કર્ણાટક: કર્ણાટકના (Karnataka) બિદરમાં શુક્રવારે મોડી સાંજે ટ્રક (Truck) અને ઓટો રિક્ષા (Auto Rickshaw) વચ્ચે થયેલી અથડામણમાં સાત મહિલાઓના મોત (Death) થયા...
અમદાવાદ: ભાજપ(BJP)નાં સંકટમોચન કહેવાતા જયનારાયણ વ્યાસે(Jay Narayan Vyas) સામી ચુંટણીએ ભાજપને રામરામ કહી દીધા(Resign) છે. તેઓ ગુજરાત સરકાર(Gujarat Govt)નાં પૂર્વ આરોગ્ય મંત્રી(Former...
ગુજરાતના રાજકીય નગારે ઘા પડી ચૂક્યો છે. પહેલેથી જ સક્રિય બની ચૂકેલા રાજકીય માહોલમાં ચૂંટણીની જાહેરાત પછી નવો જોમ, નવો ઉત્સાહ અને...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) નવા બોસ એલોન મસ્ક (Elon Musk) કંપનીના (Company) અધિગ્રહણ બાદ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે....
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દિલ્હી અને દેશના રાજકારણ પર ઉદય પામ્યા ત્યાં સુધી એવી માન્યતા હતી કે ભારતીય રાજકારણમાં પક્ષમાં...
હિમાચલ પ્રદેશ: સ્વતંત્ર ભારતના (India) પ્રથમ મતદાર (Voter) શ્યામ સરન નેગીનું (Shyam Saran Negi) આજે સવારે નિધન થયું છે. હિમાચલ પ્રદેશના (Himachal...
ગુજરાતની સ્થાપના થયા બાદ તા.5મી નવે.થી ફરી રાજ્યમાં નવી સરકારની રચના કરવા માટે રણશિંગું ફુંકવામાં આવશે. તા.5મી નવે.થી રાજ્યમાં પ્રથમ તબક્કાની દ.ગુ....
નવી દિલ્હી: ચંદ્ર ગ્રહણનો (Lunar Eclipse) વેધ 8 તારીખે સવારે 05.39 વાગે શરૂ થશે. ગ્રહણનો સ્પર્શ ભુમંડલ પર 8 નવેમ્બરના (8 November)...
નવી દિલ્હી: શિવસેનાના નેતા (Leader) સુધીર સૂરીની શુક્રવારે અમૃતસરમાં (Amritsar) રહેણાંક વિસ્તારમાં ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે...
સુરત: 6000 કરોડનું એમ્પાયર ધરાવનાર જાણીતી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ (Diamond Manufacturing) અને એક્સપોર્ટર કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK)નાં માલિકો પૈકીના એક એવા હીરા...
સુરત: આ વર્ષે ચોમાસા (Monsoon) દરમિયાન વરસાદ દે’માર વરસ્યો હતો. ચોમાસુ શરૂ થતા જ ઉપરવાસમાં પણ વરસાદની જોરદાર બેટીંગ રહેતા કોઝવે (Causway)...
સુરત: ભારતના (India) ચૂંટણી (Election) પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની...
સુરત : વેસુમાં (Vesu) રહેતા વેપારીની મહિધરપુરા ખાતે હીરાબજારની ઓફિસમાં (Office) ઘોડદોડ રોડના દલાલે (Broker) પોતાની પાર્ટીઓને માલ બતાવવાનું કહી 19.21 લાખના...
સુરત : સુરત (Surat) આર્થિક ગુના નિવારણ શાખાએ આજે દેશના અર્થતંત્રની કમર તોડી રહેલા ગુનેગારોની રાજ્યના 6 જિલ્લામાં દરોડા પાડી ધરપકડ (Arrest)...
વલસાડ : ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે (Nani Vahiyad Village) 110 વર્ષ જૂના રાજમહેલને (Old Palace) મુખ્યમંત્રીના હેરિટેજ પ્રોજેક્ટમાં (Heritage Project) સમાવવા...
ગાંધીનગર: રાજયમાં બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ચારેય ઝોનમાં કોનું કેટલું સંખ્યાબળ છે, તે વિગતો રસપ્રદ છે. પહેલા તબક્કામાં 1લી ડિસે.ના...
ગાંધીનગર: આગામી તા.1લી તથા 5મી ડિસે.ના રોજ બે તબક્કામા મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તેમાચે ચૂંટણી પંચ દ્વ્રારા તૈયારૂ કરવામા આવી રહી છે....
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના દાવ-પેજ ગોઠવવામાં લાગી છે. તાજેતરમાં...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ જવાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી કેમ્પિયન માટે સ્ટાર પ્રચારકોની યાદી તેમજ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 12 જેટલા વિશિષ્ટ મતદાન મથકો આવેલા છે, જેમાં એક મતદ્ન મથક બાણેજ તો ગાઢ ગીર જંગલની અંદર આવેલુ છે....
