પંજાબ: પંજાબ (Punjab) માં ખાલિસ્તાન (Khalistan) ના સમર્થનમાં ફરી એકવાર દિવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP...
વડોદરા : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું રવિવારે વડોદરાની એક હોસ્પિટલમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે નિધન થયું હતું. આજરોજ...
વડોદરા : જૈન સમાજના સમ્મેદ શિખરજી તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને ઝારખંડ સરકારે પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે.જેને લઇને દેશભરમાં જૈન સમાજ...
સુરત: સુરતના (Surat) મિની હીરાબજારમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાં (Saif Deposit Walt) 7 લાખની કિંમતના હીરાનું (Diamond) પેકેટ મૂકવા જતી વખતે પેકેટ પડી...
નડિયાદ: સિનિયર સિટીજન ફૉરમ મહેમદાવાદના સંસ્થાપક ડો.મહેશભાઇ પરીખ દ્વારા 2014થી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને AMTSના અધિકારીઓ અને પદાધિકારીઓને બસ સેવા મહેમદાવાદ સુધી...
આણંદ: આણંદ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ નવો નથી. પાલિકાના શાસકો તેમના પાંચ ટકા વોટ માટે બાકીના 95 ટકા શહેરીજનોના જીવ જોખમમાં મુકી...
આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન યોજાયો હતો. જેમાં 55 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...
બીલીમોરા : બીલીમોરા પાલિકા દ્વારા બનાવાતા પાર્ટી પ્લોટમાં માટી પુરાણ કરતા શાસક પક્ષના નેતા હરીશ ઓડને મળેલા પેટા કોન્ટ્રાક્ટ બાદ બીલીમોરા દલિત...
નડિયાદ: ઠાસરા તાલુકાની મોટાભાગની પ્રજા ખેતી ઉપર નિર્ભર છે. તાલુકાના ખેડૂતોએ હાલની રવી સીઝનમાં ઘઉં, ટામેટી, રાજગરો, તમાકુ સહિતના વિવિધ પાકોની ખેતી...
નડિયાદ: મહેમદાવાદના સોજાલી ગામમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર રોજા રોજીની દરગાહનું હાલ રીનોવેશન ચાલી રહયું છે. આ રીનોવેશન બાદ સ્થળ પર લગાવવામાં આવનારી...
નવી દિલ્હી: ઈન્ડિગોની ફ્લાઈટમાં (Indigo Filght) ફરી એકવાર ટેક્નિકલ ખામી (Technical glitch) સર્જાતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરી તેને દિલ્હી (Delhi)...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું...
તારીખ 27-12-22ના ‘ગુજરાતમિત્ર’માં ‘શિક્ષણ-સંસ્કાર’ કોલમના લેખક કાર્તિકેય ભટ્ટે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારની જે ગંદકીઓ પ્રવર્તી રહી છે તેનો વેધક અને...
દરેક વ્યકિત અને સમાજ પોતાના સમયથી કયાં વધુ પડતો નારાજ અથવા વધુ પડતો આત્મવિશ્વાસી હોય છે. પોતે કોઇ મહાન ઇતિહાસનો ભાગ હોય...
સાઇબર ક્રાઇમ દિવસે અને રાતે વધતે જાય છે. આનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. પિસ્તોલ વગર લૂંટી લેતા આ અદૃશ્ય બહારવટીયાઓ આજથી ૫૦...
કોલકાતા: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં...
આજથી 30 વર્ષ પહેલાં ‘‘ફેમિલી ડોક્ટરો’’ દર્દીની હાથની નસ પકડી રોગ પકડી લેતા હતા, ભાગ્યે જ કોઈને લોહી-પેશાબનાં રિપોર્ટ કાઢવાનું કહેતા હતા....
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં (Accident) એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થતા...
બધા ભેગા મળીને સમય પસાર કરવા માટે અંતાક્ષરી રમી રહ્યા હતા.રમતા રમતા અમી ઉપર ‘અ’આવ્યો તેણે પોતાનું મનગમતું ગીત ગાયું.બધાએ તેના અવાજના...
કોઈની ફક્કડ મસોટી જોઇને અંજાઈ નહિ જવાનું દાદૂ..! બહારથી ફક્કડ ગિરધારી લાગે, પણ અંદરથી ફકીરભાઈ પણ હોય..! બધાં જ કંઈ મોટાઈ વગરના...
આપણા દેશમાં ઘણા મોટા પ્રમાણમાં કામદારો, ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો એવા છે કે જેઓ નોકરી કરવા માટે પોતાના વતનથી ઘણે દૂર...
કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય...
