નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા....
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દયાબેન (Dayaben) વિશે ચર્ચા છે કે તેમને ગળાનું કેન્સર (Cancer) છે. આ સમાચાર આવતા...
વાંસદા: વાંસદા(Vansda) તાલુકાના બોરિયાછ(Boriach) ગ્રામ પંચાયત(Gram Panchayat) ખાતે તલાટી(Talati) ક્રમ મંત્રી પોતાની મનમારી કરી પોતાના સમય અનુસાર આવતા ગ્રામ પંચાયત ખાતે કામ...
સંતરામપુર: મહિસાગરના કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામના વિશાલ શંગાડાની હત્યા કેસમાં પોલીસની મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. કડાણા...
સુરત: દિવાળી નજીક આવતા ધૂત, ઠગ, લૂંટારા સક્રિય થઈ ગયા છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજાર પાસે તો રીતસરના બહરૂપિયાઓ વેપારી, દલાલો...
નડિયાદ: ખેડા મામલતદારે રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલી બે ટ્રક પકડી હતી. જે પૈકી એક ટ્રકમાં ભરેલી રેતી લીંમડીથી લાવવામાં આવી હોવાનું...
સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે...
તા. 2-10-2022ના રવિવારની પૂર્તિમાં બહુશ્રુતના લેખમાં બાય ધ વે એ સમાજ માટે એક મોટું સિગ્નલ સાબિત થશે. વળી આ જ રવિવારે ખબર...
હમણાં થોડા સમયથી મોટા ભાગના ભાજપશાસિત રાજ્યોમાં ડબલ એન્જીનની સરકારની (મહદ્ અંશે ઉત્તરપ્રદેશ સિવાયના) બોલબાલા છે અને એનું ચલણ અને એની બોલબાલા...
વર્તમાન સરકારે સત્તા પર આવ્યા પછી કેટલાંક કામો જરૂર કર્યાં છે. છતાં આમજનતાને મૂંઝવતાં મોંઘવારી, બેકારી, કુપોષણ, માઝા મૂકી રહેલા ભ્રષ્ટાચાર, બહેનોની...
એક માણસ જીવનમાં પૈસા પાછળ દોડી રહ્યો હતો. બધી જવાબદારીઓ પૂરી કરવા ભાગી રહ્યો હતો ત્યાં અચાનક દેખાયું કે આ રહ્યો સામે...
ગણદેવી : દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર કરાયા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા (Gandevi Municipality)એ સ્વચ્છતા(Cleanliness)માં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ...
દરેક રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણીવચનો પૂર્ણ કરવામાં કેટલા સમર્થ છે તેની મતદારોને માહિતી આપે તેવી જોગવાઇ કરતો ચૂંટણી આચારસંહિતામાં સુધારો ચૂંટણી પંચે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી (Former CM) અને સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવના (Muayam Singh yadav) મંગળવારે...
વૈશ્વિકીકરણના મોહમાં રાજ્યસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાંયો આપે છે, તેને કાપી સરકાર...
ગોવા: ગોવામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. મિગ-29K ફાઇટર પ્લેન નિયમિત ઉડાન દરમિયાન ગોવાના કિનારે ક્રેશ થયું હતું. ભારતીય નૌકાદળના...
આપણા દેશના રાજકારણમાં એક નોંધપાત્ર બાબત એ છે કે કેટલાક નેતાઓ પ્રાદેશિક નેતાઓ હોવા છતાં અને પોતાના પ્રદેશના રાજકારણમાં જ મોટે ભાગે...
ટોની બ્લેર UKના વડાપ્રધાન હતા ત્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આજકાલ રાજનેતાઓ અર્થાત પોલિટિશિયનની આબરૂ ઘટી ગઇ છે. તમારું શું...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’[RSS]ના પદાધિકારી જ્યારે પણ તેમની મૂળ વિચારધારાથી કશુંક વેગળું બોલે ત્યારે તે વાતની નોંધ દેશમાં સવિશેષ લેવાય છે અને અત્યારે...
ગ્રાહકના માલ-સ્ટોક, પ્લાન્ટ-મશીનરી, ફર્નિચર-ફીટીંગ્સ, સ્થાવર મિલકત વગેરેને પૂર યા આગથી થયેલ નુકસાન અંગેના ઇન્શ્યુરન્સ કલેમના કિસ્સામાં વીમા કંપની તેમના સર્વેયર દ્વારા વીમેદારને...
