નવી દિલ્હી : બૉલીવુડના (Bollywood) સ્ટાર સ્લેબ્સ સાથેની છેતરપીંડીના (Fraud) કિસ્સાઓ આજકાલ ઘણા વધી રહ્યા છે. હવે મહાભારત ફેમ (Mahabharata fame) પુનિત...
નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ (Match) વરસાદના કારણે રદ્દ (Cancel)...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીના (AAP) નેતા સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી જઈ...
નવી દિલ્હી : બૅંકબુ બનેલી એક કાર બિહારના (Bihar) સારણમાં રોડની સાઈડ ઉપર આયોજન કરવામાં આવેલા શ્રાદ્ધના કાર્યક્રમમાં ભોજન કરી રહેલા લોકોને...
નવી દિલ્હી: આ અઠવાડિયે બિગ બોસના (Big Boss) ઘરમાં ઘણો હાઇવોલ્ટેજ ડ્રામા (Drama) જોવા મળ્યો હતો. ઘરમાં ઘણા કન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડા થયા...
નવી દિલ્હી : ઇમરાન ખાન શનિવારે રાવલપિંડી તેમની પાર્ટી પીટીઆઈની લોંગ માર્ચને સંબોધિત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમને એક સભા સંબોધન કરતા કહ્યું...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે તા.27 અને 28 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર...
ગાંધીનગર: આમ આદમી પાર્ટીનો (AAP) સેમ્પલ દિલ્હીથી (Delhi) અહીં આવ્યો છે, તે આતંકવાદનો શુભેચ્છક છે, રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય...
ગાંધીનગર :ભારતીય (Indian) રિઝર્વ બટાલિયનના (Reserve Battalion) જવાનો વચ્ચે અચાનક ઝડપ થઇ જતા મામલો ગરમાયો હતો. અને ત્યારબાદ ફાયરિંગ (Fairing) થયું હતું....
સુરત: કોઈપણ બહાને પેસેન્જર (Passenger) પાસેથી વધુ રૂપિયા ખંખેરવાના રેલવેના વલણના કારણે હવે વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેનના (Express Train) પેસેન્જરોએ કારણ વગર વધુ...
સુરતઃ વિધાનસભાની ચૂંટણીને (Election) લક્ષમાં લઈને ચૂંટણી પંચ દ્વારા રોકડા (Cash) તેમજ અન્ય વસ્તુઓની હેરાફેરીને પકડી શકાય તે માટે બનાવવામાં આવેલી સ્ટેટિક...
સુરત : ચૂંટણીના (Election) પ્રચાર માટે સુરતમાં (Surat) આજે રવિવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી વરાછા ગોપીન ફાર્મમાં આવી રહ્યા છે. ત્યારે સવારથી...
સુરત : સુરત-છપરા ક્લોન સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના (Express Train) સ્લીપર ક્લાસમાં વિજિલન્સે રેઇડ કરતા બે ટીટીઈ (TTE) વધારે રૂપિયા સાથે ઝડપાયા હતા....
સુરત: સામાન્ય રીતે ગુજરાતમાં (Gujarat) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે છે એ કામ નિર્ધારિત સમયમાં અથવા એ પહેલા પૂર્ણ...
સુરત : વિધાનસભાની ચૂંટણીમાં (Election) પ્રથમ તબક્કાનો પ્રચાર ધીરેધીરે તેના અંત તરફ આવી રહ્યો છે ત્યારે સુરતમાં (Surat) બાર પૈકી છ બેઠકો...
સુરત : ડિંડોલી પોલીસની હદમાં આવેલા સણિયાગામમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો સગા ભાઈ બહેન ગઈકાલે ગુમ થઈ જતા ડિંડોલી પોલીસે અપહરણની...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા (School) એક ખાતે સનફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા 6 જેટલી સરકારી સ્કૂલમાં બનાવેલા ડિજિટલ (Digital) ક્લાસ...
સુરત : કાપોદ્રા ખાતે રહેતા આનંદભાઈને તેમની કસ્ટમરના મોબાઈલના (Mobile) 1350 રૂપિયાનો હપ્તો (Instalments) પોતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી (Online Account) ભરવાનું ભારે પડ્યું...
ઘેજ : ચીખલીના(Chikhli) સાદકપોર ગામે (Sadakpore village) ઝાડ કાપવા (cutting trees) મુદ્દે પરિવારમાં મારામારી થતા પોલીસે (Police) પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ...
પારડી : પારડી (Pardi) નેશનલ હાઇવે (National Highway) નં. 48 પર વલસાડથી (Valsad) વાપી (Vapi) જતા ટ્રેક ઉપર ટેમ્પો (Tempo) અચાનક બંધ...
નવસારી : અલુરા ગામ પાસે (Alura village) બીમારી કે ઠંડીના (cold) કારણે અજાણ્યા (Unknown) આધેડનું મોત (Death) નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓને (Election) હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે (BJP) આજે ફરી એક વખત ૨૦૨૨ની ચૂંટણીમાં 2૦૧૭ની જેમ...
નવી દિલ્હી : આખા દેશમાં જે હત્યાની ચર્ચાઓ થઇ રહી છે તે શ્રદ્ધા વાલકર (Shraddha Walker) હત્યા કેસમાં (Murder Case) રોજ રોજ...
નવી દિલ્હી: લોકપ્રિય સીરિયલ (Popular Serial) ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’ (Punyashloka Ahlyabai) હાલ વિવાદોના (controversy) ઘેરામાં આવી ગઈ છે. આ સિરિયલનું મુખ્ય પાત્ર રાણી...
કામરેજ: સુરત શહેરના લસકાણા (Laskana) ખાતે રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર સોનલ છના પટેલે કામરેજના દેલાડ ગામની હદમાં આવેલા અંબિકા ફાર્મમાં (Ambika Farm)...
નવીદિલ્હી : કતારમાં (Quatar) આયોજિત ફિફા વર્લ્ડ કપની (Fifa World Cup) ફૂટબોલ મેચ નિહાળવા ચાહકો અહીં આવી રહ્યા છે. જોકે ફિફા વર્લ્ડ...
યોગ ગુરુ સ્વામી રામદેવ (Yog Guru Swami Ramdev) ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાસ્તવમાં પુણેમાં આયોજિત યોગ શિબિર (Yoga Camp) દરમિયાન તેમણે...
નવી દિલ્હી : સૂર્ય તેના વિચિત્ર સ્વરૂપમાં જોવા મળશે જયારે એકજ દિવસમાં આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) થવા...
નવી દિલ્હી: અભિનેત્રી રિચા ચઢ્ઢા (Actress Richa Chadha) સેના વિશે કરેલી ટ્વિટને (Twitted) લઈને વિવાદોમાં ફસાતી જઈ રહી છે. ટ્વીટ બાદ બોલિવુડ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી : બૉલીવુડના (Bollywood) સ્ટાર સ્લેબ્સ સાથેની છેતરપીંડીના (Fraud) કિસ્સાઓ આજકાલ ઘણા વધી રહ્યા છે. હવે મહાભારત ફેમ (Mahabharata fame) પુનિત ઇસ્સારને (Punit Issar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.તેઓ એક છેતરપિંડીનો ભોગ બન્યાની પોલીસ કમ્પ્લેન કરી હતી.એક વ્યકિતએ તેમનું ઈમેલ એકાઉન્ટને હેક કરી લીધું હતું અને લખો રૂપિયાનું ફ્રોડ કરવાની કોશિશ કરી હતી. જોકે આ કેસમાં આરોપીની અટકાયત થઇ જતા પુનિતે રાહત અનુભવી છે.પ્રાપ્ત જાણકારી મુજબ દક્ષિણ મુંબઈમાં તેમના એક શોનું આયોજન કરાયું હતું દરમ્યાન આરોપીએ પહેલા તેમનું ઈમેલ હેક કર્યો હતો અને ત્યારબાદ 13 લાખનું ગબન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈમેલ મારફતે પુનિત ઇસ્સારનું થિયેટર બુકિંગ કેન્સલ કર્યું હતું
ઓશિવારા પોલીસ વિભાગના સાયબર સેલના અધિકારીઓએ એક્ટર પુનીત ઈસારનું ઈમેલ આઈડી હેક કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે આ વ્યકિતએ એક ઈમેલ મારફતે પુનિત ઇસ્સારનું થિયેટર બુકિંગ કેન્સલ કર્યું હતું અને તેને પોતાના ખાતામાં 13 લાખ 76 હજાર રૂપિયા જમા કરાવવા માટેનો એક મેઈલ મોકલ્યો હતો. ઈમેલ એકેઉન્ટ ચેક કરાવતા ટેક્નિકલ ટીમે આખી હકીકતનો ફોડ પાડતા મામલો ખુલ્લો થયો હતો.
મેલ આઈડી હેક થયાની શંક જતા પોલીસ ક્મલેન કરવામાં આવી હતી
પુનીત ઈસ્સારે તેમના હિન્દી નાટક ‘જય શ્રી રામ’ માટે NCPA થિયેટર બુક કરાવ્યું હતું. આ માટે તેને 13,76,400 રૂપિયા આપવામાં આવ્યા હતા. પુનીત આ નાટક 14 અને 15 જાન્યુઆરી 2023 ના રોજ કરવાનો હતો. તેણે તેની થિયેટર પ્રોડક્શન કંપનીના મેઈલ આઈડી દ્વારા આ માટે બુકિંગ કરાવ્યું હતું. 22 નવેમ્બરના રોજ જ્યારે પુનીત ઇસારે એનસીપીએને મેઇલ કરવા માટે તેનું મેઇલ આઇડી ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મેઇલ આઇડી ખુલ્યું ન હતું. ફોરગેટ પાસસવર્ડની પ્રક્રિયા પણ કરી હતી પણ તે છતાં મેઇલ આઇડી ખુલ્યો જ ન હતો. જે બાદ તેને શંકા થઈ કે તેનું મેઈલ આઈડી હેક થઈ ગયું છે. આ પછી અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સેટન્ટરલ મુંબઈમાં રહેતો હતો હેકર આરોપી
પુનીતનું એકાઉન્ટ હેક કર્યા બાદ મની ટ્રાન્સફરનો મેઈલ મોકલવામાં આવ્યો હોવાનો ફોડ પડતા પોલીસ તે એકાઉન્ટ નંબર દ્વારા સેન્ટ્રલ મુંબઈના માલવાણી વિસ્તાર પહોંચી હતી. જ્યાં અભિષેક સુશીલ કુમાર નારાયણ રહેતો હતો. સુશીલે તેના મોબાઈલમાંથી મેઈલ આઈડી હેક કરી લીધું હતું. સુશીલની ધરપકડ કરવામાં આવી છે અને તે 28 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.