નવસારી : ગાંધી ફાટકથી વેડછા સ્ટેશન વચ્ચે છાપરા ગામના યુવાને ટ્રેન (Train) સામે પડતું મૂકી આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ...
વલસાડ : વલસાડમાં (Valsad) રહેતા અને વાપીમાં (Vapi) દુકાન ચલાવતા એક વરિષ્ઠ નાગરિકનું ઇકાર્ટમાંથી પાર્સલ આવ્યું ન હતું. જેની ઇન્કવાઇરી કરવા તેમણે...
ચીન: દુનિયામાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ ચીન(China)માં કોરોના(Corona)નો પડછાયો ફરી એકવાર ઘેરાવા લાગ્યો છે. આવી સ્થિતિમાં ચીનમાં જ્યાં પણ...
બ્રિસબેન: T20 વર્લ્ડ કપમાં (T20WorldCup2022) યજમાન ઓસ્ટ્રેલિયા (Australia) ટીમે તેનો બીજો વિજય નોંધાવ્યો છે. આયર્લેન્ડ (Ireland) સામેની જીત સાથે ઓસ્ટ્રેલિયાના 5 પોઈન્ટ થયા...
સાઉદી અરેબિયા: વિશ્વના ઇસ્લામના (Islamic) કેન્દ્ર તરીકે પણ ઓળખાતા સાઉદી અરેબિયામાં (Saudi Arabia) હેલોવીનના (Halloween ) રંગોમાં સજ્જ લોકોની તસવીરો સોશિયલ મીડિયા...
નવી દિલ્હી: ગુજરાત(Gujarat)ના મોરબી(Morbi)માં સો વર્ષ કરતાં પણ વધુ જૂનો કેબલ બ્રિજ(Cable Bridge) તૂટી પડવાથી(Collapse) સમગ્ર દેશને દુઃખ થયું છે. સમાચાર લખાય...
ઓડિશા: ઓડિશાના (Odisha) કાલાહાંડી જિલ્લામાં ભવાનીપટના-થુઆમુલ રામપુર રોડ પર પુલ (Bridge) તૂટી (Collapsed) પડતાં વાહનો નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં (Accident)...
મુંબઈ: બોલિવુડ એક્ટરેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) સાથે જોડાયેલો મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) કેસમાં (Case) ફરી એકવાર મોટો ખુલાસો કરવામાં આવ્યો...
મોરબી: મોરબીમાં રવિવારે સાંજે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડી જવાથી અત્યાર સુધીમાં 143 લોકોના મોત...
જયપુર: જયપુર(Jaipur)ના બાનીપાર્ક ખાતેની સેશન્સ કોર્ટ(Sessions Court)ના લોક-અપમાં આઠ ફૂટ લાંબી ટનલ (Tunnel) મળી આવી છે. આ સુરંગે અધિકારીઓના હોશ ઉડાવી દીધા...
મુંબઈ: દેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓથી મહત્ત્વનું યોગદાન આપનાર દેશના દિગ્ગજ વિપક્ષી નેતા અને NCP પ્રમુખ શરદ પવારની (Sharad Pawar Admitted in...
મોરબી: મોરબીમાં રવિવારની સાંજે સર્જાયેલા દુ:ખદ અકસ્માતથી સૌ કોઈ દુઃખી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. અનેક લોકો...
નવી દિલ્હી: ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી નવો મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં, દર મહિનાની જેમ, નવેમ્બરની શરૂઆતમાં...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોમવારે બળાત્કાર(Rap)ના કેસ(Case)માં ‘ટુ-ફિંગર ટેસ્ટ'(Two finger Test) પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જે...
સુરત: સુરતના (Surat) વરાછા (Varacha) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં લિવ ઈનમાં (Liv In) રહેતી પ્રેમિકા (Lover) છોડીને પરત તેના પતિ...
મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટર આમિર ખાનની (Aamir Khan) માતા ઝીનત હુસૈનને (Zeenat Hussain) હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો. જ્યારે ઝીનત હુસૈનને...
નવી દિલ્હી: ભારતીય ટીમ(Team India) હાલમાં T20 વર્લ્ડ કપ-2022(T20 World Cup 2022) માટે ઓસ્ટ્રેલિયા(Australia) માં છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન...
તાજેતરના એક અહેવાલ અનુસાર દેશના સરકારી ગોદામોમાં અનાજનો સ્ટોક આ વર્ષે ઘટીને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. તેમાં...
તંત્રીશ્રી, ભારત એક વાર ફરી ‘વર્લ્ડ હંગર ઇન્ડેક્ષ’ની જાંચ તપાસમાં 121 દેશોમાં 107માં ક્રમે પહોંચી ગયું જે સમાચાર ગુજ.મિત્ર તા. 16/10 ના...
સુરત: આજે સોમવારે તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે (Sardar VallabhBhai Patel) દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day)...