ભરૂચ : સગાઈ તોડી નાખતા યુવતીનું તેના મંગેતર નયન પટેલે તેના સાગરિતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં અપહરણ (Kidnapping) કર્યુ હતું.આરોપીઓ યુવતીનું...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની (Pakistan) ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી અને બાબર આઝમની ટીમ સેમીફાઈનલમાં પહોંચવા...
એડિલેડ : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આજે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પોતાની અંતિમ મેચ હાર્યા પછી અફઘાનિસ્તાનના (Afghanistan) સુકાની મહંમહ નબીએ...
મેલબોર્ન : આમ તો બધું જેમ છે તેમ જ દેખાઇ રહ્યું છે છતાં કંઈક બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે 34...
ભરૂચ : નફાખોરી કરનાર વેપારીઓ (Merchant) સામે કન્ઝ્યુમર કોર્ટે (Consumer Court) આકરા તેવર અપનાવ્યાં છે. તાજેતરમાં જ ભરૂચ કન્ઝ્યુમર કોર્ટે મહત્તમ કિંમત...
વલસાડ : વિધાનસભા ચૂંટણી- 2022 (Election) દરમિયાન અધિકારી અને મતદારોને સરળતા પડે તે માટે સમગ્ર ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર વલસાડ (Valsad) જિલ્લાના ચૂંટણી...
ઘેજ : ચીખલીની ક્વોરીમાંથી પથ્થરનું મટિરિયલ (Stone Material) વહન કરવા માટે વાપી તેમજ દમણ તરફથી આવતી ટ્રકોમાં (Truck) પથ્થરનું મટીરીયલ વહન કરતી...
પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ(PTI) પ્રમુખ ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં થયેલા હુમલામાં તેઓને પગમાં ગોળી વાગી હતી. સારવાર માટે...
માંડવી : માંડવી તાલુકાના મહુડી ગામ (Mahudi) પાસેથી પશુને (Animal) ગેરકાયદે રીતે ટ્રકમાં (Truck) ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાની બાતમીના આધારે પોલીસે...
બારડોલી : બારડોલીની (Bardoli) ગ્રીન એપલ હોસ્પિટલના (Hospital) ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચેતન ચૌધરી વિરુદ્ધ તેમની પત્ની રિચા ચૌધરી કે જે હોસ્પિટલના CEO છે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કર્ણાટક: કર્ણાટકના (Karnataka) બિદરમાં શુક્રવારે મોડી સાંજે ટ્રક (Truck) અને ઓટો રિક્ષા (Auto Rickshaw) વચ્ચે થયેલી અથડામણમાં સાત મહિલાઓના મોત (Death) થયા હતા. તે જ સમયે, 11 લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે ચિત્તગુપ્પા તાલુકામાં આ અકસ્માતમાં (Accident) જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન બેમલાખેડા સરકારી શાળા પાસે એક ટ્રકે ઓટોને ટક્કર મારતાં તમામ મહિલાઓના મોત થયા હતા.
આ મહિલાઓ મજૂર હતી અને કામ પતાવી ઓટો રિક્ષા દ્વારા ઘરે પરત ફરી રહી હતી. બરમલખેડા સરકારી શાળા પાસે ઓટો રીક્ષા ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઈશ્વરમ્મા (55) અને રૂકમણી બાઈ (60) તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 11 લોકોમાં બંને વાહનોના ડ્રાઈવર પણ સામેલ છે. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે અકસ્માત બેમલખેડા ગામ પાસે થયો હતો. બુડામણહલ્લી ગામમાં રહેતી મહિલા મજૂરો કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ વર્ષે 15 ઓગસ્ટે બિદરમાં જ બીજો મોટો અકસ્માત થયો હતો, જેમાં હૈદરાબાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાંગુર ચેકપોસ્ટ પાસે પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા એક જ પરિવારના સભ્યો હતા. આ તમામ લોકો હૈદરાબાદના બેગમપેટના રહેવાસી હતા.
16 ઓક્ટોબરે કર્ણાટકના હાસનમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં ટેમ્પો અને KMF ટેન્કર સામસામે અથડાયા હતા જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો ટેમ્પોમાં પણ ફસાઈ ગયા હતા. પોલીસ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ કોઈ બચ્યું નહીં. આ તમામ સુબ્રમણ્ય અને હસનંબા મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે, મુલાકાતીઓનો ટેમ્પો અરસિકેર તાલુકાના ગાંધીનગર પહોંચ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા KMF દૂધના વાહન સાથે અથડાયો હતો.