પ્રમુખપદની ચૂંટણી તો હજી થઈ નથી. એ પહેલાં નવા સવાલો પેદા થઈ ગયા અને સમગ્ર દેશનું ધ્યાન જ્યાં રાહુલ ગાંધીની પદયાત્રા તરફ...
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત પધારી રહ્યા છે ત્યારે સુરતીઓ આનંદની લાગણી અનુભવે છે.જયાં સુધી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે...
એક દિવસ પ્રોફેસરે પૂછ્યું, ‘આજે જીવનને લગતો સવાલ પૂછું છું.તમારા જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, કોઇ પણ પ્રકારનો તો શું કરશો? આ...
મુંબઈ: પાન નલિન(Pan Nalin)ની ફિલ્મ ‘છેલ્લો શો’ સિનેમાઘરો(Cinemas)માં રિલીઝ થવા માટે તૈયાર છે. ‘છેલ્લો શો(Chello-show) આ વર્ષે ઓસ્કર(Oscar) માટે ભારત તરફથી સત્તાવાર...
વડોદરા : ગુજરાતની મલખંભ ટીમના સદસ્ય અને 36મી નેશનલ ગેમ્સના સૌથી ઓછી વયના રમતવીર શૌર્યજીત ખૈરે ગુજરાત માટે કાંસ્ય પદક જીતીને અનોખું...
વડોદરા : અકોટા વિસ્તારના અનુરાગ ફ્લેટમાં રહેતું બાળકો ઘરમાં કોઇ કહ્યા વગર ક્યાં નીકળું જતા પરિવાર ચિંતન બન્યો હતો. પરિવારે શોધખોળ કરવા...
વડોદરા: કોરોનાના કપરાકાળ બાદ આ વખતે દીપાવલીના તહેવારો ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાળીને હવે માંડ ગણતરીના દિવસો બાકી...
વડોદરા: એમ. એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્કસ સાથે સ્નાતક તથા અનુસ્નાતકના ઉત્તીર્ણ ઉમેદવારોને પ્રોત્સાહીત કરવાના હેતુથી શહેરના સયાજીનગર ગૃહ ખાતે યુનિવર્સિટી દ્વારા...
વડોદરા : અમિતનગર સર્કલ પાસે વાહનના ઉભુ રાખવાના રૂપિયા આપવા મુદ્દે અમદાવાદના યુવક પર માથાભારે ભરવાડોએ લાકડીઓથી હુમલો કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકે...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની (Gopal Italiya) આજે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં...
વડોદરા : દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે કલાનગરી વડોદરામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોએ હિન્દુ સંસ્કૃતિને જીવંત બનાવી રાખી છે....
ફતેપુરા: એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનને લઈને પહેલ કરી રહ્યા છે ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે નવી સ્કીમો આપી રહ્યાં છે...
નડિયાદ: નડિયાદમાં મજુરીકામ કરી, પરત ઘરે જઈ રહેલી ૧૪ વર્ષીય સગીરાને ભગાડીને સુરત લઈ જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી, ગર્ભવતિ બનાવનાર...
મુંબઈ(Mumbai): અભિનેતા અને નિર્દેશક સાજિદ ખાન(Sajid Khan) પર #MeToo અભિયાન દરમિયાન ઘણી મહિલાઓએ ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કારણે જ્યારથી બિગ બોસ(Big...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ પેટ્રોલીંગ દરમિયાન ધર્મજ – તારાપુર ધોરી માર્ગ પર આવેલા રામોદડી ગામ પાસે આવેલી આશિર્વાદ હોટલમાં...
નડિયાદ: નડિયાદ વોર્ડ નંબર 13માં આવેલા વરસાદી પાણીના ખુલ્લા કાંસથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. શહેરના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ સ્વામી વિવેકાનંદ...
નવી દિલ્હી: 5G સેવાઓના આગમન સાથે Jio એ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પરથી એક નહીં પરંતુ 12 પ્લાન...
મનુષ્ય જાતિના ઇતિહાસમાં માનવબલિના અનેક ઉલ્લેખો જોવા મળે છે, પણ આધુનિક કાળમાં માનવબલિના કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. ભારતના અઘોરીઓ, મુસ્લિમ...
હિમાચલ પ્રદેશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ ગુરુવારે હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ઉના રેલ્વે સ્ટેશનથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેનને ફ્લેગ...
વેરાવળ: દીકરી વ્હાલનો દરિયો કહેવાય પરંતુ ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામમાં એવી ચોંકાવનારી ઘટના બની કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય....
સુરત: સુરત(Surat)માં એક એવો વિડીયો(Video) વાયરલ(viral) થયો છે જેને લઈને ખળભળાટ મચી પામ્યો છે. તમને એવું થતું હશે આ વિડીયોમાં એવું તો...
મદાલસા શર્માની અટક હવે તો ચક્રવર્તી થવી જોઇએ કારણકે કે તે મિથુન ચક્રવર્તીના દિકરા મહાક્ષયને પરણી છે. પણ તે કદાચ તેના પતિની...
નવી દિલ્હી: દેશમાં 5G સર્વિસ શરુ થઇ ગઈ છે. ત્યારે દરરોજ 5G સેવાઓ વિશે સતત નવી માહિતી સામે આવી રહી છે. આ...
