નવી દિલ્હી: દિવાળી આવે એટલે સાથે તહેવારોની મોજ લાવે, ગૃહિણી હોય કે વેપારી, નોકરિયાત હોય કે વિદ્યાર્થી દરેક માટે દિવાળી એટલે હરવા...
સાળંગપુર: સાળંગપુરના (Salangpur) અતિ સુપ્રસિદ્ધ કષ્ટભજન (Kashtabhajan) હનુમાન (Hanuman) મદિરમાં 54 ફૂટની (54 FT) બની રહેલી મૂર્તિનું મુખ આવતાં વાજતેગાજતે ભવ્ય રીતે...
જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાત આવી પહોંચ્યા છે. ગાંધીનગર (Gandhinagar) બાદ પીએમ મોદી જૂનાગઢ (Junagadh)...
નવી દિલ્હીઃ (New Delhi) એશિયાનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) ભારતમાં શરૂ થયો છે. આ બાયોગેસ પ્લાન્ટ પંજાબના સંગરુરમાં આવેલો છે....
નવી દિલ્હી: ભારત(India)માં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશેની જાણકારી વિષ્મયતા જગાડે છે. આવી જ એક જગ્યા ભવાની મંડી રેલ્વે સ્ટેશન(Railway station)...
દિલ્હી: દેશમાં 5G સર્વિસ શરુ થઇ ગઈ છે. છતાં લોકોમાં 2Gનું વળગાળ જોવા મળી રહ્યું છે. મોબાઈલ નિર્માતા કંપનીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું...
નવી દિલ્હી: ડોલર (Dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) સતત ગગડી રહ્યો છે. જોકે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નિવેદન...
નવી દિલ્હી: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો(Planets)માં શનિ(Saturn)ની રાશિ(constellation) પરિવર્તનનું વિશેષ મહત્વ છે. શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. આ કારણથી...
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આજકાલ પોતાની પર્સનલ જિંદગીને કારણે ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીની દરેક સોશિયલ મીડિયા...
સુરત: સુરતના (Surat) હજીરા (Hazira) વિસ્તારમાં આવેલા દામકા (Damka), ભટલાઈ (Bhatlai), વાંસવા (Vansava) ગામના લોકોને રસ્તા (Road) પર ડિવાઈડર (Divider) મુકવાના લીધે...
દિલ્હી : પૃથ્વી(Earth) બહાર અન્ય ગ્રહો પર જીવનની શક્યતા શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારની શોધો કરતા રહે છે. આ ક્રમમાં મંગળ...
કોલકાતા: હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા-પાઠ હોય કે તીજ-તહેવાર હોય ત્યારે ભગવાનને લગાવતો ભોગ સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય...
મુંબઈ: BCCI સેક્રેટરી જય શાહના (Jay Shah) નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે. જય શાહે મંગળવારે...
નવી દિલ્હી: પાકિસ્તાન(Pakistan) સ્થિત લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદી શાહિદ મહેમૂદ(Shahid Mahmood)ને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાના ભારત(India) અને અમેરિકા(America) દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલા...
મુંબઈ: વરુણ ધવન (Varun Dhawan) અને કૃતિ સેનનની (Kriti Sanon) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભેડિયા’નું (Bhediya) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હોરર કોમેડી...
મેરઠ: મેરઠમાં (Merath) સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટીમાં (Sardar Vallabh Patel Agriculture University) ત્રણ દિવસીય અખિલ ભારતીય કિસાન મેળાના (Farmers Fair) પ્રથમ...
બ્રિસ્બેન: 23 ઓક્ટોબરે પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ સુપર-12 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની (Team India) તૈયારીઓની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ...
નવી દિલ્હી: ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો (IndPakMatch) મહામુકાબલો રવિવારે તા. 23 ઓકટોબરના...
સુરત: સુરત (Surat) માં ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવનારાઓ સામે પોલીસે (Police) લાલ આંખ કરી છે. ખાસ કરીને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી...
નવી દિલ્હી: ઈ-સ્કૂટર (E Bike) ઉત્પાદન ક્ષેત્રની ભારતની ટોચની કંપનીઓ પૈકીની એક ઓલાના (Ola) કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ (Bhavish Agrawal) આજકાલ તેમના ગુસ્સાના...
આગામી 9 નવેમ્બરે એક એવી ઘટના બનવા જઈ રહી છે જે ઇતિહાસ રચી દેશે. પહેલી કહેવત છે ને કે – મોરના ઈંડાને...
માનવશરીરની રચના વિષયે વિજ્ઞાને ઠીક ઠીક રહસ્યો ઉકેલ્યાં છે. ફ્રેન્ચ રસાયણ વૈજ્ઞાનિક લેવોઇસિયરે (Lavoisier) પૃથ્વી ઉપરના તમામ જૈવિક પદાર્થોને 23 રાસાયણિક ગુણધર્મમાં...
નવી દિલ્હી: પેટ્રોલ (Petrol) અને ડિઝલ (Diesel) સહિતના ઇંધણની વધતી જતી કિંમતો અને પર્યાવરણને લગતી ચિંતાઓના કારણે દેશમાં હવે ઇલેક્ટ્રિકલ વ્હિકલ (Electric...
જયારે વ્યક્તિ બીજું કશું નહીં પણ પોતાના કામથી સંતુષ્ટ થતી હોય અને તેમાંથી તેને આનંદ મળતો હોય તો ખરેખર તે કામનું ધોરણ...
હાલમાં દક્ષિણ કોરિયામાં આયોજિત બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘while we watched’નામની ફિલ્મને એવોર્ડ મળ્યો છે. હિંદીમાં આ ફિલ્મનું ટાઇટલ છે : ‘નમસ્કાર!...
બિહાર: બિહાર(Bihar)ના સરહદી કિશનગંજ(Kishanganj) જિલ્લામાં શિક્ષણ વિભાગના નવા કારનામાનો પર્દાફાશ થયો છે. શિક્ષણ વિભાગ કાશ્મીર( Kashmir)ને ભારતનો ભાગ મનતો નથી. તે વિચિત્ર...
મેરી ઇલિઝાબેથ ટ્રસ ઊર્ફ લીઝ ટ્રસ બ્રિટિશ વડાપ્રધાન બન્યો તે વાતને હજી માંડ દોઢ મહિનો થશે તે પહેલા જ એમને રવાના કરવાની...
જહાનવી કપૂર ‘મિલી’ થી પોતાના અભિનય માટે વધારે પ્રશંસા મેળવવામાં સફળ થઇ શકે છે. આલિયાએ પોતાના અભિનયથી નેપોટિઝમના આરોપ ખોટા સાબિત કર્યા...
કેટરિનાની હિન્દી ભાષા સારી થઇ ગઇ છે? એવો પ્રશ્ન થવાનું કારણ એ છે કે 4 નવેમ્બરે રજૂ થનારી ‘ફોન ભૂત’ ના ટ્રેલરના...
ઓઇસીડી (ધી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ)એ તાજેતરમાં ‘ઈન્ટરનેશનલ માઈગ્રેશન પેટર્ન’ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ ભારત માટે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા

નવી દિલ્હી: દિવાળી આવે એટલે સાથે તહેવારોની મોજ લાવે, ગૃહિણી હોય કે વેપારી, નોકરિયાત હોય કે વિદ્યાર્થી દરેક માટે દિવાળી એટલે હરવા ફરવા અને વર્ષદરમિયાનનો થાક ઉતારવાનો સમય. તહેવારોની મોસમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તહેવારોમાં બનતી વાનગીઓ. જે આપણે દિવસ-રાત નિરંતર ખાઈએ છીએ. દશેરા અને દિવાળીની ઉજવણી કરતા મોટાભાગના ઘરોમાં આ એક સામાન્ય દૃશ્ય છે. આ સમયે એકમેકના ઘરે જવું અને મળવું સામાન્ય છે, જ્યાં ભાત-ભાતના વ્યંજનો તમારી પ્રતીક્ષા કરે છે. આવા સમયે તમારે તમારા સ્વાસ્થ્ય અને સ્વાદિષ્ટ પકવાનો માંથી એકને તડછોડવું પડે છે, પરંતુ સ્વાસ્થ્ય અને ઉજવણી બંને સાથે થાય એ બિલકુલ શક્ય છે.
