ભરૂચ: (Bharuch) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં સૌથી લાંબો બ્રિજ નર્મદા નદી (Narmada River) પર બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે....
અમદાવાદ: દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે....
સુરતઃ (Surat) કતારગામ ખાતે ગારમેન્ટના ઓનલાઇન (Online) વેપારીના પાર્સલ પરત આપવા આવતા ફ્લીપકાર્ટના (Flipkart) ડિલિવરી બોયે (Delivery Boy) ખોટી એન્ટ્રી કરી ઓછા...
ગાંધીનગર: દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ...
ગાંધીનગર: આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે દાંડી (Dandi) થી દિલ્હી (Delhi) સુધીની 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા...
સુરતઃ (Surat) દિલ્હીથી મુંબઈ (Mumbai) સુધી રેલવે લાઈનના (Railway Line) અંડર ગ્રાઉન્ડ સિગ્નલિંગ કેબલ નાખવાનું કામ ચાલું છે. તેના કામ માટે રૂપિયા...
ગાંધીનગર: રાજયમાં કાતિલ ઠંડીમાંથી આંશિક મુક્તિ જોવા મળી રહી છે, જેના પગલે કચ્છમાં (Kutch) પણ શીત લહેરની અસરમાં રાહત જોવા મળી રહી...
ગાંધીનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (Express Way) (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું....
વાંસદા: (Vasda) દક્ષિણ ગુજરાત અને વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ મંદિરે (Unai Temple) દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો મેળો ભરાય...
અમદાવાદ : આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ (BJP) સરકારની સિદ્ધી છે. ક્રુડ ઓઈલના સતત ભાવ...
ગાંધીનગર : કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં (SCAM) આજે છેવટે રાજય મોનિટરિંગ સેલના પોઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. અન્ય બીજા બે...
વાંસદા: (Vansda) વાંસદા તાલુકાની આશરે 34 જેટલી આંગણવાડીઓને (Anganwadi) જર્જરિતનું પ્રમાણપત્ર (Certificate) હોવા છતાં માત્ર 24 આંગણવાડીઓ તોડી પાડવામાં આવી હતી. મનરેગા...
View this post on Instagram A post shared by Gujaratmitra (@gujaratmitra) જ્યારે કોઈ યુવતી કે મહિલા બ્યૂટી પેજન્ટનો તાજ પોતાના નામે કરે...
વડોદરા: વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં ઘણા લાંબા સમયથી પાણીની બુમરાણો ઉઠી હતી. આ મામલે સ્થાનિકોએ છાશવારે પાલિકા તંત્રને રજૂઆત...
વડોદરા: વડોદરા મ્યુનિ.કોર્પો.એ ચાની કીટલી ઉપર વપરાતા કાગળના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરમાં 10 લાખથી પણ વધુ કપ રોડ પર...
વડોદરા: વડોદરામા એક તરફ રખડતા ઢોર પકડવાની ઝુબેશ ચાલે છે અને બીજી તરફ રખડતા ઢોરો બેફામ બન્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના...
વડોદરા: શહેરમા રખડતા ઢોર અને પશુ પાલકો સામે પગલા ભરવાની ઝુબેશ ધીરે ધીરે વેગ પકડી રહી છે આજે પણ પાલિકા ની વિવિઘ...
આણંદ : આણંદ શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા બોરસદ ચોકડીના રેલવે ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડ પાસેની ગટરનું લેવલ ઉંચુ હોવાનો મામલો ઉઠ્યો છે....
પેટલાદ : પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. બુધવારના રોજ પણ શાક માર્કેટથી...
નડિયાદ: ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ વન વિભાગ અને પશુપાલન વિભાગના અધિકારી તથા પશુચિકિત્સા અધિકારીઓના સહયોગથી જીવદયા માટે કામ કરતી સ્વૈચ્છિક...
ભારતનો કિસાન તેના લોહી-પાણી એક કરીને ખેતરમાં અનાજ પકવે છે, જેને કારણે દેશનાં ૧૪૦ કરોડ લોકોનું પેટ ભરાય છે. ભૂતકાળમાં દેશમાં ઉપરાછાપરી...
આપણા દેશમાં સ્વાસ્થ્ય બાબતે ભારે વિરોધાભાસ પ્રવર્તે છે. સરકારી સ્વાસ્થ્ય માટે માતબર બજેટ હોવા છતાં તંત્ર પૂરતી સેવા પહોંચાડી શકતું નથી, જયારે...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મહિલા આયોગના (Delhi Women’s Commission) અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કારમાંથી (Car) ખેંચી જવાની ઘટના સામે આવી છે. પોલીસે...
