વિશ્વની અગ્રણી મોબાઇલ કંપની એપલ-આઇફોનના ઉત્પાદનને ભારતમાં શરૂ કરવા માટેના અથાગ પ્રયાસો બાદ રંગ લાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. કોવિડ-19ના કારણે...
ગયા મહિને મુંબઈમાં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ની પેનલે રાષ્ટ્રીયકૃત બેંકોને લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક કંપનીઓને વધુ ધિરાણ આપવા માંગ...
જીવન એ એક સાહસ ભરી સફર છે જેમાં આપણે આપણું શ્રેષ્ઠ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. જો કે, કેટલીકવાર, આપણા નાણાકીય...
ઓકટોબર સિરિઝના અંતે પ્રવાહો ઘણા સાવધાનીભર્યા જણાયા. ધીમા ગાયરેશનોએ પ્રવાહોને ઉપર તરફ આગળ વધવા પુરતી મજબૂતી આપી છે. સપ્તાહની શરૂઆતમાં અસ્થિરતા જણાઇ...
વિશ્વભરના દેશોએ કોરોના કાળના લોકડાઉનથી બેસી ગયેલા અર્થતંત્રને ઉભરવા માટે લીકવીડીટી ઇનફલો તેમજ વ્યાજદરને તળિયે લઇ ગયા હતા. જેના લીધે અર્થતંત્રમાં ઝડપી...
ઉત્તર પ્રદેશ: બિહાર (Bihar) ના કટિહાર (Katihar) જિલ્લામાં જિલ્લા પરિષદના સભ્ય અને બીજેપી નેતા (BJP Leader) સંજીવ મિશ્રા (Sanjiv Mishra) ની ગોળી...
વિશ્વમાં આર્થિક અને રાજકીય ક્ષેત્રે જેટ સ્પીડે ફેરફારો થઇ રહ્યા છે. વ્યાજદરના વધારા સતત ચાલુ છે. ગયે અઠવાડિયે અમેરિકા અને બ્રિટને આ...
કલ્પવૃક્ષ કે કલ્પતરુ તરીકે ઓળખાતા વૃક્ષનું વર્ણન પુરાણોમાં એક ઈચ્છાપૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ તરીકે કરવામાં આવેલ છે. કલ્પવૃક્ષ સમુદ્રમંથન સમયે 14 રત્નોમાંનું...
નામ સ્મરણનો મહિમા ખૂબ મોટો છે તે સરળ હોવા છતાં તેના ફાયદા ઘણાં છે. નિરંતર નામ સ્મરણના અભ્યાસાર્થી ટેવથી જીવનમાં પરિવર્તન આવે...
લીપુર જિલ્લાના રાઈદીક નદી બેય કાંઠે પહોળા પટ્ટે વહે છે. તેથી ત્યાં થોડી છીછરી(બંગ અને સંસ્કૃતમાં: ક્ષીણ )થઈને વહે તેથી તેનાં પરથી...
લેખાંક-૨-એક એવી ગંભીર બાબતની ચર્ચા કરી, કે જેની અવગણના આપણું અને આપણી આવતી પેઢીનું અત્યંત અહિત કરી શકે છે. ચર્ચાનો વિષય હતો...
[વાચક મિત્રો આ સત્યકથાને શક્ય એટલી ટૂંકાવવા પ્રયત્ન કરેલ છે. માત્ર વાંચી જ ન જતાં મનન કરજો. દરેક પાત્ર કંઈક ને કંઈક...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચુંટણી(Election)ને લઇ આમ આદમી પાર્ટી(AAP)એ ઉમેદવારો (Candidate) ની 11મી યાદી(List) જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં...
કારતક માસ એટલે નૂતન વર્ષ, આનંદ નામ સંવત્સરનો પ્રથમ મહિનો અને એમાં સુદ પક્ષમાં પંદરે પંદર તિથિઓમાં તહેવારોની પવિત્રતા સમાયેલી છે. લાભ...
શ્રી કૃષ્ણ પ્રભુ : નરથી નારાયણની યાત્રાવસુદેવ સૂતમ દેવમ્ કંસ ચારુણ મરદનમ્દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ્ ।।ભગવાન શ્રીકૃષ્ણને હિન્દુસ્તાનના લોકોએ જગતગુરુ કહ્યા...
ગત સપ્તાહે રાજસ્થાનના ઉદયપુરથી 45 કિ.મી. દૂર આવેલા રાજસમંદ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઉંચી શિવપ્રતિમાના લોકાર્પણનો મહોત્સવ યોજાઇ ગયો. સતત...
