સુરત : ભરીમાતા રોડ ખાતે આવેલ સુમન અમૃત આવાસમાં રહેતો એક યુવક વાસના લોલુપ બન્યો હતો. એકલતાનો લાભ લઇ જેણે તેની જ...
નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે T20 સિરીઝ (T20 series) શરૂ થવામાં હવે માત્ર થોડા કલાકો બાકી છે. પ્રથમ મેચ...
સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભ્રષ્ટ્રાચારી જુનિયર એન્જિનિયરને ૫૦૦૦ની લાંચ લેવાના ગુનામાં ૨૮ વર્ષના લાંબા સમયગાળા બાદ પાંચ વર્ષની જેલની સજા થવાની...
નવસારીઃ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં દબદબાભેર થઈ રહી છે, પરંતુ ક્યારેક ઉજવણીના ઉન્માદમાં અતિરેક થઈ જાય તો શરમમાં પણ મુકાવાનું થાય છે....
રાજકોટઃ દેશભરમાં આજે ૨૬મી જાન્યુઆરીના રોજ દેશના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં એક કોઈ પણ દેશપ્રેમીને...
નવી દિલ્હી : બજેટના (Budget) રજુ થવાની રાહ દરેક લોકો જોતા જ હોઈ છે. ખાસ કરીને મધ્યમ વર્ગને (Middle Class) ઉપર વધુ...
વેડરોડના ન્યૂ ગૌતમ જ્વેલર્સના માલિકે ઉઠમણું કરતા અનેક ગ્રાહકો ફસાયા ન્યૂ ગૌતમ જ્વેલર્સના માલિક મહેશ, વિમલ અને સુમિત્રા સોનીએ ગ્રાહકોને છેતર્યા સોનાના...
સુરતઃ આજના જમાનામાં થોડી રકમ માટે લોકો બેઈમાની કરતા અચકાતા નથી ત્યારે સુરતમાં પ્રમાણિકતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રાત...
નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) ઉપર અમેરિકન રિસર્ચ ફર્મ હિડનબર્ગ (Hiddenberg) દ્વારા લગાવવામાં આવેલા આરોપીની સામે હવે ગ્રુપ કાયદાકીય લડાઈ (Legal...
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સ્થાપક મુલાયમ સિંહ યાદવને (Mulayam Singh Yadav) પદ્મ વિભૂષણ ) (Padma Vibhushan) આપ્યા બાદ રાજકીય નફા-નુકસાનની...
ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં શ્વાસ સંબંધી રોગોના વધતા જતા કેસ સામે આવી રહ્યા છે. આ અંગે અધિકારીઓએ પ્યોંગયાંગમાં 5 દિવસના કડક લોકડાઉનની...
વૈશ્વિક સ્તરે છટણીના આ યુગમાં હવે વધુ એક કંપનીનું નામ જોડાયું છે. હવે અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની IBMએ પણ પોતાના 3900 કર્મચારીઓની...
પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સ્પોર્ટ (PNED)એ એક નવી પહેલ કરી છે, જે મુજબ વ્હાઈટ કાર્ડ ફેર પ્લે માટે બતાવવામાં આવશે....
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ UKમાં અભ્યાસ માટે જાય છે. યુરોપના આ દેશમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારત મોખરે...
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી હતી. ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ હાજર રહ્યાં હતાં. રાષ્ટ્રધ્વજ...
દેશમાં 74મો ગણતંત્ર દિવસ રંગેચંગે ઉજવાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે આ વખતે...
નવી દિલ્હી : ટેલિવિઝન (Television) જગતનો મશહૂર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્સ ડિરેક્ટટર (Ex Direct) હવે તેનો નવો શો બનાવવાની...
ગાંધીનગર : ૭૪મું રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ બોટાદમાં (Botad) યોજાશે. મુખ્ય મંત્રીશ્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ...
સુરત: (Surat) ઓલઇન્ડિયા ફુટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત રાજય ફુટબોલ એસોસિએશન (Football Association) અને સુરત ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો. નાં ઉપક્રમે ગુજરાત અને...
નવી દિલ્હી : બાંગ્લાદેશના (Bangladesh) પ્રધાન મંત્રી શેખ હસીનાની (Sheikh Hasina) હવે બધી ચિંતાઓનો અંત નજીક આવી ગયો હોઈ તેવું કહી શકાય....
નવી દિલ્હી: ગણતંત્ર દિવસની અગાઉની સાંજે કોને પદ્મ પુરસ્કાર મળશે તેઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 3 ડબલ...
