જે સૌરાષ્ટ્રના ખેલાડીઓ સહન કરી શક્યા ન હતા. આ ઇનિંગમાં મુકેશ કુમારે 10 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમરાન મલિકે 5.5 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ સેનને પણ 3 વિકેટ મળી હતી.
રેસ્ટ ઓફ ઈન્ડિયાના બોલરોએ સૌરાષ્ટ્રના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી, પ્રથમ પાંચ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. બાદમાં માત્ર 4 બેટ્સમેનો ડબલ ફિગરને પાર કરી શક્યા, ત્યારબાદ સૌરાષ્ટ્રનો સ્કોર 98 સુધી જ પહોંચ્યો હતો.
ઉમરાન મલિક ઓસ્ટ્રેલિયા જશે?
જસપ્રિત બુમરાહની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. બુમરાહ હજુ સુધી T20 વર્લ્ડ કપમાંથી સંપૂર્ણપણે બહાર નથી થયો, પરંતુ BCCIએ બેકઅપ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને રિઝર્વ ખેલાડીઓ તરીકે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ચાર રિઝર્વ ખેલાડીઓ સાથે પ્રવાસ કરી રહી છે, જેમાં મોહમ્મદ શમી અને દીપક ચહર જેવા ઝડપી બોલરોનો સમાવેશ થાય છે.