પુણે: મહારાષ્ટ્ર (Maharastra) પોલીસે પુણેમાં (Pune) નકલી ઈન્જેક્શન (Duplicate Injections) બનાવતી એક કંપની પર દરોડા (raid) પાડ્યા છે. આ કંપની નકલી ઓક્સીટોસિન...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) ઝુલતો પુલ (Julto Pul) દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુઓ મોટો (Suo Moto) દાખલ કરી...
જે કાંઈ સાધના થાય છે તે ભગવાન દ્વારા મળેલી છે અને તે જ કૃપા કરીને સાધના કરાવે છે. જે કાંઈ સાધના થાય...
આ સંસાર તો નાશવંત છે, છતાં મોટા ભાગના લોકો શા માટે આ પ્રેય માર્ગ તરફ વધુ આકર્ષાય છે. હવે આગળ ભગવાન કૃષ્ણ...
‘હા’એ કેટલો સરળ શબ્દ છે. જાણે આ એક શબ્દમાં અનેક પ્રશ્નોનો ઉત્તર આવી જતો ન હોય? મહાભારતના 5 પાંડવોમાં આજ્ઞાંકિતપણાનું ભારોભાર’ “હાજી’...
કહ્યું છે કે, ધીરજનાં ફળ મીઠાં હોય છે. જીવનમાં ઘણા ઝંઝાવતો આવે છે, જેમાં ધીરજ ખોઈ બેસીએ તો નિષ્ફળતા મળે છે. પણ...
જે ખાવા માટે નાની મોટી હોટેલો તો છે જ પરંતુ ચોરે ચૌટે લારી ભોજન તો ઊભેલું જ છે. કેટલાંય કુટુંબો તો રવિવારની...
દોઢસો, બસો, કદાચ તેથી પણ વધારે સમય પહેલાં ભારતમાં અંગ્રેજ સરકારે, તાપી રેલવે બ્રિજ નર્મદાબ્રિજ અને એવા અનેક પુલો જેના પરથી અનેક...
સમગ્ર દેશમાં તહેવારોની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત હોય છે. જ્યારે સુરતમાં તહેવારો અનેક દિવસો સુધી ઉજવાય છે.તહેવારોની વિશેષ ઉજવણી સુરતીઓની જીવનશૈલીનું...
ગુજરાતની આ ધરા પર ભાગ્યે જ એવા કોઈ નરબંકા પુરુષ અથવા સ્ત્રી હશે, જેમણે ઉપરોક્ત રમૂજી કટાક્ષિકા સાંભળી નહીં હોય! દલો તરવાડી...
ભારતની જ્યારે પણ વાત આવે ત્યાર ભગવાન રામ અવશ્ય યાદ આવે છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને તેમના મંદિર...
આપણે ઘણી વાર વિચારીએ છીએ કે લગ્નમાં ખોટો ખર્ચ નહીં કરવો જોઈએ પણ એ સમાજના પૂર્વગ્રહમાં અને દેખાદેખી અને થોડીક આપણી લાગણીઓને...
નવી દિલ્હી: ભારતીય રેલ્વે(India Railway) દ્વારા મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો...
આગળની સરકારોએ મંદિરોની ધરાર અવગણના કરેલી છે, એમ કહેનાર વડા પ્રધાન માટે એવું કહી શકાય કે તેઓ છેલ્લે છેલ્લે ચાર-ધામની યાત્રા પૂરી...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
વિશ્વની અગ્રણી મોબાઇલ કંપની એપલ-આઇફોનના ઉત્પાદનને ભારતમાં શરૂ કરવા માટેના અથાગ પ્રયાસો બાદ રંગ લાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. કોવિડ-19ના કારણે ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના કડક અમલના લીધે ભારતમાં આઇફોનના સપ્લાયરમાં વધારો થઇ રહ્યો છે. જે દર્શાવે છે કે, નજીકના ભવિષ્યમાં મોટા પાયે આઇફોનનું એસેમ્બલીંગ ભારતમાં થઇ શકે છે. જે હાલમાં ચીનમાં થઇ રહ્યું છે. આમ, ચીનને મ્હાત આપવામાં ભારત સફળ થતું જોવા મળી રહ્યું છે.
એપલ કંપનીના તાઈવાનના કોન્ટ્રાકટ ઉત્પાદક પેગાટ્રોન કોર્પોરેશને એપલના અદ્યતન આઈફોન 14 મોડેલનું એસેમ્બલિંગ ભારતમાં શરૂ કરતાં એપલે ચીનથી દૂર થઈ ભારતમાં આઈફોનના સપ્લાયરોમાં વધારો કર્યો છે.