આપણા માટે ઘણા બધા મહત્ત્વના અવસર 100 સાથે જોડાયેલા હોય છે. જેમ કે ક્યારેક વિરાટ કોહલી કે ક્યારેક સચિનની સેન્ચ્યુરી, ક્યારેક આપણા...
ભરૂચ: ભરૂચ(Bharuch) જિલ્લાના પાલેજ(Palage) પંથકના કિસનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડે રહેલી એક કાંસમાંથી 250 કિલો વજન ધરાવતો મગર(Crocodile) જોવા મળતા...
‘સર, મારાં મધરે મારા લાભ માટે ફૅમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. મારી વાઈફ અને બે દીકરા...
યુનાઈટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે 18 દેશોએ અવકાશમાં કચરો ફેલાવ્યો છે. અવકાશી કચરો આ સદીનો સૌથી મોટો પડકાર બની રહેશે. અત્યારે એ બાબતે...
શ્રધ્ધા કપૂર ખોવાઇ ગઇ નથી. નવી અભિનેત્રીઓ વચ્ચે તે પોતાનું સ્થાન જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. બેથી વધુ અનામ ફિલ્મો સાથે ‘તેજાબ’...
બાહુબલી’ પછી પ્રભાસને પોતાને જે ફિલ્મ માટે સૌથી વધુ આશા હતી એ ‘આદિપુરુષ’ નું ટીઝર આવ્યા પછી ચારે તરફથી વિવિધ મુદ્દે ટીકા...
નવી દિલ્હી: એશિયાના (Asia) સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની (Gautam Adani) કંપની અદાણી ડેટા નેટવર્ક લિમિટેડ (ADNL)ને ટેલિકોમ (Telecom) સેવાઓ માટે એકીકૃત...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આશ્ચર્યની વાત...
અરે, આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. દરરોજ કોઈને કોઈ વિચિત્ર ટ્રેન્ડ કે ટિપ વાયરલ થતી રહે છે. તાજેતરમાં જ માઉથ ટેપિંગને...
નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ (Rain) વરસી રહ્યો છે. ઓક્ટોબરમાં (October) દિલ્હી (Delhi)-એનસીઆરથી (NCR) લઈને યુપી (UP) -બિહાર (Bihar)...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અમદાવાદથી વડોદરા તરફ જતી અમદાવાદ-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નડિયાદ વટાવી આણંદ તરફ જતી હતી, તે વખતે કણજરી બોરીઆવી રેલવે સ્ટેશન નજીક ધીમી પડતા બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેનું જોઈન્ટ તૂટી જતા માત્ર બે ડબ્બા જ આણંદ તરફ આગળ વધ્યા હતા. જ્યારે બાકીના ડબ્બા રેલવે સ્ટેશન પર રહી ગયા હતા. જેના કારણે અન્ય ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે. સદનસીબે ગાડી ધીમી હોય ગાડી પાટા પરથી ઉતરી ન જતા મોટી જાનાની અટકી હતી.
અમદાવાદ – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન વડોદરા તરફ જવા માટે મંગળવારના રોજ રવાના થઈ હતી. બપોર બાદ નડિયાદ વટાવી લગભગ પોણા ત્રણ વાગ્યે કણજરી રેલવે સ્ટેશનને આવતા ટ્રેન ધીમી પડી હતી. તે વખતે બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેના જોઈન્ટ કોઈ કારણસર તૂટી જતા માત્ર બે ડબ્બા એન્જિન લઈને આગળ વધ્યું હતું. જ્યારે અન્ય તમામ ડબ્બા કણજરી રેલવે સ્ટેશન પર અટકી ગયા હતા. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા તો વળી કલાકો સુધી મુસાફરોને રઝટપાટ થયો હતો.

આ ઘટનાની જાણ રેલ્વે અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને મુખ્ય ટ્રેક પર આ ટ્રેનના ડબ્બા અટકી ગયા હોય વડોદરા તરફ જતી અન્ય ટ્રેનો રોકી દેવામાં આવી હતી. જેના કારણે અન્ય ટ્રેનના મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તેમના તમામ મુસાફરો સલામત છે નડિયાદથી અન્ય એન્જિન બોલાવીને ઇન્ટરસિટીને આગળ મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે મુસાફરોને અમદાવાદથી ઉપડેલી સંકલ્પ સુપર ફાસ્ટ ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહતી. પરંતુ રેલવે વિભાગે ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસના પણ ધમધમાટ શરૂ થયાં છે. જોઇન્ટ ક્યા કારણસર તૂટ્યું ? તે અંગે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતાં.