સુરત મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે મેડમ શાલિની અગ્રવાલે ચાર્જ સંભાવ્યા બાદ દિવાળીના દિવસો દરમ્યાન રીંગરોડ પર આવેલ રસ્તા વચ્ચે પરના મંદિર-દરગાહનું...
દિલ્હીમાં પ્રદુષણ હવે તેની ચરમ સીમાએ પહોંચી ગયું છે અને લોકોના જીવને જોખમ ઉભુ થઇ રહ્યું છે. એર ક્વોલિટી અત્યંત ખરાબ થઇ...
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા નવ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે પશ્ચિમી દેશોમાં ઉર્જા અછત જોવા મળી રહી છે અને કેટલાક યુરોપિયન...
તેજીનો વક્કર નિફટીને મજબૂત અપવર્ડ ડ્રાઇવ જાળવી રાખવામાં મદદ કરી રહ્યા છે પરંતુ પ્રવાહો કંઇક થાકેલા જણાય છે. અચાનકનું ઇન્ટ્રાડે કોલેપ્સ કંઇક...
મોરબી: મોરબી (Morbi) દુર્ઘટનાનો 35 સેકન્ડના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. દુર્ઘટનાના થોડી મિનિટ પહેલા જ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ...
પર્થ: ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) T20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) તેની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના (Australia) પર્થમાં...
સંતોની કર્મભૂમિ અને દેવોના અવતારો અંશાવત યોગી ભૂમિ ગુજરાત પણ છે અને તેની ધરતી પર અનેક સંત રત્નો-ભકતરાજ-ભકત શિરોમણિ વિભૂતીઓએ અવતાર લઇ...
મોરબી: ગુજરાતના મોરબી(Morbi) જિલ્લામાં મચ્છુ નદી(Machhu river) પરનો લટકતો પુલ(Bridge) તૂટી પડ્યો (Collapse) અને ઘણા લોકો માટે કાળ બની ગયો. મોરબીનું ગૌરવ...
મોરબી: મોરબીમાં (Morbi) રવિવારની સાંજે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત (Death) થયા છે. મચ્છુ નદી (Machhu river) પર...
નવ જીવનના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ને મદ વગેરે માણસના આંતર શત્રુઓ છે તેમજ સત્વ રજસ અને તમસ વૃતિઓ અને જીવની...
તો આપણે શું કરવાનું છે ?આપણે પ્રકૃતિના રાજ્યમાંથી પ્રભુના રાજ્યમાં આવી જવાનું છે. આમ બને તો જ આપણે પરમાત્માના પરમ મંગલમય વિધાનના...
લેખાંક-૧:ફક્ત ભારતના નહિ પરંતુ દુનિયાભરના, આપણા સુરત શહેર જેવા કે અન્ય કોઈપણ વિકાસ પામતા અથવા વિકસિત શહેરોમાં આજે એક જ ફરિયાદ છે,...
આપણે સમજ્યા કે ભગવાનની પ્રાપ્તિ કે સાક્ષાત્કાર માટે કોઈ બાહ્ય આવડત કે યોગ્યતાની જરૂર નથી, ત્યાં તો સાચા ભક્તિભાવની જ અનિવાર્યતા છે....
હૃદય વગરનો માણસ આ ધરતી પરનો નિર્ધન માનવી છે. પ્રેમભીનું હૃદય જેની પાસે છે એ માનવી જ દયામય હોય, દયામય માનવી જ...
અમદાવાદ: મોરબીમાં (Morbi) ઝૂલતો પુલ (Julta Pull) તૂટતાં 400 જેટલા મચ્છુ નદીમાં (Machhu River) ખાબકી પડ્યા હતા. 8 કલાક બાદ પણ રેસ્ક્યું...
સૂર્ય-ચંદ્રને ગ્રહણ લાગે છે કારણ કે એ પ્રકાશપુંજ છે પણ એ ગ્રહણ થોડો સમય માટે જ હોય છે. એમ જીવનમાં પણ મુશ્કેલીઓનું...
એક નાના નગરમાં બે મિત્રો પણ રહે છે. બંનેની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય જ હતી. મિત્રો મોટા થતા ગયા અને અભ્યાસ પૂરો...
સુરત: શહેરના વેસુમાં યોજાયેલી સુરત એન્ડ તાપી(Surat and Tapi) ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ (District Petrol Pump) ડિલર્સ એસોસિએશન (Dealers Association) અને સાઉથ ગુજરાત...
સુરત: સુરતીઓ હરવા ફરવાના શોખીન છે. અને તેમાં પણ દિવાળીના (Diwali) વેકેશનમાં (Vacation) સુરતીઓ ખાસ ફરવા નીકળતા હોય છે. સુરત મનપા (SMC)...
સુરત: સુરત જિલ્લાના ઓલપાડમાં (Olpad) આવેલુ ભાંડુત ગામ (Bhandut Village)હવે 100% સોલાર પંપ (Solar pump) સંચાલિત બની ગયું છે. ગામની 688 વીઘા...
સુરત: કોઝવે રોડ પર રહેતા હીરાની કંપનીમાં કામ કરતા યુવકના એપાર્ટમેન્ટમાં રહેતા પડોશીએ (neighbor) તેના બંને ક્રેડિટકાર્ડ (Credit Card) રૂપિયાની જરૂર હોવાનું...
