કામરેજ : બે દિવસ અગાઉ કામરેજ (Kamraj) પોલપારડી (PolPardi) ખાતે બનાવટી 25.80 કરોડની ચલણી નોટ સાથે પકડાયેલા એક ઈસમ ધરપકડ બાદ કામરેજ...
વાપી : (Vapi) ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી હાઈસ્પીડ (High Speed) વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન શુક્રવારે વાપી રેલવે સ્ટેશનથી (Railway...
સુરત: સીબીએસઇમાં (CBSC) બેઝિક મેથ્સ સાથે ધો.10 પાસ કરનારા વિદ્યાર્થીઓએ ગુજરાત શિક્ષણ બોર્ડની (Gujarat Education Board) ધો.10ની ગણિતની મુખ્ય જાહેર પરીક્ષા પાસ...
ગાંધીનગર: રાજ્યમાં ખાદીનું વેચાણ (Sale of Khadi) વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections) હવે મીડિયા સાથે સતત સંવાદ કરવા માટે ભાજપની નેતાગીરી દ્વારા આજથી સરખેજ(Sarkhej) ગાંધીગનર હાઈવે (Gandhiganer) પર...
ગાંધીનગર : જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં (Gandhinagar) દેશના રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુજીના (Draupadi Murmu) હસ્તે આગામી તા. ૩જી ઓક્ટોબરના...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા (Digital India) અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે નવી દિલ્હી ખાતે...
સુરત: (Surat) સુરત મનપામાં (Municipal Corporation) સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્નીએ ઘર કંકાશને કારણે પિયરમાં જઇ ગળે ફાંસો ખાઇ (Suicide)...
વાપી : વાપીના (Vapi) બલીઠા (Balitha) સ્થિત વલસાડી જકાતનાકા પાસે વાપી ટાઉન પોલીસે મુંબઈથી ભાવનગર જતી લક્ઝરી બસને (Luxury Bus) રોકીને ઇંગ્લિશ...
ઉત્તર પ્રદેશના (UP) લખનૌમાં સીએમ (CM) આવાસ પર એક ફોન કોલ (Phone Call) કરવામાં આવ્યો છે. જેમાં વારાણસી કોર્ટને (Varanasi Court) બોમ્બથી...
સેલવાસ-દમણ : દાનહનાં રાંધા ગામમાં (Randha Village) સરકારી જમીન (Government land) પર ગેરકાયદે કબ્જો જમાવી તાણી બાંધવામાં આવેલા 7 ઘરો તથા 61...
વાપી : વાપી (Vapi) જીઆઈડીસીની (GICD) ત્રણ પેપર મીલને ૧૫ (Paper Meal) દિવસની અસરથી જીપીસીબીએ કલોઝર (Closer) ફટકારી છે. જ્યારે સુપ્રિત કેમિકલમાં...
સુરત: (Surat) અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે રહેતી કોટક મહિન્દ્રા બેંકની (Bank) મહિલા કર્મચારીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર જાહેરાત જોઈને સાઈટમાં પૈસા ઈન્વેસ્ટ કરવાના...
સુરત: (Surat) શહેરના ભટાર ખાતે સિદ્ધિ શેરીમાં ગઈકાલે કાલે પડોશીઓ વચ્ચે ચાલતા ઝઘડામાં (Quarrel) છોડાવવા વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને...
નવસારી : નવસારી (Navsari) ખાતે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતા ઉગતના રહેવાસી ફિરોજ રાઠોડ તેમજ સુપા ગામે ખાતે રહેતા દેવાંગ સુપાકરને કોલ...
વ્યારા: વ્યારામાં (Vyara) રખડતાં ઢોરોનું રાજ ચાલે છે એવું અહીંના રસ્તા જોઈને કહી શકાય. રસ્તા પર આ ઢોરોનો આતંક હવે વધીને લોકો...
નવી દિલ્હીઃ (New Delhi) સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Mission) હેઠળ 1 ઓક્ટોબરે સ્વચ્છતા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાં...
સુરત : નવરાત્રીના (Navrati) નવેનવ દિવસોમાં માં આરાધ્યા શક્તિની ઉપસાના કરવામાં આવે છે. આ દિવસોમાં માતા ભક્તોને તેના અલગ-અલગ સ્વરૂપમાં ભક્તોને દર્શન...
સુરત: (Surat) સુરત શહેર કોંગ્રેસ (Congress) દ્વારા ગુરુવારે કરવામાં આવેલા વિરોધ (Protest) પ્રદર્શન બાદ પોલીસ દ્વારા આઈપીસી 332 અંતર્ગત ફરિયાદ ઉભી કરી...
સુરત: દેશના સૌથી સ્વચ્છ શહેરોના સરવેમાં સતત છઠ્ઠી વાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરે બાજી મારી છે. ઈન્દોર ફરી એકવાર ભારતનું નંબર વન સ્વચ્છ...
મુંબઈ: 1 ઓક્ટોબર 2022ને બિગ બોસ 16 (Big Boss 16) માટે ખાસ બનવા જઈ રહી છે. કારણ કે આ દિવસે સલમાન ખાનના...
નવી દિલ્હી: જો તમારી પાસે 25 ઓક્ટોબરથી દિલ્હીમાં માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) નથી, તો તમને પંપમાંથી ઇંધણ નહીં મળે. દિલ્હી...