સૈફ અલી ખાન અને રિતિક રોશન અભિનીત ‘વિક્રમ વેધા’માં ચંદાનું પાત્ર ભજવનાર અભિનેત્રી યોગિતા બિહાની હાલમાં વિક્રમ વેંધા ફિલ્મને લઈને ચર્ચામાં છે....
નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ ચાર યુક્રેનિયન(Ukrainian) પ્રદેશો(Regions) પર રશિયન(Russian) કબજાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. કુલ 143...
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જો કે હિજાબ અંગે બંને જજોના મંતવ્યો...
પરિણીતી ચોપરાની ફિલ્મ રજૂ થતી હોય ને ઝાઝી ચર્ચા ન હોય તો તે યોગ્ય ન કહેવાય. આ ૧૪મીએ તે ‘કોડનેમ: તિરંગા’ માં...
મુલાયમસિંહ યાદવને અંજલિ આપતાં સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા...
જેની કારકિર્દી પોતાની તાકાત પર ઊભી ન હોય તેમને ત્યારે પ્રશ્ન ઊભા થાય છે જ્યારે તે જેમની તાકાત પર ઊભા હોય તેની...
રાકુલ પ્રીતસીંઘ આમ તો પંજાબી પણ તે સ્ટાર રહી છે તમિલ-તેલુગુ ફિલ્મોની પણ લાગે છે કે હવે તેની હિન્દી ફિલ્મોની વધતી સંખ્યા...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
પ્રમુખપદની ચૂંટણી તો હજી થઈ નથી. એ પહેલાં નવા સવાલો પેદા થઈ ગયા અને સમગ્ર દેશનું ધ્યાન જ્યાં રાહુલ ગાંધીની પદયાત્રા તરફ મંડાયેલું તે રાજસ્થાન તરફ ફંટાઈ ગયું! રાહુલ ગાંધીની પદયાત્રાને મળી રહેલાં વાવાઝોડા જેવા પ્રતિસાદને રોકવા આ નાટક કર્યું હોય. ગમે તેમ પરંતુ પક્ષમાં આંતરિક લોકશાહી છે એ તો પુરવાર થઈ ગયું. ભાજપમાં આવી આંતરિક લોકશાહી નથી. કારણ ભાજપ તોફાની નેતાઓની મનમાની પ્રમાણે ચાલતો પક્ષ છે.
કોંગ્રેસ પક્ષનું ધર્મના હુમલાને કારણે સતત ધોવાણ થતું રહ્યું છે એ માટે જવાબદાર પણ કોંગ્રેસીઓ જ છે. પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિમાની ઉદ્યોગના અભ્યાસી હતા, પરંતુ સમાજશાસ્ત્ર અને જનમાનસ Psychology થકી કોંગ્રેસના સિધ્ધાંતો જનમાનસમાં ઊતરી ના શકયા. તેણે બે કામ એવાં કર્યાં, જેને કારણે તેને ફાયદો થવાને બદલે ભાજપને ફાયદો થયો. અયોધ્યામંદિરના દરવાજા ખોલાવી નાંખ્યા, 18 વર્ષની ઉંમરનાને મતાધિકાર આપ્યો. કાચી ઉંમરના અપરિપક્વ જુવાનોના હાથમાં મતપત્રક પકડાવ્યું, પરંતુ ભાજપે તે મતપત્રક છીનવી લઈ તે યુવાનના હાથમાં પેટ્રોલ છરી ચપ્પુ અને ધિક્કાર પકડાવી દીધા. કોંગ્રેસના કોઈ નેતા રાજીવ ગાંધીના વિચારનો વિરોધ કરવા બહાર ન પડ્યા, તે પક્ષની કમનસીબી. આજની સ્થિતિ કોંગ્રેસ માટે જનમાનસમાં છવાઈ જવાની મહાન તક છે. જનતાને તે બતાવી શકે છે કે અમે પક્ષપ્રમુખ તળિયેથી પસંદ કરીએ છીએ, કોઈના આદેશથી નહીં. એકના એક માણસો કોંગ્રેસ સાંસદ, મુખ્યમંત્રી, મંત્રી તરીકે દસકાઓ સુધી ચલાવ્યે રાખે તો બીજા નવા કાર્યકરોએ તેમની ચાપલૂસી કર્યા કરવાની?
સુરત – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગાંધી વિચારધારાને ડૂબતી બચાવો
હજી સમય છે નવી પેઢીને ગાંધી વિચારસરસણી સમજાવવાનો. લોકો સમજી શકે તો એને સમજાવી શકાતું. હવે આ વિચારધારાને ડૂબતી બચાવો. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે વિશ્વે ગાંધીવિચારને પોંખ્યો છે પણ સ્થાનિક રીતે ગાંધીવિચાર ખોવાયો છે. સત્ય અને અહિંસાની વાત પણ દિવાલમાં મઢી લેવામાં આવી છે. ગાંધી એક વિચારયાત્રા છે, સૌએ આ સમજ કેળવવાની જરૂર છે. પૂ.બાપુ ભારતના આત્મ હતા, કોઈએ તેમને સંત કહ્યા હતા. ચરખા પર બનાવેલી ખાદી પહેરી સાબરમતી આશ્રમના લીમડાની છાયામાં સત્યઅહિંસાના પાઠ પ્રજાને ભણાવનાર બાપુ આજે વિસરાયા છે. ગાંધીવિચાર તો બાપડો-બિચારો બની ગયો છે.
સુરત – ડાહ્યાભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.