ડેડિયાપાડા: ડેડિયાપાડા (Dediapada) અંતરિયાળ વિસ્તારમાં વારતહેવારે કાચાં ઘરોને આગ (Fire) લાગવાની ઘટના છતાં તેને અંકુશ કરવા માટે ફાયર બ્રિગેડની (Fire Brigade) અગવડ...
ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પીએચડીની (Ph.d) પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લાયબ્રેરી સાયન્સ, મેનેજમેન્ટ, લો સહિતના અનેક...
રાજકોટ : જૈનની તિર્થનગરી પાલિતાણા (Palitana) માં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની (Food-Poisoning) અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા...
ડેડિયાપાડા: જગતનો તાત ખેડૂતો (Farmers) ફેસિલિટીના અભાવે લાચાર બની રહ્યો છે. ડેડિયાપાડા (Diapada) તાલુકાના એગ્રીકલ્ચર વીજળી વિભાગના (Electricity Department) જટિલ પ્રશ્ને સોમવારે...
સુરત : ચીનમાં (China) કોરોનાની (Corona) નવી લહેરને લીધે મિડલ ઇસ્ટ અને અમેરિકા સહિતના યુરોપના દેશોમાં બેક્ટેરિયા અને વાઇરસ ફ્રી ફેબ્રિક્સની ડિમાન્ડ...
સુરત : ડાંગ (Dang) જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં શ્રમજીવી પરિવારનો 7 વર્ષનો દીકરો વીજળીના થાંભલા (Electricity pylons) પર ચઢ્યો હતો ત્યારે...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) એક કોલેજમાંથી (College) બીજી કોલેજમાં જવા માટે 4,757 વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન એપ્લિકેશન કરી છે....
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરક્ષા જોખમમાં શેર-ઓટોની બેદરકારી વધતી જાય છે
એમેઝોનનો મોટો નિર્ણય: ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે
ચાંદીમાં પ્રચંડ તે-જીનું રહસ્ય બુલિયન બેન્કોની રમત ખુલ્લી પડી ગઈ તેમાં છે
અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે
અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને શામળદેવી પાટિયા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો
કાલોલ: ભાડે મકાન આપ્યા છતાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી
કદવાલ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા , ગોધર સહિત 11ને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો વાહન ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં 3ના મોત, 11 ઘાયલ
શિકારની શોધમાં આવી ચડ્યો મહાકાય મગર :સુંઢિયાના ખેતરમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ
દુમાડ ચોકડી પાસે હાઈવે પર કેમિકલ ઢોળાતા 5 KM લાંબો ટ્રાફિક જામ; ઈકો કાર પલટી
દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરાશે
નલિયામાં 10 ડિગ્રી ઠંડીનો પ્રુજારો
ધોળકામાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની 400 લોકોને અસર, 100ને દાખલ કરાયા
વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બેફામ : નશામાં ધૂત કાર ચાલકે બુલેટ ચાલકને ઉડાવ્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
પંજાબ: પંજાબ (Punjab) માં ખાલિસ્તાન (Khalistan) ના સમર્થનમાં ફરી એકવાર દિવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP ઓફિસની દિવાલો પર આ સૂત્રો લખવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટના બીજી વખત બનવા પામી છે. આ પહેલા પણ આ દિવાલો પર આવા સ્લોગન લખવાનો કિસ્સો સામે આવ્યો હતો. પંજાબના વાતાવરણને બગાડવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ બાબતે શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દહેશતનો સમાન દરેક ઘર સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં આ વીડિયોમાં રાહુલ ગાંધીને ધમકી પણ આપવામાં આવી છે.
‘રાહુલ પંજાબના રસ્તાઓ પર ચાલી બતાવે ‘
વાસ્તવમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે 11 જાન્યુઆરી 2023ના રોજ પંજાબમાં રાહુલ ગાંધીની યાત્રા શરૂ થવા જઈ રહી છે. રાહુલ ગાંધીને બીજી વખત ધમકી મળી છે. રાહુલને પંજાબનાં રસ્તા પર ચાલીને પ્રદર્શન કરવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ ભગવંત માનના ઘર પાસેના પાર્કમાં જે બોમ્બ મળ્યો હતો તે હેલિપેડ પર પણ મળી શકતો હતો.
અગાઉ પણ રાહુલને મળી ચુકી છે ધમકીઓ
બે અઠવાડિયા પહેલા પણ રાહુલને આવી જ ધમકી આપવામાં આવી હતી. જેમાં શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દિવાલો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા સૂત્રો લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ ખોટી પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે વહીવટીતંત્ર દ્વારા આ દિવાલો પરથી સૂત્રો હટાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં પણ શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ અનુસાર, ભારત જોડો યાત્રા 10 જાન્યુઆરીએ પંજાબમાં પ્રવેશ કરશે. આ વચ્ચે રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીનાં પગલે પંજાબ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.