પેગાટ્રોન એપલને ફોન પૂરા પાડતી બીજી એવી કંપની છે જે ભારતમાં આઈફોન 14નું ઉત્પાદન કરશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હજુય ભારતમાં સપ્લાયર તરીકે કંપનીઓએ તૈયારી દર્શાવી છે, જે અંગે આવનારા દિવસોમાં નિર્ણય લેવાશે.
આ બાબત એવા સમયે બની છે કે એપલના મુખ્ય મોડેલ આઈફોન પ્રોનું ફોક્ષકોન ટેક્નૉલૉજી ગ્રુપ દ્વારા ચીનના ઝેંગઝાઉ શહેરમાં ઉત્પાદન થાય છે. તે શહેરમાં કોવિડ-19ના પગલે સત્તાવાળાએ કડક લોકડાઉન લાદ્યાં હોવાથી એપલનો ચીન ઉપરનો વધુ પડતો વિશ્વાસ અને આધાર અત્યારે કંપની માટે સમસ્યારૂપ બની રહ્યો છે.
જોકે, ભારતના વિસ્તરણ અને વૈવિધ્યકરણની યોજના તો પહેલેથી જ અમલમાં છે. જોકે, એપલ તથા પેગાટ્રોને આ બાબત પર કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ફોક્ષકોને ભારતમાં સપ્ટેમ્બરમાં આઈફોન 14નું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેના થોડા સપ્તાહ પહેલા ફોક્ષકોને ચીનમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જ્યાં હજી પણ મોટા પ્રમાણમાં આઈફોનનું ઉત્પાદન થાય છે. એપલના મુખ્ય ઉત્પાદક ભાગીદાર ફોક્ષકોન જે આઈફોન પ્રો મોડેલનું ઝેંગઝાઉમાં એસેમ્બલિંગ કરે છે તેનો વિશેષાધિકાર ફોક્ષકોન પાસે છે.
દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં પેગાટ્રોનનું આઈફોનનું ઉત્પાદન કેન્દ્ર છે, આ વર્ષની શરૂઆતથી પેગાટ્રોને આઇફોન 12નું ઉત્પાદન શરૂ કર્યુ હતું. પેગાટ્રોનની ફેકટરીમાં સપ્ટેમ્બર સુધીમાં 7000થી વધુ કમર્ચારીઓને કામ મળ્યું હતું. પેગાટ્રોનને સામાન્ય રીતે એપલના પ્રારંભિક કક્ષાના મોબાઇલના ઓર્ડર મળે છે. વૉશિંગ્ટન અને બીજિંગ વચ્ચેનું વ્યાપાર યુદ્ધ અને ચીનમાં જિનપિંગની કોવિડ ઝીરો નીતિના અમલને કારણે ક્યુપર્ટિનો કેલિફોર્નિયા સ્થિત એપલ પોતાના ફોન માટે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર શોધી રહ્યું છે. ભારત ચીનના ઉત્પાદન કૌશલ્યના હરિફ તરીકે રજૂ કરી રહ્યું છે. જોકે ચીનમાંથી અન્યત્ર ઉત્પાદન કેન્દ્ર ફેરવવામાં એક મોટી તકલીફ છે કે આઈફોનના મોટા ભાગના સ્પેરપાર્ટસ ચીનમાં બને છે અને જ્યાં આઈફોનનું ઉત્પાદન કેન્દ્ર હોવાથી ત્યાં તેમને મોકલાવવા પડે, એમ એક વિશ્લેષણકાર ઈવાન લામે જણાવ્યું હતું.
એપલને આઈફોન પૂરા પાડતી સૌથી મોટી તાઈવાનની ત્રણ કંપનીઓ ફોક્ષકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન કોર્પોરેશન ભારતમાં આઈફોનનું એસેમ્બલિંગ વધારી રહી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાણાંકીય પ્રોત્સાહન યોજનાઓના કારણે દક્ષિણ એશિયન દેશોમાં આઇફોનની નિકાસ વધી છે. જે દેશ માટે ફાયદાકારક છે. 2017માં એપલે ભારતમાં વિસ્ટ્રોન મારફત આઈફોન એસેમ્બલિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો અને તેના માટેની ઉત્પાદન ક્ષમતા શરૂ કરવા માટે એક વર્ષ સુધી પ્રયત્ન કર્યો હતો.’