કામરેજ: આંબોલી ગામે તાપી નદીના (Tapi Rivre ) પ્રતિબંધિત (Restricted) વિસ્તારમાંથી રેતી ખનન (Sand Mining) પ્રવૃતિ પર સુરતની ફલાઈંગ સ્કવોડે શનિવારના રોજ...
T20 વર્લ્ડ (T20 World Cup) કપમાં પર્થમાં ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે સુપર-12 (Supar 12) મેચ રમાઈ રહી ગઈ...
રાજપીપળા : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ કેવડિયા (Kavdiya) ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં...
હથોડા : કોસંબા (Kosamba) નજીકના ખરચ ખાતે રહેતા યુવાનને અગાઉ ખરચ ખાતે ની જીટીપીએલ (GTPL) ઓફિસમાં લાઈટ સીરીઝ તોડીને નુકસાન કરવા બદલ...
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં આવતીકાલે લોહ પુરુષ સરદાર (Sardar) વલ્લભભાઈ પટેલની (Vallabh Patel) જન્મ જયંતી (Jayanti) નિમિત્તે સ્ટેચ્યુ...
મોરબી: મોરબીનો (Morbi) રાજાશાહી વખતનો ઝૂલતો પુલ (Suspension Bridge) તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી...
સાપુતારા : ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે દિવાળી (Diwali) વેકેશનનાં (Vacation) પર્વમાં રજાઓનાં માહોલને માણવા ગુજરાત સહીત મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. ત્યારે...
નવસારી : નવસારી (Navsari) દશેરા ટેકરીમાં જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થતા પતિએ આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ (Police)...
પારડી: પારડી (Pardi) ચંદ્રપુર પારનદી હાઇવે (Highway) બ્રિજ પર રવિવારે સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા ટ્રેક ઉપર એક કાર (Car)...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે મેડમ શાલિની અગ્રવાલે ચાર્જ સંભાવ્યા બાદ દિવાળીના દિવસો દરમ્યાન રીંગરોડ પર આવેલ રસ્તા વચ્ચે પરના મંદિર-દરગાહનું મધરાતે ડિમોલીશન કરાવીને હિમ્મતભર્યું પગલું ભર્યું છે. જે કાબિલે-તારીફ છે. મધ્યરાત્રીએ પાલિકાનો સ્ટફ તથા પોલીસ ફોર્સને તૈનાત કરીને અડચણરૂપ મંદિર અને દરગાહ બંનેને હટાવી દઈને તાબડતોબ રાતો રાત રસ્તો પણ રીકારપેટ કરાવી દધો હતો. મધરાતે રીંગરોડ જેવા ભરચક વિસ્તારમાં ટ્રાફિક બંને સાઈડથી બંધ કરીને જે ઓપરેશન હાથ ધર્યું તે આવકાર્ય છે. આજ સુધીમાં આવી ગયેલા કોઈ મ.ન.પા. કમિશ્નરે આ કામગીરી કરી ન હતી. તે નવા કમિશ્નર શાલિની અગ્રવાલ કરી બતાવી છે. જેના કારણે ટ્રાફિકથી ઘમઘમતા રીંગરોડ પર ખુબ રાહત થશે. વેલડન, મેડમ કમિશ્નરજી.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ચુંટણીમાં જીતાવું છે કારણકે પછી સરકાર માન્ય ભ્રષ્ટાચાર કરી શકો
દિવાળી પર્વ તો કંઈ નથી, સતોભોગી નેતાઓ ચૂંટણીના પર્વને મહાપર્વ બનાવી દે છે. સુરતની 12 બેઠક માટે 362 દાવેદારો? તે લોકોની સેવા માટે વિધાનસભામાં જવા માંગે છે? આવા સેવરો ખરેખર મળે તો રાજયનું ભલુ થઈ જાય. પણ એવું હોતું નથી. પાલિકાની ચૂંટણા જીતનારા પણ હવે લાખો-કરોડોના આસામી બની જાય છે તો વિધાનસભા અને લોકસભામાં જનારાની તો વાત જ શી? ચુંટાયેલી સરાકાર મોટી જાહેરાતો વડે પ્રજાના જીવન બદલી નાંખ્યાના દાવા કરે છે પણ વાસ્તવમાં નેતાઓનાં જ જીવન બદલાતા હોય છે. કોંગ્રેસના પ્રભાવમાં કોંગ્રેસીઓ અઢળક સંપત્તિવાન થયા અને હવે ભાજપના નેતા ઝનૂનપૂર્વક સંપતિ ભેગી કરે છે. અત્યારે ભ્રષ્ટાચાર તેની ઊંચાઈ પર છે અને તેમાં સરકાર પોતે જ મોટી ભ્રષ્ટાચારી છે પણ કોઈ પોતાની તપાસ થોડી કરાવ? કોંગ્રેસથી હારી ભાજપનું શરણ સ્વીકાર્યું તો પહેલાં કરતા ભ્રષ્ટાચાર વિસ્તરી ગયો છે. અને સરકાર માન્ય ભ્રષ્ટાચાર જ ચાલે છે. એટલે બધાએ નેતા થવું છે.
બારડોલી – રમેશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.