દુબઇ: ન્યૂઝીલેન્ડને (New Zealand) વ ડે સિરીઝમાં 3-0થી કચડી નાંખવાની સાથે જ ભારતીય ટીમ (Indian Team) તો આઇસીસી (ICC) વન ડે ટીમ...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનમાંમાં વરસો જુના પાણી નેટવર્કને (Network) બદલવાનુ કામ અંતિમ તબક્કામાં છે. હાલમાં વિવિધ જગ્યાએ પાણી વિભાગ (Water Department) દ્વારા...
નવી દિલ્હી : KL રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટીના (Athiya Shetty) લગ્ન ખુબજ ચર્ચામાં રહ્યા છે. 23 જાન્યુઆરીએ આ ભારતીય અને...
સુરત: (Surat) સિટી લાઈટ ખાતે હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં(Spa) છોકરીઓ સપ્લાય કરનાર દલાલને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આરોપીએ આગોતરા જામીન મેળવવા સેશન્સ...
નવી દિલ્હી: 4 વર્ષના લાંબા સમયગાળા પછી ફરીએકવાર બોલિવુડના કિંગખાન એટલે કે શાહરુખ ખાને સિલ્વર સ્ક્રીન ઉપર પઠાનના રુપમાં આવી જોરદાર એન્ટ્રી...
વાપી: (Vapi) વાપી તાલુકાના લવાછા ગામમાં આંગણવાડી કેન્દ્રની પાછળ બે પરિવાર વચ્ચે યુવક-યુવતીના અફેર (Love Affair) બાબતે બોલાચાલી બાદ મારામારી થતાં એકબીજાને...
ગાંધીનગર : આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિવારના સૌ સભ્યોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યાં હતાં. ભારતીય ચૂંટણી...
નવી દિલ્હી : ટેનિસની (Tennis) દુનિયામાં ભારતનું વિશ્વમાં નામ રોશન કરનાર ભારતીય પ્લેયર સાનિયા મિર્જાએ (Sania Mirza) વધુ એક સિદ્ધિ હાસિલ કરી...
ગાંધીનગર: સંતો અને કવિઓની ભૂમિ બોટાદ (Botad) પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની...
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
સુરત : ભરીમાતા રોડ ખાતે આવેલ સુમન અમૃત આવાસમાં રહેતો એક યુવક વાસના લોલુપ બન્યો હતો. એકલતાનો લાભ લઇ જેણે તેની જ બિલ્ડીંગમાં રહેતી એક કિશોરીની છેડતી કરતા આખો મામલો ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ આ કેસમાં પોલીસે યુવકની અટકાયત કરીને તેને જેલના સળિયા ગણતો કરી નાખ્યો હતો.યુવકની વિરુદ્ધ પોક્સો એક્ટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.યુવક દ્વારા કરવામાં આવેલા આવા કૃત્યને કારણે કિશોરીના માતા-પિતા પણ વિમાસણમાં મુકાઈ ગયા હતા.જેમણે હિમ્મત કરીને યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી..
કિશોરીના ઘરે કોઈ ન હોઈ તે તકનો લાભ કિશોરે ઉઠાવ્યો હતો
ભારીનાતા રોડ ખાતે આવેલ સુમન અમૃત આવાસમાં રહેતા રીક્ષા ચાલક મુકેશ પરમારે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 25 ફેબ્રુઆરીના રોજ સવારે તેમની પત્નીને રામનગર છોડ્યા બાદ તેમના કોઈક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને કારણે તેમના બાળકોને લેવા સુમન મંગલ આવાસ ખાતે પહોંચ્યા હતા દરમ્યાન તેમની દીકરી એકદમ હેબતાઈ ગઈ હતી અને રડી પણ રહી હતી. પિતા મુકેશે તેમને પૂછ્યું ત્યારે તેણી એ જવાબ આપ્યો જે જયારે તમે ઘરે ન હતા તે દરમ્યાન આપણી જ બિલ્ડીંગમાં રહેતા ચિરાગ સ્વાઈએ (ઉવ -27) મને એકલાતાનો લાભ લઇને મને પાસે બોલાવીને શારીરિક અડપલાં કરવાની હરકત કરી હતી…
પોક્સો એક્ટની કલમો હેઠળ ચિરાગની ચોક બજાર પોલીસ અટકાયત કરી
ચિરાગ સ્વાઈની આ હરકત વિરુદ્ધ કિશોરીના પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ચોકબજાર પોલીસે તેની છેડતી કરવાના ગુનામાં અને પોક્સો એક્ટની કલમો વિરુદ્ધ તેની સામે પોલીસ ફરિયાદને આધારે તેની અટકાયત કરીને જેલના સળિયા ગણતો કરી નાખ્યો હતો.જોકે ચિરાગ સ્વાઈ કિશોરીને છેડતી કરવાની આવી હરકતો છેલ્લા અનેક દિવસોથી કરતો હોવાનું પણ પોલીસ તાપસ દરમયાન બહાર આવ્યું છે.