કોઈ પણ ભગવાનનું મંદિર એ પવિત્ર ધામ ગણાય છે અને ભગવાનની મૂર્તિમાં સાક્ષાત્ ઈશ્વર બિરાજમાન છે એવી ભક્તજનોમાં આસ્થા અને શ્રદ્ધા હોય...
માનવી ધીરે ધીરે પૈસાની મહેચ્છામાં માનવતા ગુમાવી રહ્યો છે. દવામાં ભેળસેળ, બનાવટી ઘી, દૂધ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ આવું કરનાર પાસે સંવેદના નથી...
નવી દિલ્હી: ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે યૌન શોષણના આક્ષેપો સાથે બે દિવસથી દેશની મહિલા કુસ્તીવીરો ધરણાં પર બેઠી છે. આજે ગુરુવારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકના પ્રવાસે છે. અહીં તેમણે વિકાસ કામોની ભેટ આપી છે. કર્ણાટકની મુલાકાત દરમિયાન...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીતની યાદગીરીમાં સુરતના ઝવેરીએ 156 ગ્રામ સોનામાંથી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM...
સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો: ભચાઉથી 17 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું અમદાવાદ: ભચાઉ નજીક ભૂકંપનો (Earthquake in Bhachau) આંચકો અનુભવાયો છે....
સુરત: શહેરમાં એક બાજુ લોકોમાં ઈ-વાહનો ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઈ-વાહનોમાં ઉપરાછાપરી આગ લાગવાના અને બેટરી ફાટવાના બનાવો...
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
ભરૂચ: (Bharuch) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં સૌથી લાંબો બ્રિજ નર્મદા નદી (Narmada River) પર બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ભરૂચના મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનનું ભવ્ય સ્ટોપેજ નિર્માણ થશે. જેના રેલવે સ્ટેશનનું કામ ધમધોકાર શરૂ કરી થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ (Bullet Train Project) માટે 31.3 કિલોમીટર જેટલી રેલવે લાઈન (Railway Line) પસાર થશે. આ ઉપરાંત ટ્રેનના પ્રોજેક્ટ માટે જિલ્લામાંથી ટોટલ 783 પીલર ઊભા કરવામાં આવશે. જેનું 40 ટકા કામ પૂર્ણ થવાને આરે છે.
ભરૂચમાં નર્મદા નદીમાં ભરતીને લઈ બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણમાં મુખ્ય પુલની બંને બાજુ 8 મીટર પહોળાઈના કામ ચલાઉ 2 એક્સેસ બ્રિજનું ચાલતું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા બ્રિજ બાદ તાપી અને મહી બ્રિજ 720 મીટરની લંબાઈ સાથે બીજા નંબરે લંબાઈમાં રહેશે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ, 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ NHSRCLએ જણાવ્યું હતું કે, બ્રિજ જૂન-2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
NHSRCL દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે નવીનતમ ટેક્નોલોજીના અનુકૂલનની બાંધકામનો સમય કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો થઈ જશે. અમે તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. NHSRCL મુજબ પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજ બાંધવામાં આવશે. કારણ કે, બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતી, મહી, પાર, કાવેરી, પૂર્ણા અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંઢોળા, અનુરાગા, ખરેરા જેવી નદીઓ પાર કરશે, જેમાં સૌથી લાંબો બ્રિજ ભરૂચ જિલ્લાની નર્મદા નદી પર બનશે. જૂન-2024 સુધીમાં તમામ બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
નર્મદા નદીમાં ભરતીથી નવા કન્સ્ટ્રક્શનને ભારે અસર
નર્મદા નદીના પ્રવાહની અંદર કૂવાઓના નિર્માણના હેતુ માટે, નેવિગેશનની મંજૂરી આપવા માટે તેમની વચ્ચે 60 મીટરના અંતર સાથે આઠ મીટર પહોળાઈના બે કામચલાઉ એક્સેસ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નર્મદા નદીમાં ભરતીની અસર છે અને તે નદી પરના બાંધકામને અસર કરવાની સંભાવના છે. તેથી ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં વધારો થવાની અસરને દૂર કરવા માટે ચોક્કસ ઊંચાઈ પર એક કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવ્યો છે. હવે 24 કલાક કામ કરી શકાય છે.