ઇલેક્ટ્રોનિક ત્રાજવાના આ યુગમાં પણ આપવા લેવાનાં કાટલાં અલગ રાખતી સંસ્થાઓ છે અને તોલમાપની સરકારી કચેરી તેની તપાસ કરે છે અને કાર્યવાહી...
એક નાનકડો છોકરો દાદા સાથે મંદિરે જાય છે. દાદા તેને રોજ ભગવાનની જુદી જુદી વાર્તા કરે.એક દિવસ નાનકડો છોકરો દાદાને કહે છે...
મોરબી: રવિવારે સાંજે 6.30 કલાકે મોરબીની મચ્છુ નદી પર એક સદી પૂર્વે બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતાં (Morbi Accident) નદીમાં પડી જવાના...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) સીઝનમાં ભારતીય ટીમની (Indian Team) પ્રથમ હાર સાઉથ આફ્રિકા (South Africa) સામે...
કેજરીવાલ નામના બે વાલ અને ત્રણ કોડીની કિંમતના માણસને એ ભાન છે કે પોતે શું બોલી રહ્યો છે. એ પણ ભાન છે...
નવી દિલ્હી: ટ્વિટર ડીલ પૂર્ણ થઈ ગઈ છે. અબજોપતિ એલોન મસ્કે(Elon Mask) ટ્વિટર(Twitter)ને ખરીદી લીધું છે. હવે તેમાં ઘણા ફેરફાર કરવાની તૈયારી...
બે મહિના કરતાં ઓછા સમય માટે બ્રિટનના વડા પ્રધાનપદે રહ્યા પછી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું. તેમના રાજીનામાનું મુખ્ય કારણ ચોક્કસપણે બ્રિટનના અર્થતંત્રની...
મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે. આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય...
સુરત ઉધના મગદલ્લા રોડ બ્રેડ લાઈનર સર્કલથી અલથાન જવાના રસ્તા પર બંને તરફ સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓ માંથી બહાર નીકળતા જ...
ચૂંટણી પૂર્વે ગુજરાતમાં સમાન નાગરિક ધારાના અમલનું વચન અપાય રહ્યું છે ને બીજી તરફ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા કહે છે કે રાજ્ય વિધાનસભા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં

નવસારી : ગાંધી ફાટકથી વેડછા સ્ટેશન વચ્ચે છાપરા ગામના યુવાને ટ્રેન (Train) સામે પડતું મૂકી આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ વિજલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારીના છાપરા ગામે અરડી ફળીયામાં પ્રવિણભાઈ રમણભાઈ રાઠોડ (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 30મીએ પ્રવિણભાઈએ ગાંધી ફાટક સ્ટેશનથી વેડછા રેલ્વે સ્ટેશનની વચ્ચે કોઈ અગમ્ય કારણસર અજાણી ટ્રેન સામે આવી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મુન્નાભાઈએ વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. રાકેશભાઈને સોંપી છે.
નવસારીના વાડા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
નવસારી : નવસારી તાલુકાના વાડા ગામે પંકજભાઈ નારણભાઈ પટેલ (ઉ.વ. 42) રહેતા હતાં. તેઓ બેરોજગાર હતા અને તેમને દારૂ પીવાની કુટેવ હતી. પંકજભાઈના લગ્ન થયા ન હતા. જેથી દારૂ પીધા બાદ પંકજભાઈ તેમની ભાભી સાથે ઝઘડો બોલાચાલી કરતા હતાં. ગત 27મીએ ભાઈબીજ હોવાથી પંકજભાઈની ભાભી ભાઈબીજ કરવા તેમના પિયર એંધલ ગામે ગયા હતા. જેથી પંકજભાઈ ઘરે એકલા હતા. દરમિયાન ગત 29મીએ પંકજભાઈએ તેમના ઘરે રસોડાના ભાગે પંખો લગાડવાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અલ્પેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. ઘનશ્યામસિંહને સોંપી છે.
કરાડી ગામે ગાયને બચાવવા જતાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત
નવસારી : જલાલપોરના કરાડી ગામે ગાય વચ્ચે આવી જતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જયારે યુવતીને ઈજા થઇ હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોરના આનંદભુવન ચાલમાં સાગર રમેશભાઈ માધડ (ઉ.વ. 21) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 30મીએ સાગર તેની બાઈક (નં. જીજે-21-એએમ-3060) લઈને દ્રષ્ટિ નામની યુવતી સાથે ક્યાંક કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન એરૂથી દાંડી જતા રોડ પર કરાડી ગામ જાંબુડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક ગાય પસાર થતા સાગરે બાઈકની બ્રેક મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ઘુમાવી દીધો હતો. જેના કારણે બાઈક સ્લીપ થઇ જતા સાગર અને દ્રષ્ટિ રસ્તા પર પટકાયા હતા. આ ઘટનાને પગલે દ્રષ્ટિને શરીરે ઈજાઓ થઇ હતી. જયારે સાગરને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સાગરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. રાજુભાઈને સોંપી છે.