સુરત: શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી અને બેન્કમાં કામ કરતી મહિલાને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જોયેલી લોભામણી જાહેરાત ભારે પડી હતી. ઠગબાજ...
નવી દિલ્હી: ઓક્ટોબર (October) મહિનામાં દશેરા, દિવાળી (Diwali) સહિત અનેક તહેવારો હોવાના લીધે બેન્કો તથા સરકારી કચેરીઓમાં અનેક રજાઓ (Bank Holidays) છે....
સિલહટ: મહિલા એશિયા કપ(Women Asia Cup)ની બીજી મેચમાં ભારત(India) અને શ્રીલંકા(Sri Lanka) વચ્ચેની મેચ(Match) દરમિયાન આવી ઘટના બની, જેને જોઈને બધાએ દાંત...
સિલહટ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે(Indian women’s cricket team) શનિવારે સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ(Asia Cup) 2022 T20 ટૂર્નામેન્ટની તેમની પ્રથમ...
કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટેની ચૂંટણી હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે થશે. કોંગ્રેસના નેતા અને ચૂંટણી (Election) અધિકારી મધુસૂદન...
સુરત: સુરતમાં વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. અહીંથી જાહેરમાંથી વીજળીના થાંભલા ચોરાઈ ગયા છે. તે પણ એક બે નહીં પુરા અઢી...
ઈરાન: ઈરાન(Iran)માં હિંસા અટકવાનું નામ નથી લઇ રહ્યું. હવે ઝહેદાન (Zahedan) શહેરમાં 15 વર્ષની બલૂચ છોકરી પર બળાત્કાર(Rap)ની ઘટના સામે વિરોધ(Protest) પ્રદર્શન...
સુરત: સુરત મહાનગરપાલિકામાં (Surat Municipal Commissioner) સમાવેશ કરાયેલા ઓલપાડ (Olpad) અને કામરેજ (Kamrej) તાલુકાના ગ્રામ્ય વિસ્તારના (Village Area) પોલીસ (Police) વિભાગ ને...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
કામરેજ : બે દિવસ અગાઉ કામરેજ (Kamraj) પોલપારડી (PolPardi) ખાતે બનાવટી 25.80 કરોડની ચલણી નોટ સાથે પકડાયેલા એક ઈસમ ધરપકડ બાદ કામરેજ પોલીસે (Police)છ ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે. કામરેજ પોલીસને બે દિવસ અગાઉ કામરેજ તાલુકાના નવીપારડી (Navi Pardi) ગામની હદમાં શિવશકિત હોટલની સામે દિકરી (Dikri) એજયુકેશન ટ્રસ્ટની (Education Trust) એમ્બ્યુલન્સમાંથી મૂળ જામનગરના કાલાવડના વડાણા અને હાલ રાજકોટના મહુડી વિસ્તારમાં ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર હિતેશ પરષોતમને અટકાયતમાં લીધો હતો. એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં તેમાંથી પતરાની છ પેટીમાંથી 2000 રૂપિયાની 25 કરોડ 80 લાખની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. જે અંગે કામરેજ પોલીસે 41(1) ડી કરી તપાસ ચાલુ કરી હતી.
છેતરપીંડી કરવાના ઈરાદે નકલી નોટો સુરત ખાતે મંગાવવામાં આવી હતી
આ પ્રકરણમાં પોલીસે 40 વર્ષીય દિનેશ લાલજી પોશીયા વિપુલ હરીશભાઈ પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે, દિનેશ પોશિયાએ મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈ ખાતે રહેતા વી.આર લોજિસ્ટિકના માલિક વિકાસ જૈન અને પ્રવિણ જૈન પાસેથી આશરે પાંચ માસ અગાઉ મેળવી હતી. બજારમાં અસલી ચલણી નોટો તરીકે વટાવવા તેમજ છેતરપીંડી કરવાના ઈરાદે નકલી નોટો સુરત ખાતે મંગાવવામાં આવી હતી. ત્યાર બાદ પતરાની પેટીઓમાં ભરી હિતેશ કોટડીયા એમ્બ્યુલન્સમાં છુપાવી પોતાના વતનમાં લઈ જઈ વાડામાં ઘાસની નીચે છુપાવી હતી. જેમાંથી કેટલીક બનાવટી ચલણી નોટો આણંદના વિપુલ પટેલને વટાવવા માટે આપી હતી.
25.80 કરોડની બનાવટી ચલણી નોટોમાં છ ઈસમ સામે ગુનો નોંધાયો
25.80 કરોડની બનાવટી સુરત ખાતે વટાવવા માટે લઈને આવતા પકડાઈ ગયા હતા. પોલીસે હિતેશના વતનમાં છુપાવેલી 52 કરોડ 74 લાખ 4 હજારની નોટો મળી આવી હતી. જ્યારે હિતેશ પકડાઈ ગયો હોવાની ગંધ દિનેશ પોશીયાને આવતાં વિપુલ પટેલને આણંદ જાણ કરતા વિપુલ પટેલએ આકલાવ મહિસાગર નદીના પુલ પરથી વિમલના થેલામાં બનાવટી ચલણી નોટો ફેંકી દીધી હોવાનુ જણાવ્યું હતું.
ડુપ્લિકેટ નોટ સાથે પોલીસે એકને ઝડપી પાડ્યો
નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પુરુષોત્તમ કોટડિયાને ઝડપી લીધો છે. જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબસિરીઝના શૂટિંગમાં કરવાનો હોવાનું જણાવી રહ્યા છે. કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી.