કલોલ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) પૂર્ણ થઇ ગઈ છે. આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 5 વાગ્યા સુધીમાં 58.44...
અફઘાનીસ્તાન: અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસ (Pakistan Embassy) પર હુમલો (Attack) થયો હોવાની ખબર પ્રકાશમાં આવી છે. હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ એટલે...
હરિદ્વાર: ધર્મનગરી હરિદ્વારમાં (Haridwar) ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક માતા પોતાની દીકરીના લગ્નના 10 દિવસ પહેલાં પ્રેમી સાથે ભાગી...
નવી દિલ્હી: IPL 2023ની મિની ઓક્શન (Mini Auction) ની તૈયારીઓ હવે વધુ ઝડપી બની ગઈ છે. તમામ ટીમોએ તેમના રીલીઝ અને રિટન કરાયેલા...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે બીજા તબક્કાનું મતદાન (Voting) યોજાયું હતું. સવારથી અત્યાર સુધીમાં 53 ટકા મતદાન નોંધાયું છે. જેમાં...
બાંગ્લાદેશ (Bangladesh) : બંગાળની ખાડીમાં (Bay of Bangla ) ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. સોમવારે સવારે ભૂકંપ બંગાળની ખાડીમાં આવ્યો હતો....
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામે ચાલી રહેલી વન-ડે સિરીઝમાંથી (India Bangladesh Odi Series) વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું (Rishabh Pant) અચાનક હટી...
નવી દિલ્હી: ભારતની (India) મુલાકાતે આવેલા જર્મનીના (Germany) વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે (Annalena Berbock) સોમવારે ગાંધી સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે...
નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના (RJD) સંરક્ષક લાલુ યાદવની (Lalu Yadav) કિડની (kidney) ટ્રાન્સપ્લાન્ટને (Transplant) લઈને મોટી માહિતી સામે આવી છે. સિંગાપોરમાં...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
રતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં જ પોતાની આખી પસંદગી કમિટીની જ હકાલપટ્ટી કરી દીધી. હકાલપટ્ટી શબ્દ એટલા માટે ઉપયોગમાં લેવો પડે...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) હાર બાદ ઘણું બદલાઈ ગયું છે. T20...
લોકપ્રતિનિધિ પ્રત્યેની પ્રજાની અપેક્ષાઓ ભાગ્યે પૂરી થાય છે તેમ છતાં લોકપ્રતિનિધિ ચૂંટવાની પ્રક્રિયામાં મહદંશે સૌ સામેલ થાય છે. યોગ્ય પ્રતિનિધિ આવશે અને...
ગાંધીનગર: ગુજરાતમાં બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન...
જગતમાં ઐશ્વર્યવાનોની બે પ્રકારની જમાત હોય છે. એકને અંગ્રેજીમાં કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજીને નોન – કૉન્ફરમીસ્ટ તરીકે ઓળખાવવામાં આવે...
છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સતત એવા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા કે ટૅક જાયન્ટ્સમાંથી મોટી સંખ્યામાં લોકોની છટણી કરવામાં આવી રહી છે મેટા,...
વડોદરા: કારેલીબાગ વિસ્તાનાર આનંદનગર રોડ પર ભારત મોટર સ્કૂલ સેન્ટરના સંચાલકે 18 વર્ષીય યુવતીને કારમાં શરીર પર હાથ ફેરવીને શારીરિક છેડતી કરી...
રોકાણ કરવા બહાને તરસાલી વિસ્તારના રહેતા સિનિયર એચઆર ફરજ બજાવતા યુવક સાથે 1.41 લાખ ભેજાબાજોએ પડાવી લીધા હતા. યુવકને પોતાની સાથે છેતરપિંડી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આજે વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને બીજા તબક્કાનું મતદાન (Voting) યોજવામાં આવ્યું છે. જ્યાં ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14...
વડોદરા: વડોદરા શહેરમાં વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે તેવી જ રીતે નિર્માણધિન ગેંડા સર્કલથી મનીષા ચોકડી...
સુરત (Surat): કાપડનાં વેપારીઓનાં (Textile Traders) અધિકૃત નોંધાયેલા સંગઠન ધી સુરત મર્કંન્ટાઇલ એસોસિએશન દ્વારા મહેશ્વરી ભવન ખાતે આયોજિત કાપડના વેપારીઓ સાથેની બેઠકમાં...
વડોદરા: શહેર અને જિલ્લાના અન્ય તંત્રોની જેમ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને સફળ બનાવવામાં આરોગ્ય તંત્રો ખૂબ ચાવીરૂપ યોગદાન આપે છે.ખાસ કરીને મતદાનના...
વડોદરા: વડોદરા શહેરમાં પાંચ ડિસેમ્બર આજરોજ વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે તે પૂર્વે શહેરના એક ઉમેદવારના મતવિસ્તારમાં વિવાદિત બેનરો...
વડોદરા: વડોદરા પાસે આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની...
વડોદરા: વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકોની આજરોજ તા.5 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકથી સાંજના 5 કલાક સુધી યોજાનાર સામાન્ય ચૂંટણીમાં 13,33,251 પુરૂષ,12,72,996...
આણંદ : વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર...
આણંદ : આણંદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને આખરી ઓપ અપાઇ ગયો છે. 5મીના રોજ યોજાનારી ચૂંટણીમાં સંવેદનશીલ બુથ પર ચુસ્ત...
સુરત: સુરતના(Surat) રસ્તા પર આજે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે. અહીં રસ્તા પર દોડતી એક સિટી બસમાં આગ (City Bus Fire)...
આણંદ : આણંદ જિલ્લામાં સોમવારના રોજ યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આચાર સંહિતાની કડક અમલવારીના ભાગરૂપે કેટલાક નિયમો ફરજીયત અમલમાં મુકવામાં આવ્યાં છે....
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજાર (International Market) અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવાર 5 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. મલ્ટી...
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત પહોંચ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
અમેરિકામાં રાજકીય હોબાળો: US કોંગ્રેસે ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
ડોનાલ્ડ ટ્રમ્પ કેમ વેનેઝુએલા ઉપર આક્રમણ કરવા ઉતાવળા બન્યા છે?
પાવાગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું વિશેષ ચેકિંગ અભિયાન, અખાદ્ય સામગ્રીનો નાશ
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ઘોર અપમાન! પુતિને પાકિસ્તાની PMને 40 મિનિટ રાહ જોવડાવી, શાહબાઝ ગુસ્સામાં મીટિંગમાં ઘૂસી ગયા
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
કલોલ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) પૂર્ણ થઇ ગઈ છે. આજે બીજા તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. 5 વાગ્યા સુધીમાં 58.44 ટકા મતદાન નોંધાયું છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.16 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.38 ટકા મતદાન થયું છે. જો કે આ વચ્ચે કલોલ (Kalol) માં ભાજપ (BJP) અને કોંગ્રસ (Congress) નાં કાર્યકરો વચ્ચે ચકમક થઇ છે. ભાજપનાં કાર્યકરો એક બુથમાં ઘૂસી જતા કોંગ્રેસનાં કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જેથી ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલય ઉપર ઘસી જઈ ખુરશીઓ તોડી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી
કલોલમાં મતદાન પૂર્ણ થવાના થોડા જ સમય પહેલા હોબાળો મચી ગયો હતો. વાત એમ હતી કે કલોલનાં પૂર્વ વિસ્તારમાં આવેલા એક બુથમાં ભાજપના કાર્યકરો ઘૂસી ગયા હતા. જેનો કોંગ્રેસનાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાના કારણે ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તા વચ્ચે ચકમક શરુ થઇ. કોંગ્રેસે હોબાળો મચાવતા ભાજપના કાર્યકરો કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરના કાર્યાલય ઉપર ઘસી આવ્યા હતા અને ખુરશીઓ તોડી નાખી હતી. ઘટનાના પગલે પોલીસ અને સલામતી રક્ષકોનો કાફલો મોટા પ્રમાણમાં કોંગ્રેસ કાર્યાલય દોડી આવ્યો હતો. જ્યાં એકઠા થયેલા લોકોને વિખેરી મતદાનનો સમય માત્ર એક કલાક હોવાથી મતદાન કરવા લોકોને સમજાવ્યા હતા. તેમજ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કલોલમાં પાલિકા-પ્રમુખ અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક
કલોલની શાળા નંબર નવ, ત્રણ આંગળી સર્કલ પાસે વોટિંગ ધીમું ચાલે છે એમ કહીને પાલિકા-પ્રમુખ ઉર્વશીબેન અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક જરી હતી. આ ઉપરાંત કલોલમાં સંતાનના સ્કૂલની બહાર એક પ્રાઇવેટ ટેબલ મૂકી મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતાં હોવાનો આક્ષેપ કરી ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મતદારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તો પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળામાં એજન્ટને દૂર કરવા બાબતે હોબાળો થયો હતો.
બેચરાજીમાં ગ્રામજનોનો 7 કલાક સુધી મતદાનનો બહિષ્કાર
બેચરાજીમાં (Becharaji) પડતર માંગણીઓ પૂરી ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર (Villagers boycotted voting) કર્યો હતો. સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી એક પણ ગ્રામજનોએ મતદાન કર્યું નહોતું. જો કે ત્રણ વાગ્યા બાદ સમજાવટ કરી ગ્રામજનોને મતદાન માટે મનાવી લીધા હતા.