ફળો અને શાકભાજી ખાઈ રહો તરોતાજા
આ ઋતુ દરમિયાન, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે મોટા ભાગના તળેલા, તેલયુક્ત અને કેલરીથી ભરેલા હોય છે. ખોરાકમાં વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે કારણ કે તેમાં ફાઇબર, ખનિજો, પોષક તત્વોનો ભંડાર છે તેમજ એમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. ફળાહારથી તમારા આંતરડા સ્વસ્થ રહે છે, તમારી ત્વચા ચમકતી રહે છે અને તમે તમારી કેલરીને નિયંત્રિત રાખી શકો છો. ગાજર, આમળા, પાલક, ટામેટા, તરબૂચ અને સંતરા એ બધા આરોગ્યપ્રદ વિકલ્પો છે. જ્યારે બાળકોના કિસ્સામાં તેઓને કેટલી મીઠાઈ ખાવાની છૂટ આપવી એ અગાઉથી નક્કી કરવું જરૂરી છે.
થોડા વ્યાયામથી રહેશો ઉર્જાવાન
તમારા માટે ઊર્જાવાન રહેવા અને રોગો સામે પ્રતિકારક શક્તિ વધારવા માટે વ્યાયામ મહત્વપૂર્ણ છે. તહેવારોમાં સતત લેવાતા ભારે ખોરાક અને મોડી રાત સુધી જાગવાની ટેવ શરીર પર માંથી અસર કરી શકે છે. વ્યાયામ રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, ઝેરને બહાર કાઢે છે અને ખાતરી કરે છે કે તમારુ શરીસ સ્વસ્થ રહે.
નિયંત્રિત ખોરાકથી સંતુલિત રહેશે તંદુરસ્તી
મોટાભાગના લોકો તહેવારો દરમિયાન ખોરાક પર વધુ પડતું ધ્યાન રાખે છે. નિયંત્રણનો અર્થ છે કે તમે ખોરાક વિષે થોડી સતર્કતા રાખો. સગાંવહાલાં કે મિત્રો કે ગેટ-ટુગેધર વખતે મીઠાઈઓ અને મસાલાઓને સંપૂર્ણપણે ટાળવું પણ મુશ્કેલ બની શકે છે પરંતુ મસાલેદાર અને તળેલા ખોરાકનું મર્યાદિત સેવન શક્ય છે.
મોડી રાત્રે ખાવાનું ટાળો
રાત્રિ ભોજનના સમય પછીનો ગ્રહણ કરેલો ખોરાક તમારા પાચનને અસર કરી શકે છે. તેનું કારણ છે કે, રાત થતા સાથે જ ચયાપચયની ગતિ ધીમી પડી જાય છે. તેનાથી વજન વધી શકે છે. જ્યારે તમે ઘરે લોકોને આમંત્રિત કરો છો, ત્યારે ખોરાકને તળવાને બદલે ગ્રીલિંગ અને બેકિંગ જેવી આરોગ્યપ્રદ રસોઈ પદ્ધતિઓ અજમાવો.
સામાન્ય કરતાં વધુ પાણી પીવો
તહેવારોની મોસમ દરમિયાન, ખાતરી કરો કે પરિવારમાં દરેક વ્યક્તિ, ખાસ કરીને બાળકો, પુષ્કળ પાણી પી રહ્યાં છે. આ તેમને હાઇડ્રેટેડ રાખશે અને શરીર ના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. લીંબુનો ટુકડો અથવા થોડા ફુદીનાના પાન ઉમેરવાથી પાણીમાં સ્વાદ આવશે.